
iQOO Z6 Lite 5G ફર્સ્ટ સેલ Amazon પર:iQOO એ ભારતીય બજારમાં નવો ફોન લૉન્ચ કર્યો છે. iQOO Z6 Lite 5G સસ્તી રેન્જમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનનો સેલ આજે બપોરે 12.30 વાગ્યાથી ખરીદી શકાશે. આ ફોનને ઈ-કોમર્સ વેબસાઈટ Amazon પરથી ખરીદી શકાય છે. આ સાથે, ઘણી ઑફર્સ પણ આપવામાં આવશે, જેના પછી ફોનની કિંમતમાં...