Search This Website

Thursday 3 February 2022

Gujarat Information Department Publication Download Books Pdf 2021




Gujarat Information Department Publication Download Books Pdf 2021





Gujarat Information Department Publication Download Books Pdf 2021 Gujarat Information Publication Books for reader. you can read this books for competitive exams. download the books and prepare for next gujarat government exams. You can visit to my site  and get regular latest updates.






The Information Department plays a significant role in communicating pro-people schemes of the State Government to all the sections of the society. The department acts as a two-way communication bridge between the Government and people, as it effectively transmits information of Governments welfare schemes and programmes to people and acquaints the beneficiaries about it, and at the same time communicates the common men feedback to the Government.


Gujarat Information Department Books List 2021:


The list of books includes Adivasi Sanskriti Book, Gujarat Folk Dance Book, Gujarat Lok Kala Vaibhav Book, Gujarat Architecture Book, Gujarat Lok Mela and Lok Utsav Book, Gujarati Culture Book,Gujarat Adivasi Yojana Book,Gujarat Adivasi Sanskrutik Varaso,Gujarat Puratatviy Varaso which are given below for download.


Important Links For Book Pdf Download:



Adivashi Sanskruti books: PDF Download Here
Gujarati Lock Nrutya books(folk culture book): PDF Download Here
Gujarati Lock Laka Vaibhav: PDF Download Here
Gujarati Sthaptya laka book: PDF Download Here
Gujarati Lok mela and Lokotsav: PDF Download Here
Gujarati Culture Book: PDF Download Here
Gujarat Adivasi Yojana Book: PDF Download Here
Gujarat Puratatviy Varaso:PDF Download Here
Various books are published by the Information Department of the Government of Gujarat from which a collection of books useful to the people and students preparing for competitive examinations has been collected.
Read More »

Tuesday 1 February 2022

Imp Question with Answer for Upcoming talati exam

 

*તલાટી મોડલ ક્વિઝ* (૦૨/૦૨/૨૦૨૨)


1. પેરિયાર અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે ?


D . કેરલ



C. કર્ણાટક



A. આંધ્ર પ્રદેશ



B. તમિલનાડુ


2. નીચેનામાંથી કઈ કૃતિ કાલિદાસ દ્વારા રિચત નથી ?


C. ઋતુસંહાર



B. મેઘદૂત



A. શાકુંતલ



D. ગીતગોવિંદ


3. ગાંધીજીના અંગત સચિવ કોણ હતા ?


A. રામલાલ પરીખ



C. મહાદેવભાઈ દેસાઈ



B. વલ્લભભાઈ પટેલ



D. મોરારજી દેસાઈ


4. કઈ ધાતુમાંથી અતિ પાતળા વરખ બની શકે છે ?


A. કૉપર



B . લેડ



D. સોડિયમ



C. ચાંદી


5. એશિયાનું સૌથી મોટું રાસાયણિક ખાતરનું કારખાનું ક્યાં આવેલું છે ?


D. બાજવા



B. ભરૂચ



A. કંડલા



C. કલોલ


6. રામકૃષ્ણ પરમહંસનું સાંસારિક નામ કર્યું હતું ?


D. ગદાધર



B. ગજેન્દ્ર



A. મૂળશંકર



D. નરેન્દ્ર


7. મહાભારત ’ કેટલા પર્વમાં વહેંચાયેલું છે ?


C . 16



D. 10



B. 12



A. 18


8. નીચેનામાંથી કઈ એકાંગી વનસ્પતિ છે ?


A. મૉસ



C. બૅક્ટેરિયા



B. માર્કેન્શિયા



D. હંસરાજ


9. ક્યા રોગમાં દર્દીને આંતરડામાં ચાંદા પડે છે ?


A. ટાઇફૉઇડ



C. લોલાલી



D . મેલેરિયા



B. પોલિયો


10. પાંડ્ય રાજાઓની રાજધાની કઈ હતી ?


A. તાંજોર



B . મદુરાઈ



C. લોલાલી



D. કાંચીપુરમ્


11. ‘ વ્યવસ્થા ’ શબ્દની સંધિ છૂટી પાડેલો કર્યો શબ્દ સાચો છે ?


A. વ્યવ્+ સ્થા



D. વ્ય + અવસ્થા



B. વિ + અવસ્થા



C. વ્ય + અસ્થા


12. મહાભારત’નું પ્રાચીન નામ ક્યું હતું ?


A. વિજયસંહિતા



B. જય સંહિતા



C. પાંડવપુરાણ



D જયગાથા


13. ભારતના કયા રાજ્યમાં પાઇનેપલનું સૌથી વધુ ઉત્પાદન થાય છે ?


A. અરુણાચલ પ્રદેશ



D. મિઝોરમ



C. પશ્ચિમ બંગાળ



B. અસમ


14. ડેલહાઉસીએ લશ્કરનું મુખ્ય કાર્યાલય ક્યાં શરૂ કર્યું હતું ?


B. શિમલા



A. મેરઠ



D. મુંબઈ



C. કોલકાતા


15. અભિજિત કયા રંગનો તારો છે ?


A. સફેદ



D . પીળા



B. નારંગી



C. લાલ

∆∆∆∆ જવાબો અહીં મુકવામાં આવશે આવતીકાલે

➖ગુજરાતમાં 12 જેટલા પાક વિભાગો આવેલા છે.


➖ગુજરાતમાં સૌથી વધુ ઘઉં અમદાવાદ અને મહેસાણા જિલ્લામાં ઉત્પાદિત થાય છે.

➖ગુજરાતમાં પિયત ઘઉંનું સંશોધન કેન્દ્ર વિજાપુર (મહેસાણા) અને બિનપિયત ઘઉંનું સંશોધનકેન્દ્ર અરણેજ (અમદાવાદ)માં આવેલું છે.


➖ગુજરાતમાં સૌથી વધુ ડાંગરનું વાવેતર આણંદ, ખેડા જિલ્લામાં થાય છે.

➖ભારતમાં ડાંગરના વાવેતર/ઉત્પાદનમાં ગુજરાત 14મો ક્રમાંક ધરાવે છે.


➖બાજરીના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં ત્રીજું સ્થાન ધરાવે છે.(પ્રથમ રાજસ્થાન અને બીજું ઉત્તર પ્રદેશ)

➖ગુજરાતમાં બાજરીના વાવેતર અને ઉત્પાદનમાં બનાસકાંઠા જિલ્લો પ્રથમ સ્થાન ધરાવે છે.


➖ગુજરાતમાં સૌથી વધુ મકાઈ પંચમહાલ જિલ્લામાં થાય છે.

➖રાષ્ટ્રીય કૃષિ સંશોધન યોજના હેઠળ ગોધરા ખાતે "મકાઈ સંશોધન કેન્દ્ર" આવેલું છે.


➖ગુજરાતમાં સૌથી વધુ જુવારનું વાવેતર ભાવનગર જિલ્લામાં થાય છે. પરંતુ સૌથી વધુ ઉત્પાદન - સુરત જિલ્લામાં થાય છે.


➖ભારતમાં કપાસના વાવેતરમાં મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને છે,પરંતુ ભારતમાં કપાસના ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ સ્થાને છે.

➖ગુજરાતમાં કપાસનું સૌથી વધુ વાવેતર :- 1.સુરેન્દ્રનગર જિલ્લો 2.વડોદરા જિલ્લો


➖ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ વાવેતર - રાજકોટ જિલ્લો

➖ગુજરાતમાં સૌથી વધુ મગફળીનું ઉત્પાદન - જૂનાગઢ જિલ્લો


➖ગુજરાતમાં સૌથી વધુ તમાકુનું ઉત્પાદન - 1.ખેડા 2.આણંદ જિલ્લાઓમાં થાય છે.


➖એરંડાના ઉત્પાદનમાં ગુજરાત વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે. (ભારતમાં 80 % ઉત્પાદન ગુજરાતમાં)


➖ભારતમાં સૌથી વધુ શેરડીનું ઉત્પાદન ઉત્તરપ્રદેશમાં થાય છે. ગુજરાત દેશમાં 13માં ક્રમે.


➖ગુજરાતમાં જીરું/વરિયાળી/ઈસબગુલનું સૌથી વધુ વાવેતર બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં જ્યારે ઉત્પાદન મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે નોંધાય છે.


➖ગુજરાતમાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન ભાવનગર ખાતે થાય છે.

➖ડુંગળીમાં "એલિસ સલ્ફાઇડ" હોવાથી જીવાણુનાશક છે.

➖ગુજરાતમાં સૌથી વધુ બટાટાનું ઉત્પાદન બનાસકાંઠા જિલ્લામાં


➖આફૂસ કેરી - વલસાડ જિલ્લામાં

➖કેસર કેરી - જૂનાગઢ જિલ્લામાં

➖જામફળ - ધોળકા (અમદાવાદ) અને ભાવનગર જિલ્લામાં

➖ચીકુ - વલસાડ અને ભાવનગર જિલ્લામાં

➖ખલેલા - કચ્છ

➖પપૈયા - ખેડા અને સુરત

➖ફૂલોની ખેતીમાં દેશમાં ગુજરાતનો 12મો ક્રમ છે.

➖➖➖➖➖➖➖➖➖➖➖

*💠તલાટી કમ મંત્રીના ફોર્મ માટે જરૂરી ડોક્યુમેન્ટ*

૧. આધારકાર્ડ
૨. ધોરણ 12 માર્કશીટ
૩. જાતિનો દાખલો
૪. નોન ક્રિમીનલ
૫. પાસપોર્ટ સાઈઝ નો ફોટો
                                                      
*⤵️ફોર્મ ભરવા* માટે અને *સંપૂર્ણ માહિતી* માટે નીચે આપેલ લિંક ઓપન કરો
👉 https://bit.ly/3KZfZdw

*ફોર્મ ભરવાની તારીખ :* 28-01-2022 થી 15-02-2022

તલાટી ગ્રુપ :-
http://bit.ly/મિશન_તલાટી_whatsapp_ગ્રુપમાં_જોડાવા_અહીં_ક્લિક_કરો

તલાટી મટેરિયલ ટેલિગ્રામ ગ્રુપ :-
https://t.me/gkeduinfo


Read More »

બજેટ અપડેટ્સ

 

બજેટ અપડેટ્સ. 2022


*બજેટ અપડેટ્સ*

🌊🌀 PM eVIDYA ના 'એક વર્ગ, એક ટીવી ચેનલ' કાર્યક્રમને 12 થી 200 ટીવી ચેનલો સુધી વિસ્તૃત કરવામાં આવશે. આનાથી તમામ રાજ્યો ધોરણ 1 થી 12 સુધી પ્રાદેશિક ભાષાઓમાં પૂરક શિક્ષણ પ્રદાન કરવામાં સક્ષમ બનશે

💥🌊🌀 *ભૂલ સુધારવાની તક પૂરી પાડવા માટે, કરદાતાઓ હવે સંબંધિત મૂલ્યાંકન વર્ષથી 2 વર્ષની અંદર અપડેટેડ રિટર્ન ફાઇલ કરી શકે છે.*

🌊🌀 રવિ સિઝન 2021-22માં ઘઉંની ખરીદી અને ખરીફ સિઝન 2021-22માં ડાંગરની અંદાજિત ખરીદીથી 163 લાખ ખેડૂતો પાસેથી 1208 લાખ મેટ્રિક ટન ઘઉં અને ડાંગરનું કવર મળશે અને 2.37 લાખ કરોડ રૂપિયા તેમના MSP મૂલ્યની સીધી ચુકવણી થશે

🌊🌀 એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ અને કોમિક્સ (AVGC) સેક્ટર યુવાનોને રોજગારી આપવાની અપાર સંભાવનાઓ પ્રદાન કરે છે. આને સાકાર કરવા અને અમારા બજારો અને વૈશ્વિક માંગને સેવા આપવા માટે સ્થાનિક ક્ષમતાનું નિર્માણ કરવા માટે તમામ હિતધારકો સાથે AVGC પ્રમોશન ટાસ્ક ફોર્સની સ્થાપના કરવામાં આવશે.

🌊🌀 નેશનલ ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમ માટે એક ખુલ્લું પ્લેટફોર્મ રોલઆઉટ કરવામાં આવશે. તેમાં આરોગ્ય પ્રદાતાઓ અને આરોગ્ય સુવિધાઓની ડિજિટલ રજિસ્ટ્રી, અનન્ય આરોગ્ય ઓળખ અને આરોગ્ય સુવિધાઓની સાર્વત્રિક ઍક્સેસ હશે

🌊🌀 ગુજરાતમાં ગિફટ સીટીમાં ઇન્ટરનેશનલ આર્બિટેશન સેન્ટર શરુ કરાશે

🌊🌀 2030 સુધીમાં સ્થાપિત સૌર ક્ષમતાના 280 ગીગાવોટના મહત્વાકાંક્ષી ધ્યેય માટે સ્થાનિક ઉત્પાદનને સરળ બનાવવા માટે, ઉચ્ચ કાર્યક્ષમતાવાળા મોડ્યુલોના ઉત્પાદન માટે PLI માટે રૂ. 19,500 કરોડની વધારાની ફાળવણી, ઉત્પાદન એકમોને સૌર પીવી મોડ્યુલો સાથે સંપૂર્ણ રીતે સંકલિત કરવાની પ્રાથમિકતા સાથે

🌊🌀 રોગચાળાએ તમામ ઉંમરના લોકોમાં માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ પર ભાર મૂક્યો છે. ગુણવત્તાયુક્ત માનસિક આરોગ્ય પરામર્શ અને સંભાળ સેવાઓની ઍક્સેસને વધુ સારી બનાવવા માટે, રાષ્ટ્રીય ટેલિ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે: FM નિર્મલા સીતારમણ

🌊🌀 બ્લોકચેન આધારિત ડિજિટલ કરન્સી લૉન્ચ કરશે ભારત સરકાર

*🌊🌀 બ્લોકચેન અને અન્ય ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડિજિટલ રૂપિયો જારી કરવામાં આવશે; આરબીઆઈ દ્વારા 2022-23 થી જારી કરવામાં આવશે. આનાથી અર્થવ્યવસ્થાને મોટો વેગ મળશે: FM નિર્મલા સીતારમણ*

બજેટ અપડેટ્સ
• 2022- 23માં ઈ-પાસપોર્ટ શરૂ થશે
• 2022-23માં પીએમ આવાસ યોજના અંતર્ગત 80 લાખ મકાનો બનશે, તેના માટે 48 કરોડનું ફંડ રાખવામાં આવશે.
• નોર્થ ઈસ્ટના વિકાસ માટે યોજના લોન્ચ કરાશે. જેથી ત્યાંના લોકોનું જીવન સ્તર સુધરશે
• ભારતને આઝાદીના 100 વર્ષ થશે ત્યારે 50 ટકા ભારત શહેરોમાં રહેતું હશે
• ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપીશુંરાજ્ય સરકારોને પ્રોત્સાહિત કરવામાં આવશે કે તેઓ પોતાના સિલેબસમાં ફાર્મિંગ કોર્સનો ઉમેરો કરે. ગંગા કોરિડોરની આસપાસ નેચરલ ફાર્મિંગને પ્રોત્સાહન આપવામાં આવશે. નાના ઉદ્યોગોને ક્રેડિટ ગેરન્ટી સ્કીમ દ્વારા મદદ કરવામાં આવશે.
• નેટ બેન્કિંગથી બેન્ક અને પોસ્ટ ઓફિસને જોડવામાં આવશે. જેથી ખેડૂતો અને સિનિયર સિટિઝનોને ફાયદો થશે
• પોસ્ટ ઓફિસ અને બેન્કમાંથી ઈન્ટર ટ્રાન્સફર પૈસા કરી શકાશે
• નિર્મલા સીતારમણે કહ્યું કે, કોરોનાકાળામાં શિક્ષણને ખૂબ નુકસાન થયું છે. એક ક્લાસ એક ટીવી ચેનલને 12થી વધારીને 200 ટીવી ચેનલ કરવામાં આવશે. તે સિવાય ડિજિટલ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરશે. જ્યારે માનસિક સમસ્યાઓ માટે નેશનલ ટેલીમેન્ટલ હેલ્થ પ્રોગ્રામ પણ શરૂ કરાશે.
• ડ્રોન શક્તિ માટે સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવામાં આવશળે
• આઝાદીના 75 વર્ષથી 100 વર્ષ સુધીની બ્લૂ પ્રિન્ટ રજૂ કરી રહી છું.
• 2022-23 વચ્ચે નેશનલ હાઈવેની લંબાઈ 25 હજાર કિમી સુધી વધારવામાં આવશે
• કાર્ગો ટર્મિનલ્સ
• 5 નદીઓના જોડાણની પ્રક્રિયા શરૂ કરાશે
• આગામી ત્રણ વર્ષોમાં 400 નવી વંદેભારત ટ્રેન તૈયાર કરવામાં આવશે
• 15 મિનિટની સ્પીચ આપી નાણામંત્રીએ પાણી પીધું
• ગંગા નદી કિનારે 5 કિલોમીટરમાં પહેલાં તબક્કામાં ખેતી શરૂ કરાશે, ઓર્ગેનિક ફાર્મિગ શરૂ કરાશે
• એર ઈન્ડિયાનું ડિસઈન્વેસ્ટમેન્ટ પુરુ થઈ ગયું છે, હવે ટૂંક સમયમાં આવશે LICનો આઈપીઓ
• આ બજેટથી ભારતને આગામી 25 વર્ષ માટે પાયો બનશે. આવતા નાણાકિય વર્ષમાં આર્થિક ગ્રોથ 9.2 ટકા રહેવાની શક્યતા છે.
• 20 હજાર કરોડના ખર્ચે 25 હજાર કિલોમીટરના નવા રસ્તા બનશે
• વન સ્ટેશન, વન પ્રોડક્ટનો કન્સેપ્ટ રજૂ કરાશે

• ડિજિટલ એસેટ ઉપર થતી કમાણી ઉપર 30% ટેક્સ સ્ટાર્ટઅપને માર્ચ 2023 સુધી ટેક્સમાં છૂટ
• કોર્પોરેટ ટેક્સ પર સરચાર્જ હવે 7 ટકા
• કો-ઓપરેટિવ સોસાયટીને 18 ટકાની જગ્યાએ 15 ટકા MAT
• રાજ્ય સરકારના કર્મચારીઓ 14 ટકા સુધી નેશનલ પેન્શન સ્કીમમાં રોકાણ કરી શકશે.
• કો-ઓપરેટિવ સોસાયટીને MATમાં છૂટ

💥🌊🌀 કર્મચારીઓના પેન્શન પર ટેક્સમાં છૂટ

*💥🌊🌀 આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર નહીં*

*🌊🌀 હું પ્રદાન કરવાનો પ્રસ્તાવ મૂકું છું કે કોઈપણ વર્ચ્યુઅલ ડિજિટલ સંપત્તિના સ્થાનાંતરણથી થતી કોઈપણ આવક પર 30% ના દરે કર લાદવામાં આવશે. સંપાદન ખર્ચ સિવાય, આવી આવકની ગણતરી કરતી વખતે કોઈપણ ખર્ચ અથવા ભથ્થાના સંદર્ભમાં કોઈપણ કપાતને મંજૂરી આપવામાં આવશે નહીં*

Read More »

Monday 31 January 2022

તલાટી Top Question

 ▫▫◽તલાટી Top Question ◽▫▫


▫સ્વતંત્ર ભારતના પ્રથમ કમાન્ડર ઈન-ચીફ કોણ હતા ?


A. જનરલ માણેક શા✅

B. જનરલ એમ. રાજેન્દ્રસિંહ

C. જનરલ કરિઅપ્પા

D. જનરલ વી.કે સિંહ


▫અમદાવાદના ઝુલતા મિનારા ક્યાં આવેલા છે ?


A. લાલ દરવાજા

B. દરિયાપુર

C. કાલુપુર✅

D. શાહપુર


▫ફાગણે ફૂલડાં ફોરમ ફોરવે' - કયો અલંકાર છે ?


A. વર્ણસગાઈ✅

B. શ્લેષ

C. યમક

D. ઉપમા


▫____a  person eats and drinks is important.

what

that

why✅

if


▫રાસ્કા વિયર યોજના કઈ નદી નું પાણી લાવે છે ?

1.નર્મદા

2.સાબરમતી

3.મહી✅

4.તાપી


▫ગુજરાત માં અલંગ યાર્ડ કયાર  થી શરૂ થયેલ છે ?

1.1975

2.1980

3.1982✅

4.1985


▫ગુજરાત માંથી દેશ ના અન્ય ભાગ માં જતી લાંબા માં લાંબા અંતર ની ટ્રેન કઈ છે ?

1.અમદાવાદ-હાવરા

2.નવજીવન

3.ઓખા-રામેશ્વર✅

4.તાપતિ-ગંગા


▫ક્યુ ખનીજ દરિયા ના પાણી ન શુદ્ધિકરણ માં વપરાય છે ?

1.લિગ્નાઇટ

2.બોકસાઈડ

3.ડોલોમાઈટ✅

4.ગ્રેફાઈટ


▫ગીર ના જંગલને ક્યાં વર્ષ થી અભયારણ્ય તરિકે જાહેર કરવામાં આવ્યું ?

1.1970

2.1965✅

3.1963

4.1968


▫દિલ્હી માં ઔરંગઝેબ રોડ નું નામકરણ કરી કયારે ડો.એ.પી.જે.અબ્દુલ કલામ રાખવામાં આવ્યું હતું ?

1.2013

2.2015✅

3.2016

4.2009


▫ગુજરાત માં અકબર અને ઇબ્રાહિમ હુસેન નું યુદ્ધ ક્યાં થયું હતું ?

1.સારનાલ✅

2.કોડીનાર

3.ભૂચર મોરી

4.ખારવેલ


▫સાંપા ની વાવ ક્યાં આવેલી છે ?

1.સાબરકાંઠા✅

2.બનાસકાંઠા

3.પાટણ

4.અરવલ્લી


▫પતઇ રાવળ ને બેગડા એ બળજબરીપૂર્વક ક્યુ નામ આપ્યું હતું ?

1.મલેક ખાન

2.મલેક હુસેન✅

3.મલેક ફારૂક

4.મલેક સલીમ


▫ટોય ટ્રેન કોના જન્મ દીવસ પર લંડન થી મનગાવા માં આવી હતી ?

1.નરેન્દ્ર મોદી

2.અટેલ બિહારી✅

3.લાલકૃષ્ણ અડવાણી

4.ચીમનભાઈ


▫જેલ ભરો આંદોલન કયારે ચાલુ થયું હતું ?

1.15 ઓગસ્ટ 1958

2.16 ઓગસ્ટ 1958

3.17 ઓગસ્ટ 1958✅

4.18 ઓગસ્ટ 1958


▫ઇન્દુલાલ યાજ્ઞિક પાર્ક ક્યાં આવેલ છે ?

1.અમદાવાદ✅

2.મુંબઇ

3.સુરત

4.વડોદરા


▫ગુજરાતે સ્વતંત્ર દિવસ ને શોકદિન તરીકે ક્યારે ઉજવ્યો હતો ?

1.15 ઓગસ્ટ 1956✅

2.15 ઓગસ્ટ 1960

3.15 ઓગસ્ટ 1962

4.15 ઓગસ્ટ 1958


▫મહાગુજરાત નઈ થાય ત્યાં સુધી સફેદ ટોપી નહિ પહેરું આ વાક્ય કોને કીધું ?

1.મોરારજીભાઈ

2.ચુનિભાઈ✅

3.ઇન્દુલાલ યાજ્ઞિક

4.જવાહરલાલ નહેરુ


▫સોના ના સિક્કા પ્રચલિત કરનાર પ્રથમ શાસક ?

1.યવન

2.કનિષ્ક✅

3.સમુદ્ર ગુપ્ત

4.એક પણ નઈ


▫*નીચેનામાંથી કયા એક શબ્દની સંધિ યોગ્ય રીતે વિગ્રહ થયેલી નથી ?*


A.સત્ + નારી = સન્નારી

B.ઉત્તર + અયન = ઉત્તરાયણ

C.સત્ર + ઉત્સવ = સત્રોત્સવ 

 D.ઉપરોક્ત ત્રણેય યોગ્ય છે.✅


▫નીચેનાપૈકી કયો એક શબ્દ અયોગ્ય છે ?*


A.તિરસ્કાર

B.અવગણના

C.ઉપેક્ષા

 D.અપેક્ષા✅


▫વિરુદ્ધાર્થી શબ્દોની કઈ જોડ અયોગ્ય  છે ?*


A.અભિમાન × નિરાભિમાન

 B.ઉપકાર × પરોપકાર✅

C.નિર્મળ × મલિન

D.નિર્ભય × ભયભીત


▫*એ* ' નામનો વાર્તાસંગ્રહ કોનો છે ?


A.રઘુવીર ચૌધરી

 B.વર્ષા અડાલજા✅

C.રમેશ પારેખ

D.હરીન્દ્ર દવે


▫એક જ વખત રાષ્ટ્રપતિ શાસન ક્યાં રાજ્યો માં લાગ્યુ.


A) મેઘાલય, મહારાષ્ટ્ર, મિઝોરમ✅

 B) કેરલ,બિહાર, કણૉટક,

C) આંધ્રપ્રદેશ, ગુજરાત, પંજાબ

D) ગોવા, પંજાબ, કેરલ


▫*શિલવંત સાધુનો શબ્દાર્થ.....*


A.શીલવાળું

B.સદાચારી

C.ચારિત્રવાન

 D.ઉપરોક્ત તમામ✅


▫*'વ્યવહાર'* શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો.


A.કુર્વ્યવહાર

B.નિર્વ્યવહાર

 C.દુર્વ્યવહાર✅

D.અપર્વ્યવહાર


▫*શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.*

 ▫*'મલિન નથી તેવું'*


A.સન્યાસી

B.એકલું

C.નિર્મળ✅

D.છૂટું


Ehubcentre.com

Read More »