Search This Website

Saturday 25 February 2023

રાતે પલાળીને સવારે ખાઈ લ્યો આ એક વસ્તુ, શરીરમાં ક્યારેય નહિ થાય લોહીની કમી, એનીમિયા થી મળશે આરામ





રાતે પલાળીને સવારે ખાઈ લ્યો આ એક વસ્તુ, શરીરમાં ક્યારેય નહિ થાય લોહીની કમી, એનીમિયા થી મળશે આરામ



દોસ્તો આજની દોડધામ ભરેલી જીવનશૈલીમાં મોટાભાગના લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેનું મુખ્ય કારણ છે કે દિવસ દરમિયાન લેવાતા ખોરાકમાં પોષક તત્ત્વોનો અભાવ હોય છે.

પોષક તત્વો શરીરને ન મળે ત્યારે શરીરમાં સ્વાસ્થ્ય સમસ્યાઓ થવા લાગે છે. પોષક તત્વોના અભાવના કારણે જે સમસ્યા સૌથી વધુ જોવા મળે છે તે છે એનિમિયા.






એનીમિયા એટલે કે લોહીની ઉણપ. આવું ત્યારે જ થાય છે જ્યારે શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય.




જ્યારે શરીરમાં હિમોગ્લોબીનની ખામી સર્જાય છે ત્યારે લોહીની ઉણપ થવા લાગે છે. તેવામાં શરીર નબળું પડવા લાગે છે અને ત્વચા ફિક્કી પડી જાય છે. જેનું હિમોગ્લોબીન ખૂબ જ ઓછું હોય તે કોઈ પણ કામ કરે તો ઝડપથી થાક લાગે છે.

હિમોગ્લોબીન ઓછું હોય તેને માથામાં સખત દુખાવો રહે છે અને આંખમાં પણ બળતરા ની સમસ્યા થાય છે. આ લક્ષણો જણાતા હોય તેના શરીરમાં લોહીની ઉણપ હોય જ છે.




આજે લોહીની ઊણપને દવા વિના ઝડપથી દૂર કરવાનો એક અકસીર ઉપાય જણાવીએ. આ ઉપાય શરૂ કર્યાની સાથે જ તમને શરીરમાં સ્ફૂર્તિ જણાશે અને ધીરે ધીરે હિમોગ્લોબીન નું પ્રમાણ પણ શરીર માં વધી જશે.


અલગ – અલગ ડ્રાય ફ્રુટ માંથી એક છે અંજીર. અંજીર હિમોગ્લોબીન વધારવા નું કામ કરે છે. આમ તો દરેક ડ્રાયફ્રુટ પોષક તત્વોથી ભરપૂર છે પરંતુ અંજીર જ એક એવું છે જે લોહીની ઊણપને દૂર કરવા માટે બેસ્ટ છે. જો કે એનિમિયા ને દુર કરવા માટે અને ખાસ રીતે ખાવાનું હોય છે.

આ ઉપાય કરવા માટે રાત્રે એક કપ પાણીમાં અંજીરના ટુકડા કરીને પલાળી દો. સવારે ખાલી પેટે આ અંજીર ચાવીને ખાઈ જવું અને પાણી પી જવું. આવું દસ દિવસ કરવાથી ધીરે-ધીરે હિમોગ્લોબીનનું પ્રમાણ વધવા લાગશે.

જો અંજીર તમે ખાઈ શકો નહીં તો લોહીની ઉણપ દૂર કરવા માટે તમે બીટનો ઉપયોગ પણ કરી શકો છો. તેના માટે બીજના એક ટુકડા નો અને તેના પાનનો રસ કાઢી લેવો.




બીટના એક કપ રસમાં થોડો લીંબુ ઉમેરીને રોજ સવારે પી જવું. થોડા જ દિવસોમાં ત્વચા પર તેજ આવશે અને લોહીની ઊણપ પણ ધીરે ધીરે દૂર થશે
Read More »

Gujarat Budget 2023: જુઓ ગુજરાતની જનતાને બજેટમાં શું મળ્યું ? તમામ વિભાગોની વિગતવાર માહિતી

 

Gujarat Budget 2023: જુઓ ગુજરાતની જનતાને બજેટમાં શું મળ્યું ? તમામ વિભાગોની વિગતવાર માહિતી


Gujarat Budget 2023: આજે નાણામંત્રી કનુ દેસાઈ બીજી વખત રાજ્યનું બજેટ રજૂ કરશે. બજેટના કદમાં 18થી 20 ટકા વધારો થવાની અપેક્ષા છે. ગુજરાત જાહેર પરીક્ષા અધિનિયમ વિધેયક સુધારા સાથે વિધાનસભા ગૃહમાંથી પાસ થયું હતું. ગુજરાત વિધાનસભાના સભ્યોએ વિધેયકને બહાલી આપી. વિધાનસભામાં ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષ ધારાસભ્યોએ સર્વાનુમતે બિલ પસાર કર્યું હતું.




વર્ષ 2021-22માં ગુજરાતનું બજેટ 2.27 કરોડનું હતું. જે બાદ વર્ષ 2022-23માં 2.43 કરોડનું થયું હતું. ત્યારે આજે વર્ષ 2023-24નું બજેટ રજૂ થઈ રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે બજેટના કદમાં 10થી 20 ટકાનો વધારો થઈ શકે છે.

Gujarat Budget 2023-24
  • રાજ્ય : ગુજરાત
  • દસ્તાવેજ : Gujarat Budget 2023
  • વર્ષ : 2023-24
  • ગુજરાતના મુખ્ય મંત્રી : શ્રી ભુપેન્દ્ર પટેલ
  • નાણામંત્રી : શ્રી કનુભાઈ દેસાઈ
  • અગ્ર સચિવ : શ્રી જેપી ગુપ્તા (IAS)
  • સચિવ (આર્થિક બાબતો) : શ્રીમતી. મોના ખંધાર (IAS)
  • સચિવ (Expenditure) : સુશ્રી મનીષા ચંદ્રા (IAS)
  • વેબસાઇટ :  financedepartment.gujarat.gov.in
ગુજરાત બજેટ 2023-24

ગુજરાત રાજ્યનું પહેલું બજેટ 22 સપ્ટેમ્બર 1960ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. રાજ્યના પહેલા બજેટનું કદ રૂ. 114.92 કરોડ હતી. મહારાષ્ટ્રમાંથી ગુજરાત છૂટુ પડ્યા બાદ અસ્તિત્વમાં આવેલા ગુજરાતના પ્રથમ મુખ્યપ્રધાન જીવરાજ મહેતાએ રાજ્યનું બજેટ રજૂ કર્યુ હતુ. કામચલાઉ વિધાનસભા અમદાવાદ ખાતેથી પ્રથમ બજેટ રજૂ કરાયુ હતુ. જેમાં મહેસુલી આવક 54 કરોડ 25 લાખની આસપાસ હતી અને ખર્ચો 58 કરોડ 12 લાખ નજીક હતો. આમ બજેટમાં ખાદ્ય રૂપિયા 3 કરોડ 87 લાખ હતી. મળતી માહિતી મુજબ બજેટમાં પાઈએ પાઈનો હિસાબ બજેટમાં થતો હતો.
 

નવી સરકારનું પણ આ પહેલું બજેટ

Gujarat Budget 2023, ગુજરાતના નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ 24 ફેબ્રુઆરી 2023ના રોજ નાણાંકીય વર્ષ 2023-24નું બજેટ વિધાનસભામાં રજૂ કરશે. કનુભાઇ દેસાઇનું બીજું બજેટ (Gujarat Budget 2023) અને તાજેતરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડપણ હેઠળ નવી રચાયેલી નવી સરકારનું પણ આ પહેલું બજેટ છે. રાજ્ય સરકાર આ વખતના બજેટ 2023-24માં રેકોર્ડ બ્રેક બજેટ ફાળવણી કરી શકે છે.

ગુજરાત બજેટની પળેપળની અપડેટ

કુલ 3.01 લાખ કરોડનું બજેટ (3 લાખ 1 હજાર 22 કરોડ)

  • સામાજિક ન્યાય અધિકારીતા માટે 5585 કરોડ
  • આદિજાતી વિકાસ માટે 3410 કરોડ
  • શ્રમ, કૌશલ્ય-રોજગાર માટે રૂ. 2538 કરોડ
  • શિક્ષણ વિભાગ માટે રૂ. 43651 કરોડ
  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 15182 કરોડ
  • મહિલા અને બાળ વિકાસ માટે 6064 કરોડ
  • અન્ન – નાગરિક પૂરવઠા માટે 2165 કરોડ
  • રમતગમત-યુવા-સાંસ્કૃતિક માટે 568 કરોડ
  • પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ માટે 10743 કરોડ
  • શહેરી વિકાસ-ગૃહનિર્માણ માટે 19685 કરોડ
  • ઉર્જા અને મકાન વિકાસ માટે 20642 કરોડ
  • બંદરો (પોર્ટ) અને પરિવહન માટે 3514 કરોડ
  • જળસંપત્તિ વિકાસ માટે 9705 કરોડ
  • પાણી-પુરવઠા માટે 6000 કરોડ
  • સાયન્સ એન્ડ ટેકનોલોજી માટે 2193 કરોડ
  • કૃષિ ખેડૂત કલ્યાણ, સહકાર માટે 21605 કરોડ
  • ઉદ્યોગ અને ખાણ – ખનિજ માટે 8589 કરોડ
  • વન અને પર્યાવરણ વિકાસ માટે 2063 કરોડ
  • જળવાયુ પરિવર્તન માટે 937 કરોડ
  • ગૃહ વિભાગ માટે 8574 કરોડ
  • કાયદા વિભાગ માટે 2014 કરોડ
  • મહેસુલ વિભાગ માટે 5140 કરોડ
  • સામાન્ય વહીવટ માટે 1980 કરોડ
  • માહિતી-પ્રસારણ માટે 257 કરોડ
ગુજરાતની જનતાને બજેટમાં શું મળ્યું?

જળસંપત્તિ વિભાગ

  • જળસંપત્તિ વિભાગ માટે 9705 કરોડની જોગવાઈ
  • નર્મદાના પાણી કચ્છ વિસ્તારમાં વિતરણ માટે 1970 કરોડ
  • સૌરાષ્ટ્રમાં નર્મદાના પાણી પહોચાડવા 725 કરોડની જોગવાઈ
  • કસરાથી દાંતિવાડા પાઈપલાઈન યોજના માટે 650 કરોડ
  • ખારીકટ કેનાલને બોક્ષ સ્ટ્રક્ચરમાં રૂપાંતર માટે 300 કરોડ
  • ચેકડેમ, તળાવો ઉંડા કરવા 272 કરોડની જોગવાઈ
  • પાનમ જળાશય ઉદ્વહન પાઈપલાઈનો માટે 195 કરોડ
  • સાબરમતી નદી ઉપર સિરિઝ ઓફ બેરેજ બાંધવા 150 કરોડ
  • ગિફ્ટ સિટી નજીક સાબરમતી રીવરફ્રંટ માટે 150 કરોડ
  • તાપી-કરજણ લીંક પાઈપલાઈન માટે 130 કરોડ
  • દક્ષિણ ગુજરતમાં નદીઓ ઉપર ચેકડેમ, બેરેજો બનાવવા 103 કરોડ
  • મેશ્વો, ખારી, પુષ્પાવતી, રૂપેણ નદીઓ પર ચેકડેમ બાંધવા 55 કરોડ
  • સરદાર સરોવર યોજના માટે 5950 કરોડની જોગવાઈ
  • કચ્છ શાખા નહેરના બાકી કામો માટે 1082 કરોડની જોગવાઈ

વિજ્ઞાન અને પ્રદ્યોગિકી વિભાગ

  • વિજ્ઞાન અને પ્રદ્યોગિકી વિભાગ માટે 2193 કરોડની જોગવાઈ
  • સેમિ કંડક્ટર પોલિસી હેઠળ 524 કરોડની જોગવાઈ
  • ઈલેક્ટ્રોનિક પોલિસી હેઠળ 125 કરોડની જોગવાઈ
  • આઈ.ટી પોલિસી હેઠળ રોજગારીનું સર્જન કરવા માટે 70 કરોડ
  • સ્પેસ મેન્યુફેક્ટરિંગ ક્લસ્ટરના વિકાસ માટે 12 કરોડની ફાળવણી
  • આઈ.ટી અને સ્ટાર્ટઅપના વિકાસ માટે 10 કરોડ ફળવાયા
  • ડિફેન્સ અને એવિએશન ગેલેરી સ્થાપવા માટે 22 કરોડ ફળવાયા
  • રિઝ્યોનલ સાયન્સ સેન્ટર અને વિજ્ઞાન કેન્દ્રો માટે 233 કરોડ
  • ડિજિટલ વિલેજ સ્કીમ અંતર્ગત 120 કરોડ ખર્ચ કરશે

RTEમાં અભ્યાસ કરતા બાળકોને લઈ મહત્વના સમાચાર 

  • ધોરણ 8 બાદ પણ RTEમાં અભ્યાસ કરતા બાળકને મળશે મફત શિક્ષણ
  • RTEમાં અભ્યાસ કરતા હોશિયાર બાળકને ધોરણ 8 બાદ પણ મળશે મફત શિક્ષણ
  • RTE અતર્ગત ભણતા હોશિયાર વિદ્યાર્થીઓનો ધોરણ 12 સુધીનો ખર્ચ સરકાર ઉઠાવશે
  • અત્યાર સુધી માત્ર ધોરણ 1થી 8 સુધી જ બાળકોને મળતુ હતુ મફત શિક્ષણ
  • ધોરણ 8 બાદ RTEના હોશિયાર વિદ્યાર્થીઓનો ભણવાનો ખર્ચ સરકાર ઉઠાવશે
  • ધોરણ 9થી 12 સુધી મફત શિક્ષણ માટે 50 કરોડ વધારાના બજેટની કરાઈ છે ફાળવણી

ગુજરાત બજેટ 2023

બંદરો અને વાહન વ્યવહાર વિભાગ

  • બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ 3514 કરોડની જોગવાઈ
  • ભાવનગર પોર્ટ ટ્રાફિક માટે 297 કરોડની જોગવાઈ
  • ઈલેક્ટ્રિક વ્હીકલ પોલીસી માટે 217 કરોડની જોગવાઈ
  • નવલખી પોર્ટની હેન્ડલીંગ ક્ષમતા વધારવા 192 કરોડ
  • સચાણા શીપ બ્રેકિંગ યાર્ડ ફરી શરૂ કરવા 24 કરોડની જોગવાઈ
  • 50 ઈલેક્ટ્રિક બસોની ખરીદી માટે 24 કરોડની જોગવાઈ
  • આરટીઓમાં સરળીકરણ માટે એમ-ગવર્નન્સ શરૂ કરાશે

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે 19685 કરોડ

  • મનપા, નગરપાલિકાની પાયાની સુવિધા માટે 8086 કરોડ
  • સ્થાનિક સ્વરાજની શહેરી સંસ્થા માટે સહાય માટે 3041 કરોડ
  • પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા, તળાવ વિકાસ માટે 1454 કરોડ
  • શહેરોને રેલ્વે ફાટક મુક્ત કરવા 1131 કરોડની ફાળવણી કરાઈ
  • શહેરોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના માટે 1066 કરોડની જોગવાઈ
  • અમદાવાદ મેટ્રો રેલના ફેઝ 2ની કામગીરી માટે 905 કરોડ
  • સ્માર્ટ સિટિ મિશન હેઠળ 547 કરોડની જોગવાઈ કરાઈ
  • શહેરી પરિવહન માટે 300 કરોડની જોગવાઈ કરવામાં આવી
  • સુરત શહેરમાં તાપી જળ શુદ્ધીકરણ માટે 250 કરોડ ફળવાયા
  • સ્વચ્છ ભારત મિશન અને નિર્મળ ગુજરાત માટે 262 કરોડ
  • નગરપાલિકા વીજબિલમાં સહાય માટે 100 કરોડની ફાળવણી
  • મનપા વિસ્તારમાં આઈકોનિક બ્રિજ માટે 100 કરોડની ફાળવણી
  • શહેરોમાં દીનદયાળ અંત્યોદય યોજના માટે 88 કરોડની જોગવાઈ
  • મનપામાં નેચર પાર્કના નિર્માણ માટે 80 કરોડ ફળવાયા
  • ફાયર વિભાગમાં સાધનો અને વાહનો માટે 66 કરોડની જોગવાઈ
  • ગુજરાત રેઝિલીયન્ટ સિટી ડેવલપમેન્ટ પ્રોગામ માટે 34 કરોડ
  • નગરપાલિકાઓમાં સિવિક સેન્ટરો ઉભા કરવા 33 કરોડ
  • નગરપાલિકાઓમાં વ્યવસ્થાપન અને ટેક્નિકલ કામો માટે 18 કરોડ
  • ગિફ્ટ સિટીમાં સંશોધન કામો માટે 76 કરોડની જોગવાઈ કરાઈ
પંચાયત, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામવિકાસ માટે કુલ 10,743 કરોડની જોગવાઈ

  • પંચાયત, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામવિકાસ માટે કુલ 10,743 કરોડની જોગવાઈ
  • ગ્રામ્ય માળખાકીય સુવિધાઓ માટે 2500 કરોડ
  • પાણી પુરવઠાની વિના મુલ્ય વિજળી યોજના માટે 734 કરોડ
  • પાણી અને સ્વચ્છતાના અમલીકરણ માટે 177 કરોડની જોગવાઈ
  • ઈ-ગ્રામ યોજના માટે 160 કરોડની જોગવાઈ
  • SoU અને એકતાનગર નજીકના ગામોની સુવિધા માટે 10 કરોડ
  • મનરેગા યોજના હેઠળ ગ્રામિણ રોજગાર માટે 1391 કરોડની જોગવાઈ
  • પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 932 કરોડની જોગવાઈ
  • પ્રધાનમંત્રી કૃષી સિંચાઈ યોજના માટે 220 કરોડની જોગવાઈ
  • મહિલાઓની સશક્તિકરણ અને આર્થિક વિકાસ માટે 210 કરોડ
  • સ્વચ્છ ભારત મિશન હેઠળ બાયોગેસ પ્લાન્ટ નિર્માણ માટે 200 કરોડ
  • દીન દયાળ ગ્રામિણ કૌશલ્ય વિકાસ માટે 23 કરોડની ફાળવણી

રમતગમત, યુવા અને સાંસ્કૃતિર પ્રવૃત્તિ વિભાગ માટે રૂ.568 કરોડની જોગવાઈ

  • રમત ગમત ક્ષેત્રે રૂ.320 કરોડની જોગવાઈ કરવામાં આવી
  • જિલ્લા કક્ષાએ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, તાલુકા કક્ષાનું એક સ્પોર્ટ કોમ્પલેક્ષ બનશે
  • 500 નવી શાળાઓને IN–SCHOOL યોજનાનો લાભ અપાશે
  • EMRS, GLRS, DLSS ની પણ શરૂઆત કરવામાં આવશે
અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહક વિભાદ માટે 2165 કરોડની જોગવાઈ 

  • 71 લાખ રાશન કાર્ડ ધારકોને અન્ન વિતરણ વ્યવસ્થા માટે 617 કરોડ
  • 39 લાખ કુટુંબોને વિના મુલ્યે 2 ગેસ સિલિન્ડર માટે 500 કરોડની જોગવાઈ
  • તુવેર દાળ રાહત દરે આપવા માટે NFSA અંતર્ગત 277 કરોડની જોગવાઈ
  • ખાદ્ય તેલ વિતરણ માટે 128 કરોડની જોગવાઈ
  • ચણા વિતરણ માટે 87 કરોડની જોગવાઈ કરાઈ
  • આયર્ન અને આયોડિન યુક્ત મીઠા વિતરણ માટે 68 કરોડની જોગવાઈ
  • 14 જિલ્લામાં ફર્ટિલાઈટ ચોખા વિતરણ માટે 60 કરોડની જોગવાઈ
  • શ્રી અન્ન યોજના અંતર્ગત મિલેટને પ્રોત્સાહન માટે 30 કરોડની જોગવાઈ

શિક્ષણ વિભાગ માટે 43651 કરોડની જોગવાઈ

  • મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત 3109 કરોડની જોગવાઈ
  • 400 જ્ઞાન સેતુ ડે સ્કુલ માટે 64 કરોડ ની જોગવાઈ
  • 10 નવી રક્ષા શકિત સ્કૂલ શરૂ થશે
  • સરકારી સ્કૂલ ની જાળવણી માટે 109 કરોડ
  • RTE બાદ હોશિયાર વિદ્યાથીઓ માટે ધોરણ 9થી 12નાં અભ્યાસ માટે 50 કરોડ ની જોગવાઈ

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 21,605 કરોડ 

  • ખેડૂતોને વીજ જોડાણ અને રાહત દરે વીજળી માટે 8278 કરોડ
  • ટ્રેક્ટર તેમજ કૃષી સાધનોની સહાય માટે 615 કરોડની જોગવાઈ
  • ખેતર ફરતે કાંટાળી વાડ બનાવવા સહાય માટે 400 કરોડ ફળવાયા
  • રાષ્ટ્રીય કૃષી વિકાસ યોજના માટે 250 કરોડની જોગવાઈ
  • પ્રાકૃતિક ખેતી અને દેશી ગાયના નિભાવ ખર્ચ સહાય માટે 203 કરોડ
  • એગ્રો અને ફુડ પ્રોસેસિંગ એકમોને સહાય માટે 200 કરોડ
  • ખાતેદાર ખેડૂતોના આકસ્મિત મૃત્યુ, કાયમી અપંગતાના વિમા માટે 125 કરોડ
  • સ્માર્ટ ફાર્મિંગ યોજના અંતર્ગત 50 કરોડની જોગવાઈ
  • ખેડૂતોને મિલેટ વાવેતર પ્રોત્સાહન માટે 35 કરોડ ફળવાયા
  • ખેતીમાં ડ્રોન ટેક્નોલોજીને પ્રોત્સાહન માટે 10 કરોડની સહાય
  • ટ્રેનિંગ ફોર એગ્રીક્લચરલ લર્નિગ એન્ડ ઈન્ટીગ્રેશન મિશન માટે 2 કરોડ
  • શેરડીના પાક માટે સેન્ટર ફોર એક્સિલેન્સ માટે 2 કરોડની જોગવાઈ
  • બાગાયતમાં ફળપાક વધારવા માટે 65 કરોડની જોગવાઈ
  • બાગાયતી પાકોમાં માળખાકીય સુવિધા માટે 40 કરોડની જોગવાઈ
  • નારિયેળીની ખેતીને પ્રોત્સાહન માટે 6 કરોડની જોગવાઈ
  • મસાલા પાકોના સર્ટિફાઈડ બિયારણ સહાય માટે 5 કરોડ ફળવાયા
  • શહેરમાં માળી કામ રોજગારી તાલિમ માટે 3 કરોડની ફાળવણી
  • કૃષિ, પશુપાલન શિક્ષણ અને સંશોધન માટે 1153 કરોડ ફળવાયા
  • ગૌશાળા, પાંજરાપોળ, ટ્રસ્ટ સંચાલિત ગૌવંશ નિભાવ માટે 500 કરોડ
  • નિશુલ્ક પશુ સારવાર યોજના માટે 109 કરોડ ફળવાયા
  • ડેરી ફાર્મ અને પશુ એકમો સ્થાપવાની સહાય માટે 62 કરોડ
  • દુધ ઉત્પાદક સહકારી એકમોને માળખાકીય સુવિધા સહાય માટે 12 કરોડ
  • કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા માટે 10 કરોડની ફાળવણી
  • નવા 150 પશુ દવાખાના શરૂ કરવા માટે 10 કરોડની જોગવાઈ
મત્સ્ય બંદરોના વિકાસ અને નવિનીકરણ માટે 640 કરોડ 

  • સાગર ખેડૂ ડિઝલ વેટ રાહત અને પેટ્રોલ સહાય માટે 453 કરોડ
  • પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના માટે 155 કરોડ ફળવાયા
  • દરિયાઈ, આંતરદેશીય અને ભાંભરા પાણીના મત્સ્ય ઉદ્યોગ માટે 117 કરોડ
  • સાગર ખેડૂને કિસાન ક્રેડિટ કાર્ડમાં ધીરાણ વ્યાજ સહાય માટે 1270 કરોડ
  • પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓને કોમ્પ્યુટરાઈઝેશન સહાય માટે 124 કરોડ
  • બજાર સમિતિઓમાં વેર હાઉસ સમિતિઓના વિકાસ 38 કરોડ
  • બજાર સમિતિઓમાં માળખાગત સુવિધા માટે 23 કરોડ
  • સહકારી ખરીદ વેચાણ સંઘોના વિવાધ પ્રોજેક્ટ માટે 3 કરોડ

પાણી પુરવઠા વિભાગ 

  • પાણી પુરવઠા વિભાગ માટે 6000 કરોડની જોગવાઈ
  • નલ સે જલ યોજના માટે 2602 કરોડની જોગવાઈ
  • આદિજાતિ વિસ્તારમાં પાણી પુરવઠાના કામો માટે 909 કરોડ
  • બુધેલથી બરોડા સુધી બલ્ક પાઈપલાઈન માટે 376 કરોડના કામો પ્રગતિમાં
  • નાવડાથી ચાવંડ સુધીની બલ્ક પાઈપલાઈન માટે 644 કરોડના કામો પ્રગતિમાં
  • ઢાંકી થી નાવડા સુધીની બલ્ક પાઈપલાઈન માટે 1044 કરોડના કામો પ્રગતિમાં
  • ઘરાઈથી ભેસાંણ સુધી બલ્ક પાઈપલઈન માટે 392 કરોડના ગામો પ્રગતિમાં

કનુભાઈ દેસાઈ નાણામંત્રીની મુખ્યવાતો
  • RTE અંતર્ગત હોંશિયાર વિદ્યાર્થીઓએ ધોરણ 9 થી 12 સુધી અભ્યાસ માટે 50 કરોડની જોગવાઈ
  • શિક્ષણ વિભાગ માટે 43 હજાર 651 કરોડની જોગવાઈ
  • 40 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે 376 કરોડની જોગવાઈ
  • ગણવેશ સહાય માટે 334 કરોડની સહાય
  • આશ્રમશાળામાં રહેતા વિદ્યાર્થીઓના નિભાવ ભથ્થા માટે 324 કરોડની જોગવાઈ
  • વિદ્યાર્થીઓને લોન આપવા માટે 166 કરોડની જોગવાઈ
  • આર્થિક સક્ષમ બનવા, સ્વ રોજગાર માટે 500 કરોડની જોગવાઈ
  • શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે 19 હજાર 685 કરોડ
  • માર્ગ મકાન વિભાગ માટે 20 હજાર 642 કરોડની જોગવાઈ
  • અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહક વિભાગ માટે 2 હજાર 165 કરોડની જોગવાઈ
  • પુરાતત્વ અને સંગ્રાલય ક્ષેત્રે 55 કરોડની જોગવાઈ
  • બંદર અને વાહન વ્યવહાર વિભાગ માટે 3 હજાર 514 કરોડની જોગવાઈ
  • રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ માટે રૂપિયા 568 કરોડની જોગવાઈ
  • ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે 8 હજાર 738 કરોડની જોગવાઈ
  • પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ માટે 10 હજાર 743 કરોડની જોગવાઈ
  • શહેરી માળખાના ડેવલપમેન્ટ માટે 8 હજાર 86 કરોડની જોગવાઈ
  • સૌની યોજના માટે 725 કરોડની જોગવાઈ
  • ITIના નવા બાંધકામ-સુદ્રઢીકરણ માટે 239 કરોડની જોગવાઈ
  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 15 હજાર 192 કરોડની જોગવાઈ
  • તબીબી સેવાઓ માટે કુલ 1 હજાર 278 કરોડની જોગવાઈ
  • રાજ્યમાં નવી 198 એમ્બ્યુલન્સ વસાવવા 55 કરોડની જોગવાઈ
  • આયુષની વિવિધ યોજના માટે 377 કરોડની જોગવાઈ
  • મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 6 હજાર 64 કરોડની જોગવાઈ
  • માર્ગ અને મકાન વિભાગ માટે 20 હજાર 642 કરોડની જોગવાઈ
  • જળસંપત્તિ વિભાગ માટે 9 હજાર 705 કરોડની જોગવાઈ
  • નર્મદાનું પાણી કચ્છ સુધી પહોંચાડવા 1 હજાર 970 કરોડની જોગવાઈ
  • પાણી પુરવઠા વિભાગ માટે 6 હજાર કરોડની જોગવાઈ
  • દિવ્યાંગજનોને સાધન સહાય માટે 52 કરોડની જોગવાઈ
  • નિરાધાર બાળકોને માસિક સહાય માટે 73 કરોડની જોગવાઈ
  • કુંવરબાઈ મામેરૂ યોજના હેઠળ સહાય માટે 54 કરોડની જોગવાઈ
  • સાતફેરા સમૂહ લગ્ન સહાય યોજના હેઠળ 10 કરોડની જોગવાઈ
  • આંબેડકર આવાસ, પંડિત દિનદયાળ આવાસ યોજના માટે 222 કરોડની જોગવાઈ
  • ચિલ્ડ્રન હોમ બનાવવા માટે 8 કરોડની જોગવાઈ
  • આદિજાતિ ખેડૂતોને કૃષિ યંત્રો માટે 29 કરોડની જોગવાઈ
  • સિંચાઈ સુવિધા વધારવા, સુક્ષ્મ સિંચાઈ ડ્રીપ ઈરીગેશન માટે 75 કરોડની જોગવાઈ
  • શ્રમિક બસેરા બનાવવા 300 કરોડની જોગવાઈ
  • પરિવહન સુવિધા પુરી પાડવા 36 કરોડની જોગવાઈ
  • વિધવા સહાય યોજના માટે 1 હજાર 897 કરોડની જોગવાઈ
  • 5 લાખના બદલે 10 લાખની મફત સારવાર અપાશે
  • ઓનલાઈન શિક્ષણનો વ્યાપ વધારવા લાઈબ્રેરી બનાવાશે
  • પીવાનું પાણી, રસ્તા, પ્રાથમિક સુવિધાઓ આપવાનું લક્ષ્ય
  • રોડના નેટવર્કને ગામડાઓ સુધી જોડવામાં આવશે
  • આગામી 3 વર્ષમાં બોર્ડરના વિસ્તારોને રોડથી જોડાશે
  • રાજ્યના આર્થિક વિકાસ પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાને રાખી એર કનેક્ટિવિટી વધારાશે
  • દ્વારકામાં નવા એરપોર્ટનું નિર્માણ કરવાનું આયોજન
  • નર્મદા યોજનાથી જળક્રાંતિ લાવીને નાગરિકોને પીવાના પાણીની સુવિધા પુરી પાડી
  • કચ્છના છેવાડા સુધી નર્મદાનું પાણી પહોંચાડવામાં આવ્યું છે
  • હર ઘર જળ, નળથી જળ યોજના અંતર્ગત પાણી પહોંચાડવામાં આવ્યું
  • ગ્રામ્ય સ્તરે ઈન્ટરનેટ કનેક્ટિવીટીનો વ્યાપ વધારવામાં આવશે
  • ફાઈબર નેટવર્ક ઉભું કરવામાં આવશે
  • ગ્રામ્ય સ્તરે ઈન્ટરનેટ કનેક્ટિવીટીનો વ્યાપ વધારવામાં આવશે
  • ફાઈબર નેટવર્ક ઉભું કરવામાં આવશે
  • રાજ્યના ખેડૂતોની સમૃદ્ધિ અમારી પ્રાથમિકતા
  • ખેડૂતોની ખુશહાલી માટે સરકાર કાર્યરત
  • મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રમાં મુડીરોકણ વધે અને સરળતાથી લોન ઉપલબ્ધ થાય તે માટે વિચારણા
  • રાજ્યમાં ખાનગી મુડી રોકાણને પ્રોત્સાહન આપવા આત્મનિર્ભર ગુજરાત અંતર્ગત કામ
  • ધોલેરામાં દેશનો પ્રથમ સેમી કન્ડક્ટરનો પ્લાન્ટ સ્થપાશે
  • પ્રવાસનના કારણે આદિજાતિ અને અંતરિયા ગામના લોકોને રોજગારી મળી
  • સ્ટેચ્યૂ ઓફ યુનિટી, સફેદ રણ, ધોળાવીરા, અંબાજી, ધરોઈ ડેમ ક્ષેત્ર
  • ગીર અભ્યારણ્ય સોમનાથ, દ્વારકા સહિતના બીચને વિકસાવવા માટે 5 વર્ષમાં 8 હજાર કરોડનો ખર્ચ કરાશે
  • દ્વારકાધીશ મંદિર અને પરિસરનો સંપૂર્ણ વિકાસ કરવામાં આવશે
  • ગિફ્ટ સિટી સમગ્ર ભારતમાં આર્થિક નગરી બનવા જઈ રહી છે
  • જનસામાન્યનું જીવન ઉંચુ લઈ જવા 5 વર્ષમાં 2 લાખ કરોડનો ખર્ચ કરાશે
  • પાણીના દરેક ટીંપાનો મહત્તમ ઉપયોગ કરવા ગુજરાતે નવતર પહેલ કરી હતી
  • સુક્ષ્મસિંચાઈ યોજના કૃષિ માટે મૂળ મંત્ર બને તે માટે યોજનામાં માટે 4 ગણું વધુ ફંડ
  • જૂના અને પ્રદૂષણ કરનાર વાહનનો સ્ક્રેપિંગ પોલિસી અંતર્ગત નિકાલ કરાશે
Read More »

Tractor Sahay Yojana | Tractor Sahay Yojana Online Form, Apply



Tractor Sahay Yojana | Tractor Sahay Yojana Online Form, Apply


Many schemes are implemented by Gujarat government for farmers. Today we are among then Tractor Assistance Scheme Let’s talk about Gujarat government is implementing farmer-oriented schemes in the interest of farmers.






Today in this article I will tell you about Tractor Sahay Yojana, Tractor Subsidy Sahay Yojana and also we will discuss about how you can do online registration in this scheme at home.

Tractor Sahay Yojana | Tractor Sahay Yojana Online Form, Apply

Tractor Sahay Yojana Gujarat: A new scheme is released by the Gujarat government aimed at farmers Tractor Sahay Yojanais Information about this tractor assistance scheme was released by the Gujarat government on the iKhedoot portal.

Purpose Of Tractor Sahay Scheme

The main purpose of the Tractor Assistance Scheme provided by the Government of Gujarat is to provide financial assistance to the Gujarati farmer residing in Gujarat for purchasing a tractor for farming. A farmer-oriented scheme has been implemented by the Gujarat government.


Thus under the Tractor Assistance Scheme subsidy will be given to the farmers of Gujarat whose assistance norms are given below. This scheme is a scheme run by the Government of Gujarat.

Tractor Loan in Gujarat (Tractor Subsidy Scheme)


Today most of the technology is being used in farming and tractors are also being used, so that as per the wish of the Gujarat government, the farmers should have them, so the Gujarat government wanted to give subsidy to the farmers on the purchase of tractors.Gujarat Government Tractor Sahay Yojana or Tractor Subsidy Yojana released.

Conditions for Tractor Assistance Scheme (Eligibility)

Tractore Sahay Yojana:The conditions on which subsidy is provided by the Gujarat government on the purchase of tractors to farmers are as follows:A farmer should have a land record.
However if he resides in a forest area he should have a tribal birth certificate there if applicable.
To get Tractor Subsidy, you will be eligible for subsidy only if you have to get Nazar tractor from an authorized dealer decided by Agriculture Department.
To avail the benefit of this scheme, the beneficiary farmer has to purchase the tractor from an approved dealer.

Required Documents for Tractor Assistance Scheme

Tractor Assistance Scheme application form has been started on IKhedoot Portal by Gujarat Government, if you want to take advantage of this scheme then you have to submit the following list of documents there.

In order to avail the Gujarat Government Tractor Assistance Scheme, one has to fill the online form on the website of Khedoot i Khedoot portal for which the required documents are given as below.


Farmers’ KI has to enter the form of seven bars from the farmer portal.
A copy of Aadhaar card of farmers will be required.
If the beneficiary is a farmer or belongs to SC and ST caste then caste certificate should be provided if applicable.



For tribal areas, as per forest officer, if any, it has to be given
If the beneficiary farmer is disabled or has a disabled certificate, his certificate has to be submitted.
Consent letter of other farmers of 7-12 and 8-A land is also required if farmer’s land and in joint partnership.
Xerox of bank passbook.
Information of Milk Producers Association, if any
Loans available under Tractor Subsidy Scheme 2023 Gujarat


What is available under the Gujarat Government Tractor Assistance Scheme is given below:


In Tractor Sahay Yojana, farmers and tractors up to 40 PTO years will get subsidy of up to 25 percent or subsidy of up to 45 thousand rupees whichever is available.
A subsidy of 50 percent of the total cost or up to Rs 7,000 will be available for tractors with more than 40 PTO horsepower and less than 60 PTO horse power, whichever is less.
Power tiller/mini tractor – 40% of tractor cost or 45,000 for general farmer, 50% for SC, ST farmer or Rs. 60,000, whichever is lower will be admissible.
Tractor 20 to 40 Horse Power (HP) – For SC/ST, small and marginal farmers, 35% of the cost or 1.25 lakhs, and for other beneficiaries – 25% or 1.00 lakhs, whichever is less, will be available.


Important Link

ikhedu Portal Online Application : click here

Tractore Sahay Yojana: PM Kisan Tractor Scheme Farmers need to apply to get the benefit of No Tractor Subsidy. They can submit the application online or offline by visiting the nearest CSC centers or other designated public service centers. It is mandatory to provide certain details and required documents. Only fully filled applications will be considered. The application process and schedule will be communicated to the farmers through various means, and it is their responsibility to keep checking the official websites, news or newspapers for the latest updates.


FAQs
Q: Kisan Tractor Assistance Scheme launched by?


Ans: Khedoot Tractor Sahay Yojana has been launched by the Gujarat Government, the form of this scheme is to be applied online from I Khedoot Portal.
Q: The form of this scheme has to be applied online from the iKhedut portal.

Ans: Up to Rs.60,000/-
Q: From which website to fill tractor aid scheme form?

Ans: From I Khedut Portal https://ikhedut.gujarat.gov.in/

Read More »

Atal Pension Yojana (APY) Form, Eligibility and Benefits, Apply




Atal Pension Yojana (APY) Form, Eligibility and Benefits, Apply





Atal Pension Yojana (APY) is a Government Pensions Scheme for Citizens of Gujarat state. Here we know All details about Atal Pension Scheme Like Eligibility, Documents List, Application Process, How To Investment, and More Important information.
Atal Pension Yojana (APY) Form, Eligibility and Benefits, Apply online
The Atal pension yojana calculator or online atal pension yojana registration is popular nowadays. People are very interested in the Atal pension yojana UPSC because atal pension yojana benefits are awesome. Users are excited to know atal pension yojana maturity amount for this information you can use atal pension yojana statement. This scheme is available on almost all banks like Atal pension yojana sbi, Bob, BOI, and many more.

Charges For Default Atal Pension Yojana

Banks are required to collect additional amounts for delayed payments, such amount will vary from a minimum of Re 1 per month to Rs 10/- per month as shown below:






Re.1 per month for contributions up to Rs. 100 per month.

Re.2 per month for assistance up to Rs. 101 to 500 per month.

Re.5 per month for assistance between Rs 501 to 1000/per month.

Rs.10 per month for assistance beyond Rs 1001/- per month.

Important information for subscribers:

Discontinuation of payments of contribution amount shall lead to the following:

After 6 months account will be frozen.

After 12 months account will be deactivated.

After 24 months account will be closed.

Important Links: Atal Pension Yojana




Atal Pension Form

Read In Gujarati

💥🧰 *અટલ પેન્શન સહાય યોજના* 

👨🏻‍🔧અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને આ યોજના અંતર્ગત *રૂ. 1000 થી 5000* સુધીની સહાય દર મહિને મળશે.

⚡️➜ *ઉંમર :* 18 થી 40 વર્ષ સુધીના લોકો લાભ મેળવી શકશે.

⚡️➜  દર મહિને *રૂ. 42 થી 85  રૂપિયા* સુધી જમા કરવાના રહેશે

⚡️➜ જાણો ક્યાંથી અને કેવી રીતે મેળવશો સહાય

 
Exit Before The Age Of 60 Years:


Exit Before 60 Years Of Age Is Not Permitted However It Is Permitted Only In Exceptional Circumstances, I.E., In The Event Of The Death Of Beneficiary Or Terminal Disease.


Atal Pension Yojana Contribution Chart
Subscribers can make monthly contributions as per below given chart. They are also entitled for making contributions on quarterly and half-yearly basis.



Important Links : Atal Pension Yojana


Atal Pension Form Click Here
Gujarati Brochure Click Here

You can make contributions to the APY scheme on a monthly/quarterly/half-yearly basis.
Read More »

Online registration for Char Dham Jatra has started.




Online registration for Char Dham Jatra has started.





Char Dham Jatra: Every devotee has a dream to perform the Char Dham Jatra. Recently, there is good news for those who want to visit Char Dham, the registration for Char Dham Jatra has started from today.


Online registration for Char Dham Jatra has started.


Good news for the devotees who want to do the Jatra of Char Dham


Start online application through these four options


Today is an important day for the decision of Jatra


Last year, a huge crowd of devotees turned up for the Chardham Jatra. Considering the crowd of devotees, this time advance booking has been started two months in advance. The online site of the Tourism Department has been opened from 7:00 am today.


This year Chardham Jatra starts in the month of April. Badrinath Dham's cupboard will be opened on April 27 and Kedarnath Dham's cupboard will be opened on April 25. All the devotees are informed that those who want to perform Char Dham Jatra this year can register online on the portal of tourism department from today.



ચાર ધામ જાત્રા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું?

ચારધામની જાત્રા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવા માટે ચાર રીત છે, જેમાંથી તમને જે રીતે અનુકૂળ હોય તે રીતે તમે રજીસ્ટ્રેશન કરી શકો છો.ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે ટુરિઝમ વિભાગની વેબસાઈટ registrationandtouristcare.uk.gov.in,
વોટ્સએપ નંબર 8394833833,
ટોલ ફ્રી નંબર 1364
મોબાઈલ એપ ટુરીસ્ટ કેર ઉત્તરાખંડ (Tourist Care Uttarakhand) દ્વારા પણ કરી શકાશે.


Any one of the given four options can do their online registration only. The process of online registration has started from seven o'clock this morning. Devotees can register online through website, toll free, whatsapp number or app as per their convenience and convenience.


Important decisions can be taken today.


Many important decisions will be taken today in the plan review meeting under the chairmanship of Chief Minister Shri Pushkar Singh Dhami. Considering last year's crowd, a decision may be taken to increase the number of devotees this time. And decisions can be taken depending on the convenience and seating of each devotee.





ચાર ધામ જાત્રા માટે મહત્વ પૂર્ણ લિંક


ઓનલાઈન રજીસ્ટ્રેશન અહીં ક્લિક કરો
વોટ્સએપ નંબર 8394833833
ટોલ ફ્રી નંબર 1364
મોબાઈલ એપ ટુરીસ્ટ કેર ઉત્તરાખંડ



What decisions can be made?


About 18000 pilgrims to Badrinath every day


About 15000 pilgrims to Kedarnath Dham every day


9000 pilgrims in Gangotri


A passenger capacity of 6000 can be fixed for Yamunotri.


Food and drink facilities on Chardham Yatra route


Health facilities for pilgrims


Accommodation arrangement of devotees in Kedarnath and Badrinath Dham


Fixing fees for VIP Darshan at Kedarnath and Badrinath Dham.


Operation of buses for pilgrims.


Health check of horses and mules for travel route.


Hot spots on walkways for pedestrians,


Drinking water system.


Shed arrangement.


Decision regarding repairing of roads.


Important decisions will be taken today regarding many such matters.
Read More »