Highlight Of Last Week
- Swami Nirdoshanand Hospital Free Treatment & Surgery
- GCERT SHAIKSHANIK MASVAR AAYOJAN EXAM PLAN FOR PRIMARY SCHOOL 2022-23
- Online Education SSC Maths most IMP pdf materials
- Home Learning Study materials video Std 10 DD Girnar/Diksha portal video
- DOWNLOAD ICE ACADEMY.WEEKLY CURRENT AFFAIRS DATE:- 04-06-17 TO 10-06-17
Search This Website
Saturday, 27 September 2014
whatsapps delete messege how to recover
હવે વોટ્સએપમાં ડીલીટ થયેલા મેસેજ
પણ પાછા મેળવી શકાશેઘણી વખત ભુલથી વોટ્સએપના મેસેજ ડિલીટ થઈ જતા હોય છે. ઘણી વખતે તે મેસેજ ખૂબ મહત્વના હોવા છતા જો તે ડીલીટ થઈ જાય તો તેના કારણે ઘણું નુકસાન પણ થતું હોય છે. પરંતુ હવે આવું થતાં રોકી શકાય છે. કદાચ બહુ ઓછા લોકો જાણે છે કે વોટ્સએપમાં આ મેસેજને મેન્યુઅલી પાછા મેળવી શકાય છે. આવો જાણીએ કેવી રીતે આ વોટ્સએપમાં ડીલીટ થયેલા મેસેજ પરત મેળવી શકાય છે.
એન્ડ્રોઈ ફોનવોટ્સએપ ઓપન કરો અમે મેન્યુબટન દબાવો સેટિંગ્સ- ચેટ સેટિંગ્સ-બેકઅપ કર્ન્વેઝેશન
‘એમએસજીસ્ટોર ડોટ ડીબી ડોટ ક્રિપ્ટ૭' નામનાફોનના વોટ્સએપ ડેટાબેઝ ફોલ્ડરમાં સ્ટોર આ બેકઅપ ફાઈલને રિનેમ કરીને ‘એમએસજીસ્ટોર ડોટ ડીબી ડોટ ક્રિપ્ટ૭ ડોટ કરંટ' નામ આપો. વોટ્સએપ અનઈન્સ્ટોલ કરો અને સેવ બેકઅપ ફાઈલને ફોન પર વોટ્સએપ ફોલ્ડરમાં શોધો.
હવે વોટ્સએપને રિઈન્સ્ટોલ કરો. એખ વખત તમે તમારો ફોન નંબર વેરિફિકેશન કરશો તો વોટ્સએપનો પ્રોમ્પટ તમને મેસેજ મળ્યો હોવાની સૂચના આપશે. રિસ્ટોર ટેપ કરો અને તમારી બેકઅપ ફાઈલ પસંદ કરો. ટૂંક સમયમાં જ તમારો ડીલીટ થયેલો મેસેજ તમારી સામે હશે.
Thursday, 25 September 2014
Tuesday, 23 September 2014
HAPPY NAVRATRI TO ALL
May This Navratri be as bright as ever. May this Navratri bring joy, health and wealth to you. May the festival of lights brighten up you and your near and dear ones lives.
Fortunate is the one who has learned to Admire,bt not to envy.Good Wishes for a joyous Navratri with plenty of Peace and Prosperity. |
Memories of moments celebrated together....... Moments that have been attached in my heart, forever....... Make me Miss You even more this Navratri. Hope this Navratri brings in Good ForTUNE. Hapy Durga Pooja
Subscribe to:
Posts (Atom)