Search This Website

Thursday, 6 January 2022

JANUARY-2022 STD-1 TO 12 HOME LEARNING ALL IN ONE LINK USEFUL FOR ALL SCHOOL TEACHER AND STUDENTS

 JANUARY-2022 STD-1 TO 12 HOME LEARNING ALL IN ONE LINK USEFUL FOR ALL SCHOOL TEACHER AND STUDENTSJANUARY-2022 STD-1 TO 12 HOME LEARNING ALL IN ONE LINK USEFUL FOR ALL SCHOOL TEACHER AND STUDENTSતા: 7/1/2022 નું હોમ લર્નિંગ ડાયરેક યુટ્યુબ ના માધ્યમથી.વિદ્યાર્થી મિત્ર તમારા ધોરણની નીચે આપેલી લિંક ખોલીને આજનું ઓનલાઈન...
Read More »

આજે દેશના પ્રથમ મુસ્લિમ શિક્ષિકા ફાતિમા શેખની 191મી જયંતી, ગૂગલે બનાવ્યું ડૂડલ

આજે દેશના પ્રથમ મુસ્લિમ શિક્ષિકા ફાતિમા શેખની 191મી જયંતી, ગૂગલે બનાવ્યું ડૂડલ- ફાતિમા શેખે સમાજ સુધારક જ્યોતિબા ફુલે અને સાવિત્રીબાઈ ફુલે સાથે મળીને 1848માં સ્વદેશી પુસ્તકાલયની શરૂઆત કરી હતીનવી દિલ્હી, તા. 09 જાન્યુઆરી, 2022, રવિવાર ભારતના પ્રથમ મુસ્લિમ મહિલા શિક્ષિકા ફાતિમા શેખની આજે 191મી જયંતી...
Read More »

Wednesday, 5 January 2022

ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય: ધોરણ 1થી 9 સુધી ઓફલાઈન શિક્ષણ બંધ

શું હવે કોરોનાના કેસોને ઓમિક્રોનના કેસો તરીકે જાહેર કરાશે ?વિદેશી પ્રવાસી પોઝિટિવ આવે તો જ જિનોમ સિક્વન્સીસ ટેસ્ટ !કોરોનાના ડેલ્ટા વેરિએન્ટ અને ઓમિક્રોન વેરિએન્ટનું અલગ - અલગ રિપોર્િંટગ કરાયુંા વડોદરા ાવડોદરા શહેરમાં ઓમિક્રોન વેરિએન્ટનુ પણ કોરોનાની જેમ લોકલ ટ્રાન્સમિશન શરૂ થઈ ગયેલુ છે તેમ છતાં વિદેશથી આવતા પ્રવાસીઓનો કોરોના પોઝિટિવ આવે તો જ તેમનો જિનોમ સિક્વન્સીસ ટેસ્ટ કરાય છે , પરંતુ શહેરમાં રોજેરોજ કોરોનાના સેંકડો કેસો આવે છે તેમનો જીનોમ ટેસ્ટ કરાતો નથી . હાલમાં શહેરમાં કોરોનાના ૧૧૨૧ એક્ટિવ કેસ છે . તેમનામાં ઓમિક્રોનનો વેરિએન્ટ છે કે કેમ ? તે જીનોમ ટેસ્ટ નહીં કરાતા બહાર આવ્યુ નથી . બીજી તરફ ગાંધીનગરની લેબોરેટરીમાં જીનોમ ટેસ્ટીંગની ક્ષમતા ઓછી છે ત્યારે આગામી દિવસોમાં શું કોરોનાના કેસોને ઓમિક્રોનના કેસો તરીકે જાહેર કરાશે ? તેનો સવાલ ઉઠયો છે .કોરોનાના ડેલ્ટા વેરિએન્ટ અને ઓમિક્રોન વેરિએન્ટમાં દર્દીમાં લક્ષણોનુ પ્રમાણ એક સરખુ જ છે . જેથી લક્ષણોને આધારે તે દર્દીને કોરોના છે કે ઓમિક્રોન તે નક્કી કરી શકાયુ નથી . જોકે , વિદેશથી આવતા પ્રવાસીઓનો એરપોર્ટ ખાતે જ આરટી પીસીઆર ટેસ્ટ કરાય છે તેમજ વડોદરા આવ્યા બાદ રીપીટ આરટી પીસીઆર ટેસ્ટ કરાય છે . જે પોઝિટિવ આવે તો જ જીનોમ સિક્વન્સીસના ટેસ્ટ માટે સ્વેબનુ સેમ્પલ લેવાય છે અને ગાંધીનગરની લેબોરટરીમાં મોકલાય છે . જોકે , આખા રાજ્યમાંથી જીનોમ ટેસ્ટ માટે ત્યાં જ સેમ્પલ જાય છે . બીજી લેબોરેટરી પુનામાં છે . ત્યારે ગાંધીનગરની લેબોરેટરી પહોંચી વળે તેમ નથી .બીજી તરફ કોરોનાના ડેલ્ટા વેરિએન્ટની જેમ ઓમિક્રોન વેરિએન્ટ પણ લોકલ લેવલે ફેલાવા લાગ્યો છે . પાછલા કેટલાક દિવસોમાં જોઈએ તો વિદેશ પ્રવાસ કર્યો ન હોવા છતાં પણ શહેરના નાગરિકોને ઓમિક્રોન પોઝિટિવ આવેલો છે . એટલે કે કોરોનાની જેમ ઓમિક્રોનનુ લોકલ ટ્રાન્સમીશન શરૂ થઈ ગયેલુ છે ત્યારે છેલ્લાં કેટલાક દિવસોથી કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે . ગઈકાલે કોરોનાના ૨૮૧ અને આજે ૩૦૯ કેસ નોંધાયા હતા . હાલમાં ૧૧૨૧ એક્ટિવ કેસ છે , પરંતુ તેમના જીનોમ સિક્વન્સીસ ટેસ્ટ કરાતો નથી . જો તેમનો ટેસ્ટ કરાય તો ઓમિક્રોન હોય તેવુ પણ બહાર આવી શકે છે . જોકે , ગાંધીનગરની લેબોરેટરી પહોંચી વળી શકે તેમ નથી ત્યારે કોરેાનાના કેસોને ઓમિક્રોનના કેસો તરીકે જાહેર કરી દેવાય તો નવાઈ નહીં .કોરોનાની જેમ ઓમિક્રોનના કેસોમાં પણ ચિંતાજનક રીતે વધારોઓમિક્રોનના વધુ ૫ કેસ , કુલ ૩૫દરજીપુરા , વાઘોડિયા રોડ અને સુભાનપુરામાં પણ ઓમિક્રોનની એન્ટ્રીા વડોદરા ાહવે , દરજીપુરા , વાઘોડિયા રોડ , સુભાનપુરામાં પણ ઓમિક્રોનની એન્ટ્રી થઈ ગઈ છે . આજે બે યુવતી , એક યુવાન અને બે આધેડ મહિલા સહિત ઓમિક્રોનના વધુ પાંચ કેસો નોંધાયા હતા . જે સાથે ઓમિક્રોનના કુલ કેસોનો આંક ૩૫ થયો છે .નિઝામપુરા ખાતે રહેતી ૪૧ વર્ષની મહિલા કતારથી અમદાવાદ એરપોર્ટ ખાતે પરત ફરી હતી . જેનો નાતાલના દિવસે આરટી પીસીઆર ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો . બીજી તરફ મહિલાનો આજે ઓમિક્રોનનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો .મૂળ બારડોલીની ૨૧ વર્ષની યુવતી સુભાનપુરા આવી હતી . જેનો આરટી પીસીઆર ટેસ્ટ કરાતા તે કોરોનાગ્રસ્ત હોવાનુ નિદાન થયુ હતુ .માંજલપુરની ૪૭ વર્ષની મહિલા યુ . કે . માંથી અમદાવાદ ઉતરતા ટેસ્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં ખસેડાઈ હતી . ચાર દિવસ પછી જીનોમ સિક્વોન્સીસનો રીપોર્ટ આવ્યો હતો અને આજે તેને ઓમિક્રોનગ્રસ્ત જાહેર કરાઈ હતી .દરજીપુરા ખાતે રહેતો ૨૪ વર્ષનો યુવાન ગઈ ૧૬મી ડિસેમ્બરે અમેરિકાથી વડોદરા પરત આવ્યો હતો . આરટી પીસીઆર કરાતા તે કોરોનાગ્રસ્ત હોવાનુ બહાર આવ્યુ હતુ . તે યુવાન ઓમિક્રોનગ્રસ્ત હોવાનો આજે રીપોર્ટ આવ્યો હતો .વાઘોડિયા રોડનો યુવાન કેનેડાથી વડોદરા આવ્યો હતો . તેનો ટેસ્ટ કરાતા તે કોરોનાગ્રસ્ત હોવાનુ બહાર આવ્યુ હતુ . તેના ક્લોઝ કોન્ટેક્ટમાં રહેલી છ વ્યક્તિઓના આરટી પીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા , પરંતુ યુવાનનો આજે ઓમિક્રોનનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો .એરપોર્ટ પર ટેસ્ટ ન કરાયો અને પછી બે પ્રવાસી ઓમિક્રોનગ્રસ્તનિઝામપુરાની મહિલા કતારથી અમદાવાદ ઉતરી હતી . વડોદરા આવ્યા બાદ તે મહિલા કોરોનાગ્રસ્ત થઈ હતી અને બાદમાં ઓમિક્રોનગ્રસ્ત થઈ હતો . હાલમાં તે હોમ આઈસોલેશનમાં છે . આ જ રીતે , વાઘોડિયા રોડનો ૨૬ વર્ષનો યુવાન કેનેડાથી પરત ફર્યો હતો . તે પણ હાઈરિસ્ક કન્ટ્રીમાંથી આવ્યો નહીં હોવાથી એરપોર્ટ પર આરટી પીસીઆર કરાયો ન હતો અને બાદમાં તે કોરોનાગ્રસ્ત અને ઓમિક્રોનગ્રસ્ત જાહેર થયો હતો .મૂળ બારડોલીની યુવતી બારોબાર અમેરિકા ચાલી ગઈ ?બારડોલીની યુવતી સુભાનપુરા આવી હતી . જે કોરોનાગ્રસ્ત હોવાનુ બહાર આવ્યુ હતુ . તેના સ્વેબનુ સેમ્પલ ગાંધીનગરની લેબોરેટરીમાં મોકલી અપાયુ હતુ . તેમજ તેને હોમ આઈસોલેશનમાં રખાઈ હતી . જોકે તે અમેરિકા ચાલી ગઈ હોવાનુ જાણવા મળે છે . તે મહિલાનો કોરોનાનો રીપોર્ટ નેગેટિવ આવ્યો કે નહીં ? અને રીપોર્ટ નેગેટિવ આવ્યો તો ક્યારે આવ્યો ? તેની કોઈ જ માહિતી આરોગ્ય વિભાગે જાહેર કરી નથી . શું આરોગ્ય વિભાગ આ વિશે અંધારામાં હતું ? હવે તે યુવતીનો ઓમિક્રોનનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે .તમારા...
Read More »

અમદાવાદ: કોરોના રસીનો બીજો ડોઝ ન લેનારા માટે મહત્વનો નિર્ણય

અમદાવાદ: કોરોના રસીનો બીજો ડોઝ ન લેનારા માટે મહત્વનો નિર્ણયબ્રેકિંગ ન્યૂઝ:જો કોરોના વેક્સિનનો બીજો ડોઝ નહીં લીધો હોય તો પોલીસ ફોન કરશે, AMCએ પોલીસને લિસ્ટ સોંપ્યું અમદાવાદ: રાજ્ય અને દેશભરમાં એક વખત ફરીથી કોરોનાના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. તેવામાં સરકારે કિશોરોનું રસીકરણ શરૂ કર્યું છે તો...
Read More »

Tuesday, 4 January 2022

કોવિડ-19: ભારતમાં 55.4%ના ઉછાળા સાથે 58,097 નવા કેસ, સક્રિય દર્દીઓ 2 લાખને પાર

 કોવિડ-19: ભારતમાં 55.4%ના ઉછાળા સાથે 58,097 નવા કેસ, સક્રિય દર્દીઓ 2 લાખને પારભારતમાં બુધવારે કોરોના વાયરસના નવા કેસોમાં તીવ્ર ઉછાળો આવ્યો હતો. છેલ્લા 24 કલાકમાં 55.4 ટકાના ઉછાળા સાથે કોવિડ-19ના 58,097 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ સંક્રમિતોની કુલ સંખ્યા 35,018,358 પર પહોંચી ગઈ છે. સક્રિય દર્દીઓની...
Read More »