Search This Website

Wednesday 1 June 2022

Here You Can Check If Your Aadhaar




Here You Can Check If Your Aadhaar Or Aadhaar Submitted To You Is A Genuine One Or Not. Resident’s Are Using This Service To Verify The Identity Of Their Workers.


The process of base verification


First go to www.uidai.gov.in
Click on ‘Verify Aadhaar Number’ in the ‘Aadhaar Services’ section of the ‘My Aadhaar’ segment.
Now when a new page opens, enter your Aadhaar number and security code and click on 'Verify'.
Then if the 12 digit number you entered is the Aadhaar number and is not deactivated then your Aadhaar number will be seen on the status website as active and operational.
This will let you know if the support you have been given is supportive or not.


Verification Can Also Be Done From The Aadhaar App


The Aadhaar card has a Quick Response (QR) code, which can be used for verification.
To do this, open the QR code scanner in the mobile app mAadhaar and scan the QR code.
Then the information of Aadhaar card holders will be shown on the screen..








અહીંથી જુઓ સમ્પૂર્ણ વીડિયો


તમારા નજીકનું આધાર સુવિધાકેન્દ્ર નું સરનામું અહીંથી જાણો



Appropriate Information Is Available On The UIDAI Website
If you hire someone in your house as a tenant or job, it is very important to check their Aadhaar number. Its basis will show that he is not a fake person and because, someone can create a fake base but his true information is found on UIDAI's site.



અહીંથી વાંચો સંપુર્ણ ગુજરાતી રીપોર્ટ


CHECK OFFICIAL SITE FROM HERE


AADHAR OFFICIAL SITE


What Is Aadhaar Paperless Offline E-KYC? Open Or Close
It is a secure sharable document which can be used by any Aadhaar number holder for offline verification of Identification..


A resident desirous of using this facility shall generate his/her digitally signed Aadhaar details by accessing UIDAI resident portal. The details will contain Name, Address, Photo, Gender, DOB, hash of registered Mobile Number, hash of registered Email Address and reference id which contains last 4 digits of Aadhaar Number followed by time stamp in a digitally signed XML. It will provide Offline Aadhaar Verification facility to service providers/Offline Verification Seeking Entity (OVSE) without the need to collect or store Aadhaar number.
Read More »

Get your CIBIL & Experian credit score, reports & insights regularly on OneScore

Get your CIBIL & Experian credit score, reports & perceptivity regularly on One Score 
 
 Get your CIBIL & Experian credit score, reports & perceptivity regularly on One Score 
 
 
 OneScore is the stylish app to check your credit score & understand your credit report.. 
 
 
 Now check & track your CIBIL score on with your Experian credit score with OneScore. Download the rearmost interpretation of OneScore to check your CIBIL score now! 
 
 
 Everyone with a loan or credit card has a credit score, & staying up to date on yours is pivotal. Your credit score affects your major purchases your auto, your house, & indeed paying for your education. It makes sense to not only track your credit score but also take the necessary way to ameliorate it. 
 
 
 understudies. 
 
 
  
 
 






એક દિવસમાં 3 કિલો ભાત ખાઇ જતા રફીક નો વિડિયો અહીંથી જુઓ


OneScore  helps you understand your credit score for free & cover it regularly. We give you perceptivity on what makes up your score & alert you when commodity changes in your report. Using OneScore doesn't hurt your score( but not using it may!). 
 
 
 We understand that your credit score is a crucial piece of particular information. Do n’t worry, unlike other apps that spam you with loan offers, we don't use this information for sourcing loans for fiscal institutions. None of your information is participated with any third parties or institutions. 






૧ જૂન થી થનારા ફેરફાર વિશે અહીંથી જાણો



કર્મચારીઓ ના પગાર વધારા અંગે ના ન્યુઝ અહીંથી વાચો




 Inconsistent dispatch ids across accounts? work too much of your credit card limits? Someone ask in the Bureau on your behalf? We'll punctuate all small & large aspects of your score to help you decide if you wish to act upon or change them to ameliorate your score. 
 
 
 
 There are 4 credit divisions in India- Experian, Equifax & CRIF High Mark. OneScore shows your CIBIL credit score & Experian credit score & helps you keep track of both of them collectively. 
 
 
 crucial Features 
 
 
 Credit Report Track your score on the go & understand the factors that impact your score. Your score will be streamlined every month. 
 
 
 Now One Score shows your CIBIL score on with Experian score. 
 
 
 Credit Score perceptivity OneScore will dissect & punctuate any aspects that need your attention. 
 
 
 🗒️ Credit Score Diary Use our diary to get useful perceptivity on how to ameliorate your score. 
 
 
 🛡️ Safe & Secure Completely Safe & Secure. None of your information is participated with any third party or institution. 
 
 
 Credit Score( क्रेडिट स्कोर) Basics 

 
 ◼ Credit score is calculated grounded on the data that's handed by the lending institutions to the divisions. 
 
 
 ◼ A credit score indicates your creditworthiness to implicit lenders similar as banks & mortgage lenders. It indicates how responsible you're likely to be in paying off your balances. 
 
 
 ◼ Credit is record on a scale that ranges from 300 to 900. The advanced the number, the better off you are. Get started on your credit trip then! 
 
 
 
 
 ◼ Keeping a good credit score is salutary while applying for a job. Employers check credit scores to check how responsible the seeker is before hiring. 
 
 
 CIBIL સ્કોર વિશે તમામ જાણકારી વિડિયો અહીંથી જુઓ 
 
 
 CIBIL સ્કોર ચેક કરવા માટે ની એપ 
 
 
 Who can enroll on OneScore? 
 
 
 Anybody with a loan or credit card can get OneScore & check their credit score. You need to be over the age of 18 with a valid visage card number that can be matched to a credit profile from the Experian credit office. 
 
 
 What word do I need to have handy when I subscribe up? 
 
 
 To subscribe up, we'll ask you for some introductory particular information similar as your mobile number, dispatch ID & name. Next, we will authenticate you with a One Time word( OTP) transferred to your registered mobile number. In case we aren't suitable to find your credit report, we may ask you for some fresh information similar as your visage Number, Date of Birth. 
 
 
 Will using OneScore hurt my credit score? 
 
 
 It wo n’t. You can use all One Score item without affecting your credit score. 
 
 
 Proudly Made with in India.
Read More »

Sunday 29 May 2022

જાણો સોમવતી અમાસ નું મહત્વ

જાણો સોમવતી અમાસ નું મહત્વ



મિત્રો હિંદુ કેલેન્ડર અનુસાર વર્ષમાં એવા ઘણાં ઓછા દિવસો આવતા હોય છે કે, જયારે આપણે પ્રભુસ્મરણ કરી અખૂટ પુણ્ય પ્રાપ્ત કરી શકીએ. સોમવતી અમાસનો દિવસ એવા જ પુણ્યશાળી દિવસ માંથી એક છે. અને આપણા હિંદુ શાસ્ત્રમાં પણ એવું વિધાન છે કે, સોમવતી અમાસના દિવસે પ્રભુભક્તિ કરવાથી મનવાંછિત ફળની પ્રાપ્ત થાય છે, અને પોતાનો પરિવાર સુખી અને સમૃદ્ધ થાય છે, અને એ પ્રાપ્ત થયેલું સુખ શાશ્વત ટકે છે.

જાણકારી માટે જણાવી દઈએ કે શાશ્વત ટકવું એટલે આપણે જે પ્રાપ્ત કર્યુ છે તેનો નાશ ન થાય એવું. જો આપણા જીવનમાં જો કોઈ નુકશાન ન થાય, તો એ સૌથી મોટો ફાયદો સમજવો જોઈએ. તેમજ જીવનમાં ક્યારેય પણ હાનિ ન થાય અને શુભફળ પ્રાપ્ત થાય તો પ્રગતિ નક્કી જ જાણવી. સોમવાર અને અમાસનો સુમેળ હોય એટલે સોમવતી અમાસનો અવસર બને છે.



હવે તમને એમ પૂછીએ કે સોમવતી અમાસનું શું મહત્ત્વ છે? સોમવતી અમાસને મૌની અમાવસ્યા શા માટે કહેવાય છે? અને સોમવતી અમાસના દિવસે એવા ક્યા કર્મ કરવા જોઈએ, જેથી તમારો સંકલ્પ સિદ્ધ થાય? તો કદાચ આના જવાબ તમારા માંથી કોઈકને જ ખબર હશે. પણ આજે આ લેખના માધ્યમથી અમે તમને એના વિષે શાસ્ત્રોમાં જણાવેલી વાતો જણાવીશું, જેથી તમને તમારા પરિશ્રમનું ઉત્તમ ફળ મળે. અને તમે સુખી જીવન જીવી શકો.

પહેલા તો એ જણાવી દઈએ કે અમાસ એટલે શું? અમાસ કોને કહેવાય? તો સૂર્ય અને ચંદ્રના આંશિક મિલનના દિવસને અમાસ કહેવાય છે. જ્યાં સૂર્ય અને ચંદ્ર સાથે હોય છે અને તેમના અંશ સમાન હોય છે. જ્યારે સૂર્ય અને ચંદ્રના અંશ સમાન થાય ત્યારે ચંદ્રનું બળ ઘણું ઘટી જાય. એમ કહીએ તો એક પ્રકારે ચંદ્ર ક્ષીણ થઈ જાય છે.

આપણે ઘણી વાર લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે અમાસ ભારે. પણ લોકો એવું શા માટે કહે છે? તો મિત્રો, અમાસના સંપૂર્ણ સમયગાળામાં મન નકારાત્મકતા ધારણ કરે. ગંભીર બિમારીમાં સપડાયેલો વ્યક્તિ જીવનની ઇચ્છા ત્યાગી દે છે, અને પોતે ક્યારેય સાજો નહીં થઈ શકે તેવા વિચારો તેને આવે છે. તેમજ મુશ્કેલીમાં સપડાયેલો વ્યક્તિ પણ આપઘાતના વિચારો કરવા લાગે છે. આમ અંતર-મન ઉપર સર્વપ્રકારે હતાશા વ્યાપી જાય છે. કારણ કે, આ દિવસે ઇચ્છાશક્તિ, ઉત્સાહ અને મનનો કારક ચંદ્ર બળ ગુમાવે છે.

જો ચંદ્ર અને સૂર્યના નક્ષત્રનો અભ્યાસ કરવામાં આવે, તો ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં ભ્રમણ કરે છે, સૂર્ય પણ શ્રવણ નક્ષત્રમાં ભ્રમણ કરે છે. શ્રવણ નક્ષત્ર દેવગણ નક્ષત્ર છે. એટલે કે, શુભ છે. પણ, ચંદ્ર અને સૂર્ય આ બંને અગત્યના ગ્રહ રાહુ સાથે પ્રતિયુતિમાં છે. અને ચંદ્ર અને સૂર્ય સાથે કેતુ પણ ગોઠવાયેલો છે. આમ, આ દિવસે આત્માનો કારક સૂર્ય અને મનનો કારક ચંદ્ર એક પ્રકારે શુભનક્ષત્રમાં હોવા છતાં દૂષિત છે.




લોકો એમ કહે છે અમાસ થોડી ભારે છે. પણ શાસ્ત્રની અંદર આપણને ખૂબ પવિત્ર અને મહત્ત્વનું માર્ગદર્શન સાંપડ્યું છે. જેના દ્વારા આપણે આ પ્રત્યેક દૂષિત અસરોને નાબૂદ કરી શુભફળ પ્રાપ્ત કરવા સમર્થ બની શકીએ છીએ. સોમવતી અમાસને મૌની અમાવસ્યા પણ કહેવાય છે. સોમવતી અમાસના દિવસે આ પાંચ વાતનું ખૂબ મહત્ત્વ હોય છે. (1) મૌન જાળવવું (2) પીપળાના વૃક્ષની પૂજા (3) શિવજીની પૂજા (4) ગંગાસ્નાન (5) સૌભાગ્યની કામના. એ દરેક વિશે આપણે થોડી માહિતી મેળવીશું.

સૌથી પહેલા તો મૌન જાળવવાથી શું ફાયદો થાય તે જાણી લઈએ. મૌન જાળવવાથી આપણી આત્મિક શક્તિ ખૂબ જ વધ છે. જ્યારે નૈસર્ગિક ઊર્જાની બચત કરીએ ત્યારે આપણી આત્માની શક્તિ બળવાન થાય છે. અને શાસ્ત્રમાં આ વાતનો પુરાવો મોજુદ છે. કુરુક્ષેત્રના યુદ્ધમાં દુર્યોધનનો વિજય થાય તે માટે ગાંધારીએ પોતાના આંખના પાટા ખોલી પ્રથમ દુર્યોધનને નિરખ્યો હતો અને દુર્યોધન વજ્રનો થઈ ગયો.

હવે પ્રશ્ન એ થાય કે એવું શા માટે થયું હશે? જો આપણે થોડો ઊંડો વિચાર કરીએ તો સમજાશે કે ગાંધારીએ જે આંખો દ્વારા વેડફાતી ઊર્જા બચાવી તેનો સંચય થયો અને તે ઊર્જાનો પાત દુર્યોધન ઉપર કર્યો. એવું બીજું ઉદાહરણ ધૃતરાષ્ટ્રનું છે. ધૃતરાષ્ટ્રના 100 પુત્રો કુરુક્ષેત્રમાં માર્યા ગયા. ધૃતરાષ્ટ્રનો અતિ પ્રિય દુર્યોધન પણ આ યુદ્ધમાં ભીમ દ્વારા માર્યો ગયો. જેથી, ધૃતરાષ્ટ્રના મનમાં ડંખ રહી ગયો.

યુદ્ધ બાદ ધૃતરાષ્ટ્રે શ્રીકૃષ્ણ સમક્ષ પાંડવોને મળવાની ઇચ્છા વ્યક્ત કરી. આ મુલાકાત દરમિયાન ધૃતરાષ્ટ્ર બોલ્યા કે, મારો પ્રિય ભીમ ક્યાં છે? મારે તેને આલીંગન આપવું છું. શ્રીકૃષ્ણ ધૃતરાષ્ટ્રનો મલીન ઇરાદો સમજી ગયા અને ભીમને ધૃતરાષ્ટ્ર સમક્ષ ન મોકલ્યો અને ભીમનું પૂતળું ધૃતરાષ્ટ્ર સમક્ષ સરકાવી દીધું. ભારે રોષ સાથે ધૃતરાષ્ટ્ર ભીમના એ લોખંડી પૂતળાને ભેટ્યા અને તે પૂતળના ચૂરેચૂરા થઈ ગયા હતા.




તો એવું શા માટે બન્યું? તો મિત્રો જાણે-અજાણે ધૃતરાષ્ટ્રની નૈસર્ગિક શક્તિનો પણ સંચય થયો હતો, અને એ શક્તિ બળ એટલું વિપુલ અને શક્તિશાળી હતું, કે એ લોખંડી પૂતળાના પણ ચૂરેચૂરા થઈ ગયા. પણ આ ભૌતિક યુગમાં રોજ મૌન પાળવું તો પ્રત્યેક માટે શક્ય ન થાય.

પણ, સોમવતી અમાસના દિવસે જો મૌન ધારણ કરવામાં આવે, તો થોડેઘણે અંશે આપણી નૈસર્ગિક શક્તિ બળવાન બનશે. વળી, શ્રીકૃષ્ણે ગીતામાં સ્થિતપ્રજ્ઞતાની એટલે કે એકાગ્ર ચિત્તની વાત ખૂબ સારી પેઠે કરી છે. એ સ્થિતપ્રજ્ઞતાની પ્રાપ્તિ મેળવવા તરફ આ મહત્ત્વનું ડગલું થઈ રહે.

હવે શિવપૂજાનું શું મહત્ત્વ છે એ જાણીએ. સોમવતી અમાસના દિવસે આસુરી શક્તિ પ્રબળ હોય છે. કારણ કે, ચંદ્ર અને સૂર્યનું બળ પણ એ દિવસે ઘટ્યું હોય છે. આ બે ગ્રહોનું બળ જ્યારે જ્યારે ઘટે ત્યારે તામસી બુદ્ધિ પ્રબળ બને છે. તામસી બુદ્ધિ વ્યક્તિને અનિષ્ઠ તરફ ધકેલતી હોય છે. વ્યક્તિ ન કરવાનું કાર્ય કરી બેસે અને મુશ્કેલી વહોરી લે છે. જીવનમાં વણજોઈતી ગંભીર પરિસ્થિતિ દાખલ ન થાય તે માટે આજે શિવપૂજા અવશ્ય કરવી જોઈએ.

શિવપૂજન કરીએ ત્યારે આત્મા અને મનની શુદ્ધિ થાય છે. આપણે કોઈપણ પ્રકારના ગભરાટ અને ભયથી મુક્ત થઈએ છીએ. વળી, પ્રગતિ મેળવવી હશે તો ગભરાટ અને ભયથી મુક્ત થવું જ પડશે. શિવજી ચંદ્રશેખર છે. તેમણે ચંદ્રને મસ્તક ઉપર ધારણ કર્યો છે અને ગંગાજી જટામાંથી અસ્ખલિત વહે છે. જયારે આપણે શિવપૂજાથી પ્રથમ પવિત્ર થઈશું ત્યારે જ ભક્તિમાર્ગ ઉપર આગળ વધી શકીશું. શિવપૂજા આજે અખંડ અને તે અક્ષુણ્ણ પવિત્રતા અર્પશે.



સોમવતી અમાસે પીપળાના વૃક્ષનું પૂજન શા માટે કરવામાં આવે છે એના વિષે જાણીએ. તો મિત્રો, “अश्वत्थ सर्ववृक्षाणाम् એટલે કે વૃક્ષોમાં હું પીપળો છું.” આ વાત શ્રીમદ ભગવદ્ ગીતાના વિભૂતિયોગમાં શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને કહી છે. એટલે કે શ્રીકૃષ્ણે અર્જુનને પોતાના સ્વરૂપની સમજણ આપી છે કે, શ્રીકૃષ્ણ સ્વયં ક્યાં ક્યાં બિરાજમાન છે. વળી, કળીયુગમાં મનુષ્યને શ્રીકૃષ્ણ દુર્લભ નથી તેઓ આપણી સમીપ જ છે, તેની પ્રતીતિ તેમણે આપણને કરાવી છે. પીપળમાં પૂર્ણ પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ સમાયેલું છે.

સોમવતી અમાસના દિવસે પીપળાની પૂજા કરવાથી એક પ્રકારે પિતૃતર્પણ થાય છે. પિતૃઓના આત્માને સુખ પ્રાપ્ત થાય છે અને આપણને આશિર્વાદ પ્રાપ્ત થાય છે. સ્ત્રીઓ પોતાના પરિવાર અને સૌભાગ્યની વૃદ્ધિ અને સમૃદ્ધિ માટે પીપળાના વૃક્ષને સૂતરનો દોરો લપેટી 108 પ્રદક્ષિણા ફરે છે, અને પીપળાના વૃક્ષની પૂજા કરે છે. અને “ઓમ નમો ભગવતે વાસુદેવાય” આ મંત્રનો જાપ કરતા કરતા પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા ફરવાથી અનેકગણું પુણ્ય પ્રાપ્ત થાય છે.

કુરુક્ષેત્રના યુદ્ધ પછી યુધિષ્ઠિરને ચિંતા થઈ કે મારા ઘણાં વડીલો યુદ્ધમાં માર્યા ગયા છે. શું તેમનો જીવ અવગતે જશે? તેમની મોક્ષ પ્રાપ્તિ માટે મારે શું કરવું જોઈએ? આ પ્રકારે જ્યારે ચિંતીત થઈ યુધિષ્ઠિર ભીષ્મપિતામહ પાસે ગયા, ત્યારે ભિષ્મપિતામહે પિપળાના વૃક્ષનું પૂજન કરવાનું તેમજ ગંગાસ્નાન કરવાની સલાહ યુધિષ્ઠિરને આપી હતી.

પ્રયાગરાજના કુંભમેળામાં શાહીસ્નાનનો અવસર મળે છે. અગણિત શ્રદ્ધાળુઓ ગંગામાં ડૂબકી લગાવીને પોતાના સર્વપાપથી મુક્ત થાય છે, અને શુભસંકલ્પ સાથે જીવનનો નૂતન પ્રારંભ કરે છે. પ્રત્યેક દેવો અને તીર્થસ્થાન સ્વયં સોમવતી અમાસના દિવસે નદીઓમાં સમાયેલા રહે છે. આપણે ગંગાસ્નાન કરી શકીએ તો ઉત્તમ છે પણ ન કરી શકીએ તો સ્થાનિક નદીમાં કે પછી ઘરે “ગંગૈ ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી, નર્મદે સિંધુ કાવેરી સંન્નિધિં કુરુ” આ શ્લોક બોલી સ્નાન કરવું કરવું.

– અમિત ત્રિવેદી (જ્યોતિષાચાર્ય)
Read More »