
રજાઓ દરમિયાન ફરવા જવાનુ આયોજન કરતા નહીં, ICMRએ કોરોના વાયરસની ત્રીજી લહેર વિશે ચેતવણી આપીનવી દિલ્હી, તા. 05 ઓક્ટોબર 2021 મંગળવારકોરોના વાયરસની બીજી લહેરથી ભલે લગભગ-લગભગ દેશ ઉભરી ચૂક્યો છે પરંતુ હજુ પણ ત્રીજી લહેરનુ જોખમ ટળ્યુ નથી. બીજી લહેર જવાથી અને લોકડાઉન હટ્યા બાદ આ સમયે મોટી સંખ્યામાં...