રજાઓ દરમિયાન ફરવા જવાનુ આયોજન કરતા નહીં, ICMRએ કોરોના વાયરસની ત્રીજી લહેર વિશે ચેતવણી આપી
નવી દિલ્હી, તા. 05 ઓક્ટોબર 2021 મંગળવાર
કોરોના વાયરસની બીજી લહેરથી ભલે લગભગ-લગભગ દેશ ઉભરી ચૂક્યો છે પરંતુ હજુ પણ ત્રીજી લહેરનુ જોખમ ટળ્યુ નથી. બીજી લહેર જવાથી અને લોકડાઉન હટ્યા બાદ આ સમયે મોટી સંખ્યામાં સહેલાણીઓ ફરવા નીકળી રહ્યા છે.
પર્યટન સ્થળો પર લોકોની ભીડ દરરોજ જોવા મળી શકે છે, પરંતુ જો આપ પણ આવનારા સમયમાં ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આપને એકવાર ફરી આની પર વિચાર કરવો જોઈએ કેમ કે ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચએ ચેતવણી આપી છે કે લોકોને ફરવાની આ આદતના કારણે દેશમાં જલ્દી જ કોવિડ-19ની ત્રીજી લહેર આવી શકે છે.
ત્રીજી લહેરને લઈને વિશેષજ્ઞોએ ચેતવણી જારી કરી છે. વિશેષજ્ઞોએ જરૂરી અને જવાબદાર યાત્રા પર જોર આપતા કહ્યુ કે પર્યટકોની સંખ્યામાં વૃદ્ધિ અને સામાજિક, રાજકીય અથવા ધાર્મિક કારણોથી થનારી સામૂહિક સભાઓના કારણે સંક્રમણના કેસ વધી શકે છે.
દરેક શાળા અને વિદ્યાર્થીઓ માટે ઉપયોગી
સરળ ભાષામાં કહીયે તો જે તે એકમ, પાઠ કે હેતુને ધ્યાનમાં લઈને શિક્ષણકાર્ય પૂરું થયા પછી બાળકોમાં અમુક ચોક્કસ વર્તન પરીવર્તન આવવા જોઈએ તે નક્કી કરતા વિધાનને અધ્યયન નિષ્પત્તિ કહેવાય છે.
અધ્યયન નિષ્પત્તિનો ઉપયોગ શા માટે કરવો જોઈએ?
બાળકોના વર્તન પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે જેમાં શિક્ષકે અપેક્ષિત પરિવર્તન લાવવાનું છે.
વિષયવસ્તુ, સમગ્ર વર્ગખંડ પ્રક્રિયા અને મૂલ્યાંકન માટે માર્ગદર્શન પૂરું પાડે છે.
શેનું શિક્ષણ પ્રાપ્ત કરવાનું છે ? તે સુનિશ્ચિત કરે છે
શું હસ્તગત કરવાનું છે ? તેનાથી વિધ્યાર્થી માહિતગાર બને છે.
પ્રાથમિક શાળાઓમાં ઘણી બધી ઓનલાઇન કામગીરી કરવાની આવતી હોય છે તે ઓનલાઇન કામગીરીઓમાં આપણને યાદ નથી રહેતું કે કેટલી ઓનલાઈન કામ કરીએ છીએ તો અહી વિવિધ જુદી-જદી ઓનલાઇન કામગીરી સંકલન કરી તેની લીંક મૂકવામાં આવી છે તમારે ફક્ત આ એક લિંક સાચવી રાખવાની છે જેમાં અહીં જુદી જુદી ઓનલાઇન કામગીરી એક સાથે મળી રહેશે ફક્ત આ એક સાચો એટલે આમાંથી તમને તમારું કામ સરળ બની જશે તમારા મિત્રો ને પણ જાણ કરજો
પ્રાથમિક શાળામાં થતી વિવિધ ઓનલાઇન કામગીરી ની અમુક સમયે તાત્કાલિક જરૂર પડતી હોય છે તેવા સમયે આપણે ઘણી બધી મુશ્કેલી સર્જાતી હોય છે પણ ફક્ત આ એક ટ્રિક તમારી પાસે હશે તો તમારી મુશ્કેલી દુર થઇ જશે અહીં પ્રાથમિક શાળામાં જો કોઈ નવી ઓનલાઇન કામગીરી આપવામાં આવશે તો તેની લીંક અપડેટ કરી દેવામાં આવશે જેથી તમારે મુશ્કેલી નહીં પડે માટે આ લીંક સાચવી રાખો ક્યારેક એવી જરૂરિયાત પડે છે કે લીંક ઓપન કરી લિંક બદલાઈ જતી હોય છે એનો યુઆરએલ એડ્રેસ વેબસાઈટનું નામ બદલાતું જતું હોય તો એ પણ અહી બદલી દેવામાં આવશે તમારે એ પ્રશ્ન પણ સોલ્વ થઈ જશે અને અમુક વાર ઇમર્જન્સીમાં જરૂરિયાત હોય અથવા તો તાત્કાલિક માહિતી ની જરૂરીયાત ઉભી થાય તેવા સમયે ખૂબ જ ઉપયોગી થશે અમુક સમયે એવું બનતું હોય છે કે આપણે સામાજિક કામમાં રોકાયેલા હોય એનાથી કોઈ કામગીરી કરવાની રહી ગઈ હોય તેવા સમયે કોઈ અન્ય મિત્રોને આભાર કામગીરી સોંપવામાં આવતા હોય પણ તેની પાસે જરૂરિયાત માહિતી ના હોય પણ આ એક લીંક મોકલી દેવાની છે તે મિત્રોને પણ સરળતાથી આપણું કામ કરી કરવામાં સરળ રહે છે આ ને સાચવી રાખો અને કાયમ આ લિંકનો ઉપયોગ કરો
આજનું શિક્ષણ અધ્યયન નિષ્પતિ આધારિત થઇ ગયેલ છે.
અહીંથી ડાઉનલોડ કરો પ્રાર્થનાપૉથી PDF
Sr. No. | Detail |
1 | |
2 | |
3 | |
4 | |
5 | |
6 | |
7 |
No comments:
Post a Comment