
મિની વેકેશન: ત્રીજી લહેર આવે તે પહેલાં મિની વેકેશનમાં ગુજરાતીઓ ફરવા ઉપડ્યા, આબુ,ગોવા,જેસલમેરથી લઈ સાપુતારા સુધીની હોટેલ-રિસોર્ટ હાઉસફૂલposted on AUGUST 29, 2021at 12:21 AMહરવા ફરવાના શોખીન ગુજરાતીઓને કોરોનાએ ઘરમાં બેસાડી રાખ્યા બાદ હાલ તહેવારો સમયે જ બીજી લહેર ઘટી જતાં અને ત્રીજી લહેર...