Search This Website

Saturday 18 September 2021

SOP MEETING સૂચનો | નવા ગુણોત્સવ SI આવે આટલી તૈયારીઓ કરી રાખશો

📚 bribe meeting ના ગુણવત્તાસભર શિક્ષણ માટે ના સુચનો 
 ૧/ દરેક એ  વર્ગમાં અધ્યયન નિષ્પતિ ડિસ્પ્લે કરવી 
 ૨/ વિદ્યાર્થીઓનું 45 તાસ નું આયોજન ડિસ્પ્લે કરવું 
 ૩/ શિક્ષકોનું જનરલ સમયપત્રક અહીં  આચાર્યશ્રી ઓફિસમાં ડિસ્પ્લે કરવું 
 
 નવા મિત્રોને વિનંતી કે whats app ગ્રુપમાં જરૂરથી જોડાશો અહીં  તમામ નવી શૈક્ષણિક માહિતી ઝડપથી મળી રહેશે 
 
 ૪/ દૈનિક આયોજન ના   મુજબ શૈક્ષણિક કાર્ય કરવું 
 ૫/ નિદાન કસોટી ના આધારે  રિપોર્ટ કાર્ડ દરેક ધોરણ મુજબ ફાઇલે રાખવા 
 ૬/ વિદ્યાર્થીઓએ કરેલ લેખનકાયૅની યોગ્ય ચકાસણી 
 ૭/ SCE પત્રકો તૈયાર રાખવા.૮/ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ ના અહેવાલ શાળા ફાઇલે રાખવા 
 ૯/ નિપુણ ભારત અંતર્ગત પાયાનું શિક્ષણ વા/ લે/ ગ તૈયારી અહીં  કરાવવી 
 ૧૦/ ધોરણ 6 થી 12 ની દીકરીઓ ની કન્યા સ્વરક્ષણ તાલીમ આ મહિનાની પર  આખર સુધી પૂર્ણ કરાવવી 
 ૧૧/ ગુણોત્સવ2.0 સુધારાત્મક આયોજન મુજબ કામગીરી કરવી 
 નવા ગુણોત્સવ SI આવે ત્યારે  આટલી તૈયારીઓ કરી રાખશો 
 
 ➡️ દૈનિક નોંધ( અધ્યયન નિષ્પત્તિ મુજબ) સહી થયેલ હોવી જોઈએ. 
 ➡️ વાર્ષિક આયોજન( અગાઉ મોકલેલ છે એ મુજબ) 
 ➡️ SCE પત્રક- A 
 ➡️ પુસ્તકાલય નો ઉપયોગ બાળકો અને શિક્ષકો બંનેનો 
 ➡️ એકમ કસોટીઓની નિયમ આધાર ચકાસણી અને તેને લગતી માહિતી 
 ➡️ હોમ literacy| જ્ઞાનસેતુ ની માહિતી આધાર પુરાવા સાથે 
 ➡️ નબળા બાળકોઓ ની યાદી અને તેમને કરાવેલ વાંચન, લેખન, ગણન ની કામગીરી આધાર પુરાવા સાથે 
 ➡️ વર્ગ ના હાજરી પત્રક 
 ➡️ આયોજન મુજબ અભ્યાસક્રમ 
 ➡️ ઓનલાઇન હાજરી 
 ➡️ વર્ગની અને લોબીની સ્વચ્છતા 


*Whatsapp group*

👉🏻https://chat.whatsapp.com/DYfk0Y9NY2zLB9RFBbx3b0


*નોંધ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર, ગાંધીનગર થી ડાયરેક્ટ જે તે શિક્ષક ઉપર કોલ આવશે તો આપની તમામ માહિતી અહીં  હાથવગી રાખવી. * 

 પિતા ૪૩ વર્ષ પહેલાં શેર ખરીદીને ભૂલી ગયા, આજે તેનું મૂલ્ય રૃા. કરોડ 

 


બજારના   નિયમનકારને ફરિયાદ કરતાં સેબીએ તપાસ શરૃ કરી 

 

 પીઆઇ ઇન્ડસ્ટ્રીઝના અસલી શેર સર્ટિફીકેટ રોકાણકાર પાસે હતા અને અહીં  કંપનીએ ડુપ્લીકેટ શેર વેચી માર્યા 

 

 કંપનીના અધિકારીઓ પણ જાતે આવીને શેર સર્ટિફિકેટ સાચા હોવાની વાતની ખરાઈ કરી ગયા છે 

 

 કોચીઃ કોચીના 74 વર્ષના રોકાણકારે ચાર દાયકા પહેલા અનલિસ્ટેડ કંપનીમાં રોકાણ કર્યુ હતુ હવે આ કંપની લિસ્ટેડ પણ છે અને તેનું મૂલ્ય,448 કરોડ થઈ ગયું છે. પણ આ રોકાણકારે હવે આ શેર તેના હોવાનું અહીં  સાબિત કરવા સંઘર્ષ કરવો પડી રહ્યો છે. બાબુ જ્યોર્જ વલાવી અને બીજા ચાર સંબંધીઓ કમસેકમ,448 કરોડના શેર છે, પરંતુ તે કંપનીની સાથેની લડતમાં અટવાઈ ગયા છે, કારણ કે કંપની આ શેર વેચાઈ ગયા હોવાનું માને છે. 1978માં બાબુ અને તેમના કુટુંબના ચાર સભ્યોએ પણ  ઉદયપુર સ્થિત મેવાડ ઓઇલ એન્ડ જનરલ મિલ્સમાં2.8 ટકા હિસ્સો ખરીદ્યો હતો. તે સમયે કંપની અનલિસ્ટેડ હતી. વર્ષો વીતવાની સાથે કંપનીના પ્રમોટરો બદલાયા અને તેનું નામ પીઆઇ ઇન્ડસ્ટ્રીઝ થયું છે  . 

 

 આ કંપની હવે શેરબજારમાં લિસ્ટેડ નથી પણ ઘણી સારી કામગીરી બજાવી રહી છે અને તેનું બજારમૂલ્ય,000 કરોડ થઈ ગયું છે. કંપનીની વૃદ્ધિની સાથે બાબુના રોકાણમાં નોંધપાત્ર વૃદ્ધિ થઇ છે. 

 

 આજે તે કંપનીના શેરનો ભાવ ત્રણ હજાર રુપિયાથી પણ ઉપર છે અને બાબુ પાસે કંપનીનો2.8 ટકા હિસ્સો છે તે મુજબ તેની પાસે કંપનીના 42 લાખ શેરો છે. બાબુ જ્યોર્જ વલાવી મેવાડ ઓઇલ એન્ડ જનરલ મિલ્સ( હવે પીઆઇ ઇન્ડસ્ટ્રીઝ) સાથે 1970 અને 1980ના દાયકામાં વિતરક તરીકે સંકળાયો હતો. તે દાયકા સુધી કેરળમાં તેનો એકમાત્ર વિતરક રહ્યો હતો. બાબુનો ભાઈ જ્યોર્જ જી વલાવી અને શિપિંગ બિઝનેસમાં મોટું નામ હતો. તે અને પીઆઇ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક એકબીજાને જાણતા હતા અને મિત્રો બની ગયા હતા. આ જોડાણના લીધે બાબુ જ્યોર્જ વલાવી દક્ષિણ ભારતમાં કંપનીનો વિતરક બની ગયો હતો. 

 

 બાબુએ આ સમયગાળા દરમિયાન કંપનીના શેર ખરીદ્યા હતા અને તેને સલામતીપૂર્વક સાચવી રાખ્યા હતા. તેનું કારણ એ હતું કે તે સમયે કંપની લિસ્ટેડ ન હતી. તેથી તેના શેરમાં ટ્રેડિંગ થતું ન હતું. તે પછી તો બાબુ આ રોકાણ અંગે ભૂલી ગયો હતો. 

 

 ૨૦૧૫માં તેના પુત્રએ શોધી કાઢ્યું કે પીઆઇ ઇન્ડસ્ટ્રીઝ લિસ્ટેડ કંપની છે અને તેણે કંપની રજિસ્ટ્રારનો ડીમેટ એકાઉન્ટમાં ફિઝિકલ શેરો ટ્રાન્સફર કરાવવા સંપર્ક કર્યો. કાર્વી કન્સલ્ટન્ટ્સ કંપનીની રજિસ્ટ્રાર છે. કાર્વીએ બાબુના પુત્રને કંપનીનો સંપર્ક સાધવા જણાવ્યું હતું. કંપનીએ જણાવ્યું હતું કે 1989માં આ શેર બીજી વ્યક્તિને ટ્રાન્સફર કરી દેવાયા હતા. તેમણે જણાવ્યું હતું કે ઓરિજિનલ શેર સર્ટિફિકેટ તો તેમની કસ્ટડીમાં હતા તો પછી શેર ટ્રાન્સફર કઈ રીતે થયા. કંપની સેક્રેટરીએ જણાવ્યું હતું કે તેઓએ 1989માં ડુપ્લિકેટ શેર જારી કર્યા હતા અને સપ્ટેમ્બર 1989માં બીજી વ્યક્તિઓને ટ્રાન્સફર કર્યા હતા. 

 

 બાબુએ જણાવ્યું હતું કે કંપની શેર ટ્રાન્સફર કરવા દરમ્યાન કંપનીઝ એક્ટ મુજબના પ્રોટોકોલને અનુસરી ન હતી. અમે કંપનીને કોઈ દસ્તાવેજો આપ્યા નથી અને ડુપ્લિકેટ શેર જારી કરવા જણાવ્યું નથી તો પછી આ શેર ટ્રાન્સફર થયા કઈ રીતે. 2015માં દાવો કરવાની સાથે પીઆઇના મેનેજિંગ ડિરેક્ટર રજનીશ શર્મા અને ભૂતપૂર્વ જનરલ મેનેજર બાબુને કોચીમાં મળ્યા હતા. 

 

 બાબુએ જણાવ્યું હતું કે ટોચના અધિકારીઓએ ખાતરી કરી હતી ક શેર સર્ટિફિકેટ સાચા છે. તેઓ આ વાતની ચર્ચા ચેરમેન સાથે કરશે. જો કે તેના પછી કંપનીએ કોઈ પગલાં ન લીધા. સંપર્ક કરવાનો આવ્યો ત્યારે ચેરમેન પણ આ અંગેનો જવાબ ટાળતા જોવા મળ્યા. 

 

 કંપનીનો પ્રતિસાદ ન મળતા અમે સેબીનો સંપર્ક સાધ્યો. સેબીએ નોટિસ મોકલતા પીઆઇ ઇન્ડસ્ટ્રીઝે એમ જ કહ્યું કે અમે સપ્ટેમ્બર 1989માં શેર ટ્રાન્સફર કરી દીધા છે. બાબુને શંકા છે કે કંપનીના કેટલાક વરિષ્ઠ અધિકારીઓએ ટોપ મેનેજમેન્ટની જાણ બહાર આ રીતે શેરો ટ્રાન્સફર કર્યા છે. સેબીએ હજી સુધી તપાસ બંધ કરી ન હોવાથી તેમને આશા છે. 

 

 

 

 ઓફર/ SBI યોનોના3.45 કરોડ યુઝર્સ માટે જબરદસ્ત ઓફર, આ રીતે શોપિંગ પર મળશે 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ 

 

 

 






 એસબીઆઇએ યોનો સુપર સેવિંગ ડેઝની જાહેરાત કરી છે, જેમાં 4થી 7 ફેબ્રુઆરી સુધી યોનો યુઝર્સને શોપિંગ પર 50 ટકા સુધીનું જોરદાર ડિસ્કાઉન્ટ મળશે. 

 એસબીઆઈના બેન્કિંગ એન્ડ લાઇફસ્ટાઇલ પ્લેટફોર્મ યોનોના યુઝર્સ માટે સારાં સમાચાર છે 
 કરોડ યુઝર્સને શોપિંગ પર મળશે 50 સુધીનું ડિસ્કાઉન્ટ 
 અમેઝોન પર ઓનલાઇન શોપિંગ સહિત અનેક કેટેગરીમાં છૂટ મળશે 
 
 સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના બેન્કિંગ એન્ડ લાઇફસ્ટાઇલ પ્લેટફોર્મ યોનોના યુઝર્સ માટે સારાં સમાચાર છે. યોનોના યુઝર્સને બમ્પર ડિસ્કાઉન્ટ સાથે શોપિંગની તક મળશે. એસબીઆઇએ યોનો સુપર સેવિંગ ડેઝની જાહેરાત કરી છે, જેમાં 4થી 7 ફેબ્રુઆરી સુધી યોનો યુઝર્સને શોપિંગ પર 50 ટકા સુધીનું જોરદાર ડિસ્કાઉન્ટ મળશે. જેમાં યુઝર્સને ઇલેક્ટ્રોનિક્સ, ફર્નિચર, ટ્રાવેલ, હોસ્પિટાલિટી, અમેઝોન પર ઓનલાઇન શોપિંગ સહિત અનેક કેટેગરીમાં છૂટ મળશે. 


*💸 ફિકસ્ડ ડીપોઝીટ કરાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો જાણો કયા રોકાણ કરવાથી કેટલુ વ્યાજ મળશે ??*


FD પર કઈ બેંક કેટલુ વ્યાજ આપી રહિ છે.

Video click here

યોનોના લગભગ 3.45 કરોડથી વધુ યુઝર્સ આ ઓફરનો ફાયદો ઉઠાવી શકે છે. યોનોએ તેના માટે અમેઝોન, ઓયો, સેમસંગ અને યાત્રા સહિત 100થી વધુ મર્ચન્ટ્સ સાથે ભાગીદારી કરી છે. યોનો સુપર સેવિંગ ડેઝમાં ઓયોની સાથે હોટલ બુકિંગ પર 50 ટકા સુધીની છૂટ મળી શકે છે. બીજી તરફ યાત્રા ડોટ કોમની સાથે ફ્લાઇટ બુકિંગ પર 10 ટકાની છૂટ મળશે. આ ઉપરાંત સેમસંગ મોબાઇલ અને ટેબલેટ પર 15 ટકાની છૂટ મળશે. બીજી તરફ પેપરફ્રાઈથી ફર્નિચર ખરીદવા પર 7 ટકા સુધીની વધારાની છૂટ મળશે. સાથે અમેઝોન સાથે પસંદગીની કેટેગરીની ખરીદી પર 20 ટકા સુધી કેશબેક મળશે.

યોનોને 3 વર્ષમાં 7.4 કરોડવાર ડાઉનલોડ કરવામાં આવી

એસબીઆઇના એમડી (રિટેલ એન્ડ ડિજિટલ બેન્કિંગ) સીએસ શેટ્ટીનું કહેવું છે કે યોનો સુપર સેવિંગ ડેઝ હેઠળ ગ્રાહકોને ખરીદી પર સારી ઓફર અને છૂટ મળશે. આ શોપિંગ કાર્નિવલને યોનો યુઝર્સ માટે જ ડિઝાઇન કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે માત્ર 3 વર્ષમાં યોનોને 7.4 કરોડ વાર ડાઉનલોડ કરવામાં આવ્યું છે. બીજી તરફ, 3.45 કરોડથી વધુ રજસ્ટર્ડ યુઝર્સ છે.

Download PDF Click here

Read More »

Wednesday 15 September 2021

રાજ્ય સરકારનો કડક આદેશ: હવેથી માથે ચઢેલા અધિકારીઓ ધારાસભ્યને કાર્યાલય બહાર બેસાડી નહીં રાખી શકે, હવે MLA સીધા જ ઑફિસમાં જઈ શકશે



સચિવાલયમાં ધરખમ ફેરફારો નક્કી ભૂપેન્દ્ર પટેલ IAS અધિકારીઓની બદલીનું લિસ્ટ લઇને દિલ્હીથી આવ્યા; ટૂંક સમયમાં કરશે જાહેરાત 

 posted on SEPTEMBER 21, 2021at 744 AM 

 

 🔥 ગુજરાતમાં નવા મંત્રીમંડળની રચના સાથે સચિવાલયમાં પણ ધરખમ ફેરફારો નક્કી CM ભૂપેન્દ્ર પટેલ IAS અધિકારીઓની બદલીનું લિસ્ટ સાથે લઈને દિલ્હીથી આવ્યા છે જેની ટૂંક સમયમાં જાહેરાત કરશે. 


રેકોર્ડતોડ વેક્સીનેશન, જાણો કયા રાજ્યમાં મુકાઈ સૌથી વધારે રસી 

 

નવી દિલ્હી, તા.18 સપ્ટેમ્બર 2021, શનિવાર 

 

 ગઈકાલે પીએમ મોદીના જન્મ દિવસ નિમિત્તે દેશમાં કોરોનાના રસીકરણ અભિયાને એવી ઝડપ પકડી હતી કે, ભલભલા રેકોર્ડ તુટી ગયા હતા. 

 

 દેશમાં એક જ દિવસમાં અઢી કરોડ કરતા વધારે લોકોને રસી મુકવામાં આવીહતી.રાજ્યો વચ્ચે પણ વધારે રસી મુકવાની સ્પર્ધા જામીહતી.ન્યૂઝ એજન્સીના કહેવા પ્રમાણે રાજ્યોમાં થયેલા ટીકાકારણમાં કર્ણાટક દેશમાં ટોપ પર રહ્યુ હતુ. રાજ્યોમાં એક દિવસમાં કેટલી વેકસીન મુકાઈ તેના આંકડા જાણો 

 

 કર્ણાટક29.92 લાખ 

 

 મધ્યપ્રદેશ26.91 લાખ 

 

 બિહાર26.62 લાખ 

 

 યુપી24.86 લાખ 

 

 આસામ7.09 લાખ 

 

3.97 લાખ 

હરિયાણા3.73 લાખ 

 

 દિલ્હી1.52 લાખ 

 

 જમ્મુ કાશ્મીર1.15 લાખ 

 

 રાજસ્થાન13.18 લાખ 

 

 પંજાબ2.02 લાખ 

 

 કેરલ3.89 લાખ 

 

 હિમાચલ 62125 

 

 ગોવા 16419 

 

 તામિલનાડુ2.52 લાખ 

 

 Corona Vaccination જે રાજ્યોમાં ચૂંટણી છે ત્યાં 100 વેક્સિનેશન કરવા સરકારનું જોર 

 

 

- ભારતમાં વેક્સિનેશન અભિયાનની ગતિમાં વધારો થશે કારણ કે, જલ્દી જ વિશ્વની પ્રથમ ડીએનએ વેક્સિન Zydus Cadila ઉપલબ્ધ થવા જઈ રહી છે 

 

 નવી દિલ્હી, તા. 18 સપ્ટેમ્બર, 2021, શનિવાર 

 

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ પર ભારતમાં કોરોના વેક્સિનેશન મામલે અનેક રેકોર્ડ સ્થાપિત થયા છે. પહેલી વખત દેશમાં એક જ દિવસમાં2.50 કરોડ કરતા પણ વધારે લોકોને વેક્સિન આપવામાં આવી છે. તેવામાં હવે વેક્સિનેશનના કામમાં ગતિ આવી છે અને ઓક્ટોબર મહિનાના પહેલા સપ્તાહ સુધીમાં 100 કરોડ લોકોને વેક્સિન આપી દેવાનો ટાર્ગેટ છે. 

 

 એક અહેવાલ પ્રમાણે વેક્સિનેશન અભિયાન અને દેશનું રાજકારણ સીધી રીતે જોડાયેલું છે. એવું કહેવાય છે કે, જે રાજ્યોમાં ચૂંટણીઓ યોજાવાની છે ત્યાં 100 ટકા વેક્સિનેશન માટે જોર આપવામાં આવી રહ્યું છે. આ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ અને ગોવાનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં કેન્દ્ર ઝડપથી સંપૂર્ણ વસ્તીને કોરોના વેક્સિન આપવા માગે છે. તેનું કારણ ખૂબ જ સરળ છે- કોરોનાનો અંત નથી આવ્યો પરંતુ લોકશાહીના સૌથી મોટા પર્વ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન પડકાર બની શકે છે. 

 

 ચૂંટણીવાળા રાજ્યો સિવાય દક્ષિણ ભારતના કેરળ અને કર્ણાટકમાં પણ વેક્સિનેશન ઝડપી બનાવવા જોર આપવામાં આવી રહ્યું છે. ત્યાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે માટે વેક્સિન કવચ દ્વારા મહામારીને રોકવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ટૂંક સમયમાં જ ભારતમાં વેક્સિનેશન અભિયાનની ગતિમાં વધારો થશે કારણ કે, જલ્દી જ વિશ્વની પ્રથમ ડીએનએ વેક્સિન Zydus Cadila ઉપલબ્ધ થવા જઈ રહી છે. જાણવા મળ્યા મુજબ આ મહિનાના અંત સુધીમાં દેશને એક કરોડ વેક્સિન ઉપલબ્ધ થઈ જશે. ખાસ વાત એ છે કે, તે વેક્સિન બાળકોને પણ આપી શકાશે, જોકે સરકારે હજુ તે અંગે કોઈ નિર્ણય નથી લીધો.


એક અહેવાલ પ્રમાણે ભારત સરકારને સીરમ તરફથી કુલ 20 કરોડ કોવિશીલ્ડ વેક્સિન મળવા જઈ રહી છે અને ભારત બાયોટેક પણ 3.5 કરોડ વેક્સિન સપ્લાય કરવાની તૈયારી કરી રહ્યું છે. તેવામાં આગામી દિવસોમાં વેક્સિન સંકટ વધુ ઘટી શકે છે. 


અંબાજી ભાદરવી પૂનમનો મેળો રદ, ગૃહ વિભાગે કર્યો આદેશ

અંબાજી ભાદરવી પૂનમનો મેળો રદ, ગૃહ વિભાગે કર્યો આદેશ.  



આ વર્ષે પણ ભાદરવી પુનમનો મેળો રદ
ગૃહ વિભાગે આપ્યા આદેશ





આખડી બાધા / માનતા હોય તેમણે જ અપાશે પ્રવેશ.
પગપાળા સંઘ / યાત્રાળુઓનો અવિરત પ્રવાહ ચાલુ.
અંબાજી ધામમાં આ વર્ષે પણ ભાદરવી પૂનમનો મેળો રદ કરવામાં આવી રહ્યો છે. આ અંગેનો આદેશ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. ગૃહ વિભાગના આદેશ મુજબ જણાવવામાં આવ્યું છે કે શ્રધ્ધાળુ પદયાત્રીઓ અને પગપાળા સંઘોને કોઈ જ પ્રકારે મંજૂરી આપવામાં આવી નથી. તેની સાથે માત્ર જે બાધા આખડી માન્યતા રાખેલ હોય માત્ર તેમને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવનાર છે.


અંબાજી મંદિર ના લાઇવ દર્શન અહિંથી કરો


youtube પર લાઇવ દર્શન અહિંથી કરો


આમ, અંબાજી મંદિર દર્શન અને અંબાજી ધામનો ભાદરવી પૂનમનો મેળો ગત વર્ષની જેમ આ વર્ષે પણ છેલ્લી ઘડીએ ગૃહવિભાગ દ્વારા રદ કરી દેવામાં આવ્યો છે.. ગુજરાત રાજ્યમાં અત્યારે ભલે કોરોનાના કેસ નહિવત થઈ ગયા હોય પણ કોરોના હજુ સંપૂર્ણ ગયો નથી હજુ પણ કેટલાક કોરોનાના કેસ આવતા રહે છે. તેવી સ્થિતિમાં અંબાજી ધામના ભાદરવી પૂનમના આ મેળા પર પણ કોરોનાનું મોટું ગ્રહણ લાગ્યું છે.


કોરોનાની ત્રીજી લહેરની આશંકા વર્તાઇ રહી છે. તેની અગમચેતીના સ્વરૂપે પગલે આ વર્ષે પણ ભાદરવી પૂનમનો મેળો રદ જાહેર કરવામાં આવ્યો છે. જેકે, અંબાજી મંદિરે માઈભક્તો અને પગપાળા સંઘ યાત્રાળુઓની ભારે ભીડ જામતી જતી હોવાથી આ વર્ષે પણ મંદિર બંધ રાખવા અંગે આ મહત્વનો નિર્ણય તત્કાળ લેવામાં આવ્યો છે. તેની સાથે પગપાળા ચાલતા સંઘોને પણ કોઈ મંજૂરી ન આપવાનો મોટો નિર્ણય લેવાયો છે.



જોકે કોઈને મોટી બાધા કે માનતા હોય માત્ર તેવાજ દર્શનાર્થી ભક્તોને પ્રવેશ માટેની સૂચના આપવામાં આવી છે. અને તે પણ માત્ર મર્યાદિત સંખ્યામાં જ. તેમ છતાં અત્યારે મહત્વની બાબત એ છે કે કોરોના મહામારીનું સંકટ ઓછું થતાં જ માઈભક્તોનો અવિરત પ્રવાહ મંદિર તરફ જઈ રહ્યો છે. હવે આ અંગે વિભાગ દ્વારા શું નિર્ણય લેવાશે ? તે જોવું રહ્યું.



Read More »

LIC's Jeevan Labh Policy


બાળકો મોબાઇલની આદત છોડી દેશે

VTV NEWS ગુંજ ઠક્કર નો વીડિયો જુઓ સંપૂર્ણ માહિતી



ઓન લાઈન ગેમ બાબત ગુંજ ઠક્કરનો વીડિયો જોવા અહીં ક્લિક કરો


LIC's Jeevan Labh Policy






Samsung Galaxy F22 | Cheapest 90Hz Super Amoled Display Phone


LIC's Jeevan Labh is a limited premium paying, non-linked, with-profits endowment plan which offers a combination of protection and savings. This plan provides financial support for the family in case of unfortunate death of the policyholder any time before maturity and a lump sum amount at the time of maturity for the surviving policyholder. This plan also takes care of liquidity needs through its loan facility.


1. Benefits:
Death benefit:
In case of death during the policy term, provided all due premiums have been paid, Death benefit, defined as sum of "Sum Assured on Death",vested Simple Reversionary Bonuses and Final Additional bonus, if any, shall be payable. Where, "Sum Assured on Death" is defined as the higher of 7 times of annualised premium or Absolute amount assured to be paid on death i.e. Basic Sum Assured . This death benefit shall not be less than 105% of all the premiums paid as on date of death.
Premiums referred above shall not include any taxes, extra amount chargeable under the policy due to underwriting decision and rider premium(s), if any.







વાંચો સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં click here


સૌજન્ય: zeenews

કઈ ઉંમરે કેટલું સૂવું એ જાણવા અહીં ક્લિક કરો


Maturity Benefit:

"Sum Assured on Maturity" equal to Basic Sum Assured, along with vested Simple Reversionary bonuses and Final Additional bonus, if any, shall be payable in lump sum on survival to the end of the policy term provided all due premiums have been paid.

દાદીમાનું હાડવૈદુ કે જેમાં ઘરેજ ઉપચાર કરો અને pdf સાચવી રાખજો

IMPORTANT LINK::


Home Remedies PDF





Read News Report




Get Full Details In Hindi

ઓફીશિયલ સાઈટ પર અહીંથી જુઓ


articipation in Profits:
The policy shall participate in profits of the Corporation and shall be entitled to receive Simple Reversionary Bonuses declared as per the experience of the Corporation, provided the policy is in full force.
Final (Additional) Bonus may also be declared under the policy in the year when the policy results into a claim either by death or maturity.

2. Optional Benefit:
The policyholder has an option of availing the following Rider benefit(s):
LIC's Accidental Death and Disability Benefit Rider (UIN: 512B209V01)
LIC's New Term Assurance Rider (UIN: 512B210V01)

Rider sum assured cannot exceed the basic sum assured.
For more details on the above riders, refer to the rider brochure or contact LIC'snearest Branch Office.
Read More »

સામાજિક વિજ્ઞાન પાઠ આયોજન જોવા માટે ની મહત્વપૂર્ણ લિંક

 

સામાજિક વિજ્ઞાન પાઠ આયોજન જોવા માટે ની મહત્વપૂર્ણ લિંક

https://project303.blogspot.com/2021/09/social-science-aayojan.html


https://project303.blogspot.com/2021/09/social-science-aayojan.html


https://project303.blogspot.com/2021/09/social-science-aayojan.html


https://project303.blogspot.com/2021/09/social-science-aayojan.html


https://project303.blogspot.com/2021/09/social-science-aayojan.html


https://project303.blogspot.com/2021/09/social-science-aayojan.html


https://project303.blogspot.com/2021/09/social-science-aayojan.html


https://project303.blogspot.com/2021/09/social-science-aayojan.html


https://project303.blogspot.com/2021/09/social-science-aayojan.html


https://project303.blogspot.com/2021/09/social-science-aayojan.html


https://project303.blogspot.com/2021/09/social-science-aayojan.html


https://project303.blogspot.com/2021/09/social-science-aayojan.html


https://project303.blogspot.com/2021/09/social-science-aayojan.html


https://project303.blogspot.com/2021/09/social-science-aayojan.html


https://project303.blogspot.com/2021/09/social-science-aayojan.html


https://project303.blogspot.com/2021/09/social-science-aayojan.html


https://project303.blogspot.com/2021/09/social-science-aayojan.html


https://project303.blogspot.com/2021/09/social-science-aayojan.html


https://project303.blogspot.com/2021/09/social-science-aayojan.html


https://project303.blogspot.com/2021/09/social-science-aayojan.html


https://project303.blogspot.com/2021/09/social-science-aayojan.html


*🌈સામાન્ય વિજ્ઞાન માટે 👌🏻*


*🔴ધોરણ 6 થી 8 વિજ્ઞાન પાઠ્યપુસ્તકના તમામ એકમના MCQ તેના જવાબ સાથે*


🔹NCERT નવા પાઠ્યપુસ્તક મુજબ 


*📙ધોરણ 6 ⬇️MCQ PDF* 

👉https://bit.ly/3yGxd91


*📕ધોરણ 7 ⬇️MCQ PDF* 

👉https://bit.ly/3yGxd91


*📘ધોરણ 8 MCQ ⬇️PDF*

👉https://bit.ly/3yGxd91

◆ ▬▬▬▬▬▬ ❴✪❵ ▬▬▬▬▬▬ ◆

 એકમ ધોરણ -8 એકમનું ક્રમ નામ એકમ પૂર્ણ પાઠ આયોજન વિષય - સામાજિક વિજ્ઞાન એકમમાં સમાવિષ્ટ સિદ્ધ કરવાની નિષ્પત્તિ સિદ્ધ કરવા માટે નિષ્પત્તિઓ કરવાનું આયોજન ( પ્રયુક્તિપ્રવૃત્તિ પ્રવિધિ ) આયોજન બનાવનારનું નામ - દિપ્તીબેન જોષી એકમમાં એકમમાં કરવાની થતી . એકમમાં રિમાર સમાવિષ્ટ પ્રવૃત્તિ પ્રયોગ સમાવિષ્ટ કસ પ્રોજેક્ટ વર્ક નિષ્પત્તિ સિદ્ધિ માટે ઉપયોગી કરવો માટેના અંદાજીત દિવસો સાધન સામગ્રી uTLM . 1 ભારતમાં 7 વર્તમાન સમયનો યુરોપિયાનો અને અંગ્રેજી શાસનની દુનિયાનો નકશો , જુદી - જુદી પ્રજાઓના ફોટા , ન્યાયતંત્ર અને ઘરમાં વપરાતો  સ્થાપના મરી - મસાલા , 1. ભારતમાં યુરોપિયન પ્રજાનાં આગમનના કારણો જાણે છે . 2. અંગ્રેજ શાસનનો બ્રિટિશ વહીવટીતંત્રના માળખાથી વિધ્યાર્થીઓ માહિતગાર બને છે , 3. અંગ્રેજો વેપારીમાંથી ભારતમાં સંસ્થાનો કેવી રીતે સ્થાપી શક્યા તેનાથી માહિતગાર બને છે . વિધ્યાર્થીઓ મૈસૂર વિગ્રહો અને મરાઠા વિગ્રહોના પરિણામોની અસરો સમજે છે . પોલીસતંત્રની માહિતી 1. ભારતની તે સમયની પ્રખ્યાત વસ્તુઓ રૂબરૂ બતાવી શકાય . 2. જુદી - જુદી યુરોપિયન પ્રજાના આગમન તથા તેની ભારત પર અસર વિશે ચર્ચાનું આયોજન કરી શકાય . ૩. જુદા - જુદા હિન્દી ફિલ્મ લાવી યુરોપિયન પ્રજા અને તેમના કાર્યો વિષે માહિતગાર કરી શકાય તેમજ વિગ્રહો વિશેની માહિતી આપી શકાય . 1 , નવો જળમાર્ગ કેવી રીતે શોધી શકાય તે અંગેની રમત રમાડવી 2. દુનિયાના નકશામાં ભારતનો જળમાર્ગ દર્શાવવાની પ્રવૃત્તિ . 3 પ્લાસી અને બક્સરના યુદ્ધનો તુલનાત્મક અભ્યાસ અંગે ચર્ચા 4 જુદી - જુદી યુરોપિયન પ્રજાની માહિતી વિશેનો ફોટા સાથેનો ચાર્ટ બનાવડાવી શકાય . 5. ઇ.સ. 1773 થી ઇ.સ. 1856 સુધી ભારતમાં બ્રિટિશ કંપનીનાં શાસકો તરીકે રહેલાં ગવર્નર જનરલોના નામની યાદી . તેજાના , સૂકા મેવા પ્રત્યક્ષ આપવા અદાલત અને બતાવવી પોલીસ સ્ટેશનની મુલાકાત


 પાઠ આયોજન ધોરણ -8 વિષય - સામાજિક વિજ્ઞાન આયોજન બનાવનારનું નામ - દિપ્તીબેન જોષી કુ | એકમ એકમનું એકમ એકમમાં રિમાર્કસ એકમમાં સમાવિષ્ટ સિદ્ધ કરવાની નિષ્પત્તિઓ નિષ્પત્તિ સિદ્ધ કરવા માટે કરવાનું આયોજન એકમમાં કરવાની થતી પ્રવૃત્તિ પ્રયોગ એકમમાં સમાવિષ્ટ ૨ ક્રમ નોમ પૂર્ણ સમાવિષ્ટ પ્રોજેક્ટ વર્ક મ કરવા ( પ્રયુક્તિપ્રવૃત્તિ / પ્રવિધિ ) . નિષ્પત્તિ સિદ્ધિ માટે ઉપયોગી કી કહી માટેના 88 અંદાજીત દિવસો સાધન સામગ્રી TLM 1 2 6 ભારતમાં બ્રિટિશ શાસન ( ઇ.સ. 1757 807 થી ઇ.સ. 1. વિધ્યાર્થીઓ અંગ્રેજોએ ભારતર્મા વેપારી પાકો પર સત્તા જમાવતાં ખેડૂતોની કેવી સ્થિતિ થઈ તે જાણે છે . 2. અંગ્રેજોએ જમીન મહેસૂલની આવક વધારવા જમીનવ્યવસ્થામાં કરેલાં મૂળભૂત ફેરફારો સમજે છે . ૩. 19 મી સદીમાં ભારતમાં જનજાતિઓની સ્થિતિ , તેમની પ્રવૃત્તિઓ અને બિરસા મુંડાનાં જીવનથી પરિચિત બને છે . 1. સ્થાનિક વિસ્તારનાં કોઈ એક રોકડિયા પાકની ખેતી , ઉત્પાદન , વેચાણ , ઉપયોગ , નિકાસ વગેરેની જૂથયર્ચા , 2. આપણા દેશની આયાત નિકાસની ચીજવસ્તુની જાણકારી વિશેની પ્રશ્નોત્તરી . 3. કેરેબિયન દેશોના નામ અને સ્થાન અંગે નકશાપૂર્તિ . હેતુલક્ષી પ્રશ્નોનાં લેમિનેશન કાર્ડ તથા યુ - ટ્યુબ ઓડિયો , ભારતનો નકશો , રોકડિયા પાકોનો ચાર્ટ , વિવિધ 1. સ્થાનિક વિસ્તારના પાકની ઉત્પાદન પ્રક્રિયાથી વેચાણ સુધીની સમગ્ર પ્રક્રિયાની રૂબરૂ મુલાકાત દ્વારા માહિતી , 2. વિવિધ જનજાતિઓ અને તેમનાં સ્થાનોની નકશાપૂર્તિ . 3 આયાત - નિકાસ વ્યાપાર શા માટે થાય છે તેના કારણોની જૂથ ચર્ચા . 4 , બિરસા મુંડાનાં જીવન આધારિત એકપાત્રિય અભિનય . 1857 ) 99 E જનજાતિઓ અને તેમના સ્થાનનો ચાર્ટ


પાઠ આયોજન છે ધોરણ -8 વિષય - સામાજિક વિજ્ઞાન આયોજન બનાવનારનું નામ - દિપ્તીબેન જોષી ફ | એકમ એકમનું રિમાર્કસ છે એકમ પૂર્ણ એકમમાં સમાવિષ્ટ સિદ્ધ કરવાની નિષ્પત્તિઓ એકમમાં સમાવિષ્ટ નિષ્પત્તિ સિદ્ધ કરવા માટે કરવાનું આયોજન ( પ્રયુક્તિપ્રવૃત્તિ / પ્રવિધિ ) એકમમાં કરવાની થતી પ્રવૃત્તિ પ્રયોગ ક્રમ નામ એકમમાં સમાવિષ્ટ નિષ્પત્તિ સિદ્ધિ મ કરવો પ્રોજેક્ટ વર્ક માટેના માટે ઉપયોગી 9 સોધન અંદાજીત દિવસો 8 1 3 ભારતનો 5 S પ્રથમ સામગ્રી uTLM હેતુલક્ષી પ્રશ્નોનો લેમિનેશન કાર્ડ તથા યુ - ટ્યુબ ઓડિયો , સ્વાતંત્ર સેનાનીઓનો સ્વાતંત્ર્ય સંગ્રામ 1. તાન્હાજી , મણિકર્ણિકા , મંગલ પાંડે ફિલ્મનું નિદર્શન 2. ઈ . સ . 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ ઉદભવવાના કારણોની ચર્ચાનું આયોજન , 3. ઈ.સ , 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ જવાનો કારણોની ચર્ચા તથા પ્રશ્નોત્તરી ચિત્રો , ગુજરાત 1. અંગ્રેજ શાસન સામે ભારતમાં થયેલાં સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત કેવી રીતે થઈ અને તેનો ફેલાવો કેવી રીતે થયો તેની જાણકારી મેળવે છે . 2. ઈ.સ , 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ જવાનો કારણોની સમીક્ષા અને પરીણામો જણાવી શકશે . 3 વિધ્યાર્થીઓ ઇ.સ. 1857 નાં સંગ્રામનું સ્વરૂપ સમજે છે . 807 1 , ભારતમાં જે સ્થળોએ સંગ્રામ થયો હતો તે સ્થળોનું નકશામાં આલેખન , પુસ્તકાલયમાંથી સંગ્રામમાં ભાગ લીધેલ સેનાનીઓ વિશેની સંદર્ભ માહિતી મેળવવી . 2. વર્ગખંડમાં દેશભક્તિના ગીતોનું ગાન તથા સ્પર્ધા , 3. સ્વાતંત્ર્ય સેનાનીઓનાં જીવન આધારિત અભિનય . 4. દરેક સ્વાતંત્ર્ય સેનાનીના ચિત્રો નોટબુકમાં દોરાવવા તથા ભારતનો નકશો



એકમનુ નામ 

એકમ પૂર્ણ કરવાના અંદાજિત દિવસો

એકમમાં સમાવિષ્ટ નિષ્પત્તિઓ 

નિષ્પતિ સિદ્ધ કરવા માટેની પ્રવૃત્તિઓ 

એકમમાં સમાવિષ્ટ પ્રોજેક્ટ

એકમ માટે જરૂરી સાધન સામગ્રી


સામાજિક વિજ્ઞાન પાઠ આયોજન જોવા માટે ની મહત્વપૂર્ણ લિંક

Read More »

In this app you'll learn how to mastery the Art of Public Speaking




In this app you'll learn how to mastery the Art of Public Speaking



Gujarati ma Good Morning, Shayari and Status APK Download Free 2021


How to Speak in Public Guide: Public speaking can tap into a viper’s nest of dread with seemingly infinite possibilities for messing up and creating scar-tissue embarrassment in front of a crowd. If you do a Google search with these four words – public speaking scarier death – you’ll get more than 50 million results, many of them about surveys noting that people list speaking in public as their No. 1 fear, with death coming in second. If you find yourself agreeing with those surveys, even reading these words may be causing your pulse to quicken or your palms to sweat (apologies for that).






Read Motivational, Inspirational quotes (અનમોલ વિચાર) Anmol Vachan in Gujarati












This is the app for Motivational, Inspirational good quotes lovers.






We have picked some really good quotes for showcasing in our app.






The App is fully functional without the internet. The user interface is very fast and responsive and can be used equally well even in flight mode.






Gujarati Status - Gujarati Suvichar, Gujarati Shayari





• More than 20000 of the most popular motivational, inspirational good quotes (અનમોલ વિચાર)






• Bookmark your favorite quotes / અનમોલ વિચાર






• Fast and responsive user interface with search capabilities






• Share feature to easily send your favorite quotes to your friends






• App fully functional without the internet





All the quotes and their categories are beautifully organized.






But here’s the good news: You can do this. We’ve broken down the art of public speaking to make it less overwhelming and potentially even rewarding. (Seriously.)


👨💻 Start at the Beginning: Before you can get on stage, you need to think about your presentation.






🎤 Build Up to It: You don't have to start in front of a crowd of thousands, just push yourself a bit every time you speak.






🧩 Turn It Up: Tune into your presentation style and then turn it up a few notches.






🎯 Connect With the Audience: Gain respect and attention by making it clear that you are here for them.






🪐 Be Proactively Paranoid: Nothing will go wrong if you come prepared for everything that does.






Main features of art of public speaking app:






• public speaking
• fear of public speaking
• the art of public speaking
• talk like ted
• public speaking anxiety
• a pocket guide to public speaking
• dale carnegie public speaking
• speech anxiety
• art of public speaking
• public speaking project
• speaking with confidence
• famous public speakers
• fear of speaking
• overcoming fear of public speaking
• the art of public speaking stephen lucas
• great public speakers
• effective public speaking
• public speaking groups






Download the app Art Of Public Speaking Now





Public Speaking Tips , Tricks & Simple Advice To Ensure Success!t






For so many people today, no fear is quite as overwhelming, stressful, or anxiety-producing as the fear of public speaking. However, there are many people with a genuine fear of public speaking who must still face the music, get up in front of groups of people, and speak to their audience.





For many people, ranging from educators to religious figures, public speaking in an inevitable part of the job, but it doesn’t have to be as overwhelming as it seems. They just need a few public speaking tips, is all.





Some people with a fear of public speaking simply feel uncomfortable with the concept. There are even more people, however, who wish they could hone their skills to be better at speaking in front of others, but don’t have the opportunity to practice.





No matter where you fall on the spectrum, and whether or not public speaking is a fear or a passion, there are ways that you can completely change the way you look at speaking in public; that way, you can improve your skills and become a more seasoned, comfortable, and professional-sounding public speaker.





Included In This App:





- Presentation Tips for Public Speaking.






- Improving Your Public Speaking Skills.






- 5 Useful Public Speaking Tips to Help You.






- 26 Public Speaking Tips From An Actor & Professional Speaker.






- 8 Public Speaking Techniques To Wow Your Audience.






- A Public Speaking Outline Example.






- Extra Public Speaking Tips ( 4 Part Series).






---And More!





અનમોલ સુવિચાર એપ અહીંથી ડાઉનલોડ કરો 1






અહીંથી ડાઉનલોડ કરો અનમોલ વિચાર એપ 2


એપ ડાઉનલોડ લિંક

You may think effective speakers are born that way. You'd be wrong! Public speaking is a skill that can be learned.Most effective public speakers have worked hard to master effective speaking skills and good public speaking techniques. They may spend hours practicing, working with a coach, or taking speech courses.With practice you too could become an effective public speaker.






The good news is that, with the right public speaking techniques, you can improve your public speaking skills and become an effective speaker.
Read More »

Tuesday 14 September 2021

Std 6 to 8 Maths Science Sajjatta Pdf File



Std 6 to 8 Maths Science Sajjatta Pdf File



Std 6 to 8 Maths Science Sajjatta Pdf File : Children seem very difficult about mathematics, so simple about mathematics is additionally very easy , but easy and simply learning efforts are made by various teachers, a pleasant fun Std 6 to eight Maths Science Sajjatta Pdf File designed by Mehsana district, which has been designed here within the PDF Six standard seven and standard is placed with nice fun questions and answers for eight mathematics and science subjects that make efforts to use more children to use more children and increase the development of the child's quality, each of the Mehsana district All questions are placed here about the quality seven of the quality seven of the science and standard seven of the quality seven of the science and standard seven science, which has been placed with the answers to most of the science and arithmetic to form efforts to save lots of this message and use more children

Std 6 to eight Maths Science Sajjatta Pdf File

Std 6 to eight Maths Science Sajjatta Pdf File

Std 6 to eight Maths Science Sajjatta Pdf File,Std 6 to eight Maths Science Sajjatta Pdf,Free Std 6 to eight Maths Science Sajjatta Pdf File,Free Download Std 6 to eight Maths Science Sajjatta Pdf File,Std 6 to eight Maths Science Sajjatta Pdf File Download,Std 6 to eight Maths Science Sajjatta File,Std 6 to eight Maths Sajjatta Pdf File,Std 6 to eight Science Sajjatta Pdf File Download Here

Std 6 to eight Maths Science Sajjatta Pdf File

Likewise, about the Mathematics of ordinary 8 and therefore the response of most questions of ordinary 8's science is put here, then more children reach their own classrooms Using this to use children to use for his or her guardians with their guardian but this Std 6 to eight Maths Science Sajjatta Pdf File are going to be useful within the child when there's no friends on the house when there's a neighbor that's sitting within the garden, but the PDF to simply add the mobile science it'll be very useful and if children will improve education and increase in quality, this Std 6 to eight Maths Science Sajjatta Pdf File is insistent within the development of such good fun children's development, it's insistent in our WhatsApp Group watching this point I even have found a compilation of mathematics science for eight-six standard seventh standard seventh standard 8th standard and therefore the teachers of Mehsana district are put to the advantage of all the youngsters of all districts of Gujarat, only blog for the interest of those children this is often shared by an equivalent calculations and therefore the same calculations are made for the tutorial campaign and.




Std 6 to eight Maths Science Sajjatta Pdf File

Std 6 to eight Maths Science Sajjatta Pdf File,Std 6 to eight Maths Science Sajjatta Pdf,Free Std 6 to eight Maths Science Sajjatta Pdf File,Free Download Std 6 to eight Maths Science Sajjatta Pdf File,Std 6 to eight Maths Science Sajjatta Pdf File Download,Std 6 to eight Maths Science Sajjatta File,Std 6 to eight Maths Sajjatta Pdf File,Std 6 to eight Science Sajjatta Pdf File Download Here




ગણિત વિજ્ઞાન સજ્જતા માટે ધોરણ 6-7-8 પ્રથમ સત્ર તથા દ્વિતીય સત્ર બંને સત્રો માટે સરસ મજાની પીડીએફ ડાઉનલોડ કરો

Important Link:

ગણિત સજ્જતા સેમેસ્ટર-1 PDF અહિંથી ડાઉનલોડ કરો

ગણિત સજ્જતા સેમેસ્ટર-2 PDF અહિંથી ડાઉનલોડ કરો

વિજ્ઞાન સજ્જતા સેમેસ્ટર-1 PDF અહિંથી ડાઉનલોડ કરો

વિજ્ઞાન સજ્જતા સેમેસ્ટર-2 PDF અહિંથી ડાઉનલોડ કરો


JOIN OUR WHATSAPP GROUPS FOR EDU INFO CLICK HERE

Std 6 to eight Maths Science Sajjatta Pdf File : the kid has got to cultivate the preparedness of math or is to cultivate the preparedness of the science, from the quality six to the quality 8 and every one the Kumar-girls for all children within the standard 8, for all children. there's a pleasant fun PDF made with any effort to burden any longer children wont to make efforts.
Read More »