સામાજિક વિજ્ઞાન પાઠ આયોજન જોવા માટે ની મહત્વપૂર્ણ લિંક
*🌈સામાન્ય વિજ્ઞાન માટે 👌🏻*
*🔴ધોરણ 6 થી 8 વિજ્ઞાન પાઠ્યપુસ્તકના તમામ એકમના MCQ તેના જવાબ સાથે*
🔹NCERT નવા પાઠ્યપુસ્તક મુજબ
*📙ધોરણ 6 ⬇️MCQ PDF*
*📕ધોરણ 7 ⬇️MCQ PDF*
*📘ધોરણ 8 MCQ ⬇️PDF*
◆ ▬▬▬▬▬▬ ❴✪❵ ▬▬▬▬▬▬ ◆
એકમ ધોરણ -8 એકમનું ક્રમ નામ એકમ પૂર્ણ પાઠ આયોજન વિષય - સામાજિક વિજ્ઞાન એકમમાં સમાવિષ્ટ સિદ્ધ કરવાની નિષ્પત્તિ સિદ્ધ કરવા માટે નિષ્પત્તિઓ કરવાનું આયોજન ( પ્રયુક્તિપ્રવૃત્તિ પ્રવિધિ ) આયોજન બનાવનારનું નામ - દિપ્તીબેન જોષી એકમમાં એકમમાં કરવાની થતી . એકમમાં રિમાર સમાવિષ્ટ પ્રવૃત્તિ પ્રયોગ સમાવિષ્ટ કસ પ્રોજેક્ટ વર્ક નિષ્પત્તિ સિદ્ધિ માટે ઉપયોગી કરવો માટેના અંદાજીત દિવસો સાધન સામગ્રી uTLM . 1 ભારતમાં 7 વર્તમાન સમયનો યુરોપિયાનો અને અંગ્રેજી શાસનની દુનિયાનો નકશો , જુદી - જુદી પ્રજાઓના ફોટા , ન્યાયતંત્ર અને ઘરમાં વપરાતો સ્થાપના મરી - મસાલા , 1. ભારતમાં યુરોપિયન પ્રજાનાં આગમનના કારણો જાણે છે . 2. અંગ્રેજ શાસનનો બ્રિટિશ વહીવટીતંત્રના માળખાથી વિધ્યાર્થીઓ માહિતગાર બને છે , 3. અંગ્રેજો વેપારીમાંથી ભારતમાં સંસ્થાનો કેવી રીતે સ્થાપી શક્યા તેનાથી માહિતગાર બને છે . વિધ્યાર્થીઓ મૈસૂર વિગ્રહો અને મરાઠા વિગ્રહોના પરિણામોની અસરો સમજે છે . પોલીસતંત્રની માહિતી 1. ભારતની તે સમયની પ્રખ્યાત વસ્તુઓ રૂબરૂ બતાવી શકાય . 2. જુદી - જુદી યુરોપિયન પ્રજાના આગમન તથા તેની ભારત પર અસર વિશે ચર્ચાનું આયોજન કરી શકાય . ૩. જુદા - જુદા હિન્દી ફિલ્મ લાવી યુરોપિયન પ્રજા અને તેમના કાર્યો વિષે માહિતગાર કરી શકાય તેમજ વિગ્રહો વિશેની માહિતી આપી શકાય . 1 , નવો જળમાર્ગ કેવી રીતે શોધી શકાય તે અંગેની રમત રમાડવી 2. દુનિયાના નકશામાં ભારતનો જળમાર્ગ દર્શાવવાની પ્રવૃત્તિ . 3 પ્લાસી અને બક્સરના યુદ્ધનો તુલનાત્મક અભ્યાસ અંગે ચર્ચા 4 જુદી - જુદી યુરોપિયન પ્રજાની માહિતી વિશેનો ફોટા સાથેનો ચાર્ટ બનાવડાવી શકાય . 5. ઇ.સ. 1773 થી ઇ.સ. 1856 સુધી ભારતમાં બ્રિટિશ કંપનીનાં શાસકો તરીકે રહેલાં ગવર્નર જનરલોના નામની યાદી . તેજાના , સૂકા મેવા પ્રત્યક્ષ આપવા અદાલત અને બતાવવી પોલીસ સ્ટેશનની મુલાકાત
પાઠ આયોજન ધોરણ -8 વિષય - સામાજિક વિજ્ઞાન આયોજન બનાવનારનું નામ - દિપ્તીબેન જોષી કુ | એકમ એકમનું એકમ એકમમાં રિમાર્કસ એકમમાં સમાવિષ્ટ સિદ્ધ કરવાની નિષ્પત્તિઓ નિષ્પત્તિ સિદ્ધ કરવા માટે કરવાનું આયોજન એકમમાં કરવાની થતી પ્રવૃત્તિ પ્રયોગ એકમમાં સમાવિષ્ટ ૨ ક્રમ નોમ પૂર્ણ સમાવિષ્ટ પ્રોજેક્ટ વર્ક મ કરવા ( પ્રયુક્તિપ્રવૃત્તિ / પ્રવિધિ ) . નિષ્પત્તિ સિદ્ધિ માટે ઉપયોગી કી કહી માટેના 88 અંદાજીત દિવસો સાધન સામગ્રી TLM 1 2 6 ભારતમાં બ્રિટિશ શાસન ( ઇ.સ. 1757 807 થી ઇ.સ. 1. વિધ્યાર્થીઓ અંગ્રેજોએ ભારતર્મા વેપારી પાકો પર સત્તા જમાવતાં ખેડૂતોની કેવી સ્થિતિ થઈ તે જાણે છે . 2. અંગ્રેજોએ જમીન મહેસૂલની આવક વધારવા જમીનવ્યવસ્થામાં કરેલાં મૂળભૂત ફેરફારો સમજે છે . ૩. 19 મી સદીમાં ભારતમાં જનજાતિઓની સ્થિતિ , તેમની પ્રવૃત્તિઓ અને બિરસા મુંડાનાં જીવનથી પરિચિત બને છે . 1. સ્થાનિક વિસ્તારનાં કોઈ એક રોકડિયા પાકની ખેતી , ઉત્પાદન , વેચાણ , ઉપયોગ , નિકાસ વગેરેની જૂથયર્ચા , 2. આપણા દેશની આયાત નિકાસની ચીજવસ્તુની જાણકારી વિશેની પ્રશ્નોત્તરી . 3. કેરેબિયન દેશોના નામ અને સ્થાન અંગે નકશાપૂર્તિ . હેતુલક્ષી પ્રશ્નોનાં લેમિનેશન કાર્ડ તથા યુ - ટ્યુબ ઓડિયો , ભારતનો નકશો , રોકડિયા પાકોનો ચાર્ટ , વિવિધ 1. સ્થાનિક વિસ્તારના પાકની ઉત્પાદન પ્રક્રિયાથી વેચાણ સુધીની સમગ્ર પ્રક્રિયાની રૂબરૂ મુલાકાત દ્વારા માહિતી , 2. વિવિધ જનજાતિઓ અને તેમનાં સ્થાનોની નકશાપૂર્તિ . 3 આયાત - નિકાસ વ્યાપાર શા માટે થાય છે તેના કારણોની જૂથ ચર્ચા . 4 , બિરસા મુંડાનાં જીવન આધારિત એકપાત્રિય અભિનય . 1857 ) 99 E જનજાતિઓ અને તેમના સ્થાનનો ચાર્ટ
પાઠ આયોજન છે ધોરણ -8 વિષય - સામાજિક વિજ્ઞાન આયોજન બનાવનારનું નામ - દિપ્તીબેન જોષી ફ | એકમ એકમનું રિમાર્કસ છે એકમ પૂર્ણ એકમમાં સમાવિષ્ટ સિદ્ધ કરવાની નિષ્પત્તિઓ એકમમાં સમાવિષ્ટ નિષ્પત્તિ સિદ્ધ કરવા માટે કરવાનું આયોજન ( પ્રયુક્તિપ્રવૃત્તિ / પ્રવિધિ ) એકમમાં કરવાની થતી પ્રવૃત્તિ પ્રયોગ ક્રમ નામ એકમમાં સમાવિષ્ટ નિષ્પત્તિ સિદ્ધિ મ કરવો પ્રોજેક્ટ વર્ક માટેના માટે ઉપયોગી 9 સોધન અંદાજીત દિવસો 8 1 3 ભારતનો 5 S પ્રથમ સામગ્રી uTLM હેતુલક્ષી પ્રશ્નોનો લેમિનેશન કાર્ડ તથા યુ - ટ્યુબ ઓડિયો , સ્વાતંત્ર સેનાનીઓનો સ્વાતંત્ર્ય સંગ્રામ 1. તાન્હાજી , મણિકર્ણિકા , મંગલ પાંડે ફિલ્મનું નિદર્શન 2. ઈ . સ . 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ ઉદભવવાના કારણોની ચર્ચાનું આયોજન , 3. ઈ.સ , 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ જવાનો કારણોની ચર્ચા તથા પ્રશ્નોત્તરી ચિત્રો , ગુજરાત 1. અંગ્રેજ શાસન સામે ભારતમાં થયેલાં સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત કેવી રીતે થઈ અને તેનો ફેલાવો કેવી રીતે થયો તેની જાણકારી મેળવે છે . 2. ઈ.સ , 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ જવાનો કારણોની સમીક્ષા અને પરીણામો જણાવી શકશે . 3 વિધ્યાર્થીઓ ઇ.સ. 1857 નાં સંગ્રામનું સ્વરૂપ સમજે છે . 807 1 , ભારતમાં જે સ્થળોએ સંગ્રામ થયો હતો તે સ્થળોનું નકશામાં આલેખન , પુસ્તકાલયમાંથી સંગ્રામમાં ભાગ લીધેલ સેનાનીઓ વિશેની સંદર્ભ માહિતી મેળવવી . 2. વર્ગખંડમાં દેશભક્તિના ગીતોનું ગાન તથા સ્પર્ધા , 3. સ્વાતંત્ર્ય સેનાનીઓનાં જીવન આધારિત અભિનય . 4. દરેક સ્વાતંત્ર્ય સેનાનીના ચિત્રો નોટબુકમાં દોરાવવા તથા ભારતનો નકશો
એકમનુ નામ
એકમ પૂર્ણ કરવાના અંદાજિત દિવસો
એકમમાં સમાવિષ્ટ નિષ્પત્તિઓ
નિષ્પતિ સિદ્ધ કરવા માટેની પ્રવૃત્તિઓ
એકમમાં સમાવિષ્ટ પ્રોજેક્ટ
એકમ માટે જરૂરી સાધન સામગ્રી
સામાજિક વિજ્ઞાન પાઠ આયોજન જોવા માટે ની મહત્વપૂર્ણ લિંક
No comments:
Post a Comment