Search This Website

Friday 22 April 2022

OMG! The speeding car collided with the truck, the truck caught fire and down from the bridge… - watch video



OMG! The speeding auto collided with the truck, the truck caught fire and down from the ground watch videotape 


 

 OMG! સ્પીડમાં આવતી કાર ટ્રક સાથે અથડાઈ, ટ્રકમાં લાગી આગ અને પુલ પરથી નીચે- જુઓ વિડીયો 




  વાયરલ( Viral) અમેરિકા( America) ના બ્લેઈન પાસે હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે જોરદાર અથડામણમાં આગ ફાટી નીકળી હતી, સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટનાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા( Social media) પર વાયરલ( Viral videotape) થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક સફેદ કાર કાબુ ગુમાવી રહી છે ટ્રક સાથે તેની જોરદાર ટક્કર થાય છે. ઘટનાના CCTV ફૂટેજમાં અહીં  જોઈ શકો છો કે બેકાબુ બનેલી કાર ટ્રક સાથે ધડામ કરતી અથડાય છે. અચાનક કાર ટ્રક સાથે અથડાઈ હતી, જેના કારણે ટ્રક ચાલક હાઈવેની સાઈડમાં પટકાયો હતો. ત્યારબાદ ટ્રકમાં તરત જ આગ ફાટી નીકળે છે. 

 
 Viral A fire broke out in a collision between a truck and a auto on the trace near Blaine, USA, the whole incident was captured on camera. A videotape of the incident is presently going viral on social media. The videotape shows a white auto losing control and colliding head- on with a truck. You can see in the CCTV footage of the incident that the willful auto collided with the truck. Suddenly the auto collided with the truck, causing the truck motorist to crash into the side of the trace. The truck also incontinently caught fire. 

 
 અહેવાલ મુજબ, હાઇવે પર લગભગ બે કલાક સુધી ટ્રાફિક બંધ રહ્યો હતો, જે દરમિયાન કાટમાળને હટાવી દેવામાં આવ્યો હતો. વિડીયોના કેપ્શનમાં લખ્યું છે, “ એવું લાગે છે કે આગ લાગ્યા પછી ડ્રાઈવર ટ્રકમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. ” 

 


WCCO- TV, Minneapolis, Minnesota,U.S. thus, the licensed TV station reported that the motorist of the auto is suspected to be intoxicated. Only two motorists were involved in the accident and both were treated, the report said. Investigators believe the motorist of the auto was" driving while impaired" and are probing. 
 

ગુજરાતી માં ન્યૂઝ વાંચો



Watch Video Click here

The news of relief is that no casualties were reported in this woeful accident. The woeful accident caused a huge fire to break out in the truck. The truck kept falling off the ground and a major accident was prevented.

 



No comments:

Post a Comment