Search This Website

Wednesday 2 November 2022

ઓનલાઇન બદલી કેમ્પની સાઇટ અપડેટ ફોર્મ ભરવાની તેમજ અન્ય તમામ માહિતી ઉપલબ્ધ અને એક તરફી તમામ જગ્યાઓ www.dpegujarat.in | Online Teachers Transfer Application Form | How to Fill Teachers Transfer From Online

 

 

www.dpegujarat.in | Online Teachers Transfer Application Form | How to Fill Teachers Transfer From Online



Notice Board

.

અરજી ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં રાખવાની સૂચનાનો Video


photo size set karva usefull app download here


ઓનલાઈન જિલ્લા આંતરિક શિક્ષક બદલી 2022 / nline Teachers Transfer Call Letter, Admit Card, Order, Application Form @ www.dpegujarat.in or dpegujarat.org official website | How to Fill Teachers Transfer From Online


How to Fill Teachers Transfer From Online

ઓનલાઈન બદલી ફોર્મ કેમ ભરવુ ? તેની સ્ટેપ By સ્ટેપ માહિતી આપતી Pdf ફાઈલ (નવી વેબસાઈટ મુજબ)


NEW UPDATES : -


બદલીનો પ્રકાર અને ઓનલાઇન અપલોડ કરવાના ડોક્યુમેન્ટસ
વિધવા / વિધુર
વિધવા / વિધુર હોવા અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર
પતિ પત્નીનો મરણનો દાખલો
રેશનકાર્ડ
પુન : લગ્ન કરેલ નથી તે મતલબનું નોટોરાઇઝડ સોગંદનામું
અગાઉ કોઇપણ અગ્રતાનો લાભ લીધેલ નથી તે મતલબનું સોગંદનામું
મુળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમ
અન્ય ( ઉત્તરોત્તર વધ બદલી કે વિભાજનથી બદલી આવેલ હોય તે અંગેના હાજર – મુકતના આધારો )


દિવ્યાંગ
દિવ્યાંગતાની ટકાવારી દર્શાવતું સીવીલ સર્જનનું પ્રમાણપત્ર
અગાઉ કોઇપણ અગ્રતાનો લાભ લીધેલ નથી તે મતલબનું સોગંદનામું
મુળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમ
અન્ય ( ઉત્તરોત્તર વધ બદલી કે વિભાજનથી બદલી આવેલ હોય તે અંગેના હાજર – મુકતના આધારો )

પ્રાથમિક શિક્ષક દંપતિ
લગ્ન નોંધણીનું રજીસ્ટ્રારનું પ્રમાણપત્ર
પતિ / પત્ની જે શાળામાં નોકરી કરતાં હોય તેના મુ.શિ.એ આપેલ નિયત નમુનાનું પરિશિષ્ટ
અગાઉ કોઇપણ અગ્રતાનો લાભ લીધેલ નથી તે મતલબનું સોગંદનામું
મુળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમ
અન્ય ઉત્તરોત્તર વધ બદલી કે વિભાજનથી બદલી આવેલ હોય તે અંગેના હાજર – મુકતના આધારો )


સરકારી નોકરી કરતાં દંપતિ
લગ્ન નોંધણીનું રજીસ્ટ્રારનું પ્રમાણપત્ર
પતિ / પત્ની જે કચેરીમાં નોકરી કરતાં હોય તે કચેરીના વડાએ આપેલ નિયત નમુનાનું પરિશિષ્ટ
પતિ પત્ની જે કચેરીમાં નોકરી કરતાં હોય તે કચેરી કેન્દ્ર રાજ્ય સરકાર સ્થાપિત / સંચાલિત હોવા અંગેનો આધાર / પ્રમાણપત્ર
અગાઉ કોઇપણ અગ્રતાનો લાભ લીધેલ નથી તે મતલબનું સોગંદનામું
મુળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમ
અન્ય ( ઉત્તરોત્તર વધ બદલી કે વિભાજનથી બદલી આવેલ હોય તે અંગેના હાજર – મુકતના આધારો )


અનુદાનિત શૈક્ષણિક સંસ્થામાં નોકરી કરતાં દંપતિ
લગ્ન નોંધણીનું રજીસ્ટ્રારનું પ્રમાણપત્ર
પતિ / પત્ની જે અનુદાનિત શૈક્ષણિક સંસ્થામાં નોકરી કરતાં હોય તે સંસ્થાના વડાએ આપેલ નિયત નમુનાનું પરિશિષ્ટ
પતિ / પત્ની જે અનુદાનિત શૈક્ષણિક સંસ્થામાં નોકરી કરતાં હોય તે સંસ્થા સરકારના જે કાયદા / જાહેરનામાં / ઠરાવ થી નક્કી કરવામાં આવેલ હોય તેનો આધાર / પ્રમાણપત્ર
અગાઉ કોઇપણ અગ્રતાનો લાભ લીધેલ નથી તે મતલબનું સોગંદનામું
મુળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમ
અન્ય ( ઉત્તરોત્તર વધ બદલી કે વિભાજનથી બદલી આવેલ હોય તે અંગેના હાજર – મુકતના આધારો )


વાલ્મિકી
વાલ્મિકી હોવા અંગેનું સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર
અગાઉ કોઇપણ અગ્રતાનો લાભ લીધેલ નથી તે મતલબનું સોગંદનામું
મુળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમ
અન્ય ( ઉત્તરોત્તર વધ બદલી કે વિભાજનથી બદલી આવેલ હોય તે અંગેના હાજર – મુકતના આધારો )
સિનિયોરિટી
મુળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમ
જો વિકલ્પ મેળવી ઉચ્ચત્તર પ્રાથમિક વિભાગમાં ગયેલ હોય તો વિકલ્પ લીધેલ હુકમ ની નકલ
અન્ય ( ઉત્તરોત્તર વધ બદલી કે વિભાજનથી બદલી આવેલ હોય તે અંગેના હાજર – મુકતના આધારો )
Teacher Transfer Portal Important Notice

Notice Board
અરજી ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં રાખવાની સૂચના
અરજી ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં રાખવાની સૂચનાનો Video

Helpline

In case of any issue please contact on below number between 10:30 am to 6:00 pm only (Working day only).
Administrative Support: +91-079-232-53972/73/74/75,7016624206
Software Technical Support: +91-9099971769

Important Links
✓ DPEO/AO Login
✓ Teacher Transfer Application
અરજી ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં રાખવાની સૂચનાનો Video

નોધ:- આ કોઈ ઓફીસિયલ સાઈટ નથી કે કોઈ ઓફિસિયલ માહિતિ નથી માત્ર જાણકારી મળી રહે તેનો નમૂનો છે તેથી અરજી કરતા પહેલા ઓફીસિયલ સાઈટ ની મુલાકાત લેવી અને પરીપત્ર વાચી લેવા પછી જ ફોર્મ ભરવું


DOCUMENT LIST STEMP NAMUNA MUST WATCHING CLICKHERE


● તારીખ 1-4-2022 બદલીના નિયમોનો પરિપત્ર : Download


● તારીખ 8-6-2022 નો પરિપત્ર : Download


● તારીખ 9-3-2021 નો પરિપત્ર : Download


◆ Notice Board






dpegujarat.in National Federation of Educational Primary Cadre Primary Education Federation - Gujarat Regarding the removal of the provision of homeland in the transfer of Aras Pars.  


*ઓનલાઇન શિક્ષક બદલી કાર્યક્રમ પ્રથમ તબક્કો અને બીજા તબક્કાની તારીખ જાણી લો ઓફિશિયલ*

👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

વીડિયો જોવા માટે નીચે સ્ક્રોલ કરો નીચે આપેલ છે

 તમામ જિલ્લાઓની જગ્યાઓ અપડેટ કરવામાં આવશે આ જ લિંક પર અપડેટ થઈ ગઈ છે નીચે scroll  કરો


*ઓનલાઇન બદલી કેમ્પ અન્વયે રજૂ કરવાનું પ્રમાણપત્ર જોઈ લો નવી ફોર્મેટ*  ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો 

Imp :- સ્ટેમ્પ પેપર ના નમુના તથા ઉપયોગી જરૂરી ઓનલાઈન બદલી કેમ્પ માં ફોર્મ ભરેલા જોવા માટે અહીં ક્લિક કરો ફોર્મ ના નમુના કેવા ફોર્મ કઈ રીતે ભરવા બદલી માટે સંપૂર્ણ માહિતી મેળવવા અહીં ક્લિક કરો




શૈક્ષણિક અપડેટ whatsapp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

ઓનલાઇન બદલી ફોર્મની શોર્ટ લીંક નીચે આપેલ છે

ઓનલાઇન બદલી કેમ્પ ઓનલાઇન ફોર્મ ભરવાની લીંક ફોર્મ ભરવા અહીં ક્લિક કરો 

Notice Board

  • Please visit website regularly for Teacher Transfer update
  • આંતરિક બદલી માટે ઉમેદવારો નું લોગીન 07/11/2022 - 2:30 પછી શરૂ કરવામાં આવશે

તમામ જિલ્લાઓ ની જગ્યા નીચે આપેલ છે નીચે scroll કરો

ઓનલાઇન બદલી કેમ્પ ની માહિતી આપતી પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો





IMP LINK BELOW 

પ્રથમ સત્રાંત કસોટી ના માર્ક એન્ટ્રી કરવા અહીં ક્લિક કરો


*જિલ્લા વિભાજન કેમ્પ કરવા બાબત આજનો લેટેસ્ટ પરિપત્ર*

 જાણો લેટેસ્ટ માહિતી કયા કયા જિલ્લાઓમાંથી જિલ્લા વિભાજન થવાનું છે પરિપત્રમાં સંપૂર્ણ માહિતી 👆🏻👆🏻👆🏻




dpegujarat.in ઓનલાઈન બદલી કેમ્પ 2022

Online આંતરિક કેમ્પ માટેની નવી માર્ગદર્શક સૂચનાઓ.....2022


7/11/2022 ના બપોર 12 વાગ્યાથી  9/11/2022 ના રાત્રે 12 વાગ્યા સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકો....







dpegujarat.in ઓનલાઈન બદલી કેમ્પ 2022: ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકો માટે ઓનલાઈન ટ્રાન્સફર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રાન્સફર કરવા ઈચ્છતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરી છે. હવે તે શિક્ષકો ઓનલાઈન બદલી કેમ્પ ઓર્ડરની રાહ જોઈ રહ્યા છે. જો તમે પણ ટ્રાન્સફર ઓર્ડર શોધી રહ્યા છો તો તમે યોગ્ય પેજ પર છો. અહીં અમે તમને ઓર્ડર ડાઉનલોડ કરવા માટે સીધી લિંક પ્રદાન કરીશું. તેથી જ્યાં સુધી ઓર્ડર ઓફિશિયલ સાઇટ – dpegujarat.in પર ન આવે ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. ઓનલાઈન ટ્રાન્સફર કેમ્પ વિશેની તમામ માહિતી આ પેજ પર અપડેટ કરવામાં આવશે.

08.06.2022 ના રોજ નવીનતમ અપડેટ – ઓનલાઈન બદલી કેમ્પ જૂન 2022 સૂચના બહાર પાડવામાં આવી..


IMPORTANT Link and LIST


ઓનલાઇન બદલી ઓલ ઇન વન માહિતી માટે દરેકને વાંચવાલાયક પોસ્ટ 


મહત્વપૂર્ણ લિંક

ઓનલાઇન બદલી ફોર્મ ભરવા કરવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક

ઓનલાઇન બદલી ખાલી જગ્યા જોવા માટે અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક

ઓનલાઇન બદલી માટે કયા ડોક્યુમેન્ટસની જરૂર પડશે. ?? સૂચના વાંચવા માટે અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક

વધ,ઘટ, ઓનલાઇન આંતરિક ,જિલ્લાફેર બદલી કેમ્પ યોજવા બાબત તા -15-10-2022નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 


મહત્વપૂર્ણ લિંક

તારીખ - 1/4/22નાં ઠરાવમાં હાઇકોર્ટ સુચવ્યા મુજબ સુધારા લેટર-14-10-2022 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક

બદલીના નવા નિયમો પત્રકો તથા રજીસ્ટરો સાથે નો પરિપત્ર 1-4-2022નો પેજ-63 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.


ઓનલાઇન બદલી ઓલ ઇન વન માહિતી માટે દરેકને વાંચવાલાયક પોસ્ટ 


◆ દાહોદ જિલ્લાનું લિસ્ટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો


2023 રજાઓ નું લિસ્ટ જાહેર થઈ ગયું છે મરજિયાત રજા તેમજ જાહેર રજાઓ નું લિસ્ટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

વડોદરા જિલ્લાના વડોદરા તાલુકા નું લિસ્ટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો બાકીના જિલ્લાનું લિસ્ટ તાલુકા નું અહીં મૂકવામાં આવશે


વડોદરા જિલ્લાની 6 થી 8 ની ખાલી જગ્યા નું લિસ્ટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો


બનાસકાંઠા જિલ્લાનું લીસ્ટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો ઓનલાઇન તાલુકા માટેનું


■  સુરત જિલ્લા અને નગરપાલિકા જિલ્લાનું લિસ્ટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો


સુરેન્દ્રનગર નું નવું લિસ્ટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો


સુરેન્દ્રનગર જિલ્લાનું લીસ્ટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો


અરવલ્લી જિલ્લાનું લીસ્ટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો


પંચમહાલ જિલ્લાનું લિસ્ટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો


તમામ નવા શિક્ષક મિત્રોને વિનંતી કે તમે આ બ્લોગ ઉપર નવા હોવ તો જરૂરથી whatsapp ગ્રુપમાં જોડાશો તમામ નવી અપડેટ મેળવવા team E hub always support with u.


DistrictAction
1

Ahmedabad

Download
2

Ahmedabad Corporation

Download
3

Amreli

Download
4

Amreli Nagarpalika

Download
5

Anand

Download
6

Anand Nagarpalika

Download
7

Anjar Nagarpalika

Download
8

Ankleswar Nagarpalika

Download
9

Arvalli

Download
10

Banaskantha

Download
11

Bharuch

Download
12

Bharuch Nagarpalika

Download
13

Bhavnagar

Download
14

Bhavnagar Corporation

Download
15

Botad

Download
16

Botad Nagarpalika

Download
17

Chhotaudepur

Download
18

Dahod

Download
19

Dang

Download
20

Dwarka

Download
21

Gandhinagar

Download
22

Gandhinagar Corporation

Download
23

Gir-Somnath

Download
24

Jamnagar

Download
25

Jamnagar Corporation

Download
26

Jetpur Nagarpalika

Download
27

Junagadh

Download
28

Kheda

Download
29

Kutch

Download
30

Mahisagar

Download
31

Mahuva Nagarpalika

Download
32

Mehsana

Download
33

Morbi

Download
34

Nadiyad Nagarpalika

Download
35

Narmada

Download
36

Navsari

Download
37

Navsari Nagarpalika

Download
38

Panchmahal

Download
39

Patan

Download
40

Porbandar

Download
41

Rajkot

Download
42

Rajkot Corporation

Download
43

Sabarkantha

Download
44

Siddhpur Nagarpalika

Download
45

Surat

Download
46

Surat Corporation

Download
47

Surendranagar

Download
48

Tapi

Download
49

Unja Nagarpalika

Download
50

Upleta Nagarpalika

Download
51

Vadodara Corporation

Download
52

Vadodra

Download
53

Valsad

Download


મહેસાણા જિલ્લાનું ઓનલાઈન બદલી કેમ્પ ની જગ્યાઓ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો



કચ્છ જિલ્લાની જગ્યાઓ નું લિસ્ટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો



નવસારી જિલ્લાની જગ્યાઓ નું લિસ્ટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો



સાબરકાંઠા જિલ્લાની જગ્યાઓ નું લિસ્ટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો



આણંદ જિલ્લાની જગ્યાઓ નું લિસ્ટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો




ખેડા જિલ્લાની જગ્યાઓ નું લિસ્ટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો




રાજકોટ જિલ્લાની જગ્યાઓ નું લિસ્ટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો



અમદાવાદ જિલ્લાની જગ્યાઓ નું લિસ્ટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો


NOTE


ALL DISTRICT UPDATES HERE DAILY CHECKOUT THIS SITE


Important Link

 

 

રાજકોટ ખાલી જગ્યા લીસ્ટ New

 

 

આણંદ જિલ્લાની જગ્યાઓનુ લિસ્ટ NEW

 

 

 

ખેડા જિલ્લા ખાલી જગ્યા લીસ્ટ New

 


રાજકોટ ખાલી જગ્યા લિસ્ટ 31/07/22 ની સ્થિતિએ

 

જુનાગઢ જીલ્લાની ૧૫/૯/૨૨ની સ્થિતિએ ખાલી જગ્યાઓ

 

મહીસાગર ખાલી જગ્યા લિસ્ટ

 

જામનગર જિલ્લા ખાલી જગ્યા લીસ્ટ 1 to 5 And 6 to 8

 

પંચમહાલ જિલ્લા ખાલી જગ્યા લીસ્ટ

 

 

પાટણ જિલ્લા ખાલી જગ્યા લીસ્ટ

 

આણંદ જિલ્લાની જગ્યાઓનુ લિસ્ટ

 

 

વડોદરા જિલ્લા ખાલી જગ્યા લીસ્ટ

 

 બનાસકાંઠા ખાલી જગ્યા લીસ્ટ

 

 

દેવભૂમિ દ્રારકા જગ્યાનું લિસ્ટ

 

 

ગાંધીનગર તાલુકા ખાલી જગ્યા લીસ્ટ માટે અહી ક્લિક કરો

 

 

સાબરકાંઠા ખાલી જગ્યા લીસ્ટ

 

 

પોરબંદર જિલ્લા ખાલી જગ્યા લીસ્ટ

 

જામ જોધપુર ખાલી જગ્યા DOWNLOD

 

જામ જોધપુર (જામનગર) ખાલી જગ્યા 2 DOWNLOD

 

મહેસાણા તાલુકા ખાલી જગ્યા લીસ્ટ

 

ગીર સોમનાથ જિલ્લા ખાલી જગ્યા લીસ્ટ

 

 

દાહોદ જિલ્લા ખાલી જગ્યા લીસ્ટ

 

 

 

મોરબી જિલ્લાના ખાલી જગ્યા લીસ્ટ

 

Note:-  अही मुकवामा आवेल खाली जग्यानु लिस्ट फाइनल ना गणवु तेमा फेर-फार होय शके छे. मात्र जानकारी माटे अही मुकेल छे जे अमने WhatsApp द्वारा मलेल छे. जेनी दरेके नोंध लेवी.. आभार

 

 






🌷ઓનલાઈન અરજી ભરવાના સૂચનો 🌷

 અરજી કારનાર શિક્ષકશ્રી શિક્ષણ વિભાગના ૧/૪/૨૦૨૨ ના ઠરાવના પ્રકરણ- D નિયમ -૧૧ મુજબ આપેલ વ્યાખ્યા મુજબની મૂળ શાળામાં અને પ્રકરણ -ઉનિયમ -૧૦ ( ક ) ની જોગવાઈ મુજબ કપાત પગારી રાજાઓ ભોગવેલ હોય તો તે રજાનો સમયગાળો બાદ કરી ને ચોખ્ખી -૩ વર્ષની નોકરી પૂર્ણ કરેલ હોય તે જ શિક્ષક ઓનલાઈન આંતરિક માંગણી બદલીમાં ફોર્મ ભરી શકશે .
જિલ્લામાં આંતરિક ઓનલાઇન બદલી કરાવનાર શિક્ષકોનો ઓનલાઇન ઓર્ડર જનરેટ થયા બાદ કોઇપણ સંજોગોમાં તે ઓર્ડર રદ થઇ શકશે નહીં , જેની તમામે ખાસ નોંધ લેવી .
સૌ પ્રથમ શિક્ષકશ્રીએ તાજેતરનો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહીનો નુમનો તેમજ જે તે અગ્રતા બદલી માટેનો આધાર અગાઉથી સ્કેન કરી મોબાઇલ કે કોમ્પ્યુટરમાં સેવ કરવાનો રહેશે .
ઓનલાઇન અરજી કરનાર શિક્ષકે પોતાની શાળાનો ડાયસકોડ અગાઉથી નોંધી લેવાના રહેશે .
આ ઉપરાંત તમારા જિલ્લામાં વિભાગવાર અને વિષયવાર બતાવેલી ખાલી જગ્યાઓની અગાઉથી પ્રીન્ટ મેળવી લેવી કે લખી લેવી .
તેમાંથી તમારી પસંદગીની શાળાઓને અગાઉથી પસંદ કરી અગ્રતા ક્રમમાં ગોઠવી દેવી .
ઓનલાઇન ટીચર ટ્રાન્સફર જિલ્લા આંતરિક કેમ્પમાં અરજી કરતાં સમયે સૌપ્રથમ તમારા ઇમેઇલ આઇ.ડી. અને મોબાઇલ નંબરથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે . જેના માટે ટીચર ટ્રાન્સફર પોર્ટલ પર નીચે દર્શાવેલ બટન પર કલીક કરવાનું રહેશે . Click Here For New Registration
ત્યારબાદ રજીસ્ટ્રેશન માટે અરજદારે પોતાનું આખું નામ લખવાનું રહેશે . ઇમેલ આઇ.ડી. અને મોબાઇલ નંબર લખવાનો રહેશે . જિલ્લો / ન , શિ , સ . પસંદ કરવાનો રહેશે . તમને યાદ રહે તેવો પાસવર્ડ લખવાનો રહેશે . પાસવર્ડ કન્ફર્મ કરવાનો રહેશે અને કેપ્ચા કોડ લખવાનો રહેશે . રજીસ્ટર બટન પર કલીક કરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે .
રજીસ્ટર બટન પર કલીક કરતાં તમારા મોબાઇલમાં ૬ અંકનો ઓટીપી આવશે . સાચો ઓટીપી એન્ટર કરી સબર્મીટ બટન પર કલીક કરતાં તમારું રજીસ્ટ્રેશન થઇ જશે .
હવે અરજદારશ્રીએ હોમ પેજ પર Login With Your Credentials માંરજીસ્ટ્રેશન કરેલ ઇમેલ આઇ.ડી. અને પાસવર્ડથી લોગીન થવાનું રહેશે . કેપ્ચા કોડ એન્ટર કરી લોગીન બટન પર કલીક કરતાં લોગીન થઇ જશો .
જો લોગીન ન થવાય તો હોમ પેજ પર સૌથી નીચે Forgot Password ? પર કલીક કરતાં તમારો મોબાઇલ નંબર લખતાં પાસર્વડ તમારા મોબાઇલમાં આવી જશે .
લોગીન થતાંની સાથે જ તમારા નામ સાથેનું પેજ ખુલી જશે . જેમાં તમારું પુરૂં નામ , મોબાઇલ નંબર અને ઇમેલ આઇ.ડી. આવી જશે . બાકીની માહિતી તમારે કાળજીપૂર્વક ભરવાની
[07/11, 10:58 am] જય અંબે: સૌ પ્રથમ શાળાનો પ્રકાર પસંદ કરવાનો રહેશે . જેમાં પ્રાથમિક શાળા કે ઉચ્ચતર પ્રાથમિક શાળા બતાવશે , તેમાંથી તમારો સાચો વિભાગ પસંદ કરવાનો રહેશે .
ત્યારબાદ જો તમે પ્રાથમિક શાળા પસંદ કરેલ હશે તો બાજુમાં ધો . ૧ થી ૫ પસંદ કરવાનું રહેશે અને જો તમે ઉચ્ચતર પ્રાથમિક શાળા પસંદ કરેલ હશે તો બાજુમાં વિષયનું નામ ભાષા , ગણિત – વિજ્ઞાન કે સામાજિક વિજ્ઞાન માંથી તમારો વિષય પસંદ કરવાનો રહેશે .
જાતિમાં પુરૂષ કે સ્ત્રી પસંદ કરવાનું રહેશે .
શૈક્ષણિક લાયકાતમાં તમારી શૈક્ષણિક લાયકાત જે હોય તે પસંદ કરવાની રહેશે .
તાલીમી લાયકાતમાં તમારી તાલીમી લાયકાત જે હોય તે પસંદ કરવાની રહેશે .
ત્યારબાદ તમારી જન્મ તારીખ પસંદ કરવાની રહેશે .
ત્યારબાદ હાલની શાળાનો સાચો ડાયસકોડ લખવાનો રહેશે
ગામનું નામ લખવાનું રહેશે .
ત્યારબાદ તમારે તમારી ખાતામાં દાખલ થયા તારીખ આધારો મુજબની લખવાની રહેશે અને મૂળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમની તારીખ પણ આધારો મુજબની લખવાની રહેશે . હાલની શાળાની તારીખમાં જો વધ બદલીથી આવ્યા હોય તો મુળ શાળામાં હાજર થવા માટે કરાયેલ હુકમની તારીખ લખવાની રહેશે . જે આધારો મુજબની હોવી જોઇએ . ( શિક્ષણ વિભાગના ૧/૪/૨૦૨૨ ના ઠરાવના પ્રકરણ- D નિયમ -૧૧ મુજબ આપેલ વ્યાખ્યા મુજબની મૂળ શાળા )
ત્યારબાદ ભુતકાળમાં અગ્રતા બદલીનો લાભ લીધેલ છે તેમાં ભરતી સમયે સ્થળ પસંદગી કેમ્પમાં કે અગાઉ બદલી કેમ્પમાં લાભ લીધેલ હોય તો હા લખવાનું રહેશે . અને સામાન્ય સિનીયોરીટી પસંદ કરવાની રહેશે.જો ભુતકાળમાં અગ્રતાનો લાભ લીધેલ ના હોય તો તેમાં ના લખવાનું રહેશે . બાજુમાં સ્થાનાંતરણના પ્રકારમાં વિધવા વિધુર / અપંગ / પ્રાથમિક શિક્ષક દંપતિ / સરકારી નોકરી કરતાં દંપતિ / અનુદાનિત શૈક્ષણિક સંસ્થામાં નોકરી કરતાં દંપતિ / વાલ્મિકી / સામાન્ય / સિનિયોરીટિ સ્થાનાંતરણ તેમાંથી જે લાગુ પડતું હોય તે પસંદ કરવાનું રહેશે .
પ્રાથમિક શિક્ષક દંપતિ કિસ્સામાં પતિ બદલી કરાવવા માંગતા હોય તો તેનીપત્ની જ્યાં નોકરી કરે છે તે શાળાના ડાયસકોડની માહિતી આપવાની રહેશે . અનેપત્ની બદલી કરાવવા માંગતી હોય તો તેમનાપતિ જ્યાં નોકરી કરે છે તે શાળાના ડાયસકોડની માહિતી આપવાની રહેશે .
સરકારી નોકરી કરતાં દંપતિના કિસ્સામાં સરકારી નોકરીના પ્રકારમાં પંચાયત , ભારત સરકારના ખાતા , ગુજરાત સરકારના ખાતા , ભારત સરકારના બોર્ડ / કોર્પોરેશન , ગુજરાત સરકારના બોર્ડ / કોર્પોરેશનશન કે અન્ય ગુજરાત સરકારના ખાતાઓ સાચું હોય તે પસંદ કરવાનું રહેશે તેમજ દંપતી કિસ્સામાં લાભ લેનાર શિક્ષકના પતિ કેપત્ની જ્યાં નોકરી કરતાં હોય તે સંસ્થા જે ગામ / શહેર માં આવેલી હોય તે ગામ / શહેર નું નામ સરનામું અને પીનકોડનંબર સાથેની માહિતી આપવાની રહેશે .
અનુદાનિત શૈક્ષણિક સંસ્થામાં નોકરી કરતા દંપતી કિસ્સામાં લાભ લેનાર શિક્ષકના પતિ કેપત્ની જ્યાં નોકરી કરતાં હોયહોય તે સંસ્થા જે ગામ / શહેર માં આવેલી હોય તે ગામ / શહેર નું નામ સરનામું અને પીનકોડનંબર સાથેની માહિતી આપવાની રહેશે .
ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટસ અપલોડ વિભાગમાં અપલોડ કરવાના રહેશે . ડોક્યુમેન્ટસ અપલોડ કરવા Drag and drop a file here or click કરી ડોક્યુમેન્ટસ અપલોડ કરવાના રહેશે . અપલોડ થતાં પ્રિવ્યુ બતાવશે .
ત્યારબાદ [✓] આથી હુ બાહેંધરી આપું છું કે ફોર્મ માં મારી વિગત સાચી છે . જો ચકાસણી દરમ્યાન આ વિગતો ખોટી પુરવાર થશે તો ફોર્મ રદ ગણાશે મારી સામે જે પણ કાર્યવાહી કરવામાં આવશે તે માન્ય રહેશે . તેની પર કલીક કરવાની રહેશે .
ત્યારબાદ સેવ અને નેકસ્ટ બટન પર કલીક કરતાં તમારી Teacher Details મેનુની માહિતી સેવ થઇ જશે .
ત્યારબાદ School Priority મેનુ પર કલીક કરતાં ડાબી બાજુ School List ( SchoolName Taluka PayCenter ) માં તમારા વિભાગ / વિષય મુજબની ખાલી જગ્યાઓ બતાવશે , જેમાં શાળાનું નામ , તાલુકો અને પે સેન્ટર શાળાનું નામ બતાવશે . જેની પર કલીક કરતાં તે જમણી બાજુ Selected School List માં ઓટોમેટીક જતી રહેશે .
દંપતિના કિસ્સામાં પતિ / પત્ની જે શાળા / કચેરી / સંસ્થામાં નોકરી કરતાં હશે તે તાલુકાની શાળાઓ જ પસંદ કરી શકાશે અને તેમાં પણ જો તેમની જ પે સેન્ટરની શાળાઓમાં જગ્યા હશે તો સૌપ્રથમ તે જ શાળાઓ બતાવવાની રહેશે .
Selected School List માં તમે શાળાઓના અગ્રતા ક્રમ બદલી શકશો . તમારી પસંદગી મુજબ શાળાઓને પહેલાં થી છેલ્લાં ક્રમમાં ગોઠવો .
ત્યારબાદ [✓] ઉપરોક્ત પસંદ કરેલ જગ્યાઓ પૈકી જે શાળા નો હુકમ મને મળશે તે કોઈ પણ કારણોસર રદ થશે નહિ જેનો હું બાહેંધરી આપું છું . તેની પર કલીક કરવાની રહેશે .
 ત્યારબાદ [✓] ઉપરોક્ત પસંદ કરેલ જગ્યાઓ પૈકી જે શાળા નો હુકમ મને મળશે તે કોઈ પણ કારણોસર રદ થશે નહિ જેનો હું બાહેંધરી આપું છું . તેની પર કલીક કરવાની રહેશે .
ત્યારબાદ સેવ સ્કુલ સિલેકશન પર કલીક કરતાં તમારી School Priority મેનુની માહિતી સેવ થઇ જશે .
ત્યારબાદ બાજુમાં Application Preview મેનુ પર કલીક કરતાં તમે કરેલી અરજીની તમામ વિગતો દર્શાવશે . જેની બરાબર ચકાસણી કરી લો કે તમામ વિગતો સાચી છે કે કેમ ? જો ખોટી હોય કે સુધારવી હોય તો Final Submission પર કલીક કરવું નહીં અને આગળના જે તે મેનુમાં જઇ માહિતીમાં સુધારો કરવો .
જો કોઇ સુધારો ન હોય તો Final Submission બટન પર કલીક કરતાં તમારી અરજી કન્ફર્મ થઇ જશે , ત્યારબાદ અરજીમાં કોઇ સુધારો કરી શકાશે નહીં અને જમણી બાજુ ખુણામાં Application Print બટન પર કલીક કરતાં તમે અરજીની પ્રીન્ટ મેળવી શકશો .
અરજીની પ્રીન્ટ આઉટલઇ નીચેમાંથી લાગુ પડતા આધારો સાથે ચેનલ મારફત તમારી અરજી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરીએ નિયત સમય મર્યાદામાં જમા કરાવવાની રહેશે .

બદલીનો પ્રકાર અને ઓનલાઇન અપલોડ કરવાના ડોક્યુમેન્ટસ
વિધવા / વિધુર 
વિધવા / વિધુર હોવા અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર
પતિ પત્નીનો મરણનો દાખલો
રેશનકાર્ડ
પુન : લગ્ન કરેલ નથી તે મતલબનું નોટોરાઇઝડ સોગંદનામું
અગાઉ કોઇપણ અગ્રતાનો લાભ લીધેલ નથી તે મતલબનું સોગંદનામું
મુળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમ
અન્ય ( ઉત્તરોત્તર વધ બદલી કે વિભાજનથી બદલી આવેલ હોય તે અંગેના હાજર – મુકતના આધારો )
દિવ્યાંગ
દિવ્યાંગતાની ટકાવારી દર્શાવતું સીવીલ સર્જનનું પ્રમાણપત્ર
અગાઉ કોઇપણ અગ્રતાનો લાભ લીધેલ નથી તે મતલબનું સોગંદનામું
મુળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમ
અન્ય ( ઉત્તરોત્તર વધ બદલી કે વિભાજનથી બદલી આવેલ હોય તે અંગેના હાજર – મુકતના આધારો )
પ્રાથમિક શિક્ષક દંપતિ 
લગ્ન નોંધણીનું રજીસ્ટ્રારનું પ્રમાણપત્ર
પતિ / પત્ની જે શાળામાં નોકરી કરતાં હોય તેના મુ.શિ.એ આપેલ નિયત નમુનાનું પરિશિષ્ટ
અગાઉ કોઇપણ અગ્રતાનો લાભ લીધેલ નથી તે મતલબનું સોગંદનામું
મુળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમ
અન્ય ઉત્તરોત્તર વધ બદલી કે વિભાજનથી બદલી આવેલ હોય તે અંગેના હાજર – મુકતના આધારો )
સરકારી નોકરી કરતાં દંપતિ 
લગ્ન નોંધણીનું રજીસ્ટ્રારનું પ્રમાણપત્ર
પતિ / પત્ની જે કચેરીમાં નોકરી કરતાં હોય તે કચેરીના વડાએ આપેલ નિયત નમુનાનું પરિશિષ્ટ
પતિ પત્ની જે કચેરીમાં નોકરી કરતાં હોય તે કચેરી કેન્દ્ર રાજ્ય સરકાર સ્થાપિત / સંચાલિત હોવા અંગેનો આધાર / પ્રમાણપત્ર
અગાઉ કોઇપણ અગ્રતાનો લાભ લીધેલ નથી તે મતલબનું સોગંદનામું
મુળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમ
અન્ય ( ઉત્તરોત્તર વધ બદલી કે વિભાજનથી બદલી આવેલ હોય તે અંગેના હાજર – મુકતના આધારો )
 અનુદાનિત શૈક્ષણિક સંસ્થામાં નોકરી કરતાં દંપતિ 
લગ્ન નોંધણીનું રજીસ્ટ્રારનું પ્રમાણપત્ર
પતિ / પત્ની જે અનુદાનિત શૈક્ષણિક સંસ્થામાં નોકરી કરતાં હોય તે સંસ્થાના વડાએ આપેલ નિયત નમુનાનું પરિશિષ્ટ
પતિ / પત્ની જે અનુદાનિત શૈક્ષણિક સંસ્થામાં નોકરી કરતાં હોય તે સંસ્થા સરકારના જે કાયદા / જાહેરનામાં / ઠરાવ થી નક્કી કરવામાં આવેલ હોય તેનો આધાર / પ્રમાણપત્ર
અગાઉ કોઇપણ અગ્રતાનો લાભ લીધેલ નથી તે મતલબનું સોગંદનામું
મુળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમ
અન્ય ( ઉત્તરોત્તર વધ બદલી કે વિભાજનથી બદલી આવેલ હોય તે અંગેના હાજર – મુકતના આધારો
વાલ્મિકી
વાલ્મિકી હોવા અંગેનું સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર
અગાઉ કોઇપણ અગ્રતાનો લાભ લીધેલ નથી તે મતલબનું સોગંદનામું
મુળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમ
અન્ય ( ઉત્તરોત્તર વધ બદલી કે વિભાજનથી બદલી આવેલ હોય તે અંગેના હાજર – મુકતના આધારો )
સિનિયોરિટી
મુળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમ
જો વિકલ્પ મેળવી ઉચ્ચત્તર પ્રાથમિક વિભાગમાં ગયેલ હોય તો વિકલ્પ લીધેલ હુકમ ની નકલ
અન્ય ( ઉત્તરોત્તર વધ બદલી કે વિભાજનથી બદલી આવેલ હોય તે અંગેના હાજર – મુકતના આધારો )


આંતરીક ઓનલાઈન બદલી-2022 ; સંભવિત કાર્યક્રમ

Online આંતરિક કેમ્પ માટેની નવી માર્ગદર્શક સૂચનાઓ.....2022

7/11/2022 ના બપોર 12 વાગ્યાથી  9/11/2022 ના રાત્રે 12 વાગ્યા સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકો....

પ્રાથમિક શિક્ષકો ની બદલી ના નિયમો 
 💥બદલી ની સામાન્ય સમજૂતી ભાગ 1 


💥બદલીની સામાન્ય સમજૂતી ભાગ-૨


💥આંતરિક બદલી ની સમજૂતી 


💥 પ્રતિનિયુક્તિ થી બદલી 


💥કયા શિક્ષક ની બદલી ક્યારે કેટલી વાર


💥 બદલી પછી છૂટા કરવા ની પ્રકિયા  pdf નમૂના સાથે 


💥 વધ ઘટ બદલી કેમ્પ 14/10/2022 મુજબ 



*📌વધ ઘટ કેમ્પ અને જિલ્લા આંતરિક (તાલુકા)અરસપરસ*
*👉🏻તા.20/10/2022 થી 29/10/2022*



*📌જિલ્લા આંતરિક બદલી (ઓનલાઈન) પ્રથમ તબક્કો*
*👉🏻તા.7-11-2022 થી 20-11-2022*



*📌જિલ્લા આંતરિક બદલી (ઓનલાઈન) બીજો તબક્કો*
*👉🏻તા. 23-11-2022 થી 2-12-2022*



*📌જિલ્લા ફેરબદલી કેમ્પ*
*👉🏻તા.6-12-2022 થી 8-12-2022*



*📌મુખ્ય શિક્ષક જિલ્લા ફેર અરસપરસ હુકમ*
*👉🏻તા.20-10-2022 થી 29-10-2022*


સંસ્થાનું નામ : પ્રાથમિક શિક્ષણ નિયામક, ગુજરાત


પોર્ટલનું નામ : શિક્ષક ટ્રાન્સફર પોર્ટલ


◆ ઓનલાઈન અરજીની તારીખ : (


◆ બદલી ઓર્ડર ડાઉનલોડ તારીખ : 

સત્તાવાર વેબસાઇટ : www.dpegujarat.in



Online Teachers Transfer Application Form

dpegujarat Have to stay away from family for years.  


dpegujarat.org So it is a polite representation to you that: In case of change of Aras Pars, the provision of homeland should be removed so that many teachers can get the benefit of homeland and come closer to their families.  


www.dpegujarat.in Please understand the feelings of the organization in this matter and give proper instructions to the education department.


Online Teacher Transfer Gujarat. Thus, on this occasion, any headmaster / teacher of your taluka will have to approve 21 medical cases in this regard.  And in case of education assistant, deduction will have to be made.  Whenever a decision is taken in this regard from Sakka Shri, action will be taken as per Rachna which you will take note of.


 Online Teacher Transfer Order download. In addition, any letter or petition coming to your taluka for such a visit will have to be disposed of from your level.


Online Teacher transfer call letter. This procedure will also be followed for the letter sent earlier in this regard.

The Free and Compulsory Education Act 2009 has been implemented by the State Government since 2012. The Act provides for the provision of Head Teacher (HTAT) in primary schools. District / town education committee in the primary schools of Std. If the number of students is more or less, then the head teacher (HTAT) has to be approved

District Panchayat Education Committee / Town Education Committees from all the District / Town Education Committees for allotment of District / Municipal Council of Head Teacher Establishment against the head teachers as per the provisions of the Act. Details of the Head Teachers available by calculating the number of students enrolled as on 31st / 08/2019 were obtained by letter of reference - 2. Regarding the information submitted by you, for the District / Town Education Committee for the year 2019-20 as follows: In the case of 31/08/2013, all major teacher posts are approved in accordance with the allotment as given in column-1 against the name of that district / town.

ઓનલાઈન શિક્ષક બદલી 2022 ; Online Jilla Antarik Teachers Transfer 2022


Online Shikshak Badli New Date 2022

Terms:

(I) Each district. In the case of 31/08/2022, allotment will be made to the Taluka Education Inspector by allotting the Talukbar of the approved Head Teacher Establishment and the order of the Head Teacher Establishment sanctioned against the Head Teacher who is eligible to meet that school-wise.

(2) Head teachers approved by the state government (HTAT places have been allotted school-wise list to the respective district / town education committees by this office since 2012. All those listings have to be counted.

(3) The District / Town Education Committees. The total number of vacancies is increased from 31/08/2019 to 592 for District Education Committee and 517 for the Town Education Committee. The concerned district / town education committee will have to cancel these additional places as soon as they are vacant or for other reasons. No new appointment can be made at such a place.


Online Teachers Transfer Application Form | How to Fill Teachers Transfer From Online


● Official website 


● Online Form Filling Information


● બદલી માટેની નવી તારીખો બાબત ઓફિશિયલ પરિપત્ર 08-06-2022


● બદલી માટેની નવી તારીખો બાબત ઓફિશિયલ પરિપત્ર 30-01-2021


◆ આ પણ જુઓ : 👇👇👇


👉 ઓનલાઈન બદલી ફોર્મ કેમ ભરવુ ? તેની સ્ટેપ By સ્ટેપ માહિતી આપતી Pdf ફાઈલ (જૂની વેબસાઈટ મુજબ)


👉 અરજી ફોર્મ ભરતી વખતે ઉમેદવારે ધ્યાનમાં રાખવાની સૂચનાઓ


👉 ઓનલાઇન બદલી ભરેલા ફોર્મનો નમૂનો


👉 ફોર્મ સાથે જોડવાના ડોક્યુમેન્ટનું લિસ્ટ


👉 ફોર્મ માટે જરૂરી તમામ શાળાના ડાયસકોડ સર્ચ કરો


👉 બદલી ફોર્મ ભરેલ હોય અને જો સ્થળ ના મળે તો ફરીથી ફોર્મ ભરી શકાય તેની માહિતી


👉 બદલી માટે પતિ પત્ની કેસ માટેના પ્રમાણપત્રનો નમૂનો


👉 બદલી કરેલ શિક્ષક કે વિદ્યાસહાયક સરકારની સૂચના અનુસાર વહીવટી કારણો સર છુટા કરવામાં વહેલું મોડું થાય તો શું ?


👉 બદલી અંગેના તમામ પરિપત્રોનું કલેકશન


👉 શિક્ષકને હાજર અને છુટા થવા માટેની અરજીનો નમૂનો


👉 ઓનલાઈન બદલી કેમ્પ 2021 માટેની તમામ જિલ્લાની ખાલી જગ્યાનું લીસ્ટ.


dpegujarat, dpegujarat.in, dpegujarat.org, www.dpegujarat.in, dpegujarat-1.in, Online Badli Camp 2022, Online Badli order 2022,Online Badli call Letter 2022, Teacher Internal Transfer Portal, Teacher transfer portal DPEO Gujarat, Teacher Internal Transfer Portal Gujarat, Teacher portal Gujarat SAS Gujarat, Gujarat Primary teacher transfer 


મહત્વપૂર્ણ લિંક


અરસ પરસ બદલી ફોર્મ, જીલ્લા માં જવાની અરજી, બાહેંધરી ફોર્મ, શાળાનો દાખલો, પ્રમાણપત્ર, સંમતિ પત્રક PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ક્રમવિગતડાઉનલોડ
જિલ્લાફેર બદલી માટેનું અરજી ફોર્મડાઉનલોડ
જિલ્લાફેર બદલી અરજી સાથે રાખવાનું પત્રકડાઉનલોડ
સામેના જીલ્લામાં કોઈ પણ સ્થળે જવાની બાહેધરીડાઉનલોડ
જિલ્લાફેર બદલી અંગેનું પ્રમાણપત્રડાઉનલોડ
દંપતી કેસમાં આપવાનું થતું પ્રમાણપત્રડાઉનલોડ
જિલ્લાફેર અરજી તબદીલ કરવા બાબતનો નમુનોડાઉનલોડ
અરસ પરસ જિલ્લાફેર બદલી માટેનું સંમતિ પત્રકડાઉનલોડ


Zillafar Badli Arji Matena Useful Word Sheets

તમામ શાળાઓમાં 50%  શિક્ષકોને હાજર  રાખવા બાબત આણંદ જિલ્લાનો પરિપત્ર. Tamam Sarkari Kacherio ma 50% Staff Hajar Rakhva Babat Anand Jilla no Letter, Date 15-04-2021

District Primary Education Department, Collector and District Magistrate's Office Establishment Branch, District Service House-1, 1st Floor, Motibagh, Bhavnagar-2001.  Phone No. 09 - 3R4, Fax No. 2471 - mail: collector-bav@gujarat.gov.in.  He et no. Makam / Corona virus / 90% staff / 2021 dated 17.05.2021, Coordinating officers, all.

Subject: - Matter of keeping 50% employees present in the offices under Novel Corona Virus (COVID.19).  Reference: - (1) Government's Home Department, Gandhinagar dated 17/06/2011 Order No.: V1 / KAV / 102010/2.  (2) Atre's declaration number dated 19/06/2021: -DM.  - 1 Corona virus, J.N., 12-06 / 2021.

Regarding the relevant subject, it is to be mentioned that various instructions and guidelines have been issued as a precautionary measure regarding the existing Novel Corona Virus (covID-19 global epidemic) by the order of the Government's Home Department, Gandhinagar with reference-1.  Various instructions / guidelines have been issued to prevent the transmission of Corona virus (COVID-I9) in the district.

In the above details, the head of the office in all government, semi-government, board, corporation and all types of private offices in Bhavnagar city and district  The attendance of employees should be kept up to 50% from 2021 to 20/09/2021 or the arrangement should be made here to ensure that the employees come on duty on alternate day.This instruction will not be applicable to the offices associated with essential services.

It is therefore instructed to strictly follow the instructions / guidelines issued from time to time by the Government and the State Government under the Novel Corona Virus (COVID.19). 1443L Resident Additional Collector Bhavnagar Page No 1 of 1 No. Makam / Corona Virus / 202 Staff / 2031, dated 17.05.2021


Attitude is everything. Mental attitude, no matter what the end goal is, either helps you get there or impedes your progress and one of the most damaging attitudes anyone can adopt is victim-mentality.

What is victim-mentality?

Victim mentality is a negative mindset. It places blame on other people and circumstances for any unhappiness felt within." It is the proverbial "point the finger out" scenario.

Those engaged in victim-mentality, view life through a narrow lens of pessimistic perceptions, believing whatever occurs in life is the result of outside causes. Inner reflection is never considered. Being a victim means absolving themselves of blame. Nothing is their fault - ever! Those engaged in victim mentality most often enjoy the attention, sympathy and validation they get from playing this "poor me" role.

When trapped in victim-hood, the focus becomes how vulnerable we are, rather than on how powerful we are.

While, no one is born with victim mentality, no one is exempt from playing the victim role either. Sweet elder grandparents, loving, well-intentioned mothers and fathers, teenagers and even those considered "spiritually awakened" can all be found to dwell in this defeatist realm.


In fact, every person alive has played the victim role more than once in their lives.


Victims want to be mentally prepared for the worst and sadly, for those dwelling in victim-hood, this self-sabotaging behavior becomes more powerful when things seem to be going their way as they are sure "disaster is waiting around the next corner."

So, how does one break free from this self-defeating, "poor me," pessimistic type programming, most of which was developed and adopted as a child?

It all begins at home with your perceptions/how your view yourself. Do you perceive yourself as a survivor or a victim?


Survivors embrace life and flow with it. They live in the present and take control over their lives. They are fully aware that they alone are responsible for what occurs. They know that taking responsibility for their lives, they are empowered to change their lives.


Victims, on the other hand, wallow in self-pity and argue with and push back at life. They dwell in the past, believing they are helpless to change circumstances - their key to avoiding responsibility. They live defensively and stay frozen in time, without making progress because their perceptions tell them they are powerless.

The cost of victim mentality is high. It negatively affects every area of life - professional and personal. Those who see themselves as a failure, are dwelling in victim-hood because failure only comes to those who give up.

If we really want to shift out of victim mentality, we must first own it. We can't change what we don't own. We must shift our attitude and know that "change begins with me." We must embrace survival and take actions steps... no matter how small or insignificant they may seem now, towards some goal we are looking to attain.

Most importantly, we must continually empower ourselves with "I can" and "I will" statements and put a stop to degrading "I can't" or "I won't" statements and beliefs.

And, we must embrace gratitude - the greatest of attitudes. Daily, we need to take time to reflect on all the things that make us happy, on all the things that are going well in our life. Keeping our mind/energy focused on positive situations helps to counteract victim mentality.

In the end, we must honor ourselves with the same degree of respect and love that we try to give others. Only then will our minds and actions shift out of victim-hood to survival mode.

Truth is, we can't control other's actions or every circumstance that shows up in our lives, but we can control how we react to them. We don't have to be victims. It is a choice. Whatever happens or comes our way, we must view it as a challenge and not an excuse.



1 comment:

  1. ભાઈ આ જિલ્લા વિભાજનની સમજૂતી મુકી છે તો તેનો gr પણ મૂકો... આવી સમજૂતી ક્યાંથી આવી...???

    ReplyDelete