Search This Website

Wednesday, 9 February 2022

Watch Live Matches.




Watch Live Matches.





Watch Live Matches.


ESPNcricinfo gets your energy towards cricket. We guarantee to stay up with the latest on each move that occurs in a match. From global Cricket to IPL, BPL, BBL, CPL, Cricket world cup, County Championship, Ranji Trophy, Sheffield shield, you will discover any Cricket arrangement here. You can customize your cricket understanding by favouriting your cricket crew.










Watch Live IPL Matches 2020

Overall Coverage


We spread all the activity from the universe of cricket. Be it global or homegrown, in all organizations – T20, Tests and ODI.


Cricket Live scores with ball by ball analysis


Never miss a second with our ball by ball analysis. Get this show on the road data about each ball conveyed.Snappy Cricket Updates and Alerts:Get timely,accurate and quick alarms for each development from a continuous match or breaking news from your preferred cricket crew the world over.

Customized feed:The application is yours, follow your preferred cricket crews to get a customized understanding of the application.


WATCH LIVE MACH



click here live cricket match




Direct MX Player link

copy upper link and send direct link in whatsapp then open this link in mx player.




Free APP Her

Watch Live On Jio TV

Watch Live On Airtel TV

Disney+ Hotstar




IPL,World Cup and all key series:No matter what arrangement you follow – we have you secured! This is your one stop objective for all cricket groups and arrangement.

Cricket recordings and news,with master opinions:Put an additional buzz on your adoration for cricket by watching our cricket recordings, day by day cricket news and master assessments.
Read More »

Thursday, 3 February 2022

Gujarat Information Department Publication Download Books Pdf 2021




Gujarat Information Department Publication Download Books Pdf 2021





Gujarat Information Department Publication Download Books Pdf 2021 Gujarat Information Publication Books for reader. you can read this books for competitive exams. download the books and prepare for next gujarat government exams. You can visit to my site  and get regular latest updates.






The Information Department plays a significant role in communicating pro-people schemes of the State Government to all the sections of the society. The department acts as a two-way communication bridge between the Government and people, as it effectively transmits information of Governments welfare schemes and programmes to people and acquaints the beneficiaries about it, and at the same time communicates the common men feedback to the Government.


Gujarat Information Department Books List 2021:


The list of books includes Adivasi Sanskriti Book, Gujarat Folk Dance Book, Gujarat Lok Kala Vaibhav Book, Gujarat Architecture Book, Gujarat Lok Mela and Lok Utsav Book, Gujarati Culture Book,Gujarat Adivasi Yojana Book,Gujarat Adivasi Sanskrutik Varaso,Gujarat Puratatviy Varaso which are given below for download.


Important Links For Book Pdf Download:



Adivashi Sanskruti books: PDF Download Here
Gujarati Lock Nrutya books(folk culture book): PDF Download Here
Gujarati Lock Laka Vaibhav: PDF Download Here
Gujarati Sthaptya laka book: PDF Download Here
Gujarati Lok mela and Lokotsav: PDF Download Here
Gujarati Culture Book: PDF Download Here
Gujarat Adivasi Yojana Book: PDF Download Here
Gujarat Puratatviy Varaso:PDF Download Here
Various books are published by the Information Department of the Government of Gujarat from which a collection of books useful to the people and students preparing for competitive examinations has been collected.
Read More »

Tuesday, 1 February 2022

Imp Question with Answer for Upcoming talati exam

 

*તલાટી મોડલ ક્વિઝ* (૦૨/૦૨/૨૦૨૨)


1. પેરિયાર અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે ?


D . કેરલ



C. કર્ણાટક



A. આંધ્ર પ્રદેશ



B. તમિલનાડુ


2. નીચેનામાંથી કઈ કૃતિ કાલિદાસ દ્વારા રિચત નથી ?


C. ઋતુસંહાર



B. મેઘદૂત



A. શાકુંતલ



D. ગીતગોવિંદ


3. ગાંધીજીના અંગત સચિવ કોણ હતા ?


A. રામલાલ પરીખ



C. મહાદેવભાઈ દેસાઈ



B. વલ્લભભાઈ પટેલ



D. મોરારજી દેસાઈ


4. કઈ ધાતુમાંથી અતિ પાતળા વરખ બની શકે છે ?


A. કૉપર



B . લેડ



D. સોડિયમ



C. ચાંદી


5. એશિયાનું સૌથી મોટું રાસાયણિક ખાતરનું કારખાનું ક્યાં આવેલું છે ?


D. બાજવા



B. ભરૂચ



A. કંડલા



C. કલોલ


6. રામકૃષ્ણ પરમહંસનું સાંસારિક નામ કર્યું હતું ?


D. ગદાધર



B. ગજેન્દ્ર



A. મૂળશંકર



D. નરેન્દ્ર


7. મહાભારત ’ કેટલા પર્વમાં વહેંચાયેલું છે ?


C . 16



D. 10



B. 12



A. 18


8. નીચેનામાંથી કઈ એકાંગી વનસ્પતિ છે ?


A. મૉસ



C. બૅક્ટેરિયા



B. માર્કેન્શિયા



D. હંસરાજ


9. ક્યા રોગમાં દર્દીને આંતરડામાં ચાંદા પડે છે ?


A. ટાઇફૉઇડ



C. લોલાલી



D . મેલેરિયા



B. પોલિયો


10. પાંડ્ય રાજાઓની રાજધાની કઈ હતી ?


A. તાંજોર



B . મદુરાઈ



C. લોલાલી



D. કાંચીપુરમ્


11. ‘ વ્યવસ્થા ’ શબ્દની સંધિ છૂટી પાડેલો કર્યો શબ્દ સાચો છે ?


A. વ્યવ્+ સ્થા



D. વ્ય + અવસ્થા



B. વિ + અવસ્થા



C. વ્ય + અસ્થા


12. મહાભારત’નું પ્રાચીન નામ ક્યું હતું ?


A. વિજયસંહિતા



B. જય સંહિતા



C. પાંડવપુરાણ



D જયગાથા


13. ભારતના કયા રાજ્યમાં પાઇનેપલનું સૌથી વધુ ઉત્પાદન થાય છે ?


A. અરુણાચલ પ્રદેશ



D. મિઝોરમ



C. પશ્ચિમ બંગાળ



B. અસમ


14. ડેલહાઉસીએ લશ્કરનું મુખ્ય કાર્યાલય ક્યાં શરૂ કર્યું હતું ?


B. શિમલા



A. મેરઠ



D. મુંબઈ



C. કોલકાતા


15. અભિજિત કયા રંગનો તારો છે ?


A. સફેદ



D . પીળા



B. નારંગી



C. લાલ

∆∆∆∆ જવાબો અહીં મુકવામાં આવશે આવતીકાલે

➖ગુજરાતમાં 12 જેટલા પાક વિભાગો આવેલા છે.


➖ગુજરાતમાં સૌથી વધુ ઘઉં અમદાવાદ અને મહેસાણા જિલ્લામાં ઉત્પાદિત થાય છે.

➖ગુજરાતમાં પિયત ઘઉંનું સંશોધન કેન્દ્ર વિજાપુર (મહેસાણા) અને બિનપિયત ઘઉંનું સંશોધનકેન્દ્ર અરણેજ (અમદાવાદ)માં આવેલું છે.


➖ગુજરાતમાં સૌથી વધુ ડાંગરનું વાવેતર આણંદ, ખેડા જિલ્લામાં થાય છે.

➖ભારતમાં ડાંગરના વાવેતર/ઉત્પાદનમાં ગુજરાત 14મો ક્રમાંક ધરાવે છે.


➖બાજરીના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં ત્રીજું સ્થાન ધરાવે છે.(પ્રથમ રાજસ્થાન અને બીજું ઉત્તર પ્રદેશ)

➖ગુજરાતમાં બાજરીના વાવેતર અને ઉત્પાદનમાં બનાસકાંઠા જિલ્લો પ્રથમ સ્થાન ધરાવે છે.


➖ગુજરાતમાં સૌથી વધુ મકાઈ પંચમહાલ જિલ્લામાં થાય છે.

➖રાષ્ટ્રીય કૃષિ સંશોધન યોજના હેઠળ ગોધરા ખાતે "મકાઈ સંશોધન કેન્દ્ર" આવેલું છે.


➖ગુજરાતમાં સૌથી વધુ જુવારનું વાવેતર ભાવનગર જિલ્લામાં થાય છે. પરંતુ સૌથી વધુ ઉત્પાદન - સુરત જિલ્લામાં થાય છે.


➖ભારતમાં કપાસના વાવેતરમાં મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને છે,પરંતુ ભારતમાં કપાસના ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ સ્થાને છે.

➖ગુજરાતમાં કપાસનું સૌથી વધુ વાવેતર :- 1.સુરેન્દ્રનગર જિલ્લો 2.વડોદરા જિલ્લો


➖ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ વાવેતર - રાજકોટ જિલ્લો

➖ગુજરાતમાં સૌથી વધુ મગફળીનું ઉત્પાદન - જૂનાગઢ જિલ્લો


➖ગુજરાતમાં સૌથી વધુ તમાકુનું ઉત્પાદન - 1.ખેડા 2.આણંદ જિલ્લાઓમાં થાય છે.


➖એરંડાના ઉત્પાદનમાં ગુજરાત વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે. (ભારતમાં 80 % ઉત્પાદન ગુજરાતમાં)


➖ભારતમાં સૌથી વધુ શેરડીનું ઉત્પાદન ઉત્તરપ્રદેશમાં થાય છે. ગુજરાત દેશમાં 13માં ક્રમે.


➖ગુજરાતમાં જીરું/વરિયાળી/ઈસબગુલનું સૌથી વધુ વાવેતર બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં જ્યારે ઉત્પાદન મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે નોંધાય છે.


➖ગુજરાતમાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન ભાવનગર ખાતે થાય છે.

➖ડુંગળીમાં "એલિસ સલ્ફાઇડ" હોવાથી જીવાણુનાશક છે.

➖ગુજરાતમાં સૌથી વધુ બટાટાનું ઉત્પાદન બનાસકાંઠા જિલ્લામાં


➖આફૂસ કેરી - વલસાડ જિલ્લામાં

➖કેસર કેરી - જૂનાગઢ જિલ્લામાં

➖જામફળ - ધોળકા (અમદાવાદ) અને ભાવનગર જિલ્લામાં

➖ચીકુ - વલસાડ અને ભાવનગર જિલ્લામાં

➖ખલેલા - કચ્છ

➖પપૈયા - ખેડા અને સુરત

➖ફૂલોની ખેતીમાં દેશમાં ગુજરાતનો 12મો ક્રમ છે.

➖➖➖➖➖➖➖➖➖➖➖

*💠તલાટી કમ મંત્રીના ફોર્મ માટે જરૂરી ડોક્યુમેન્ટ*

૧. આધારકાર્ડ
૨. ધોરણ 12 માર્કશીટ
૩. જાતિનો દાખલો
૪. નોન ક્રિમીનલ
૫. પાસપોર્ટ સાઈઝ નો ફોટો
                                                      
*⤵️ફોર્મ ભરવા* માટે અને *સંપૂર્ણ માહિતી* માટે નીચે આપેલ લિંક ઓપન કરો
👉 https://bit.ly/3KZfZdw

*ફોર્મ ભરવાની તારીખ :* 28-01-2022 થી 15-02-2022

તલાટી ગ્રુપ :-
http://bit.ly/મિશન_તલાટી_whatsapp_ગ્રુપમાં_જોડાવા_અહીં_ક્લિક_કરો

તલાટી મટેરિયલ ટેલિગ્રામ ગ્રુપ :-
https://t.me/gkeduinfo


Read More »

બજેટ અપડેટ્સ

 

બજેટ અપડેટ્સ. 2022


*બજેટ અપડેટ્સ*

🌊🌀 PM eVIDYA ના 'એક વર્ગ, એક ટીવી ચેનલ' કાર્યક્રમને 12 થી 200 ટીવી ચેનલો સુધી વિસ્તૃત કરવામાં આવશે. આનાથી તમામ રાજ્યો ધોરણ 1 થી 12 સુધી પ્રાદેશિક ભાષાઓમાં પૂરક શિક્ષણ પ્રદાન કરવામાં સક્ષમ બનશે

💥🌊🌀 *ભૂલ સુધારવાની તક પૂરી પાડવા માટે, કરદાતાઓ હવે સંબંધિત મૂલ્યાંકન વર્ષથી 2 વર્ષની અંદર અપડેટેડ રિટર્ન ફાઇલ કરી શકે છે.*

🌊🌀 રવિ સિઝન 2021-22માં ઘઉંની ખરીદી અને ખરીફ સિઝન 2021-22માં ડાંગરની અંદાજિત ખરીદીથી 163 લાખ ખેડૂતો પાસેથી 1208 લાખ મેટ્રિક ટન ઘઉં અને ડાંગરનું કવર મળશે અને 2.37 લાખ કરોડ રૂપિયા તેમના MSP મૂલ્યની સીધી ચુકવણી થશે

🌊🌀 એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ અને કોમિક્સ (AVGC) સેક્ટર યુવાનોને રોજગારી આપવાની અપાર સંભાવનાઓ પ્રદાન કરે છે. આને સાકાર કરવા અને અમારા બજારો અને વૈશ્વિક માંગને સેવા આપવા માટે સ્થાનિક ક્ષમતાનું નિર્માણ કરવા માટે તમામ હિતધારકો સાથે AVGC પ્રમોશન ટાસ્ક ફોર્સની સ્થાપના કરવામાં આવશે.

🌊🌀 નેશનલ ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમ માટે એક ખુલ્લું પ્લેટફોર્મ રોલઆઉટ કરવામાં આવશે. તેમાં આરોગ્ય પ્રદાતાઓ અને આરોગ્ય સુવિધાઓની ડિજિટલ રજિસ્ટ્રી, અનન્ય આરોગ્ય ઓળખ અને આરોગ્ય સુવિધાઓની સાર્વત્રિક ઍક્સેસ હશે

🌊🌀 ગુજરાતમાં ગિફટ સીટીમાં ઇન્ટરનેશનલ આર્બિટેશન સેન્ટર શરુ કરાશે

🌊🌀 2030 સુધીમાં સ્થાપિત સૌર ક્ષમતાના 280 ગીગાવોટના મહત્વાકાંક્ષી ધ્યેય માટે સ્થાનિક ઉત્પાદનને સરળ બનાવવા માટે, ઉચ્ચ કાર્યક્ષમતાવાળા મોડ્યુલોના ઉત્પાદન માટે PLI માટે રૂ. 19,500 કરોડની વધારાની ફાળવણી, ઉત્પાદન એકમોને સૌર પીવી મોડ્યુલો સાથે સંપૂર્ણ રીતે સંકલિત કરવાની પ્રાથમિકતા સાથે

🌊🌀 રોગચાળાએ તમામ ઉંમરના લોકોમાં માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ પર ભાર મૂક્યો છે. ગુણવત્તાયુક્ત માનસિક આરોગ્ય પરામર્શ અને સંભાળ સેવાઓની ઍક્સેસને વધુ સારી બનાવવા માટે, રાષ્ટ્રીય ટેલિ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે: FM નિર્મલા સીતારમણ

🌊🌀 બ્લોકચેન આધારિત ડિજિટલ કરન્સી લૉન્ચ કરશે ભારત સરકાર

*🌊🌀 બ્લોકચેન અને અન્ય ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડિજિટલ રૂપિયો જારી કરવામાં આવશે; આરબીઆઈ દ્વારા 2022-23 થી જારી કરવામાં આવશે. આનાથી અર્થવ્યવસ્થાને મોટો વેગ મળશે: FM નિર્મલા સીતારમણ*

બજેટ અપડેટ્સ
• 2022- 23માં ઈ-પાસપોર્ટ શરૂ થશે
• 2022-23માં પીએમ આવાસ યોજના અંતર્ગત 80 લાખ મકાનો બનશે, તેના માટે 48 કરોડનું ફંડ રાખવામાં આવશે.
• નોર્થ ઈસ્ટના વિકાસ માટે યોજના લોન્ચ કરાશે. જેથી ત્યાંના લોકોનું જીવન સ્તર સુધરશે
• ભારતને આઝાદીના 100 વર્ષ થશે ત્યારે 50 ટકા ભારત શહેરોમાં રહેતું હશે
• ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપીશુંરાજ્ય સરકારોને પ્રોત્સાહિત કરવામાં આવશે કે તેઓ પોતાના સિલેબસમાં ફાર્મિંગ કોર્સનો ઉમેરો કરે. ગંગા કોરિડોરની આસપાસ નેચરલ ફાર્મિંગને પ્રોત્સાહન આપવામાં આવશે. નાના ઉદ્યોગોને ક્રેડિટ ગેરન્ટી સ્કીમ દ્વારા મદદ કરવામાં આવશે.
• નેટ બેન્કિંગથી બેન્ક અને પોસ્ટ ઓફિસને જોડવામાં આવશે. જેથી ખેડૂતો અને સિનિયર સિટિઝનોને ફાયદો થશે
• પોસ્ટ ઓફિસ અને બેન્કમાંથી ઈન્ટર ટ્રાન્સફર પૈસા કરી શકાશે
• નિર્મલા સીતારમણે કહ્યું કે, કોરોનાકાળામાં શિક્ષણને ખૂબ નુકસાન થયું છે. એક ક્લાસ એક ટીવી ચેનલને 12થી વધારીને 200 ટીવી ચેનલ કરવામાં આવશે. તે સિવાય ડિજિટલ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરશે. જ્યારે માનસિક સમસ્યાઓ માટે નેશનલ ટેલીમેન્ટલ હેલ્થ પ્રોગ્રામ પણ શરૂ કરાશે.
• ડ્રોન શક્તિ માટે સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવામાં આવશળે
• આઝાદીના 75 વર્ષથી 100 વર્ષ સુધીની બ્લૂ પ્રિન્ટ રજૂ કરી રહી છું.
• 2022-23 વચ્ચે નેશનલ હાઈવેની લંબાઈ 25 હજાર કિમી સુધી વધારવામાં આવશે
• કાર્ગો ટર્મિનલ્સ
• 5 નદીઓના જોડાણની પ્રક્રિયા શરૂ કરાશે
• આગામી ત્રણ વર્ષોમાં 400 નવી વંદેભારત ટ્રેન તૈયાર કરવામાં આવશે
• 15 મિનિટની સ્પીચ આપી નાણામંત્રીએ પાણી પીધું
• ગંગા નદી કિનારે 5 કિલોમીટરમાં પહેલાં તબક્કામાં ખેતી શરૂ કરાશે, ઓર્ગેનિક ફાર્મિગ શરૂ કરાશે
• એર ઈન્ડિયાનું ડિસઈન્વેસ્ટમેન્ટ પુરુ થઈ ગયું છે, હવે ટૂંક સમયમાં આવશે LICનો આઈપીઓ
• આ બજેટથી ભારતને આગામી 25 વર્ષ માટે પાયો બનશે. આવતા નાણાકિય વર્ષમાં આર્થિક ગ્રોથ 9.2 ટકા રહેવાની શક્યતા છે.
• 20 હજાર કરોડના ખર્ચે 25 હજાર કિલોમીટરના નવા રસ્તા બનશે
• વન સ્ટેશન, વન પ્રોડક્ટનો કન્સેપ્ટ રજૂ કરાશે

• ડિજિટલ એસેટ ઉપર થતી કમાણી ઉપર 30% ટેક્સ સ્ટાર્ટઅપને માર્ચ 2023 સુધી ટેક્સમાં છૂટ
• કોર્પોરેટ ટેક્સ પર સરચાર્જ હવે 7 ટકા
• કો-ઓપરેટિવ સોસાયટીને 18 ટકાની જગ્યાએ 15 ટકા MAT
• રાજ્ય સરકારના કર્મચારીઓ 14 ટકા સુધી નેશનલ પેન્શન સ્કીમમાં રોકાણ કરી શકશે.
• કો-ઓપરેટિવ સોસાયટીને MATમાં છૂટ

💥🌊🌀 કર્મચારીઓના પેન્શન પર ટેક્સમાં છૂટ

*💥🌊🌀 આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર નહીં*

*🌊🌀 હું પ્રદાન કરવાનો પ્રસ્તાવ મૂકું છું કે કોઈપણ વર્ચ્યુઅલ ડિજિટલ સંપત્તિના સ્થાનાંતરણથી થતી કોઈપણ આવક પર 30% ના દરે કર લાદવામાં આવશે. સંપાદન ખર્ચ સિવાય, આવી આવકની ગણતરી કરતી વખતે કોઈપણ ખર્ચ અથવા ભથ્થાના સંદર્ભમાં કોઈપણ કપાતને મંજૂરી આપવામાં આવશે નહીં*

Read More »

Monday, 31 January 2022

તલાટી Top Question

 ▫▫◽તલાટી Top Question ◽▫▫


▫સ્વતંત્ર ભારતના પ્રથમ કમાન્ડર ઈન-ચીફ કોણ હતા ?


A. જનરલ માણેક શા✅

B. જનરલ એમ. રાજેન્દ્રસિંહ

C. જનરલ કરિઅપ્પા

D. જનરલ વી.કે સિંહ


▫અમદાવાદના ઝુલતા મિનારા ક્યાં આવેલા છે ?


A. લાલ દરવાજા

B. દરિયાપુર

C. કાલુપુર✅

D. શાહપુર


▫ફાગણે ફૂલડાં ફોરમ ફોરવે' - કયો અલંકાર છે ?


A. વર્ણસગાઈ✅

B. શ્લેષ

C. યમક

D. ઉપમા


▫____a  person eats and drinks is important.

what

that

why✅

if


▫રાસ્કા વિયર યોજના કઈ નદી નું પાણી લાવે છે ?

1.નર્મદા

2.સાબરમતી

3.મહી✅

4.તાપી


▫ગુજરાત માં અલંગ યાર્ડ કયાર  થી શરૂ થયેલ છે ?

1.1975

2.1980

3.1982✅

4.1985


▫ગુજરાત માંથી દેશ ના અન્ય ભાગ માં જતી લાંબા માં લાંબા અંતર ની ટ્રેન કઈ છે ?

1.અમદાવાદ-હાવરા

2.નવજીવન

3.ઓખા-રામેશ્વર✅

4.તાપતિ-ગંગા


▫ક્યુ ખનીજ દરિયા ના પાણી ન શુદ્ધિકરણ માં વપરાય છે ?

1.લિગ્નાઇટ

2.બોકસાઈડ

3.ડોલોમાઈટ✅

4.ગ્રેફાઈટ


▫ગીર ના જંગલને ક્યાં વર્ષ થી અભયારણ્ય તરિકે જાહેર કરવામાં આવ્યું ?

1.1970

2.1965✅

3.1963

4.1968


▫દિલ્હી માં ઔરંગઝેબ રોડ નું નામકરણ કરી કયારે ડો.એ.પી.જે.અબ્દુલ કલામ રાખવામાં આવ્યું હતું ?

1.2013

2.2015✅

3.2016

4.2009


▫ગુજરાત માં અકબર અને ઇબ્રાહિમ હુસેન નું યુદ્ધ ક્યાં થયું હતું ?

1.સારનાલ✅

2.કોડીનાર

3.ભૂચર મોરી

4.ખારવેલ


▫સાંપા ની વાવ ક્યાં આવેલી છે ?

1.સાબરકાંઠા✅

2.બનાસકાંઠા

3.પાટણ

4.અરવલ્લી


▫પતઇ રાવળ ને બેગડા એ બળજબરીપૂર્વક ક્યુ નામ આપ્યું હતું ?

1.મલેક ખાન

2.મલેક હુસેન✅

3.મલેક ફારૂક

4.મલેક સલીમ


▫ટોય ટ્રેન કોના જન્મ દીવસ પર લંડન થી મનગાવા માં આવી હતી ?

1.નરેન્દ્ર મોદી

2.અટેલ બિહારી✅

3.લાલકૃષ્ણ અડવાણી

4.ચીમનભાઈ


▫જેલ ભરો આંદોલન કયારે ચાલુ થયું હતું ?

1.15 ઓગસ્ટ 1958

2.16 ઓગસ્ટ 1958

3.17 ઓગસ્ટ 1958✅

4.18 ઓગસ્ટ 1958


▫ઇન્દુલાલ યાજ્ઞિક પાર્ક ક્યાં આવેલ છે ?

1.અમદાવાદ✅

2.મુંબઇ

3.સુરત

4.વડોદરા


▫ગુજરાતે સ્વતંત્ર દિવસ ને શોકદિન તરીકે ક્યારે ઉજવ્યો હતો ?

1.15 ઓગસ્ટ 1956✅

2.15 ઓગસ્ટ 1960

3.15 ઓગસ્ટ 1962

4.15 ઓગસ્ટ 1958


▫મહાગુજરાત નઈ થાય ત્યાં સુધી સફેદ ટોપી નહિ પહેરું આ વાક્ય કોને કીધું ?

1.મોરારજીભાઈ

2.ચુનિભાઈ✅

3.ઇન્દુલાલ યાજ્ઞિક

4.જવાહરલાલ નહેરુ


▫સોના ના સિક્કા પ્રચલિત કરનાર પ્રથમ શાસક ?

1.યવન

2.કનિષ્ક✅

3.સમુદ્ર ગુપ્ત

4.એક પણ નઈ


▫*નીચેનામાંથી કયા એક શબ્દની સંધિ યોગ્ય રીતે વિગ્રહ થયેલી નથી ?*


A.સત્ + નારી = સન્નારી

B.ઉત્તર + અયન = ઉત્તરાયણ

C.સત્ર + ઉત્સવ = સત્રોત્સવ 

 D.ઉપરોક્ત ત્રણેય યોગ્ય છે.✅


▫નીચેનાપૈકી કયો એક શબ્દ અયોગ્ય છે ?*


A.તિરસ્કાર

B.અવગણના

C.ઉપેક્ષા

 D.અપેક્ષા✅


▫વિરુદ્ધાર્થી શબ્દોની કઈ જોડ અયોગ્ય  છે ?*


A.અભિમાન × નિરાભિમાન

 B.ઉપકાર × પરોપકાર✅

C.નિર્મળ × મલિન

D.નિર્ભય × ભયભીત


▫*એ* ' નામનો વાર્તાસંગ્રહ કોનો છે ?


A.રઘુવીર ચૌધરી

 B.વર્ષા અડાલજા✅

C.રમેશ પારેખ

D.હરીન્દ્ર દવે


▫એક જ વખત રાષ્ટ્રપતિ શાસન ક્યાં રાજ્યો માં લાગ્યુ.


A) મેઘાલય, મહારાષ્ટ્ર, મિઝોરમ✅

 B) કેરલ,બિહાર, કણૉટક,

C) આંધ્રપ્રદેશ, ગુજરાત, પંજાબ

D) ગોવા, પંજાબ, કેરલ


▫*શિલવંત સાધુનો શબ્દાર્થ.....*


A.શીલવાળું

B.સદાચારી

C.ચારિત્રવાન

 D.ઉપરોક્ત તમામ✅


▫*'વ્યવહાર'* શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો.


A.કુર્વ્યવહાર

B.નિર્વ્યવહાર

 C.દુર્વ્યવહાર✅

D.અપર્વ્યવહાર


▫*શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.*

 ▫*'મલિન નથી તેવું'*


A.સન્યાસી

B.એકલું

C.નિર્મળ✅

D.છૂટું


Ehubcentre.com

Read More »

Saturday, 29 January 2022

ગુજરાતના વિદ્યાર્થીઓ પર સરવે: ઓનલાઇન

 

Read More »

Saturday, 22 January 2022

સોલાર રુફટોપ પ્રોજેકટ-ગુજરાત



સોલાર રુફટોપ પ્રોજેકટ-ગુજરાત



Solar Rooftop Yojana in Gujarat | Solar Rooftop Yojana Agency List pdf Download


Solar Rooftop Yojana
ગુજરાતના અન્‍ય પાંચ શહેરોમાં વડોદરા, સુરત, મહેસાણા, રાજકોટ અને ભાવનગરમાં રુફટોપ સોલાર પ્રોજેકટ ઝડપથી આગળ વધારવાનો કાર્યક્રમ


૧.૧ કાર્યક્રમ વિશેઃ

ગાંધીનગર સોલાર રુફટોપ સોલાર પીવી પ્રોજેકટ, ૨૦૧૧ની સફળતા પછી, ગુજરાત સરકારે (જીઓજી) રુફટોપ સોલાર પીવી પહેલને રાજયમાં પાંચ વિશાળ શહેરોમાં, સમાન પાયલોટ પ્રોજેકટના વિકાસ દ્વારા પુનરાવર્તીત કરી આગળ વધારવાનો નિર્ણય કર્યો છે, એટલે કે
વડોદરા
રાજકોટ
મહેસાણા
ભાવનગર
સુરત

પરિયોજના, ગાંધીનગરની જેમ સમાન મોડલનો ઉપયોગ કરશે એટલે કે, એ પીપીપી આધરિત મોડેલ જે ખાનગી વ્‍યકિતઓ દ્વારા રુફટોપ પ્રોજેકટસમાં રોકાણો દ્વારા રુફટોપ ઇન્‍સ્‍ટોલેશનમાં સહાય કરે છે. ખાનગી રુફટોપ પ્રોજેકટ ડેવલોપર્સને સ્‍પર્ધાત્‍મક કાર્યવાહી દ્વારા પસંદગી કરવામાં આવશે. ડેવલોપર્સ, ખાનગી વ્‍યકિતગત નિવાસી, વાણિજિયક તેમજ ઔદ્યોગિક રુફટોપ માલિકો પાસેથી લાંબા સમયગાળા માટે પટેથી રુફટોપ લેવા માટે જવાબદાર રહેશે.

ખાનગી રુફટોપ માલિકોને કાર્યક્રમમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવશે અને ખાનગી પ્રોજેકટ ડેવલોપર્સને, તેઓના રુફટોપ પટેથી આપીને આવક ઉભી કરશે. રુફટોપ પટેથી આપીને મેળવેલ ફાયદો ગ્રીન ઇન્‍સેનટીવ તરીકે ઓળખાય છે.

આ ગ્રીડ સંબંધિત કાર્યક્રમ છે, જેમાં રુફટોપ પર સોલર ફોટોવોલ્‍ટેઇક (એસપીવી) સીસ્‍ટમ ગોઠવવામાં આવશે અને વીજળી ગ્રીડ સાથે જોડવામાં આવશે. આ પ્રોજેકટ હેઠળ, ગુજરાત સરકારે જુદા જુદા પ્રકારના રુફટોપ પર આશરે ૨૫ એમડબલ્‍યુ (એટલે કે ૨૫૦૦૦ કિલોવોટસ) ગુજરાતમાં પાંચ શહેરોમાં નીચેના કોઠા ૧ માં બતાવ્‍યા મુજબ પીવી ઇન્‍સ્‍ટોલેશન સ્‍થાપવાનો લક્ષ્‍યાંક રાખ્‍યો છે.

કોઠો-૧ : પ્રોજેકટ અને ક્ષમતાવર્ધનની વિગતો

ક્રમ નં.શહેરડીસકોમક્ષમતા વધારો (મેગાવોટ)
ભાવનગરપીજીવીસીએલ૩.૫
રાજકોટપીજીવીસીએલ૬.૫
મહેસાણાયુજીવીસીએલ૫.૦
સુરતડીજીવીસીએલ૫.૦
વડોદરાએમજીવીસીએલ૫.૦
સરવાળો૨૫.૦

રસ ધરાવતા બીડર્સ નીચેનામાંથી કોઇપણ એક પેકેજ માટે અરજી કરી શકે છે

 

કોઠો-૨: પેકેજની વિગતો

ક્રમ નં.પેકેજશહેરોક્ષમતા (મે.વો.)
વડોદરા, મહેસાણા૧૦ (૫ મે.વો. દરેક)
બીરાજકોટ, ભાવનગર૧૦
સીસુરત૫.૦

 


ગુજરાત સરકાર પારદર્શક પસંદગી પ્રક્રિયા દ્વારા મકાનની છત પર એસપીવી સીસ્‍ટમ ગોઠવવા (બિલ્‍ડીંગમાં નિવાસી, ઔદ્યોગિક, વાણિજિયક તેમજ સરકારી/ જાહેર મકાનોનો સમાવેશ થાય છે) ડેવલોપર્સને પસંદ કરશે. પસંદ કરેલ પ્રોજેકટ ડેવલોપર (રો) એસપીવી ગોઠવણોનો નિભાવ અને સંચાલન સંભાળશે. પ્રોજેકટ ડેવલોપર્સ એસપીવી સીસ્‍ટમ માટે જેઓના કે ટેરેસનો ઉપયોગ થવાનો છે તેવા મિલ્‍કત માલિકો સાથે ગ્રીન ઇન્‍સેનટીવ કરાર કરશે. રુફટોપ માલિક ગ્રીન ઇન્‍સેનટીવના માધ્‍યમથી અવક ઉભી કરશે.



૧.૨ અમલીકરણ ઢાંચોઃ


આકૃતિ ૧ : સોલર રુફટોપ કાર્યક્રમ માટેનો અમલીકરણ ઢાંચો



1.3 International Competitive Bidding Process for selection of Developer :

૧.૩.૧ ડેવલોપર્સની ભૂમિકા

આ કાર્યક્રમમાં ડેવલોપરની પારદર્શક સ્‍પર્ધાત્‍મક બોલીની કાર્યવાહીથી પસંદગી થાય છે. પસંદ થયેલ ડેવલોપર માલિકોના રુફટોપ પર ગોઠવેલ એસપીવી સીસ્‍ટમ માટે નાણાં રોકશે. નવી પેનલો ગોઠવશે, માલિકી ધરાવશે. તેનું સંચાલન કરશે અને નિભાવ કરશે. આ પધ્‍ધતિથી ઉત્‍પન્ન કરેલ ઉર્જા પ્રોજેકટ ડેવલપર દ્વારા ડીસ્‍ટ્રીબ્‍યુશન કંપનીને વેચવામાં આવશે. ડીસ્‍ટ્રીબ્‍યુશન કંપની પ્રોજેકટ ડેવલોપર્સને યોગ્‍ય મંજુર થયેલ ટેરીફ ચુકવશે તેના બદલામાં ડેવલોપર્સ ’ રુફટોપ ઓનર્સ’ ને વ્‍યકિતગત રુફટોપ એસપીવી સીસ્‍ટમમાંથી દરેક એકમ દીઠ ઉત્‍પન્ન થયેલ ગ્રીન ઇન્‍સેનટીવ ચુકવશે. પસંદ કરેલ ડેવલોપર્સ વ્‍યકિતગત મિલ્‍કત માલિકો કે જેઓના રુફટોપ અથવા ટેરેસનો એસપીવી સીસ્‍ટમ માટે ઉપયોગ કરવામાં આવશે તેઓની સાથે ગ્રીન ઇન્‍સેનટીવ અને લીઝ એગ્રીમેન્‍ટનો અમલ કરશે.



૧.૩.૨ કાર્યક્રમ વિગતઃ

કાર્યક્રમનો અમલ પસંદ કરેલ શહેરો ભાવનગર, મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરામાં મોટા પાયા પર અમલ કરવામાં આવશે. પાંચ શહેરોમાં સોલાર રુફટોપ રીપ્‍લીકેશન કાર્યક્રમમાં ૩ પસંદ કરેલ ડેવલોપર્સ દ્વારા કુલ ૨૫ મેગાવોટ ક્ષમતાનો અમલ કરવામાં આવશે, જે પૈકીના બે પ્‍લાંટની સ્‍થાપન ક્ષમતા ૧૦ મેગાવોટની પ્રત્‍યેકની રહેશે જયારે, બાકીની એકની સ્‍થાપન ક્ષમતા ૫ મેગાવોટ રહેશે.

ખાનગી રહેણાંકો અને વાણિજિયક ઇમારતો વચ્‍ચે આવશ્‍યક સંકલન સરકાર દ્વારા નિયત કરવામાં આવશે. પીઆઇએ (PIA-પરિયોજના અમલીકરણ સ્‍વાતંત્ર) એક સુગમકર્તા તરીકે શરુઆતના તબકકામાં એવા મકાન માલિકો (છતના માલિકો) કે જેઓ એ કાર્યક્રમમાં ભાગ લેવા રસ દાખવ્‍યો છે તેઓને મુકરર કરશે. પાયાની જરુરી વિગતો પીઆઇએ (PIA) એકત્ર કરશે. ત્‍યારબાદ, પસંદ થયેલ વિકાસકર્તા તે માહિતીનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરીને સક્ષમ (તકનીકી અને કાયદાકીયરીતે યોગ્‍ય) ખાનગી માલિકોને પસંદ કરશે. નિવિદા દસ્‍તાવેજના ભાગ તરીકે, સરકારી/જાહેર ઇમારતોની છતને ભાડે/ભાડાપટેૃ/પરવાનાથી આપવા માટેનો મુસદો્/શરતો સરકાર દ્વારા લાગુ પાડવામાં આવે છે. મુસદા્/શરતોમાં કાર્યક્રમમાં સમાવિષ્‍ટ બંન્ને પક્ષકારોના મુખ્‍ય અધિકારો અને જવાબદારીઓ નિહિત છે. નીચે લીટી દોરેલ હોય છે.



૧.૩.૩ બોલી/ માંગણીના દસ્‍તાવેજો

પરિયોજના ડેવલપરની પસંદગી માટે આંતરરાષ્‍ટ્રીય સ્‍પર્ધાત્‍મક નિવિદા પ્રક્રિયાનું પાલન કરવામાં આવશે.

ગુજરાત પાવર કોર્પોરેશન લિમીટેડ, (’’GPCL’’)ને અહીં હવેથી ’’ માંગણી પ્રક્રિયાના સંકલનકર્તા’’ અથવા ’’બીપીસી’’ (જે રજૂઆતમાં તેના અનુગામીઓ અને પરવાનગી આપેલ જવાબદારી વાહકો) ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સ વિભાગ વતી (’’ ઇપીડી’’) ગુજરાત સરકાર અને (ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (’’જીયુવીએનએલ-GUVNL’’) મધ્‍ય ગુજરાત વીજ કંપની લિમિટેડ, દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ, ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમીટેડ) ને હવે પછીથી અહીં (’’ ઉપલબ્‍ધ કરાવનારા’’/ ઉપલબ્‍ધ કરાવનારા’’ દરેક ઉપલબ્‍ધ કરાવનારા’’ તરીકે ઓળખવામાં આવશે.

ધાબા પર મૂકવાની પાંચ ગ્રીડ થી જોડાયેલ સોલાર ફોટોવોલ્‍ટેઇક પરિયોજનાઓ (પ્રત્‍યેક ’’ પરિયોજના’’) સમાવતાં ત્રણ પેકેજ (નીચે દર્શાવ્‍યા મુજબના)માંથી પ્રત્‍યેકના વિકાસ માટે ત્રણ પસંદ કરાયેલ બોલી લગાવનારની (બીડર) પસંદગી માટેની બોલી પ્રક્રિયામાં ભાગ લેવા માટે દરખાસ્‍ત માટેની વિનંતી (’’આરએફપી’’) સ્‍વીકારવા માટે રસ ધરાવતી કંપનીઓ અને/અથવા ભાવ બોલવા માંગતી સંસ્‍થાઓ અને અથવા તે સંસ્‍થાઓના કોઇ સભ્‍યને (’’બોલી લગાવનાર’’) પ્રશુલ્‍ક આધારીત સ્‍પર્ધાત્‍મક બીડીંગ પ્રક્રિયાથી પચ્‍ચીસ વર્ષ માટે પ્રાપ્‍તિ આવી પરિયોજના દ્વારા ઉત્‍પન્ન થયેલી ઉર્જાની ઉપલબ્‍ધ કરાવનાર દ્વારા પસંદ કરાયેલા બોલી લગાવનારાઓ (બીડર) માંથી પ્રત્‍યેક આરએફપી (RFP) દસ્‍તાવેજમાં દર્શાવેલી શરતો પ્રમાણે નીચે દર્શાવેલ શહેરોમાં ત્રણમાંથી એક પેકેજને વિકસાવી અને ઉત્‍પન્ન થયેલ ઉર્જા ઉપલબ્‍ધ કરાવનારને પહોંચાડવાની જવાબદારી લેવાની રહે છે.
પેકેજ-ક: વડોદરામાં ઓછામાં ઓછા ૫ મેગાવોટ અને મહેસાણામાં ઓછામાં ઓછા ૫ મેગાવોટની ક્ષમતા સાથેની બે પરિયોજનાઓ
પેકેજ-ખ: રાજકોટમાં ઓછામાં ઓછા ૬. ૫ મેગાવોટ અને ભાવનગરમાં ઓછામાં ઓછા ૩.૫ મેગાવોટની ક્ષમતા સાથેની બે પરિયોજનાઓ.
પેકેજ-ગ: સુરતમાં ઓછામાં ઓછા ૫ મેગાવોટની ક્ષમતા સાથેની પરિયોજના.

પસંદગી પામેલા વિકાસકર્તા સંબંધિત મધ્‍યસ્‍થીઓ/દાવેદારો સાથે નીચે મુજબના કરારો કરશે.
પરિયોજના અમલીકરણ કરારઃ આ કરાર ગુજરાત પાવર કોર્પોરેશન લિમીટેડ, (GPCL), કે જે આ સોલાર રુફટોપ કાર્યક્રમની અમલીકરણ સંસ્‍થા છે, તેની સાથે કરવામાં આવશે.
વિદ્યુત ખરીદી કરારઃ આ કરાર જે તે શહેરની ઉર્જા વિતરણ સંસ્‍થા સાથે કરવામાં આવશે.
હરિત ક્રાંતિ અને ભાડાપટા કરારઃ આ કરાર પરિયોજના ડેવલપરઅને મકાન માલિક વચ્‍ચે અમલમાં મૂકવાનો રહેશે



૧.૩.૪ બીડ દસ્‍તાવેજો કેવી રીતે મેળવશો

ખાનગી કરારમાં સહી કરી અને ગુજરાત પાવર કોર્પોરેશન લિમીટેડની તરફેણમાં ગાંધીનગરમાં રોકડમાં રુપાંતરિત કરી શકાય તેવો રુ. ૨૦,૦૦૦/- નો ડીમાન્‍ડ ડ્રાફટ આપતાં બીડ દસ્‍તાવેજો પૂરા પાડવામાં આવશે.

બીડ દસ્‍તાવેજ મેળવવાની છેલ્‍લી તારીખઃ૨૦ મી જાન્‍યુઆરી, ૨૦૧૪

૧.૩.૫ ભાવ લગાવવાની (બીડીંગ) પ્રક્રિયાને સંબંધીઃ

ભાવિ બીડર તરીકે નામ નોંધાવવા અને વિવિધ ડ્રાફટ ટેન્‍ડર દસ્‍તાવેજો અને કરારો મેળવવા માટેની વિવિધ સમાચાર પત્રો દ્વારા આંતરરાષ્‍ટ્રીય જાહેરાત૨૮.૦૯.૨૦૧૨
વિવિધ ટેન્‍ડર દસ્‍તાવેજો અને કરારો અંગેની ડીઆઇએસસીઓએમ (DISCOM)ના ઇજનેરને તાલીમ અને મૂલવણી૦૮-૯.૧૧.૨૦૧૨
ભાવ બોલાયા પહેલાની બેઠક૦૩.૧૨.૨૦૧૨
તમામ ભાવિ ડેવલપર્સ સાથે તમામ શહેરોનાં સ્‍થળોની મુલાકાત૨૬-૩૦.૧૧.૨૦૧૨
સુધારેલા ડ્રાફટ બીડ દસ્‍તાવેજનું આખરીરુપ અને તમામ નોંધાયેલ બીડરને (બોલી લગાવનાર) વિતરણ૦૭.૮.૨૦૧૩
ડ્રાફટ ટેન્‍ડર દસ્‍તાવેજ અને સંલગ્‍ન ડ્રાફટ કરારોનું આખરીરુપ અને જર્ક (GERC)માં તેની માન્‍યતા માટે રજુ કરવા૩૦.૮.૨૦૧૩
 જર્કની સુનાવણી૧૨.૧૧.૨૦૧૩ અને ૧૦.૦૧.૨૦૧૪

 





૧.૩.૬ બીડ (બોલી) રજૂ કરવા માટેની અંતિમ તારીખઃ ૩ જી ફેબ્રુઆરી, ૨૦૧૪

શુધ્‍ધિપત્ર

IMPORTANT LINK ::





Read In Gujarati Link 1








Read In Gujarati Link 2








Download Solar Rooftop Agency List

પાંચ શહેરો માટે ગુજરાત સોલર રુફટોપ પરિયોજનાઃ
આઇ રુમ (IRoom) માટે નવી નોંધણી બંધ કરવામાં આવી છે. એટલે કે, નવી આરએફપી (RFP)નું વેચાણ બંધ કરાયું છે.
અંતિમ બીડ રજુ કરવા માટેની તારીખમાં ૩ જી ફેબ્રુઆરી,૨૦૧૪થી ૨૦મી ફેબ્રુઆરી,૨૦૧૪ સુધીનો વધારો
બીડ રજુ કરવાનો સમયઃ૨૦ મી ફેબ્રુઆરી, ૨૦૧૪ની બપોરે ૧૨:૦૦ કલાકે તે પહેલા
તકનીકી બીડ આપવાની તારીખઃ ૨૦ મી ફેબ્રુઆરી, ૨૦૧૪ના રોજ બપોરના ૩.૦૦ કલાક પછી
તકનીકી બીડ ખોલવાનું સ્‍થળઃ : ગુજરાત પાવર કોર્પોરેશન લિમીટેડ,
બ્‍લોક નં. ૮, છઠૃો માળ,
ઉદ્યોગ ભવન, સેકટર-૧૧, ગાંધીનગર
Read More »

scince fair


 


Scince fair













ગણિત વિજ્ઞાન પ્રદર્શન અને પર્યાવરણ પ્રદર્શન આયોજન 2022 આ વર્ષે on line mode કરવા ની સૂચના આપવા માં આવી છે . પ્રથમ જિસીઆરટી દ્રારા ગ્રાન્ટ સી આર સી કક્ષા ના વિજ્ઞાન મેળા માટે ઓનલાઇન કરવા માં આવી હતી .

આ આયોજન 15 ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ કરવા જણાવાયું છે .

👉આ અંગે મહત્વ ની સૂચનાઓ

👉શાળા ના વિદ્યાર્થીઓ દ્રારા તૈયાર કરવા માં આવેલ મોડેલ સંદર્ભે વિદ્યાર્થી ની રજૂઆત સંદર્ભે 10 મિનિટ નો વિડીયો તૈયાર કરવો .નિર્ણાયકો દ્રારા પરિણામ તૈયાર કરવાનું રહેશે

👉સી આર સી કક્ષા માં નિર્ણાયક માનદ વેતન 300 રૂપિયા ,ચા નાસ્તો અને અન્ય ખર્ચ કરવા નો રહેશે

👉એસ વી એસ અને બી આર સી કક્ષાએ વિભાગ દીઠ2 નિર્ણાયકો અને સી આર સી કક્ષાએ 2 નિર્ણાયક રહેશે .

👉જી સી આર ટી દ્રારા મહત્તમ 1200 રૂપિયા ગ્રાન્ટ આપવા માં આવી છે . તે હાલ ખર્ચ કરવી .

👉એસ વી એસ અને બી આર સી કક્ષાએ કેટલી ગ્રાન્ટ ખર્ચ ની જરૂરિયાત રહેશે તેની વિગતો 15.1.2022 સુધીમાં જાણ કરવાની રહેશે



ગણિત વિજ્ઞાન પ્રદર્શન માટે જૂનો પત્ર અને વિવિધ મોડેલ તૈયાર કરવા માટે

 

👫 ગણિત વિજ્ઞાન પ્રવુતિ યાદી downlod
👫 ગણિત વિજ્ઞાન પ્રદશન
👫ગણિત વિજ્ઞાન પ્રદશન માર્ગદર્શશિકા downlod
👫ગણિત વિજ્ઞાનપ્રદશન માટે પ્રયોગો અને પ્રવુતિઓ
Downlod
👫 ગણિત વિજ્ઞાન પ્રદશર્ન માટે DOWNLOD
👫 ગણિત વિજ્ઞાન પ્રદર્ષન માટે DOWNLOD


Read More »

Friday, 21 January 2022

ગુજરાતમાં ફરી વધશે ઠંડી


ગુજરાતમાં ફરી વધશે ઠંડી

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.


રાજ્યમાં એક તરફ કમોસમી વરસાદ પડ્યો છે. ત્યાર બાદ હવે સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડી પડી રહી છે. ઉત્તર-પૂર્વ તરફથી ફૂંકાઈ રહેલા બર્ફીલા પવનના કારણે શીતલહેરનું મોજું ફરી વળ્યું છે. અમદાવાદ, રાજકોટ સહિત રાજ્યના 9 શહેરોમાં લઘુત્તમ તપામાન ઘટી જતાં લોકો કાતિલ ઠંડી ઠરી ગયા છે. ત્યારે હવે હવામાન વિભાગની આગાહી અનુસાર આજ થી અગામી 28મી જાન્યુઆરી સુધી અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કડકડતી ઠંડી પડશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

દરિયા કિનારા વિસ્તારમાં તેજ પવનો ફૂંકાશે

ચાલુ વર્ષે જાન્યુઆરીમાં 3 વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદનો દૌર યથાવત રહેવા પામ્યો છે.ત્યારે હવામાન વિભાગે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આગામી 6 દિવસો સુધી શીતલહેરની વકી કરી છે તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેની વચ્ચે દ્વારકાના દરિયા કિનારાના વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાતા દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે.આમ દરમિયામાં તેજ પવન સાથે કરંટને કારણે દરિયા કિનારાઓ પર 8થી 10 ફુટ ઉંચા મોજા ઉછળતાં જોવા મળ્યાં છે. આમ દરિયામાં કરંટ આવતાં તંત્ર દ્વારા માછીમારોને વધુ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

ઠંડી વધવાનુ કારણ ભારતમાં થયેલી હિમવર્ષા

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હજુ વધુ ઠંડી પડવાની અને કોલ્ડ વેવની આગાહી હવામાન વિભાગે કરી છે. ઠંડી વધવાનુ કારણ ભારતમાં થયેલી હિમવર્ષા છે. ઉત્તર ભારતના પર્વતીય રાજ્યો જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થઈ છે. પહાડો પર ભારે હિમવર્ષાના પગલે અને ત્યાંથી પવનો ફૂંકાવાના કારણે ઉત્તર ગુજરાતમાં પણ ઠંડા પવનો ફૂંકાતા કોલ્ડવેવની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર અને અમદાવાદમમાં કાતિલ ઠંડીનુ મોજું ફરી વળશે. બનાસકાંઠા અને પાટણના સરહદી રણ વિસ્તારોમાં હાડ થીજાવી દેતી કાતિલ ઠંડી પડશે.




હે ભગવાન..! યુવક જીવતા સાપને દોરડું બનાવીને લાગ્યો કુદવા- આ વિડીયો જોઇને બે ઘડી શ્વાસ થંભી જશે





હે ભગવાન..! યુવક જીવતા સાપને દોરડું બનાવીને લાગ્યો કુદવા- આ વિડીયો જોઇને બે ઘડી શ્વાસ થંભી જશે


હાલમાં એક વિડીયો સોશિયલ મીડિયા(Social media) પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વિડિયો જોયા પછી તમારો આત્મા ચોક્કસ કંપી જશે. આ વીડિયો(Viral videos)માં એક યુવક દોરડું બનાવીને સાપ પર કૂદતો જોવા મળી રહ્યો છે. વીડિયો મહારાષ્ટ્ર(Maharashtra)નો જણાવવામાં આવી રહ્યો છે. વિડિયો જોઈને તમારું લોહી ઉકળી જશે કે કેવી રીતે કોઈ વ્યક્તિ સાપને દોરડું બનાવીને કૂદી શકે છે.




સાપને દોરડું બનાવીને કુદી રહ્યો છે:
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવકે એક હાથે જીવતા સાપનું મોં પકડ્યું છે અને બીજા હાથથી તેની પૂંછડી પકડી છે. આ પછી, તે દોરડું બનાવીને કૂદવાનું શરૂ કરે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે યુવક ઘણી વખત સાપ પરથી દોરડું કૂદી રહ્યો છે. આ દરમિયાન તે ખૂબ જ મસ્તીથી હસી રહ્યો છે. ક્યારેક તેના પગ નીચે સાપ પણ આવી જાય છે. આના કારણે સાપને ઈજા થવાની પણ શક્યતા છે.


આમ છતાં યુવકને સાપ પર દયા નથી આવતી અને દોરડું કૂદવાનું ચાલુ રાખે છે. ઘણા લોકો યુવકનો વીડિયો બનાવી રહ્યા છે અને હસતા સંભળાઈ રહ્યા છે. વીડિયો મુંબઈને અડીને આવેલા પાલઘરનો જણાવવામાં આવી રહ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ યુવક પર ગુસ્સો ઠાલવતા જોવા મળી રહ્યા છે.


હેલો મિત્રો આ છોકરો સાપ ને દોરડું બનાવીને કુદે છે અને આ ન્યૂઝ ઇન્સ્થાગ્રામ માંથી લેવામાં આવી છે અને નીચે તે ક્રેડિટ લિંક પણ આપેલ છે

Waich Video 


Credit link


યુવક સર્પમિત્ર હોય તેવું કહેવાય છે:
મીડિયા રિપોર્ટ અનુસાર, સાપની દોરડું બનાવીને કૂદનાર યુવક સર્પમિત્ર છે. જો કે, તેની આ હરકતો જોઈને, તેને બિલકુલ અવગણી શકાય નહીં. ઘણા લોકો યુવકની આકરી ટીકા કરી રહ્યા છે. સાથે જ અનેક લોકો યુવકો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. વીડિયો વાયરલ થયા બાદ છોકરાની શોધ ચાલુ છે.





ALSO READ
ચાલતો જતો આ વ્યક્તિ જોતજોતામાં જમીનમાં સમાઈ ગયો- વિડીયો જોઇને હચમચી ઉઠશો



મિત્રો આ ન્યૂઝ છે પણ તમે આવું ક્યારે ના કરજો અને આ વાયરલ વિડીયો અમે બસ મનોરંજ માટે લાવીયા છીએ અને વેબસાઈટ માંથી વાયરલ ન્યૂઝ અને વાયરલ વિડીયો જોવા તમને મળી જશે .
Read More »

કાઈ નહિ તો પહાડ પર પહોંચ્યા હિંચકા ખાવા, યુવકનો પગ દોરીમાં ફસાઈ જતા…- વિડીયો જોઇને કાળજું કંપી ઉઠશે




કાઈ નહિ તો પહાડ પર પહોંચ્યા હિંચકા ખાવા, યુવકનો પગ દોરીમાં ફસાઈ જતા…- વિડીયો જોઇને કાળજું કંપી ઉઠશે





આપણે બધાએ બાળપણમાં હીંચકા ખાધા જ હશે અને હીંચકા(Swings) ખાવામાં ખૂબ જ મજા આવે છે. એવા ઘણા લોકો છે જેઓ પોતાના ઘરમાં પણ હીંચકા લગાવે છે, કારણ કે તેમને ઝૂલવાનો ખૂબ શોખ હોય છે. આવા ઘણા વિડીયો(Viral video) આપણને જોવા મળે છે, જેમાં વૃદ્ધો પણ ઝૂલવાની મજા લેતા જોવા મળે છે. આ સિવાય ઘણા લોકો ઝૂલવા માટે જોખમી જગ્યા પણ પસંદ કરે છે.




મિત્રો આ ન્યૂઝ આ માહિતી મને ઇન્સ્ટાગ્રામ માંથી મળી છે અને નીચે એક ક્રેડિટ લિંક તમારા માટે આપેલ છે તે માંથી તમે જોઈ સખો છો

Watch Video Click here


બે મિત્રો હીંચકો ખાવા માટે જોખમી જગ્યાએ પહોચ્યા:
હાલમાં આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં બે મિત્રો ઝૂલવા માટે ખતરનાક જગ્યાએ પહોંચી ગયા છે. આ વિડિયો જોઈને તમને સૌ પ્રથમ આશ્ચર્ય થશે કે ઝૂલવા માટે આવી જગ્યા શા માટે પસંદ કરવામાં આવી. આ પછી, ઝૂલતી વખતે શું થાય છે તે જોઈને, તમે ચીસો પાડશો. તમે જોઈ શકશો કે ઝૂલાની મજા માણતા માણતા માંડ માંડ એક યુવકનો જીવ બચ્યો હતો.




મિત્રો તમને અહીં આ ઇન્સ્ટાગ્રામ માંથી વાયરલ વિડીયો લીધો છે અને નીચે આ માહિતી ની ક્રેડિટ લિંક નીચે આપેલ છે


Credit link


વીડિયોમાં જોઈ શકાય છે કે બે મિત્રો પર્વત જેવી જગ્યા પર ઝૂલવા ગયા હતા. આ દરમિયાન એક મિત્ર બીજા મિત્રને જોરથી ઝૂલતો હતો. ત્યારે જ કંઈક એવું બને છે કે ઝૂલો ઝૂલતો યુવાન બચી જાય છે. જે મિત્ર ઝૂલો ઝૂલતો હોય તે હીંચકાને આગળ ધપાવીને લે છે. આ દરમિયાન તેનો પગ હીંચકામાં ફસાઈ જાય છે અને કહેવાય છેને કે, રામ રાખે તેને કોણ ચાખે. ત્યારે આવું જ કઇક અહિયાં બન્યું છે.
Read More »