ગુજરાતના વિદ્યાર્થીઓ પર સરવે: ઓનલાઇન અભ્યાસનાં 2 વર્ષમાં 36% ક્લાસમાં ફિલ્મી વીડિયો જુએ છે; 41% ગેમ રમે છે તો 17% સજાતીય મિત્રો સાથે ચેટ કરે છે!
posted on at
પ્રશ્ન – ઓનલાઈન અભ્યાસ પછી આગળના ભણતર વિષે શું માનો છો? – 60% વિદ્યાર્થીએ કહ્યું કે, જેવું તેવું ભણતાં રહીશું. – 25%એ કહ્યું, કંઈ જ સમજાતું નથી. – 9%એ કહ્યું કમાણી તરફ જવું છે. – 6%એ કહ્યું આગળ ભણવાની ઈચ્છા નથી.
પ્રશ્ન – બે વર્ષના અનુભવે ભવિષ્યમાં શિક્ષણ વ્યવસ્થામાં સૌથી પહેલા કયો ફેરફાર કરવો જોઈએ? – 18%એ કહ્યું, પરીક્ષા ઓનલાઈન જ રાખવી જોઈએ. – 37%એ ઓફલાઈન પરીક્ષા પર જ ભાર મૂકયો. – 17%એ કહ્યું, ઈતર પ્રવૃતિને વધુ ભાર મળવો જોઈએ. – 28%એ વર્ગખંડમાં ઓનલાઈન-ઓફલાઈન શિક્ષણનું સંયોજન હોવાનો અભિપ્રાય આપ્યો.
No comments:
Post a Comment