Search This Website

Saturday, 7 March 2015

Use one smart phone and use Whatsapps two account how to work

એક જ સ્માર્ટફોનમાં આ રીતે 2 વોટ્સએપ એકાઉન્ટ યુઝ કરી શકાય...- 2 એકાઉન્ટથી પ્રોફેશનલ અને પર્સનલ ફ્રેન્ડ્સને ડિવાઇડ કરી શકો છો- આ શક્ય છે ખરૂં, જાણો કઇ રીતે?અમદાવાદ તા. 29 ઓક્ટોબર 2014કેટલાય મોબાઇલ ફોન યુઝર્સ ડ્યુઅલ સિમનો ઉપયોગ કરે છે. તેવામાં એક જ સ્માર્ટ ફોનમાં બન્ને નંબરપર વ્હોટ્સએપ એકાઉન્ટ ચલાવવા માંગે છે, જેથી કરીને તમે તમારા પ્રોફેશનલ અને પર્સનલ ફ્રેન્ડ્સને ડિવાઇડ કરી શકો અને એક સાથે બે એકાઉન્ટ હોવાને કારણે પ્રોફાઇલ અને સ્ટેટ્સને લઇને તમારી પ્રાઇવસી પણ બની રહે. આ માટે તમારે એક એપ 'સ્વિચમી મલ્ટીપલ એકાઉન્ટ' ડાઉનલોડ કરવી પડશે.

1. સૌથી પહેલા સ્માર્ટ ફોનમાં'સ્વિચમી મલ્ટીપલ એકાઉન્ટ'એપ ઇનસ્ટોલ કરો.

2. આ એપને ઓપન કર્યા બાદ અલગ-અલગ વોટ્સએપ પ્રોફાઇલ બનાવો

3. તમે જે પહેલું વોટ્સએપ એકાઉન્ટ બનાવશો તે એડમિનિસટ્રેટર એકાઉન્ટ બનશે. જેથી કરીને તમે તમારા ફોનની દરેક એપ અને ડેટા એક્સેસ કરી શકો છો. આ એડમિનિસટ્રેટર એકાઉન્ટ કે પ્રાઇમરી એકાઉન્ટ તમારા સ્માર્ટફોનમાં ડાઉનલોડ વોટ્સએપનો ડિફોલ્ટ યુઝ થશ
ે.
4. બીજી એકાઉન્ટ(સેકેન્ડરી એકાઉન્ટ) માટે તમારેવોટ્સએપ ફરીથી ઇન્સટોલ કરી એક્ટિવ કરવુ પડશે. આ માટે તમારે પહેલા સ્વિચમી ઓપન કરો અને સેકેન્ડરી એકાઉન્ટ સિલેક્ટ કરો. હવે તમે વોટ્સએપ ડાઉનલોડ કરો. પછી સેકેન્ડરી એકાઉન્ટ માટે વોટ્સએપ રજીસ્ટર કરો અને એક્ટિવેટ કરો.

5.એક વાર ઇન્સટોલ કર્યા પછી તમે બન્ને એકાઉન્ટથી વોટ્સએપ યુઝ કરી શકો છો.
More Sharing Services

Read More »

Friday, 6 March 2015

CCC KAMGIRI LEAVE AT SCHOOL circular

Read More »

IMP GK FOR EXAM

❇ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિઓ❇

www.priteshrami.blogspot.in
♨આત્મકથા
: મારી હકીકત, નર્મદ

♨ઇતિહાસ:
ગુજરાતનો ઇતિહાસ

♨કાવ્યસંગ્રહ:
ગુજરાતી કાવ્યદોહન, દલપતરામ

♨જીવનચરિત્ર
: કોલંબસનો વૃતાંત, પ્રાણસુખલાલ મથુરદાસ

♨નાટક:
લક્ષ્મી, દલપતરામ

♨પ્રબંધ:
કાન્હ્ડે પ્રબંધ, પજ્ઞનાભ (૧૪૫૬)

♨નવલકથા:
કરણઘેલો, નંદશંકર મહેતા

♨મહાનવલકથા:
સરસ્વતીચંદ્ર, ગોવર્ધનરામ ત્રિપાઠી

♨મનોવિજ્ઞાન:
મનુભાઇ ધ્રિવેદી

♨મુદ્રિત પુસ્તક
: વિધાસંગ્રહ પોથી

♨રાસ:
ભરતેશ્વર બાહુબલિરાસ, શાલિભદ્રસુરિ (૧૧૮૫)

♨લોકવાર્તા:
હંસરાજ-વચ્છરાજ, વિજયભદ્ર (૧૩૫૫)

♨��ખ્યાતનામ સાહિત્યિક સામયિકો��♨

����thanks to SM Rajput��
�� કુમાર
��- ડો.ધીરુ પરીખ
�� કુમાર ટ્રસ્ટ

��કવિલોક
��- ડો.ધીરુ પરીખ
�� કુમાર ટ્રસ્ટ

�� શબ્દસૃષ્ટિ -
�� હર્ષદ ત્રિવેદી
��ગુજરાત સાહિત્ય અકાદમી

�� પરબ -
��યોગેશ જોશી
��ગુજરાતી સાહિત્ય પરિષદ

��ઉદ્દેશ -
�� પ્રબોધ જોશી
��ઉદ્દેશ ફાઉંડેશન

�� કવિતા -
�� સુરેશ દલાલ
��જન્મભૂમિ પ્રકાશન

��ફાર્બસ ત્રૈમાસિક
��- સિતાંશુ યશશ્ચંન્દ્ર
��ફાર્બસ ગુજરાતી સભા

�� એતદ્ -
��નીતિન મહેતા
��ક્ષિતિજ સંશોધનકેન્દ્ર

��સમીપે -
��શિરીષ પંચાલ
-જયદેવ શુક્લ-
��બકુલટેલર

��બુદ્ધિપ્રકાશ
��મધુસૂદન પારેખ
��ગુજરાત સાહિત્ય સભા

��તથાપિ
��જયેશ ભોગાયતા
�� વ્યક્તિગત

�� પ્રત્યક્ષ-
�� રમણ સોની
��વ્યક્તિગત

�� અખંડ આનંદ-
�� પ્રકાશ લાલા
��અખંડ આનંદ સાહિત્ય ટ્રસ્ટ

��નવનીત સમર્પણ -
�� દીપક દોશી
�� ભારતીય વિદ્યાભવન

�� નવચેતન-
�� પ્રીતિ શાહ
��નવચેતન ટ્રસ્ટ

�� કંકાવટી
��-રતિલાલ અનિલ
��વ્યક્તિગત

�� ભૂમિપુત્ર
��- દશરથલાલ શાહ
�� ગુજરાત સર્વોદય
મંડળ
Keep visit more Gk
www.priteshrami.blogspot.in
must share with ur frd

Read More »

GUJARAT UNIVERSITY ALL EXAM scheduale April May 2015 SEE

Scheduale to all Exam at gujarat University april may 2015

Read More »

BARODA DISTRICT BALMELA 5/3/15 GR CIRCULAR

Read More »

BARODA DISTRICT PRINCIPAL MEETING GR

Read More »

Thursday, 5 March 2015

All PRAGNYA Materials Download

DOWNLOAD below materials

PRAGANA PARINAM PATRAK

Class std 1to 4 MUJAB ,

MASIK AHEVAL,

VARSHIK AHEVAL,

SAPTRANGI PRAVUTI ETC.

Clickhere

Read More »

SCE SCHOOL MATENA JRURI TMAM PATRKO

SCE na Tmam patrako
Download
Click here

Read More »

Vacancy list 2015 Different Post

��Year 2015 vacancy��
☑www.priteshrami.blogspot.in

��Teacher -4300

��Post asistant-576

��Talati panchayat 2400

��Talati revanew 1800

��Forest vibhag -800

��Court ma peon -1070

��Madhamik school ma clark 2000++

��Peon 1600

��Mel fimal workar-3400

��Di-court 600

��Class- 2  ma 400
Army melo octomber ma bhavnagar 680

��Srp -11000  adjust ma jaherat

��Pi'-292

��Psi.asi con 8626

Comming soon in 2015
Must visit at������
For more edu info☑☑
��www.priteshrami.blogspot.in
����Must share with ur frd circle����

Read More »

All district update circulars

Read More »