Search This Website

Saturday 7 March 2015

Use one smart phone and use Whatsapps two account how to work

એક જ સ્માર્ટફોનમાં આ રીતે 2 વોટ્સએપ એકાઉન્ટ યુઝ કરી શકાય...- 2 એકાઉન્ટથી પ્રોફેશનલ અને પર્સનલ ફ્રેન્ડ્સને ડિવાઇડ કરી શકો છો- આ શક્ય છે ખરૂં, જાણો કઇ રીતે?અમદાવાદ તા. 29 ઓક્ટોબર 2014કેટલાય મોબાઇલ ફોન યુઝર્સ ડ્યુઅલ સિમનો ઉપયોગ કરે છે. તેવામાં એક જ સ્માર્ટ ફોનમાં બન્ને નંબરપર વ્હોટ્સએપ એકાઉન્ટ ચલાવવા માંગે છે, જેથી કરીને તમે તમારા પ્રોફેશનલ અને પર્સનલ ફ્રેન્ડ્સને ડિવાઇડ કરી શકો અને એક સાથે બે એકાઉન્ટ હોવાને કારણે પ્રોફાઇલ અને સ્ટેટ્સને લઇને તમારી પ્રાઇવસી પણ બની રહે. આ માટે તમારે એક એપ 'સ્વિચમી મલ્ટીપલ એકાઉન્ટ' ડાઉનલોડ કરવી પડશે.

1. સૌથી પહેલા સ્માર્ટ ફોનમાં'સ્વિચમી મલ્ટીપલ એકાઉન્ટ'એપ ઇનસ્ટોલ કરો.

2. આ એપને ઓપન કર્યા બાદ અલગ-અલગ વોટ્સએપ પ્રોફાઇલ બનાવો

3. તમે જે પહેલું વોટ્સએપ એકાઉન્ટ બનાવશો તે એડમિનિસટ્રેટર એકાઉન્ટ બનશે. જેથી કરીને તમે તમારા ફોનની દરેક એપ અને ડેટા એક્સેસ કરી શકો છો. આ એડમિનિસટ્રેટર એકાઉન્ટ કે પ્રાઇમરી એકાઉન્ટ તમારા સ્માર્ટફોનમાં ડાઉનલોડ વોટ્સએપનો ડિફોલ્ટ યુઝ થશ
ે.
4. બીજી એકાઉન્ટ(સેકેન્ડરી એકાઉન્ટ) માટે તમારેવોટ્સએપ ફરીથી ઇન્સટોલ કરી એક્ટિવ કરવુ પડશે. આ માટે તમારે પહેલા સ્વિચમી ઓપન કરો અને સેકેન્ડરી એકાઉન્ટ સિલેક્ટ કરો. હવે તમે વોટ્સએપ ડાઉનલોડ કરો. પછી સેકેન્ડરી એકાઉન્ટ માટે વોટ્સએપ રજીસ્ટર કરો અને એક્ટિવેટ કરો.

5.એક વાર ઇન્સટોલ કર્યા પછી તમે બન્ને એકાઉન્ટથી વોટ્સએપ યુઝ કરી શકો છો.
More Sharing Services

No comments:

Post a Comment