❇ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિઓ❇
www.priteshrami.blogspot.in
♨આત્મકથા
: મારી હકીકત, નર્મદ
♨ઇતિહાસ:
ગુજરાતનો ઇતિહાસ
♨કાવ્યસંગ્રહ:
ગુજરાતી કાવ્યદોહન, દલપતરામ
♨જીવનચરિત્ર
: કોલંબસનો વૃતાંત, પ્રાણસુખલાલ મથુરદાસ
♨નાટક:
લક્ષ્મી, દલપતરામ
♨પ્રબંધ:
કાન્હ્ડે પ્રબંધ, પજ્ઞનાભ (૧૪૫૬)
♨નવલકથા:
કરણઘેલો, નંદશંકર મહેતા
♨મહાનવલકથા:
સરસ્વતીચંદ્ર, ગોવર્ધનરામ ત્રિપાઠી
♨મનોવિજ્ઞાન:
મનુભાઇ ધ્રિવેદી
♨મુદ્રિત પુસ્તક
: વિધાસંગ્રહ પોથી
♨રાસ:
ભરતેશ્વર બાહુબલિરાસ, શાલિભદ્રસુરિ (૧૧૮૫)
♨લોકવાર્તા:
હંસરાજ-વચ્છરાજ, વિજયભદ્ર (૧૩૫૫)
♨ખ્યાતનામ સાહિત્યિક સામયિકો♨
thanks to SM Rajput
કુમાર
- ડો.ધીરુ પરીખ
કુમાર ટ્રસ્ટ
કવિલોક
- ડો.ધીરુ પરીખ
કુમાર ટ્રસ્ટ
શબ્દસૃષ્ટિ -
હર્ષદ ત્રિવેદી
ગુજરાત સાહિત્ય અકાદમી
પરબ -
યોગેશ જોશી
ગુજરાતી સાહિત્ય પરિષદ
ઉદ્દેશ -
પ્રબોધ જોશી
ઉદ્દેશ ફાઉંડેશન
કવિતા -
સુરેશ દલાલ
જન્મભૂમિ પ્રકાશન
ફાર્બસ ત્રૈમાસિક
- સિતાંશુ યશશ્ચંન્દ્ર
ફાર્બસ ગુજરાતી સભા
એતદ્ -
નીતિન મહેતા
ક્ષિતિજ સંશોધનકેન્દ્ર
સમીપે -
શિરીષ પંચાલ
-જયદેવ શુક્લ-
બકુલટેલર
બુદ્ધિપ્રકાશ
મધુસૂદન પારેખ
ગુજરાત સાહિત્ય સભા
તથાપિ
જયેશ ભોગાયતા
વ્યક્તિગત
પ્રત્યક્ષ-
રમણ સોની
વ્યક્તિગત
અખંડ આનંદ-
પ્રકાશ લાલા
અખંડ આનંદ સાહિત્ય ટ્રસ્ટ
નવનીત સમર્પણ -
દીપક દોશી
ભારતીય વિદ્યાભવન
નવચેતન-
પ્રીતિ શાહ
નવચેતન ટ્રસ્ટ
કંકાવટી
-રતિલાલ અનિલ
વ્યક્તિગત
ભૂમિપુત્ર
- દશરથલાલ શાહ
ગુજરાત સર્વોદય
મંડળ
Keep visit more Gk
www.priteshrami.blogspot.in
must share with ur frd
No comments:
Post a Comment