હર ઘર તિરંગા : જો તમે પણ તમારા ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવાના છો, તો આ દસ વાતો જાણવી જરૂરી છે.
હર ઘર તિરંગા : જો તમે પણ તમારા ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવાના છો, તો આ દસ વાતો જાણવી જરૂરી છેહર ઘર તિરંગા : જો તમે પણ તમારા ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવાના છો, તો આ દસ વાતો જાણવી જરૂરી છે.
इस फोटो को यूज करके आप ऊपर दिये गये फोटो की जगह अपना फ़ोटो लगा सकते है।
नीचे दी गई लिंक पे क्लिक करे ।⇓
હર ઘર તીરંગાનું તમારા ફોટોવાળું આવું કાર્ડ બનાવવા અહિં ક્લીક કરો
હર ઘર તિરંગના અભિયાનમાં આટલું ધ્યાન રાખજો👉 🇮🇳રાષ્ટ્ર ધ્વજને કમરથી નીચેનાં કપડાં, આંતરવસ્ત્રોમાં, ગાદી તકિયાનાં કવર કે ગળાનાં સ્કાર્ફમાં ઉપયોગ થઇ શકતો નથી.
તમારા નામના અક્ષર વાળી આવી તૈયાર ઈમેજ ડાઉનલોડ કરી DP મા સેટ કરો
👉 🇮🇳રાષ્ટ્ર્ધ્વજને ઉંધો (upside down), કશાનીં અંદર ઉંડાઇમાં કે કશું વિંટાળીને (ફરકાવતી વખતે ફુલપાંદડીઓ સીવાય) વાપરી શકાતો નથી.
👉🇮🇳રાષ્ટ્રધ્વજ પર કશું લખાણ થઇ શકતું નથી.
👉🇮🇳રાષ્ટ્રધ્વજને ફાટેલી કે ગંદી સ્થિતિમાં પ્રદર્શીત કરવો તે અપમાનજનક ગણાય છે.
👉🇮🇳ધ્વજ સંપૂર્ણ ફેલાયેલી સ્થિતીમાં અને કેશરી પટ્ટો ઉપર આવે તેમ લગાવવો. જો મંચ પાછળ ઉભી સ્થિતીમાં લટકાવવાનો હોય તો,કેશરી પટ્ટો જોનારની ડાબી બાજુ અને ધ્વજદોરી ઉપર રહે તેમ રાખવો.
👉🇮🇳રાષ્ટ્રધ્વજને એક જ કાઠી ઉપર લહેરાવવો
👉🇮🇳રાષ્ટ્રધ્વજને શણગાર, ગણવેશ, એસેસરીઝના સાધન તરીકે ઉપયોગમાં લઇ શકાતો નથી. કુશન, હાથ રૂમાલ, નેપકીન સહિતના કોઇપણ પ્રકારના ડ્રેસ મટીરિયલ્સમાં એમ્બ્રોડરી કરી શકાતો નથી.
👉🇮🇳ક્ષતિગ્રસ્ત થયેલા રાષ્ટ્રધ્વજનો નિકાલ વ્યક્તિગત રીતે સળગાવીને કરાય એ ઇચ્છનીય છે. અથવા તેનો પૂરા આદર સાથે અન્ય રીતે પણ નિકાલ કરી શકાય છે.
👉🇮🇳કાગળથી બનેલા રાષ્ટ્રધ્વજને જાહેરમાં ફેંકી શકાય નહીં. તેનું માનસન્માન જાળવી, યોગ્ય રીતે તેનો નિકાલ કરવો જોઇએ.
👉ઉક્ત નિયમો રાષ્ટ્રધ્વજ સંહિતામાં ઉલ્લેખિત છે. તેને ધ્યાને રાખીને રાષ્ટ્રધ્વજના પૂરા આદર સાથે હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવાનું પ્રત્યેક દેશવાસીઓને માભોમનું આહ્વાન છે.
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
અહીંથી જુઓ માનવ છબી થી બનાવેલ તિરંગા નો વિડિયો
Important Link
હર ઘર તિરંગા : જો તમે પણ તમારા ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવાના છો, તો આ દસ વાતો જાણવી જરૂરી છે.
Important Link
ત્રિરંગો ફરકાવવાના હોય છે નિયમ અને કાયદા, જ્યારે તમે ઈચ્છો ત્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાતો નથી
No comments:
Post a Comment