Search This Website

Monday 15 August 2022

15 August Quiz Bank Gujarat Gyan Guru Quiz Answers Today




15 August Quiz Bank Gujarat Gyan Guru Quiz Answers Today
 

15 August Quiz Bank Gujarat Gyan Guru Quiz Answers Today: Students / Colleges Can Find Out Gujarat Gyan guru quiz questions and answers pdf on this Page. But Gyan guru quiz registration 2022 is required if you want to participate in the quiz. Then You Need a g3q quiz 2022 Login to Your Account. You Can Find Out g3q quiz bank questions and answers Below.



15 August Quiz Bank Gujarat Gyan Guru Quiz Answers Today



1. ગુજરાત રાજ્યમાં ભાંભરા પાણીના મત્સ્યોદ્યોગ માટેની તાલીમ યોજનાનો સમયગાળો કેટલો છે ? પાંચ દિવસનો

2. ભારતમાં કૃષિ ખાતાનો વૃદ્ધિ દર લક્ષ્યાંક અગ્નિ પૂર્વ એશિયાઇ દેશોએ પ્રાપ્ત કરેલ લક્ષ્યાંકની સાપેક્ષમાં કેવો છે ?છેલ્લા બે દાયકામાં અન્ય કેટલીક ઉભરતી અને એશિયાઈ અર્થવ્યવસ્થાઓ કરતાં નીચી છે

3. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય હેઠળની કઈ યોજના ઓર્ગેનિક ખેતી/ટકાઉ ખેતીને પ્રોત્સાહિત કરે છે ?પરમપરાગત કૃષિ વિકાસ યોજના

4. વિદ્યાર્થીઓમાં ઇનોવેશન અને સ્ટાર્ટ-અપને વિકસાવવા અને તેનું જતન કરવા સંદર્ભમાં SSIPનું પૂરું નામ શું છે ?આ યોજના આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને લાગુ પડે છે

5. એજ્યુકેશન લોન પર વ્યાજ સબસિડી સ્કીમ કયા વિદ્યાર્થીઓને મદદ કરે છે ?એપ્રેન્ટિસશિપ


6. કઈ તારીખે આઈટીઆઈના વિદ્યાર્થીઓ/ફ્રેશર્સ/એમઈએસ પાસ-આઉટ્સ/પીએમકેવીવાયના ઉમેદવારોને કૌશલ્ય તાલીમ આપવા માટે નેશનલ એપ્રેન્ટિસશીપ પ્રમોશન સ્કીમ શરૂ કરવામાં આવી હતી ?1st October, 2016.

7. આચાર્ય આનંદશંકર ધ્રુવે કઈ યુનિવર્સિટીમાં ઉપકુલપતિ તરીકે હોદો સાંભળ્યો હતો ?વારાણસી યુનિવર્સિટીમાં

8. સોલાર પાર્ક અને અલ્ટ્રામેગા સોલાર પાર્ક પ્રૉજેક્ટ હેઠળ ભારત સરકાર દ્વારા કેટલા સોલાર પાર્ક અને અલ્ટ્રામેગા સોલર પાર્કનું આયોજન કરવામાં આવ્યું છે ?70 પાવર પ્રોજેક્ટ્સમાં વધારાની 18 જીડબલ્યુની ક્ષમતા સાથે 66 જીડબ્લ્યુ

9. કિસાન સૂર્યોદય યોજનાની જાહેરાત કયા વર્ષે કરવામાં આવી હતી ?૨૩મી જુન ૨૦૧૮


10. ડિસેમ્બર 2021 સુધીમાં દેશભરમાં કેટલા મેગાવોટ ક્ષમતાના સોલાર રૂફ સ્થાપિત કરવામાં આવ્યા છે ?205 મેગાવોટ

11. મુક્તિ અપાયેલ માલ અથવા સેવા અથવા બંનેના સપ્લાયના કિસ્સામાં નોંધાયેલ વ્યક્તિએ શું રજૂ કરવાનું હોય છે ?રસીદ વાઉચર અથવા અન્ય કોઈપણ દસ્તાવેજ, જેમાં ઈન્વોઈસ નિયમોમાં સૂચવ્યા મુજબની વિગતો હોય,

12. કરદાતાઓ માટેના ‘HSN’ કોડમાં ‘N’નો શું અર્થ થાય છે ?નામકરણની સુમેળભરી સિસ્ટમ

13. ગુજરાત રાજ્યમાં સમરસ (મહિલા સમરસ-સતત બીજી વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5001 થી 25000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?2 લાખ રૂપિયા


14. નીચેનામાંથી કયો કર(Tax) પ્રત્યક્ષ નથી ?સેલ્સ ટેક્સ.

15. ગુજરાતમાં વર્ષ 2021-22માં ‘રણોત્સવ’ની ઉજવણીના સત્તાવાર મહિનાનો સમયગાળો કયો હતો ?નવેમ્બર

16. સૂરસિંહ તખ્તસિંહ ગોહેલનું તખલ્લુસ શું છે ?

17. ‘ગુજરાત’ શબ્દ કયા શાસનકાળમાં પ્રચલિત થયો ?1567 મુઘલ બાદશાહ અકબરે વિજય

18. સાબરકાંઠા જિલ્લામાં કયા સ્થળેથી પુરાતત્ત્વીય અવશેષો પ્રાપ્ત થયાં છે ?ખેડબ્રહ્મા તાલુકો

19. મહાત્મા ગાંધીજીની આત્મકથાનું અંગ્રેજી રૂપાંતર કરનાર કયા ગુજરાતી હતા ?મહાદેવ દેસાઈ

20. ‘સ્વતંત્રતા સંગ્રામ’ પુસ્તકના લેખક કોણ છે ?વીર સાવરકર

21. ગુજરાતનો કયો જિલ્લો ટાંગલિયા કળા માટે પ્રખ્યાત છે ?સુરેન્દ્રનગર જીલ્લો

22. ‘મિડનાઇટ્સ ચિલ્ડ્રન’ નવલકથાના લેખક કોણ છે ?સલમાન રશ્દી


23. વન્ય પ્રાણીઓ દ્વારા કરવામાં આવતા ખેત પાકોના નુકસાનને અટકાવવા માટે ખેતરની ફરતે કાંટાળા તારની વાડ કરવા ગુજરાત સરકાર ખેડૂતોને કેટલા ટકા સહાય આપે છે ?50 %

24. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના ઉભયજીવી જોવા મળે છે ?197 પ્રજાતિઓ

25. ગુજરાત વન વિભાગના વર્ષ 2020ના વન્યજીવ વસતીગણતરી પ્રમાણે નીલગાય (Roz, Nilgai- Blue Bull)ની સંખ્યા કેટલી છે ?9,816

26. ગુજરાતનું સૌથી મોટું પ્રાણીસંગ્રહાલય કયું છે ?ગ્રીન ઝૂલોજિકલ, રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન કિંગડમ

27. કચ્છ જિલ્લામાં આવેલા પાનધ્રો વિસ્તારમાંથી કયું ખનીજ મળી આવે છે ?લિગ્નાઈટ

28. મિનિસ્ટ્રી ઓફ પાર્લામેન્ટરી અફેર્સના સંદર્ભમાં ‘નેશનલ ઈ-વિધાન એપ્લીકેશન’ની મોબાઈલ એપનું નામ શું છે?https://neva.gov.in

29. ‘ગુજરાત વેસ્ટ ટુ એનર્જી પોલિસી-2016’ની સુવિધા અને અમલીકરણ માટે કઈ નોડલ એજન્સી કામ કરે છે ?ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી

30. અસંગઠિત ક્ષેત્રોના EPFO/ESICના સભ્ય ન હોય અને આવકવેરો ના ભરતાં હોય તેવા કામદારો કયું કાર્ડ કઢાવી શકે છે ?eSHRAM

31. ભારતમાં ‘સેન્ટ્રલ સોઇલ સેલિનિટી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ ક્યાં આવેલી છે?Karnal, Haryana


32. ન્યુ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ કઈ સંસ્થાની વ્યાપારી શાખા છે ?Indian Space Research Organisation

33. ગુજરાત રાજ્યમાં કેટલી મધ્યસ્થ જેલ કાર્યરત છે ?4

34. ભારત સરકારે સરદાર વલ્લભભાઈ પટેલના નામે ભારતની એકતા અને અખંડિતતામાં યોગદાન આપવાના ક્ષેત્રમાં સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર કયા વર્ષમાં સંસ્થાપિત કર્યો છે ?

35. ભારતમાં 2021ની સ્થિતિએ કયા વાઘ અભ્યારણ્યમાં વાઘની સૌથી વધુ સંખ્યા છે ?Jim Corbett National Park

36. ‘NOTTO’નું પૂરું નામ શું છે ?National Organ and Tissue Transplant Organization

37. બીપીએલ (ગરીબી રેખા નીચે) નાગરિકોને રેનલ-કેર સેવાઓ પરવડે તેવી બનાવવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા નીચેનામાંથી કઈ યોજના શરૂ કરવામાં આવી હતી ?

38. ‘SAANS’નું પૂરું નામ શું છે ?Social Awareness and Actions to Neutralize Pneumonia Successfully

39. મુંબઈના 19 વર્ષના નિહાલસિંહ આદર્શે વિકસાવેલી કોવ-ટેક વેન્ટિલેશન સિસ્ટમનો હેતુ શો હતો ?

40. ગુજરાત સોલર પાવર પોલિસી ક્યારે લાગુ પાડવામાં આવી ?2015

41. વ્યાજ સબસિડી પાત્રતા પ્રમાણપત્ર હેઠળ કઈ બાબત આવરી લેવામાં આવેલ છે?કાર્યકારી મૂડી માટે વાર્ષિક 4% ના રાહત દરે ક્રેડિટ


42. મોટા નગરો / મેટ્રોપોલિટન શહેરોમાં અર્બન હાટસનો ઉદ્દેશ શો છે?હસ્તકલા કારીગરો/હેન્ડલૂમ વણકરોને સીધી માર્કેટિંગ સુવિધાઓ પૂરી પાડવા માટે મોટા નગરો/મેટ્રોપોલિટન શહેરોમાં કાયમી માર્કેટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેટ કરવું

43. ગુજરાતમાં રોકાણ પ્રોત્સાહન સંસ્થા iNDEXTbની મુખ્ય ભૂમિકા કઈ છે ?રાજ્યના ઔદ્યોગિક વિકાસ અને સામાજિક-આર્થિક વિકાસને વેગ આપવો.

44. ગુજરાતમાં ખનીજ ખોદકામ અને સંશોધનનું કાર્ય કયા નિગમ દ્વારા થાય છે ?ગુજરાત ખનીજ વિકાસ નિગમ

45. હાલમાં ગુજરાતમાં બાંધકામ શ્રમિકોની તબીબી સારવાર માટે કેટલા ધનવંતરી રથ કાર્યરત છે ?84

46. ગુજરાત સરકાર દ્વારા ‘ શિક્ષણ સહાય યોજના’ હેઠળ મેડિકલ, એન્જિનિયરિંગ, એમ.બી.એ, એમ.સી.એ.અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી છાત્રાલય સહાય પૂરી પાડવામાં આવે છે ?

47. ગુજરાત સરકારની શ્રમ નિકેતન યોજનાના MOU ગુજરાત સરકાર અને નીચેનામાંથી કઈ GIDC ઔધોગિક એસોસિએશન વચ્ચે કરવામાં આવેલા છે ?

48. 11 મે, 2022ના રોજ National Career Service Center for SC/ST દ્વારા રોજગાર મેળો કયા જિલ્લામાં આયોજિત કરવામાં આવ્યો હતો ?

49. ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં ‘સેક્યુલર’ શબ્દ કયા કાયદા દ્વારા ઉમેરવામાં આવ્યો હતો ?Forty-second Amendment

50. ભારતમાં રાજ્યની સીમાઓ બદલવાની સત્તા કોની પાસે છે?Parliament



51. કયા રાજયમાં વિધાનસભાની બેઠકો સૌથી વધારે છે ?Uttar Pradesh

52. ભારતની બંધારણ સભાના બંધારણીય સલાહકાર કોણ હતા?Sir Benegal Narsing Rau

53. રાષ્ટ્રીય બાળઅધિકાર સંરક્ષણ આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?March 2007

54. વ્યાજ, ફી અને ડિવિડન્ડના રૂપમાં સરકાર દ્વારા એકત્રિત કરવામાં આવતી રકમને શું કહેવાય છે ?કર સિવાયની આવકની રસીદો

55. GSTનું પૂરું નામ શું છે ?Goods and Service Tax.

56. ગ્રામીણ લોકો માટે રહેણાંકનું મકાન કઈ યોજના અંતર્ગત મળવાપાત્ર છે ?ગ્રામીણ આવાસ યોજના

57. આધુનિક ટપક સિંચાઈ પદ્ધતિના સર્જક તરીકે કોને ઓળખવામાં આવે છે ?Simcha Blass

58. ગ્રામીણ પીવાના પાણીના પુરવઠામાં સુધારા માટે ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલ ‘હર ઘર જલ ‘ કયા પ્રકારનો કાર્યક્રમ છે ?

59. અમદાવાદ શહેરના સૌપ્રથમ બનેલા પાકા રસ્તાનું નામ શું હતું ?ગાંધી રોડ


60. ગુજરાત રાજ્યની ગ્રામ પંચાયતોમાં કમ્પ્યુટર બ્રોડ્બેન્ડ, વીસેટ, ઇન્ટરનેટ દ્વારા ઇ-સેવાઓ કઈ યોજના હેઠળ પૂરી પાડવામાં આવી છે ?eGram plan

61. સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત ઑક્ટોબર,2014માં જે સ્વચ્છતા – સુવિધાઓ માત્ર 39% હતી તેને ઑક્ટોબર, 2019માં કેટલા ટકા વધારવામાં આવી ?100%

62. સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ અંતર્ગત ગુજરાત રાજ્યને કયા વર્ષે ‘ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત (ODF)’ જાહેર કરવામાં આવ્યું ?2 October 2019

63. ગુજરાત સરકારની પ્રવાસન નીતિ અનુસાર 2025 સુધીમાં પ્રવાસન માટે ગુજરાતને કયા ક્રમે લાવવાનું લક્ષ છે ?

64. વંદે ભારત એક્સપ્રેસને મહત્તમ કેટલી ઝડપે દોડવા માટે સક્ષમ બનાવવામાં આવી છે ?160 kmph

65. ગુજરાતની કઈ નદી પર કલાત્મક છત્રીઓ ધરાવતો સો વર્ષ જૂનો પુલ આવેલો છે?વિશ્વામિત્રી

66. પાંડવોના રથ જેવા આકારનું મંદિર ગુજરાતમાં કયાં આવેલું છે ?ગુજરાત મોરબી જિલ્લાના જડેશ્વર ગામમાં

67. મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ પર કેટલા સ્ટેશન હશે ?12 stations

68. સુવર્ણ ચતુર્ભુજ પ્રૉજેક્ટ ક્યારે પૂર્ણ થયો હતો ?July of 2013.

69. કમલ પથ રોડ બનાવવા માટે કેટલો ખર્ચ થયો હતો? Rs. 62 crore

70. PMAGY (પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના)માં કયા મુખ્ય ઘટકો આવરી લેવામાં આવ્યા છે ?

71. યુવાનો માટે સશસ્ત્ર દળમાં સેવા આપવા માટે સૌથી તાજેતરની આકર્ષક ભરતી યોજના કઈ છે ?AGNIPATH

72. ખેડૂતો માટે (PM AASHA) યોજનાનું પૂરું નામ શું છે ?Pradhan Mantri Annadata Aay SanraksHan Abhiyan

73. પ્રધાનમંત્રી ઇનોવેટિવ લર્નિંગ પ્રોગ્રામ કે જેનો ઉદ્દેશ હોશિયાર બાળકોની કુશળતા અને જ્ઞાનને સમૃદ્ધ કરવાનો છે તે યોજના કોના નામ પર છે ?

74. ‘સાધન સહાય યોજના’ અંતર્ગત મેડિકલના વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષે કેટલી સાધન સહાય મળે છે ?Rs.10,000 / –


75. શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાયમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ધોરણ-૧૧ વિજ્ઞાન પ્રવાહમાં ખાનગી ટ્યૂશન ફી પેટે કેટલી રકમ મળે છે ?

76. અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તકની GUJCET., NEET, JEE અને PMT પરીક્ષાના તાલીમ વર્ગો માટે નાણાકીય સહાય યોજનાનો લાભ લેવા વિદ્યાર્થી કયા ધોરણમાં અભ્યાસ કરતો હોવા જોઈએ ?

77. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યા અનુસાર દાહોદ દુનિયાના દેશોની કઈ માંગને પૂરી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે ?

78. ગુજરાત ટ્રાઇબલ ડેવલપમેન્ટ કોર્પોરેશનનું કાર્યાલય કયા નામે ઓળખાય છે ?

79. ‘મુખ્યમંત્રી નાહરી કેન્દ્ર યોજના’ અંતર્ગત સહાય મેળવવા આવકમર્યાદા કેટલી રાખેલી છે ?

80. રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ તૃતીય સ્થાને વિજેતા બનનાર મહિલા ખેલાડીઓને વાર્ષિક કેટલી રકમ પુરસ્કારરૂપે આપવામાં આવે છે ?

81. ‘કન્યા કેળવણી રથયાત્રા’ અંતર્ગત યોજનાનો લાભ લેવા આવકમર્યાદા કેટલી છે ?

82. કર્નાળા પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે ?Navi Mumbai, Maharashtra

83. ગુજરાતનું આંતરરાષ્ટ્રીય હવાઈમથક નીચેનામાંથી કયા શહેરમાં છે ?Ahmedabad, Gujarat

84. પોર્ટુગીઝ બાદ ભારત આવનાર વિદેશી પ્રજા કઈ હતી ?Vasco-de-Gama

85. કઈ જગ્યાએથી સંસ્કૃત ભાષાનો પ્રથમ શિલાલેખ મળી આવેલ છે ?ધના અને ઘોસુંદી-હાથીબાડા (ચિત્તોડગઢ)નો અયોધ્યા શિલાલેખ.

86. લોહિત નદી નીચેનામાંથી કયા રાજ્યમાંથી પસાર થાય છે?Assam

87. દૂધસાગર ધોધ ભારતમાં નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલો છે?Goa

88. ભારતીય ખેલાડી ઉદયન માને કઈ રમત સાથે સંકળાયેલા છે ?golfer

89. કઈ રમત ‘ડબલ ફોલ્ટ’ શબ્દ સાથે જોડાયેલી છે ?tennis

90. નીચેનામાંથી કયું સ્વાસ્થ્યનું ચોથું પરિમાણ છે?spiritual health

91. ‘ઊણપ રોગ’ શબ્દની વ્યાખ્યા કઈ છે ?

92. ભારતના બંધારણમાં ‘રાજ્યનીતિના નિર્દેશક તત્ત્વો’ એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા છે ?

93. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ઉપરાષ્ટ્રપતિના હોદ્દા અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?

94. ‘નિશીથ’ કાવ્યસંગ્રહ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર કયા સર્જક્ને મળેલ છે ?


96. ભારતીય અવકાશ સંશોધન સંસ્થાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?Vikram Sarabhai

97. લાલ રક્તકણનું કાર્ય શું છે?આપણા ફેફસાંમાંથી આપણા બાકીના શરીરમાં ઓક્સિજન વહન કરે છે.

98. વરાહગિરિ વેંકટગિરીને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?1975

99. વર્ષ 2013માં ભારત સરકાર દ્વારા નીચેનામાંથી કોને રમતગમતના ક્ષેત્રમાં પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા?Mary Kom

100. ‘ભારતીય તટરક્ષક દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?1 February

101. ભારતમાં લાલા લજપતરાયનો જન્મદિન ક્યારે ઉજવવામાં આવે છે ?28 January 1865

102. આઇપીએલના ઇતિહાસમાં 700 ચોગ્ગા ફટકારનારો સૌપ્રથમ ક્રિકેટર કોણ બન્યો ?Shikhar Dhawan

103. ભારતની પ્રથમ ઓર્ગેનિક કૃષિ યુનિવર્સિટી કયા રાજ્યમાં આવેલી છે ?Gujarat

104. ‘થોડાં આંસુ થોડાં ફૂલ’-નામે આત્મકથા કોણે લખી છે ?Bhojak Jaishankar, Bhojak Dinkar

105. ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ કયા લેખકને મળેલું ?ઝવેરચંદ મેઘાણીને

106. માર્સ ઓર્બિટર મિશન લોન્ચ કરવા માટે કયા સેટેલાઇટ લોંચ વ્હીકલનો ઉપયોગ કરવામાં આવેલ હતો ?Polar Satellite Launch Vehicle (PSLV) rocket C25

107. ભારતીય નૌકાદળની આઈ. એન. એસ. સિન્ધુરાષ્ટ્ર સબમરીન કયા વર્ગની સબમરીન છે ?Sindhughosh-class diesel-electric submarine

108. ગુજરાત સરકાર દ્વારા 2013-14 સુધીમાં કેટલી સરફેસ લિફ્ટ સિંચાઈ યોજનાઓ પૂર્ણ કરવામાં આવી હતી ?

109. ગુજરાતમાં 1000થી વધુ બારીઓ ધરાવતો મહેલ ક્યાં આવેલો છે ?

110. બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત ‘અમર સોનાર બાંગ્લા’ કોણે લખ્યું હતું ?Rabindranath Tagore

111. ‘હર્યક વંશ’ ના સંસ્થાપક કોણ હતા ?Bimbisara

112. દુર્ગા પૂજા કયા ભારતીય રાજ્યનો પ્રખ્યાત તહેવાર છે?Bengal, Assam, and other eastern Indian states

113. રોહતાંગ પાસ પ્રવાસીઓ માટેનું આકર્ષક સ્થળ કયા રાજયમાં આવેલું છે ?Himachal Pradesh.

114. આદિ શંકરાચાર્યે પૂર્વ ભારતમાં કયા મઠની સ્થાપના કરી હતી ?

115. ભારતમાં ‘તિરુપતિ બાલાજી’ (તિરુમાલા વેંકટેશ્વર મંદિર) ક્યાં આવેલું છે ?Tirupati, Andhra Pradesh

116. આ શ્રેણી જુઓ: 7, 10, 8, 11, 9, 12, … આગળ કઈ સંખ્યા આવવી જોઈએ?

117. નીચેનામાંથી કયું સોડિયમનું રાસાયણિક સૂત્ર છે?

118. વેબસાઇટનું મુખ્ય પેજ કયા પ્રકારનું પેજ કહેવાય છે ?homepage

119. મેમરીની દૃષ્ટિએ RAMનું પૂરું નામ શું છે?Random Access Memory

120. 11મી સદીની શરૂઆતમાં કયા રાજાએ મોઢેરા સૂર્યમંદિરનું નિર્માણ કરાવ્યું હતું?King Bhima I

121. અમદાવાદ ખાતે આવેલું કાંકરિયા તળાવ ક્યારે બાંધવામાં આવ્યું હતું ?1451 A.D.

122. પર્યાવરણના સંબંધમાં CEEનું પૂરું નામ શું છે ?Centre for Environment Education

123. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ઉત્કૃષ્ટ કાર્ય માટે કયો ભારતીય પુરસ્કાર આપવામાં આવે છે ?India Science Award

124. ‘माता भूमिः पुत्रो अहं पृथिव्या:’ (આ ધરતી મારી માતા છે અને હું તેનો પુત્ર છું) આ પંક્તિ કયા વેદમાં આવેલી છે?Atharva Veda

125. ગુજરાતનું કયું શહેર અત્તર નગરી તરીકે પણ ઓળખાય છે ?Palanpur

No comments:

Post a Comment