Search This Website

Saturday, 16 July 2022

શું તમે પણ બજારના સમોસા-પાણીપુરી ખાઓ છો તો આ જરૂર વાંચજો

શું તમે પણ બજારના સમોસા-પાણીપુરી ખાઓ છો તો આ જરૂર વાંચજો

શું તમે પણ બજારના સમોસા-પાણીપુરી ખાઓ છો તો આ જરૂર વાંચજો

ચોમાસામાં અનેક પ્રકારના ઈન્ફેક્શન અને બીમારીઓ ફેલાવાનો ભય રહે છે. આમાં ટાઈફોઇડ, મેલેરિયા, ઝાડા અને વાયરલ તાવ મુખ્ય છે. ટાઈફોઈડને 'પાણીપુરી રોગ' તરીકે પણ ઓળખવામાં આવે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, દૂષિત પાણી અને ખોરાકથી રોગો વધુ ફેલાય છે. આવી સ્થિતિમાં આપણે બહાર પાણીપુરી અને સમોસા ખાતા સમયે સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ. જો ઘરમાં રાંધો છો તો બહારનું ખાવાનું ટાળવું જોઈએ.

વધુ માહિતી જુઓ અહીંથી

No comments:

Post a Comment