Search This Website

Friday, 8 October 2021

વ્હાલા મિત્રો, GIET પ્રસ્તુત કરી રહ્યું છે: ' તને કેમ નથી આવડતું?'


વ્હાલા મિત્રો,
GIET પ્રસ્તુત કરી રહ્યું છે:
' તને કેમ નથી આવડતું?'



ઘણીવાર બાળકને ન આવડે ત્યારે આપણે તેને દોષ આપી દઈએ છીએ. તેની મનઃસ્થિતિ સમજ્યા વગર જ આપણે નિર્ણય સંભળાવી દઈએ છીએ. અને પછી એ બાળકને ડફોળ,આળસુ,નક્કામો,ઠોઠ વગેરે લેબલ લગાવી દઈએ છીએ.
પરંતુ બાળકને ન આવડવા પાછળ અનેક સામાજિક,પારિવારિક,માનસિક અને શારીરિક કારણો હોય છે જે આપણે ક્યારેય ઊંડાણપૂર્વક જાણવાનો પ્રયત્ન જ નથી કરતાં.
અહીં પ્રસ્તુત છે આપને માટે એવો જ એક કાર્યક્રમ ' તને કેમ નથી આવડતું?'
આશા રાખીએ છીએ કે તમામ શિક્ષકો અને વાલીઓને ઉપયોગી થશે.
GIET નું કાર્ય માત્ર પાઠ્યક્રમ આધારિત કાર્યક્રમો બનાવવાનું નથી પરંતુ વાલીઓમાં અને સમાજમાં જાગૃતિ લાવવા માટેના કાર્યક્રમો બનાવવાનું પણ છે. બાળ માનસ, વાલી શિક્ષણ, સામાજિક જાગૃતિ અને અભ્યાસના વિષયો તો ખરાં જ. આમ Beyond the text કામ કરવાનો અમે પ્રયત્ન કરી રહ્યાં છીએ.
આપના પ્રતિભાવો કૉમેન્ટમાં જરૂર લખશો.
ટીમ GIET નું એકમાત્ર ધ્યેય શિક્ષકો,બાળકો અને વાલીઓને કાંઈક ઉપયોગી થાય એવું આપવાનું છે. અને GIET નિષ્ઠાપૂર્વક એ ધ્યેયને વળગી રહેશે.



Regards : Dr.P A Jalu


રજાઓ વિશે સમજ



રજાઓ અંગે સામાન્ય સમજ




રજા ની માંગણી
રજા પછી તે ગમે તે પ્રકારની હોય,રજા માંગણી માટે ખાતા એ ઠરાવેલ નમુના માં માંગણી કરવી જોઇએ.પ્રાથમિક શિક્ષકો ની રજાઓ સામાન્યત તાલુકા કે જિલ્લા પંચાયત ની શિક્ષણ શાખા દ્વારા મંજુર થાય છે.
અત્રે નોંધવુ જરૂરી છે કે રજા નકારવાનો હક સતા અધિકારી ને છે પણ રજા નો પ્રકાર બદલવાનો અધિકાર નથી..ટુંકમાં માંગણીવાળી રજા મંજુર કરવી જોઇએ અથવા નકારવી જોઇએ.રજા સામાન્ય રીતે સિલકમાં હોય તો નકારવામાં આવતી નથી.આમ છતાં હકની રીતે રજાની માંગણી કરી શકાતી નથી.જાહેર હિત માં પોતાની વિવેકબુધ્ધી પ્રમાણે અધિકારી પોતાની રીતે નિર્ણય લઇ શકે છે.શાળાના સંખ્યાબળને અસર પડે તેવા સંજોગોમાં પણ રજા નામંજુર કરી શકાય છે.
નિયમ -૬૨૨ હેઠળ કર્મચારી અવારનવાર તબીબી પ્રમાણપત્ર રજૂ કરી રજા ઉપર ઉતરી જતા હોય તો તેમને સંપુર્ણ સાજા થવા માટે પુરતી રજાની મુદત આપવા સિવીલ સર્જન\સરકારી તબીબી અધિકારીનું ધ્યાન દોરી શકાય છે.
વળી રજાઓનો લાભ લેવા માટે પણ હાજર થઇ ફરીથી રજાની માંગણીનો ઇરાદો હોય તો તેવી છુટ આપી શકાતી નથી.(નિયમ-૬૨૮)



રજાની શરૂઆત તથા સમાપ્તિ ;
રજાના કારણે જે દિવસ થી ચાર્જ છોડ્યા તે દિવસથી રજાની શરૂઆત ગણાય છે.અને હાજર થયાના આગળના દિવસ સુધીની રજા ભોગવી ગણી શકાય છે.રવીવાર તથા માન્ય રજાઓને આગળ અથવા પાછળ જોડી શકાય છે.પણ જો રજા કામકાજના દિવસે પુરી થતી હોય તો તે પ્રમાણે કર્મચારીએ હાજર થવુ પડે છે. કર્મચારીએ હાજર થઇ પોતાન અધિકારીને હાજર રીપોર્ટ પણ કરવાનો રહે છે.રજા દરમ્યાન તેમના વર્ગની વ્યવસ્થા માટે ચાર્જ ધારણ કરનાર શિક્ષક ની સહી પણ લેવી જોઇએ.
રજા પુરી થતાં પહેલા હાજર થઇ શકાય નહી.જો હાજર થવુ હોય તો રજા મંજૂર કરનાર અધિકારીની પરવાનગી મેળવી હાજર થઇ શકાય છે.રજાની માંગણી કરતાં વધુ દિવસો સુધી ગેરહાજર રહેનાર આ ગેરહાજરીના સમય માટે પગાર માટે હક્કદાર થતા નથી.આ સમય ઇજાફાપાત્ર પણ ગણાતો નથી.જો અધિકારી પરવાનગી આપે તો અર્ધપગારી રજા મંજૂર કરી શકાય છે.રજા પુરી થયા પછી ફરજ માંથી ઇરાદાપૂર્વકની ગેરહાજરી બી.સી.એસ.રુલ્સના ૨૨ ના હેતુ માટે ગેરવર્તણુંક તરીકે ગણી શકાય છે.આથી રજાઓ પુરી થાય અને વધુ રજાઓ ની જરૂર જણાય તો અધુકારી ને રિપોર્ટ કરી શકાય છે.





તંદુરસ્તી માટે પ્રમાણપત્ર:
માંદગી ની રજાઓ માટે દાક્તરી પ્રમાણપત્રની આવશ્યકતા રહે છે.પ્રાથમિક શિક્ષકો માટે રજિસ્ટર મેડિકલ પ્રેકટિશનરનું પ્રમાણપત્ર હોય તો ચાલી શકે છે.પણ રજા મંજુર કરનાર અધિકારી ને શંકા જણાય તો સિવીલ સર્જન કે તબીબી અધિકારી પાસે તપાસ માટે હાજર થવા જણાવી શકાય છે.દાક્તરી પ્રમાણપત્રને આધારે પોતાની બીમારી માટે રજાઓની માંગણી કરવામાં આવી હોય તો યોગ્ય તંદુરસ્તી પ્રાપ્ત કર્યાના દાક્તરી પ્રમાણપત્ર સિવાય ફરજ ઉપર હાજર કરી શકતા નથી.
મળવાપાત્ર રજાઓ સાથે અન્ય પ્રકાર ની રજાઓ જોડી શકાય છે.કેજ્યુઅલ રજા(C.L.) કોઇપણ રજા જોડી શકાતી નથી.




રજાના પ્રકારો ;
પ્રાપ્ત રજા :
પ્રાથમિક શિક્ષકોને પ્રાપ્ત રજા લ્હેણી થતી નથી પણ વેકેશન માં અંગ્રેજી તાલીમ વર્ગો,મતદારયાદી કે ચુંટણીનું કાર્ય નવી શિક્ષણ નીતીના તાલીમવર્ગો વગેરે કારણે તથા વેકેશનમાં અન્ય વહીવટી કારણોસર રોકવામાં આવ્યા હોય ત્યારે વેકેશન ન ભોગવતાં તેની અવેજીમાં પ્રાપ્ત રજા(હક્ક રજા)મળે છે,જે સર્વિસ બુકે જમા થાય છે અને નિવ્રુતી વખતે તેનું રોકડમાં રૂપાંતર મળે છે.વેકેશન માં કોઇપણ કામગીરી કરવામાં આવે તો તે માટે લેખિત હુકમ ની આવશ્યકતા રહે છે અને તે કામગીરી પ્રમાણિત થયે થી નિયમાનુસાર હક્ક રજા ખાતા માં જમા થાય છે. આવી રજાઓ વધુમાં વધુ ૩૦૦ જેટલી જમા થઇ શકે છે.


અર્ધપગારી રજા :
પ્રાથમિક શિક્ષકોની પુરી કરેલી નોકરી વર્ષ આધારે આ રજા મળવાપાત્ર છે.એક વર્ષની ૨૦ અર્ધપગારી રજા લ્હેણી થાય છે.આ રજાઓ ખાતામાં ગમે તેટલી જમા થાય તો પણ રદ થતી નથી.આ રજા ખાનગી કામે તથા દાક્તરી પ્રમાણપત્ર આધારે એમ બન્ને રીતે ભોગવી શકાય છે.


રૂપાંતરીત રજા :(કોમ્યુટેડ રજા)
આ પ્રકારની રજાની જોગવાઇ થી કર્મચારી અર્ધપગારી રજા ને બદલે પુરા પગારી રજાઓ મેળવી શકે છે.રૂપાંતરીત રજાની સંખ્યા સામે બેવડી અર્ધપગારી રજા સિલકમાંથી ઉધારવામાં આવે છે.આ રજા દાક્તર ના પ્રમાણપત્રને આધારે મળે છે.


બિનજમા રજા :
કર્મચારીના ખાતામાં રજા સિલકમાં ન હોય ત્યાર્એ આવા પ્રકારની રજા મળવાપાત્ર છે. આ રજા કાયમી કર્મચારી ને જ મળી શકે છે.આ રજા એક પ્રકારની એડવાન્સમાં લીધેલી રજા જ છે.જેથી ફરજ ઉપર કર્મચારી પાછા હાજર થઇ ઉધારમાં લીધેલી રજા પૂરી કરવાની શક્યતા હોય તેને જ આ રજા આપી શકાય છે.અને તે બાબત નું પ્રમાણપત્ર અપાય તો જ રજા મંજૂર થઇ શકે છે.આ રજા દાક્તરી પ્રમાણપત્ર આધારે અને ખાનગી કામકાજ માટે એ બન્ને પ્રકારે આપી શકાય છે.પન આવી રજા આખી નોકરી દરમ્યાન ૩૬૦ દિવસથી વધુ આપી શકાતી નથી.જેમાં ૯૦ દિવસ થી વધુ નહી તેટલા અને બધા મળીને ૧૮૦ દિવસ ખાનગી કામકાજ માટે આપી શકાય છે.
અસાધારણ રજા :
કોઇપણ રજા મળવાપાત્ર ન હોય ત્યારે કર્મચારીની માંગણીથી અસાધારણ રજા મંજૂર કરવામાં આવે છે.આ રજા રજા ના હિસાબમાં ઉધારવામાં આવતી નથી,પણ તેની નોંધ રાખવામાં આવે છે.આ રજા દરમ્યાન રજા નો પગાર મળવાપત્ર નથી.ટુંકમાં તેને કપાત પગારી રજા ગણી શકાય આ રજા બીજા કોઇ પ્રકારની રજા સાથે જોડીને મંજૂર કરી શકાય છે.આ રજા એકી સાથે ૪ માસ કરતાં વધારે આપી શકાય નહી.
વેકેશન :
પ્રાથમિક શિક્ષકો વેકેશનલ કર્મચારી ગણાય છે.આવા કર્મચારીઓ ને પ્રાપ્ત રજા મળતી નથી,પણ વેકેશન નો લાભ લેવામાંથી બાકાત રાખવામાં આવે તો સુધારેલી રજા ના નિયમો પ્રમાણે પ્રાપ્ત રજા મળવાપાત્ર છે. વેકેશન સાથે આગળ કે પાછળ જોડી ને રજાઓ ભોગવી શકાય છે,પણ કેજ્યુઅલ રજા વેકેશન ને જોડી ને મજૂંર કરી શકાય નહી.બે મુદત વચ્ચે વેકેશનની રજા જોડી શકાતી નથી.વેકેશન અને પ્રાપ્ત રજા બન્ને મળીને ૧૨૦ દિવસથી વધુ એકી સાથે જોડી શકાતી નથી અને તેજ પ્રમાણે વેકેશન,પ્રાપ્ત રજા અને રૂપાંતરીત રજા ત્રણેય મળેને ૨૪૦ દિવસથી વધુ એકી સાથે ભોગવી શકાય નહી.વેકેશનની આગળ અને પાછળ આવતી રજાઓ વેકેશનનો જ ભાગ ગણાય છે.વેકેશન દરમ્યાન હેડકવાટર ઉપર રહેવુ અનિવાર્ય નથી.



પ્રસુતીની રજાઓ ;
પ્રસુતીના કિસ્સામાં ૧૩૫ દિવસની સળંગ રજાઓ મંજૂર કરવામાં આવે છે.૧ વર્ષથી ઓછી નોકરીવાળાને આ રજા મળવાપાત્ર નથી.જ્યારે ૧ વર્ષથી વધારે નોકરી પણ બે વર્ષથી ઓછી નોકરીવાળા ને અર્ધપગારી રજા જેટલો પગાર મળવાપાત્ર છે.જ્યારે બે વર્ષથી વધુ નોકરીવાળાને પુરા પગારે રજા મળવાપાત્ર છે.પણ આ લાભ પ્રસુતીની રજા ની અરજીની તારીખે જે સ્ત્રી કર્મચારીને બે કે તેથી વધુ બાળકો જીવીત હોય તેને આ પ્રકાર ની રજા મળવાપાત્ર નથી. આ પ્રસુતી ની રજા હિસાબ માં ઉધારવામાં આવતી નથી.વેકેશનમાં પ્રસુતી થાય અને રજા પર ન હોય તેવા કિસ્સામાં પ્રસુતીની તારીખ થી રજા ની શરૂઆત ગણાય છે.વેકેશન પછી નહી.





કેજ્યુઅલ રજા(પ્રાસંગિક રજા) ;
આ રજા આમ જોઇએ તો તે માન્ય સ્વરૂપની નથી.અને કોઇ નિયમને આધીન નથી.કેજ્યુઅલ રજા નો હેતુ કર્મચારી ની અંગત કારણોસર ની પ્રાસંગિક ગેરહાજરી આવરી લેવાનો તેનો આશય છે.આ રજા ને અન્ય કોઇ રજા કે હાજર થવાના સમય સાથે જોડી શકાતી નથી.
વર્ષ દરમ્યાન બાર કેજ્યુઅલ રજા મળવાપાત્ર છે. અને કેજ્યુઅલ રજા રવીવાર કે જાહેરરજાની આગળ કે પાછળ જોડવા હરકત નથી.આ રજા ની સાથે જોડાતા રવીવાર કે અન્ય જાહેરરજા ના દિવસો રજા ના ભાગ તરીકે ગણાશે નહી.પ્રાથમિક શાળાઓમાં મદદનીશ શિક્ષકની કે.રજા મુ.શિ. મંજૂર કરે છે.જ્યારે મુખ્યશિક્ષક ની કે.રજા ગ્રુપશાળાના આર્ચાય મંજૂર કરી શકે છે.કે.રજા વેકેશનને જોડી ને મંજૂર કરી શકાતી નથી.૧/૨ કે.રજા પણ ભોગવી શકાય છે.
કે.રજા પ્રમાણસર જ આપવી જોઇએ તેવુ નથી આ બાબત રજા મંજૂર કરનાર અધિકારી ઉપર છોડવામાં આવે છે.




મરજિયાત રજા ;
સરકારે જાહેર કરેલી મરજિયાત રજા ની યાદીમાંથી કર્મચારી પોતાની પસંદગી પ્રમાણે વધુમાંવધુ બે રજાઓ ધાર્મિક બાધ વિના ભોગવી શકે છે.મદદનીશ શિક્ષક મરજિયાત રજા મુ.શિ.મંજૂર કરી શકે છે.આ રજા હિસાબમાં ઉધારવા માં આવતી નથી.મરજિયાત રજા,કેજ્યુઅલરજા કે જાહેર રજા ના દિવસોમાં સાથે જોડીને ભોગવી શકાય છે.
વળતર રજા ;
આ રજા માટે શિક્ષકોમાં ઘણી ભુલો સર્જાય છે.વેકેશન માં કરેલી કામગીરી બદલ મળતી રજા હક્કરજા(પ્રાપ્ત રજા) છે.જ્યારે વેકેશન સિવાયના માન્ય જાહેર રજા ના દિવસે જો બીન રાજ્યપત્રીત કર્મચારીને કચેરીમાં સરકારી કામ માટે હાજરી આપવી પડે તો આવી માન્ય જાહેર રજા ન ભોગવી શકવા બદલ તેને વળતર રજા મળે છે.
આ વળતર રજા એકી વખતે ફકત એક જ મંજૂર કરી શકાય છે.૩.૫ કલાક કે તેથી ઓછા પણ ૨ કલાક થી ઓછી નહી તેટલી હાજરી આપે તો ૧/૨ વળતર રજા મળે છે.જ્યારે ૩.૧/૨ કલાક થી વધુ પણ પાંચ કલાક થી ઓછા નહી તેટલા કલાક ની હાજરી માટે ૧ વળતર રજા મળે છે.આ વળતર રજા જેતે કેલેન્ડર વર્ષમાં ભોગવી લેવાની હોય છે.
For Download this Click Here
મહત્વના સમાચાર / RBI તમને આપી શકે છે દિવાળી ગિફ્ટ, ગવર્નર આજે કરશે આ મહત્વની જાહેરાત



RBIના ગવર્નર શક્તિકાંત દાસ એમપીસી એટલે મોનેટરી પોલીસી કમિટીની બેઠકમાં થયેલા વ્યાજના દરોના નિર્ણયનું એલાન કરશે.

RBIના ગવર્નર શક્તિકાંત દાસ એમપીસીના વ્યાજના દરોના નિર્ણયનું એલાન કરશે.
RBIની સામે અનેક પડકારોને પહોંચી વળવા લેવાયા છે નિર્ણયો
રિઝર્વ બેંક આગામી મૌદ્રિક સમીક્ષામાં વ્યાજ દરોને યથાવત રાખશે

RBIના ગવર્નર શક્તિકાંત દાસ એમપીસી એટલે મોનેટરી પોલીસી કમિટીની બેઠકમાં થયેલા વ્યાજના દરોના નિર્ણયનું એલાન કરશે. જો કે અર્થશાસ્ત્રીઓએ વ્યાજ દરોમાં ફેરફારની કોઈ આશા નથી. કેમ કે મોંઘવારીને કન્ટ્રોલ કરવા માટે એવું બની શકે છે.

હાલ કેટલો છે વ્યાજ દર

એક્સપર્ટ્સનું કહેવું છે કે રેપો રેટ 4 ટકા પર સ્થિર રહી શકે છે. પરંતુ મોંઘવારી પર રોકથામવા માટે આમાં વધારેનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની શક્યતા હાલ નથી. આવનારા 6 મહિનામાં વ્યાજદરોમાં વધારો થઈ શકે છે. રિવર્સ રેપો રેટ 3.35 ટકા છે.

RBIની સામે અનેક પડકારો

જાણકારોનું માનવું છે કે ખપત અને એગ્રી ગ્રોથ તો સારો દેખાઈ રહ્યો છે. પરંતુ ઔદ્યોગિક અને સર્વિસ ગ્રોથમાં સુધારો થવાનો છે. ખાસ કરીને સર્વિસ સેક્ટરમાં હજું મુશ્કેલી છે. તેમનું માનવું છે કે બહું સારી કંપનીઓને જો કૈપેક્સનું એલાન કર્યો છે તે બહું જ ઓછો છે અને વધારે કંપનીઓને સસ્તું દેવું લઈ લીધું અને મોંઘા દેવાની ચૂકવણી કરી દીધી. તો આનાથી RBI કેવી રીતે પહોંચી વળે. કેન્દ્રીય બેંકની સામે આ મોટી મુશ્કેલી છે. તેનાથી ઉલટ કેટલાક જાણકારોનો એમ પણ મત છે કે કાલે રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઈ એક વસ્તુમાં વધારો કરી શકાય છે. તેમનું કહેવું છે કે આરબીઆઈ કર્વની આગળ રહેવું પડશે.

રિઝર્વ બેંક આગામી મૌદ્રિક સમીક્ષામાં વ્યાજ દરોને યથાવત રાખશે

ઉલ્લેખનીય છે કે મોર્ગન સ્ટેનલીની એક શોધ રિપોર્ટ અનુસાર, રિઝર્વ બેંક આગામી મૌદ્રિક સમીક્ષામાં વ્યાજ દરોને યથાવત રાખશે અને સાથે પોતાના નરમ વલણને જારી રાખશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચાલૂ નાણા વર્ષમાં ઉપભોક્ત મૂલ્ય સૂચકાંક આધારિત મુદ્રાસ્ફૂર્તિ 5 ટકાની આસપાસ રહેશે. ભારતીય સ્ટેટ બેંક ચેરમેન દિનેશ ખારાએ હાલમાં કહ્યું હતું કે એવું લાગે છે કે વ્યાજ દરો યથાવત રહેશે. તેમણે કહ્યું હતુ કે વૃદ્ધિમાં કેટલોક સુધારો છે. તેવામાં મને લાગે છે કે વ્યાજદર નહીં વધે. જો કે કેન્દ્રીય બેંકની ટિપ્પણીમાં મુદ્રાસ્ફ્રૂર્તિનો ઉલ્લેખ થશે.



ક્યારે વધશે વ્યાજ દરો



એસ કોર્ટ સિક્યોરિટીના રિસર્ચ આસિફ ઈકબાલનું માનવું છે કે રિઝર્વ બેંક આવનારા મહિનામાં રિવર્સ રેપો રેટ વધારી શકે છે. તેમના મુજબ ડિસેમ્બરથી ફેબ્રુઆરીની વચ્ચે રિવર્સ રેપો રેટ 0.40ટકા વધારો કરી શકાય છે રપો રેટ નવા નાણા વર્ષના પહેલા ક્વાર્ટરમાં વધારી શકાય છે.

Sorce of VTV
Read More »

Tuesday, 5 October 2021

ફળો પર સ્ટીકર કેમ લગાવવામાં આવે છે, સત્ય જાણશો તો તમે પણ રહી જશો દંગ…





ફળો પર સ્ટીકર કેમ લગાવવામાં આવે છે, સત્ય જાણશો તો તમે પણ રહી જશો દંગ…












સારા સ્વાસ્થ્ય માટે ફળ અને શાકભાજી ખાવું જ જોઈએ. તમે બધાએ ઘણા પ્રકારના ફળો પણ ખાધા જ હશે. જ્યારે તમે માર્કેટ માં ફળો ખરીદવા જાઓ છો, ત્યારે તમે નોંધ્યું હશે કે ફળો પર સ્ટીકરો પણ લગાવવામાં આવ્યા છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ સ્ટીકરોનો અર્થ શું છે? શા માટે તેઓ ફળો પર લગાવવામાં આવે છે, તો ચાલો આજે અમે તમને જણાવીએ…

હકીકતમાં, આ ફળોના લેબલ પર કેટલાક કોડ્સ રેકોર્ડ કરવામાં આવ્યાં છે. આ કોડ્સ ચાર કે પાંચ અંકોના હોય છે. આ કોડ્સના વિવિધ પ્રકારો છે જે દર્શાવે છે કે તમે કયા ફળનું વેચાણ કરી રહ્યાં છો. તમે આ કોડ્સ વાંચીને ફળો વિશે ઘણું શીખી શકો છો. તો ચાલો આપણે કોઈ પણ સમય બગડ્યા વિના ફળો ઉપર સ્ટીકર તરીકે આ કોડ્સનો વાસ્તવિક અર્થ શું છે તે જાણીએ.


4 અંકનો કોડ: ફળોના સ્ટીકર કોડને PLU કહેવામાં આવે છે. એટલે કે ભાવ જુઓ. ચાર અંકનો કોડ ધરાવતા ફળને ટાળવું જોઈએ. આ અંકનો કોડ જણાવે છે કે આ ફળો ઉગાડવા માટે જંતુનાશકો અને રસાયણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેથી તે તમારા પર નિર્ભર છે કે તમે તેમને ખાવા માંગો છો કે નહીં.

5 અંક કોડ: પાંચ અંક કોડ પણ બે પ્રકારના હોય છે. આનો પ્રથમ પ્રકાર એક છે જે 8 નંબરથી પ્રારંભ થાય છે. જો 5 અંકવાળા સ્ટીકરનો કોડ 8 નંબરથી શરૂ થાય છે, તો પછી સમજો કે આ ફળ ઓર્ગેનિક ફોર્મ દ્વારા ઉગાડવામાં આવ્યું છે. તમે આવા ફળોને આનુવંશિકરૂપે સંશોધિત કરી શકો છો.
Read More »

Thursday, 30 September 2021

રજાઓ દરમિયાન ફરવા જવાનુ આયોજન કરતા નહીં, ICMRએ કોરોના વાયરસની ત્રીજી લહેર વિશે ચેતવણી આપી

  

રજાઓ દરમિયાન ફરવા જવાનુ આયોજન કરતા નહીં, ICMRએ કોરોના વાયરસની ત્રીજી લહેર વિશે ચેતવણી આપી


નવી દિલ્હી, તા. 05 ઓક્ટોબર 2021 મંગળવાર

કોરોના વાયરસની બીજી લહેરથી ભલે લગભગ-લગભગ દેશ ઉભરી ચૂક્યો છે પરંતુ હજુ પણ ત્રીજી લહેરનુ જોખમ ટળ્યુ નથી. બીજી લહેર જવાથી અને લોકડાઉન હટ્યા બાદ આ સમયે મોટી સંખ્યામાં સહેલાણીઓ ફરવા નીકળી રહ્યા છે. 

પર્યટન સ્થળો પર લોકોની ભીડ દરરોજ જોવા મળી શકે છે, પરંતુ જો આપ પણ આવનારા સમયમાં ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આપને એકવાર ફરી આની પર વિચાર કરવો જોઈએ કેમ કે ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચએ ચેતવણી આપી છે કે લોકોને ફરવાની આ આદતના કારણે દેશમાં જલ્દી જ કોવિડ-19ની ત્રીજી લહેર આવી શકે છે.

ત્રીજી લહેરને લઈને વિશેષજ્ઞોએ ચેતવણી જારી કરી છે. વિશેષજ્ઞોએ જરૂરી અને જવાબદાર યાત્રા પર જોર આપતા કહ્યુ કે પર્યટકોની સંખ્યામાં વૃદ્ધિ અને સામાજિક, રાજકીય અથવા ધાર્મિક કારણોથી થનારી સામૂહિક સભાઓના કારણે સંક્રમણના કેસ વધી શકે છે.

દરેક શાળા અને વિદ્યાર્થીઓ માટે ઉપયોગી






સરળ ભાષામાં કહીયે તો જે તે એકમ, પાઠ કે હેતુને ધ્યાનમાં લઈને શિક્ષણકાર્ય પૂરું થયા પછી બાળકોમાં અમુક ચોક્કસ વર્તન પરીવર્તન આવવા જોઈએ તે નક્કી કરતા વિધાનને અધ્યયન નિષ્પત્તિ કહેવાય છે.

અધ્યયન નિષ્પત્તિનો ઉપયોગ શા માટે કરવો જોઈએ?
બાળકોના વર્તન પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે જેમાં શિક્ષકે અપેક્ષિત પરિવર્તન લાવવાનું છે.
વિષયવસ્તુ, સમગ્ર વર્ગખંડ પ્રક્રિયા અને મૂલ્યાંકન માટે માર્ગદર્શન પૂરું પાડે છે.
શેનું શિક્ષણ પ્રાપ્ત કરવાનું છે ? તે સુનિશ્ચિત કરે છે
શું હસ્તગત કરવાનું છે ? તેનાથી વિધ્યાર્થી માહિતગાર બને છે.




પ્રાથમિક શાળાઓમાં ઘણી બધી ઓનલાઇન કામગીરી કરવાની આવતી હોય છે તે ઓનલાઇન કામગીરીઓમાં આપણને યાદ નથી રહેતું કે કેટલી ઓનલાઈન કામ કરીએ છીએ તો અહી વિવિધ જુદી-જદી ઓનલાઇન કામગીરી સંકલન કરી તેની લીંક મૂકવામાં આવી છે તમારે ફક્ત આ એક લિંક સાચવી રાખવાની છે જેમાં અહીં જુદી જુદી ઓનલાઇન કામગીરી એક સાથે મળી રહેશે ફક્ત આ એક સાચો એટલે આમાંથી તમને તમારું કામ સરળ બની જશે તમારા મિત્રો ને પણ જાણ કરજો

પ્રાથમિક શાળામાં થતી વિવિધ ઓનલાઇન કામગીરી ની અમુક સમયે તાત્કાલિક જરૂર પડતી હોય છે તેવા સમયે આપણે ઘણી બધી મુશ્કેલી સર્જાતી હોય છે પણ ફક્ત આ એક ટ્રિક તમારી પાસે હશે તો તમારી મુશ્કેલી દુર થઇ જશે અહીં પ્રાથમિક શાળામાં જો કોઈ નવી ઓનલાઇન કામગીરી આપવામાં આવશે તો તેની લીંક અપડેટ કરી દેવામાં આવશે જેથી તમારે મુશ્કેલી નહીં પડે માટે આ લીંક સાચવી રાખો ક્યારેક એવી જરૂરિયાત પડે છે કે લીંક ઓપન કરી લિંક બદલાઈ જતી હોય છે એનો યુઆરએલ એડ્રેસ વેબસાઈટનું નામ બદલાતું જતું હોય તો એ પણ અહી બદલી દેવામાં આવશે તમારે એ પ્રશ્ન પણ સોલ્વ થઈ જશે અને અમુક વાર ઇમર્જન્સીમાં જરૂરિયાત હોય અથવા તો તાત્કાલિક માહિતી ની જરૂરીયાત ઉભી થાય તેવા સમયે ખૂબ જ ઉપયોગી થશે અમુક સમયે એવું બનતું હોય છે કે આપણે સામાજિક કામમાં રોકાયેલા હોય એનાથી કોઈ કામગીરી કરવાની રહી ગઈ હોય તેવા સમયે કોઈ અન્ય મિત્રોને આભાર કામગીરી સોંપવામાં આવતા હોય પણ તેની પાસે જરૂરિયાત માહિતી ના હોય પણ આ એક લીંક મોકલી દેવાની છે તે મિત્રોને પણ સરળતાથી આપણું કામ કરી કરવામાં સરળ રહે છે આ ને સાચવી રાખો અને કાયમ આ લિંકનો ઉપયોગ કરો


આજનું શિક્ષણ અધ્યયન નિષ્પતિ આધારિત થઇ ગયેલ છે.
અહીંથી ડાઉનલોડ કરો પ્રાર્થનાપૉથી PDF


Sr. No.

Detail

1

PRAYERS

2

Std. 1 to 8 Poems

3

Radio Programme – ભાર વિનાનું ભણતર

4

રોજ નિશાળે જઇએ

5

જુના પાઠયપુસ્‍તકના કાવ્યો

6

ગીતો

7

બાળ વાર્તા

Read More »

Sunday, 26 September 2021

સ્વામીત્વ યોજનાઃ


સ્વામીત્વ યોજનાઃ વડાપ્રધાને કહ્યું- હવે તમારૂં પ્રોપર્ટી કાર્ડ રહેશે તમારા મોબાઈલમાં, 3 હજાર ગામોને મળશે લાભ


- સ્વામીત્વ યોજનાના પ્રાથમિક તબક્કામાં તેને મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ, કર્ણાટક અને રાજસ્થાનના કેટલાક ગામોમાં લાગુ કરવામાં આવી 

નવી દિલ્હી, તા. 06 ઓક્ટોબર, 2021, બુધવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે એક વર્ચ્યુઅલ કાર્યક્રમ દ્વાર મધ્ય પ્રદેશના હરદા જિલ્લાના સ્વામીત્વ યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી અને આ પ્રસંગે તેમણે 19 જિલ્લાઓના 3,000 ગામોના 1,71,000 લાભાર્થીઓને ઈ-પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કર્યું હતું. આ દરમિયાન મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પોતાના સંબોધનમાં વડાપ્રધાને કહ્યું કે, આજે મધ્ય પ્રદેશના 3,000 ગામોના 1.70 લાખ કરતા વધારે પરિવારોને જે પ્રોપર્ટી કાર્ડ મળ્યું છે તે તેમની સમૃદ્ધિનું સાથી બનશે. આ લોકો ડિજિ-લોકરના માધ્યમથી પોતાના મોબાઈલ પર પોતાનું પ્રોપર્ટી કાર્ડ ડાઉનલોડ પણ કરી શકશે. સ્વામીત્વ યોજના માત્ર કાયદાકીય દસ્તાવેજ આપવાની યોજના જ નથી પરંતુ તે આધુનિક ટેક્નોલોજીથી દેશના ગામોમાં વિકાસ અને વિશ્વાસનો નવો મંત્ર પણ છે. 

સ્વામીત્વ યોજનાના પ્રાથમિક તબક્કામાં તેને મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ, કર્ણાટક અને રાજસ્થાનના કેટલાક ગામોમાં લાગુ કરવામાં આવી હતી. આ રાજ્યોના ગામોમાં રહેતા આશરે 22 લાખ પરિવારોનું પ્રોપર્ટી કાર્ડ તૈયાર થઈ ચુક્યું છે. વડાપ્રધાને જણાવ્યું કે, આપણે કોરોના કાળમાં જોયું કે, કઈ રીતે ભારતના ગામડાઓએ સાથે મળીને એક લક્ષ્ય પર કામ કર્યું, ખૂબ જ સતર્કતા સાથે આ મહામારીનો મુકાબલો કર્યો. બહારથી આવેલા લોકો માટે રહેવાની વ્યવસ્થા, ભોજન અને કામની વ્યવસ્થા, વેક્સિનેશનની કામગીરી બધામાં ભારતના ગામડા ખૂબ આગળ રહ્યા. 

દેશના ગામોને, ગામોની પ્રોપર્ટીને, જમીન અને ઘર સાથે સંકળાયેલા રેકોર્ડ્સને અનિશ્ચિતતા અને અવિશ્વાસમાંથી કાઢવા ખૂબ જરૂરી છે અને આ કારણે જ પીએમ સ્વામીત્વ યોજના આપણાં ગામના ભાઈઓ-બહેનો માટે બહુ મોટી તાકાત બનવા જઈ રહી છે. 

02 ઓક્ટોબરઃ આજે દેશના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જયંતિ, જાણો કઈ રીતે પાકિસ્તાનને ચટાડી હતી ધૂળ


- કહેવા માટે તો શાસ્ત્રીજી અહિંસામાં માનતા હતા પરંતુ પોતાની માતૃભૂમિને સૌથી ઉપર રાખતા હતા. આ કારણે જ તેની રક્ષા માટે દુશ્મનોને મારવાનું પણ મંજૂર હતું

નવી દિલ્હી, તા. 02 ઓક્ટોબર, 2021, શનિવાર

આજે 02 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિ ઉપરાંત દેશના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પણ જયંતિ છે. શાસ્ત્રીનો જન્મ 02 ઓક્ટોબર, 1904ના રોજ થયો હતો. તેમની સાદગી અને સાહસથી સૌ કોઈ પરિચિત છે. 1965ના યુદ્ધની વાત કરીએ તો જ્યારે 1962ના યુદ્ધમાં ભારત ચીન સામે હારી ગયું હતું ત્યારે પાકિસ્તાનને એવો ભ્રમ બેસી ગયેલો કે ભારતીય સેનાની બાજુઓમાં એટલો દમ નથી. આ વિચાર સાથે પાકિસ્તાને ભારત પર હુમલો કરી દીધો હતો. તે સમયે લાલ બહાદુર શાસ્ત્રી દ્વારા અપનાવવામાં આવેલી રણનીતિ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે પૂરતી હતી. લાલ બહાદુર શાસ્ત્રી 09 જૂન, 1964ના રોજ દેશના બીજા વડાપ્રધાન બન્યા હતા. 

* 1962માં ચીન સાથેના યુદ્ધમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો. 

* તે સમયે ભારતની હારને પાકિસ્તાને પોતાના ભાવિ વિજય સમાન ગણી હતી. 

* પાકિસ્તાનની અય્યૂબ ખાન સરકારે તે તકનો ફાયદો ઉઠાવવાનું નક્કી કર્યું હતું. 

* પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અય્યૂબ ખાને 1965ની કાળઝાળ ગરમીમાં ઓપરેશન જિબ્રાલ્ટર છેડી દીધું હતું અને ભારતીય સેનાની કોમ્યુનિકેશન લાઈન ધ્વંસ્ત કરવાના ઈરાદા સાથે હજારો સૈનિકોને કાશ્મીર મોકલ્યા હતા. 

* એટલું જ નહીં, કાશ્મીરી મુસ્લિમોને પોતાના પક્ષમાં કરવા તેમણે ભારતીય સેનાના જમીન પર કબજાની વાત ફેલાવી દીધી હતી.

* જોકે પાકિસ્તાનનો ઉદ્દેશ્ય પાર ન પડી શક્યો. 

* કાશ્મીરી ખેડૂતો અને ગુજ્જર પશુપાલકોએ દુશ્મન ફોજની ઘૂસણખોરી અંગે ભારતીય સેનાને જાણ કરી દીધી. 

* તેવામાં પાકિસ્તાન પર ઉલટો પ્રહાર થયો અને ઓપરેશન જિબ્રાલ્ટર તેમના પર જ ઉલટું પડ્યું. 

* ભારતીય સેનાએ તે વખતે વડાપ્રધાન શાસ્ત્રી દ્વારા આપવામાં આવેલા આદેશને અંજામ આપ્યો હતો. તેમણે પંજાબમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને પાકિસ્તાનમાં ઘૂસીને બે બાજુથી પ્રહાર કર્યો હતો. 

* પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ અય્યૂબ ખાનની બીજી સૌથી મોટી ભૂલ હતી ઓપરેશન ગ્રાન્ડ સ્લેમ. આ ઓપરેશન અંતર્ગત પાકિસ્તાનની ટેન્ક અને ક્રૈક ઈન્ફૈંટ્રી રેજિમેન્ટને કેટલાક આદેશ આપવામાં આવ્યા હતા. આદેશ હતો છામ્બ-જૌરિયાન પાર કરવાનો.

* અખનૂર પર કબજો કરવાનો જેથી તેઓ જમ્મુના મેદાનોમાં આરામ કરી શકે. 

* ભારતીય સેનાની સંપર્ક અને સપ્લાય લાઈનોને તબાહ કરી શકે. 

* જોકે ઉચ્ચ સ્તરીય રણનીતિ દ્વારા જમ્મુ કાશ્મીરના છામ્બ-અખનૂર સેક્ટરમાં પાકિસ્તાનની હુમલાખોર ફોજને ધૂળ ચટાડી દેવામાં આવી હતી જેથી તેઓ ભાગી ગયા હતા. 

* ઈતિહાસમાં પહેલી વખત એવું બન્યું હતું જ્યારે ભારતીય થલ સેનાએ આંતરરાષ્ટ્રીય સરહદને પાર કરવાની સાથે જ મેજર જનરલ પ્રસાદના નેતૃત્વમાં લાહોર પર હુમલો પણ કર્યો હતો. 

* સિયાલકોટ અને લાહોર પર હુમલો કરવાની રણનીતિ શાસ્ત્રીજીની જ હતી. 

* શરૂઆતમાં પાકિસ્તાની સેના સફળ રહી. અય્યૂબે પોતાના સિપાહીઓને કહ્યું હતું કે, 'તમે તમારા દાંત દુશ્મનના માંસમાં ખૂંપાડી દીધા છે, ખૂબ ઉંડે બચકું ભર્યું છે અને તેમને લોહીઝાણ છોડી દીધા છે.'

* તે સમયે અય્યૂબે એક બહુ મોટી ભૂલ કરી. તેમણે ઈન્ફૈંટ્રી ડિવિઝન લેવલ પર કમાનમાં ફેરફારનો આદેશ આપ્યો. તે આદેશ હતો જીઓસીને બદલીને મેજર જનરલ યાહ્યા ખાનના હાથમાં કમાન સોંપવી. 

* ફેરફારના કારણે ફોર્સ પર અસર પડી અને એક દિવસ કોઈ કામ ન થયું. 

* ભારતીય જનરલને પોતાની શક્તિ વધારવા તક મળી ગઈ. 

* કહેવા માટે તો શાસ્ત્રીજી અહિંસામાં માનતા હતા પરંતુ પોતાની માતૃભૂમિને સૌથી ઉપર રાખતા હતા. આ કારણે જ તેની રક્ષા માટે દુશ્મનોને મારવાનું પણ મંજૂર હતું. 

Congress must also raise the country’s borrowing authority by Oct. 18 or risk a default that economists warn would be an economic catastrophe.

The Senate vote on funding came after rejecting three Republican amendments dealing with the eligibility of Afghan refugees for aid, vaccine mandates and congressional pay. Democrats said each amendment would have sunk the urgent legislation in the House.


Yellen: 'Yes I would' support eliminating debt ceiling

Congress has voted more than a dozen times in the last 20 years to increase the amount of money the federal government can borrow to cover its regular obligations, such as Social Security and Medicare benefits.

Treasury Secretary Janet Yellen, though, thinks Congress should take another route: eliminating the so-called “debt ceiling” altogether.

Asked during testimony in a congressional committee on Thursday if she would support eliminating the cap on federal borrowing, Yellen said “yes I would.”

“I believe when Congress legislates expenditures and puts in place tax policy that determines taxes, those are the crucial decisions Congress is making,” she said. “If to finance those spending and tax decisions, it’s necessary to issue additional debt, I believe it’s very destructive to put the president and myself, the Treasury secretary, in a situation where we might not be able to pay the bills that result from those past decisions.”


– Rick Rouan

Senate approves funding to avert shutdown, bill goes to House

The Senate passed legislation Thursday that would extend funding for the federal government to Dec. 3 and narrowly avert a shutdown at midnight.


આજથી થયેલા અગત્યના ફેરફારો ગુજરાતીમાં અહિંથી વાંચો


The Senate voted 65-35 to approve the bill, which includes $28.6 billion for disaster assistance and $6.3 billion for Afghan refugees.



મોટો નિર્ણય / હવે આ ઉંમરના લોકોને નહીં મળે મોબાઈલ સીમ કાર્ડ, મોદી સરકારે જુઓ શું લીધો નિર્ણય



નવું સિમ ખરીદવા માટે ગ્રાહકોએ ગ્રાહક સંપાદન ફોર્મ (CAF) ભરવાનું રહેશે. તે સામાન્ય રીતે ટેલિકોમ કંપની અને ગ્રાહક વચ્ચે કરાર હોય છે. આ ફોર્મમાં હવે સુધારો કરવામાં આવ્યો છે



સીએએફ ફોર્મ ભર્યા પછી જ સિમકાર્ડ આપવું જોઈએ
એક વ્યક્તિના નામે માત્ર 18 સિમકાર્ડ ખરીદી શકાશે
માત્ર એક રૂપિયામાં સિમ કાર્ડ



સીએએફ ફોર્મ ભર્યા પછી જ સિમકાર્ડ આપવું જોઈએ





એક વ્યક્તિના નામે માત્ર 18 સિમકાર્ડ ખરીદી શકાશે

આ એક ખૂબ જ સામાન્ય પ્રશ્ન છે જે દર વખતે પૂછવામાં આવે છે પરંતુ કોઈ ચોક્કસ જવાબ નથી. સામાન્ય રીતે એવું કહેવાય છે કે વ્યક્તિ તેના નામે વધુમાં વધુ 9 સિમકાર્ડ ખરીદી શકે છે, જ્યારે આવું નથી. એક વ્યક્તિ તેના નામે વધુમાં વધુ 18 સિમ કાર્ડ ખરીદી શકે છે. આમાંથી 9 મોબાઇલ કોલ માટે અને અન્ય 9 મશીન-થી-મશીન (M2M) સંચાર માટે ઉપયોગમાં લેવાશે.

માત્ર એક રૂપિયામાં સિમ કાર્ડ



તાજેતરમાં, સરકારે સિમ કાર્ડ લેવાના નિયમોમાં ફેરફાર કર્યા છે, જે મુજબ સિમ કાર્ડ મેળવવા માટે તમારી પાસે ફિઝિકલને બદલે ડિજિટલ કેવાયસી હશે. આ કિસ્સામાં, ગ્રાહકોએ કોઈપણ પ્રકારના દસ્તાવેજો રજૂ કરવાની જરૂર રહેશે નહીં. આ સિવાય પોસ્ટપેડ સિમને પ્રીપેડમાં કન્વર્ટ કરવા માટે કોઈ કાગળની જરૂર રહેશે નહીં. વપરાશકર્તાઓ નેટવર્ક પ્રોવાઈડર કંપની એપ દ્વારા KYC જાતે કરી શકશે અને આ માટે ગ્રાહકો પાસેથી માત્ર 1 રૂપિયા લેવામાં આવશે.

Read More »

Saturday, 25 September 2021

પ્રાથમિક શાળાઓ માટે દરરોજ ઉપયોગી બધી જ ઓનલાઈન એન્ટ્રીની કાયમી સાચવી રાખવા જેવી ઓલ ઈન વન લિંક.



પ્રાથમિક શાળાઓ માટે દરરોજ ઉપયોગી બધી જ ઓનલાઈન એન્ટ્રીની કાયમી સાચવી રાખવા જેવી ઓલ ઈન વન લિંક.

 પ્રાથમિક શાળાઓ માટે દરરોજ ઉપયોગી બધી જ ઓનલાઈન એન્ટ્રીની કાયમી સાચવી રાખવા જેવી ઓલ ઈન વન લિંક.



તમારે જે ઓનલાઇન સુવિધા નો ઉપયોગ કરવો હોય તે ઇમેજ ઉપર ક્લિક કરો 



પ્રાથમિક શિક્ષકો માટે સૌથી અગત્યની વેબસાઈટ SSA ગુજરાત માટે 





શિક્ષકોની તથા બાળકોની ઓનલાઇન હાજરી પુરવા માટે મહત્વપૂર્ણ લિંક



માસિક પત્રક પગાર બીલ પુરવણી બીલ માટે SAS વેબસાઈટની મહત્વપૂર્ણ લિંક





આધાર ડાયસ ચાઈલ્ડ ટ્રેકિંગ કામગીરી માટે





ડીજીટલ ગુજરાત બાળકોની ઓનલાઈન શિષ્યવૃત્તિ માટે મહત્વપૂર્ણ link 




વર્ચ્યુઅલ ક્લાસ માટે microsoft team ઇન્સ્ટોલ કરવા માટે




G- SHALA એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે મહત્વપૂર્ણ લિંક



મોબાઈલમાં ડી ડી ગિરનાર ચેનલ LIVE જોવા માટે




DIKSHA એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે





પરીક્ષા તથા સામયિક કસોટી ના ગુણ ઓનલાઈન કરવાની સરલ ડેટા એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે 




મધ્યાહન ભોજન યોજના વેબસાઈટ માટે 




ફિટ ઇન્ડિયા શાળાઓનું રજીસ્ટ્રેશન કરવા માટે




ખેલ મહાકુંભ વેબસાઈટ



જ્ઞાનકુંજ ઓનલાઈન પોર્ટલ 




ટ્રાન્સપોર્ટેશન પોર્ટલ





મીનાની દુનિયા ગૂગલ ફોર્મ માટે




શાળા સ્વચ્છતા ગુણક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે




First Aid mobile application for Students and Teachers called FAST એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે 




 આધાર ડાયસ એન્ટ્રી

શિક્ષક વિદ્યાર્થી હાજરી

MDM એન્ટ્રી

 PAT એન્ટ્રી

સ્કોલરશીપ એન્ટ્રી

SSA વેબસાઇટ

 ખેલ મહાકુંભ વેબસાઈટ 

 જ્ઞાનકુંજ ઓનલાઈન પોર્ટલ 

 SSA વેબસાઈટ 

 પરીક્ષા માર્ક્સ એન્ટ્રી 

 ટ્રાન્સપોર્ટેશન પોર્ટલ



આ મેસેજ ⭐ સ્ટાર કરી સાચવી રાખો.

આપના તમામ શૈક્ષણિક ગ્રુપમાં મોકલો.




પ્રાથમિક શાળાઓમાં ઘણી બધી ઓનલાઇન કામગીરી કરવાની આવતી હોય છે તે ઓનલાઇન  કામગીરીઓમાં આપણને યાદ નથી રહેતું કે કેટલી ઓનલાઈન કામ કરીએ છીએ તો અહી વિવિધ જુદી-જદી ઓનલાઇન કામગીરી સંકલન કરી તેની લીંક મૂકવામાં આવી છે તમારે ફક્ત આ એક લિંક સાચવી રાખવાની છે જેમાં અહીં જુદી જુદી ઓનલાઇન કામગીરી એક સાથે મળી રહેશે ફક્ત આ એક સાચો એટલે આમાંથી તમને તમારું કામ સરળ બની જશે તમારા મિત્રો ને પણ જાણ કરજો 

પ્રાથમિક શાળામાં થતી વિવિધ ઓનલાઇન કામગીરી ની અમુક સમયે તાત્કાલિક જરૂર પડતી હોય છે તેવા સમયે આપણે ઘણી બધી મુશ્કેલી સર્જાતી હોય છે પણ ફક્ત આ એક ટ્રિક તમારી પાસે હશે તો તમારી મુશ્કેલી દુર થઇ જશે અહીં પ્રાથમિક શાળામાં જો કોઈ નવી ઓનલાઇન કામગીરી આપવામાં આવશે તો તેની લીંક અપડેટ કરી દેવામાં આવશે જેથી તમારે મુશ્કેલી નહીં પડે માટે આ લીંક સાચવી રાખો ક્યારેક એવી જરૂરિયાત પડે છે કે લીંક ઓપન કરી લિંક બદલાઈ જતી હોય છે એનો યુઆરએલ એડ્રેસ વેબસાઈટનું નામ બદલાતું જતું હોય તો એ પણ અહી બદલી દેવામાં આવશે તમારે એ પ્રશ્ન પણ સોલ્વ થઈ જશે અને અમુક વાર ઇમર્જન્સીમાં જરૂરિયાત હોય અથવા તો તાત્કાલિક માહિતી ની જરૂરીયાત ઉભી થાય તેવા સમયે ખૂબ જ ઉપયોગી થશે અમુક સમયે એવું બનતું હોય છે કે આપણે સામાજિક કામમાં રોકાયેલા હોય એનાથી કોઈ કામગીરી કરવાની રહી ગઈ હોય તેવા સમયે કોઈ અન્ય મિત્રોને આભાર કામગીરી સોંપવામાં આવતા હોય પણ તેની પાસે જરૂરિયાત માહિતી ના હોય પણ આ એક લીંક મોકલી દેવાની છે તે મિત્રોને પણ સરળતાથી આપણું કામ કરી કરવામાં સરળ રહે છે આ ને સાચવી રાખો અને કાયમ આ લિંકનો ઉપયોગ કરો 








પ્રાથમિક શાળાઓ માટે દરરોજ ઉપયોગી બધી જ ઓનલાઈન એન્ટ્રીની કાયમી સાચવી રાખવા જેવી ઓલ ઈન વન લિંક.

Make your own Digital Invitation Card




Wedding Cards Maker

Make your own Wedding card or Anniversary card on your mobile and invite your guests with the most beautiful wedding cards!!
Yes, you can make your own Wedding Anniversary card on your mobile with “Wedding card maker”, which is having a huge collection of printable cards and laser cut designs. A Wedding card is an invitation asking the recipients to attend the wedding. With this Wedding card maker, you can create a wedding card instantly. Everything needs to be perfect in wedding. Starting with the selection of cards, and information about the wedding such as bride and bride groom names, date and place of wedding everything should be perfect. With this application you can create wedding card easily.
 




Digital invitation card
App Features
Easy to use. Create perfect Anniversary card easily!
Moreover You can select a card design of your choice.
As well as you can add photos of bride and bridegroom
Add your own text to personalize the cards!
Moreover you can write information about wedding such as names, date, time and place of wedding.
As well as you Can customize wedding cards from a variety of options like text, color, stickers and backgrounds.
Share with your friends in online platforms.






How to create Wedding cards?
Start making card by selecting SQUARE/VERTICAL/HORIZONTAL wedding background from available collections.
Select images of bride and bridegroom from the gallery.
Moreover you can crop the selected images by “frame crop” or “hand crop”.
As well as write text and set font, color easily.
Decorate your card with stickers.
As well as preview your created card, change if needed or Save.
Moreover share it with your loved ones.




Digital invitation card
Invitation Card you multiple options to create your personalized Invitation Card

Invitation Card Maker gives you multiple options to create your personalized Invitation Card

Customising your own cards used to be a lengthy, expensive process – but not anymore! That’s right – there’s no more need for whole-family trips to the photo shop for the annual Christmas picture, nor all the hassle of finding the *perfect* graphic designer to get your wedding invites done. With Greeting Island’s Cards & invitation Maker, that’s all long in the past.

Invitations are as important as the occasion itself. Be it a wedding invitation, engagement, birthday invitation, baby showers, party, or an event — invites holds a special place. While physical invites are still in use in most parts of the world, many have switched to digital invitations.
Read More »

Punh Kasoti paper

Read More »

Thursday, 23 September 2021

Daily current affairs today's 24 September

 

Daily current affairs today's 24 September

CSIR - CMERI એ સોલર DC કુકિંગ સિસ્ટમ વિકસાવી













• CSIR-CMERI (સેન્ટ્રલ મિકેનિકલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ) એ સોલર DC કુકિંગ સિસ્ટમ વિકસાવી છે.

• તે સૌર ઉર્જા આધારિત રસોઈ પ્રણાલી છે જેમાં સોલર PV પેનલ, ચાર્જ કંટ્રોલર, બેટરી બેંક અને કુકિંગ ઓવનનો સમાવેશ થાય છે.

આ ટેકનોલોજીમાં પ્રતિ વર્ષ/ઘર દીઠ 1 ટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન બચાવવાની ક્ષમતા છે.

•  તે 22 સપ્ટેમ્બર 2021 ના ​​રોજ પશ્ચિમ બંગાળના આસનસોલ બ્રેઇલ એકેડેમીને સોંપવામાં આવ્યું હતું.
24 Sep 2021

સરકારે શૈક્ષણિક સંસ્થાઓની પેટન્ટ ફીમાં 80% ઘટાડો કર્યો












• સરકારે માહિતી આપી છે કે તમામ શૈક્ષણિક સંસ્થાઓ માટે પેટન્ટ ફીમાં 80 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

• આ હેતુ માટે પેટન્ટ (સુધારો) નિયમો, 2021 સૂચિત કરવામાં આવ્યા છે.

• આ પગલાનો ઉદ્દેશ નવીનતાને પ્રોત્સાહન આપવાનો અને નવી તકનીકોના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.

• આ લાભ અગાઉ સરકારની માલિકીની તમામ માન્ય શૈક્ષણિક સંસ્થાઓ માટે ઉપલબ્ધ હતો.
24 Sep 2021

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ આંધ્ર યુનિવર્સિટીમાં અમેરિકન કોર્નરનું ઉદ્ઘાટન કર્યું












• આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય. એસ. જગન મોહન રેડ્ડીએ વર્ચ્યુઅલ રીતે 23 સપ્ટેમ્બર 2021 ના ​​રોજ વિશાખાપટ્ટનમની આંધ્ર યુનિવર્સિટી (AU) ખાતે અમેરિકન કોર્નર શરૂ કર્યું.

• હૈદરાબાદ અને અમદાવાદ બાદ તે દેશનું ત્રીજું કેન્દ્ર છે.

• અમેરિકન કોર્નર યુએસ કોન્સ્યુલેટ અને આંધ્ર યુનિવર્સિટી વચ્ચેની ભાગીદારી છે, જેનો હેતુ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક અને સાંસ્કૃતિક તકો પૂરી પાડવાનો છે.
24 Sep 2021

સ્વાતંત્ર્ય સેનાની સુશીલાનું નિધન












• સ્વતંત્રતા સેનાની અને પ્રખ્યાત વડક્કથ પરિવારના વરિષ્ઠ સભ્ય જી સુશીલાનું સપ્ટેમ્બર 2021 માં નિધન થયું.

• 1921 માં કેરળમાં જન્મેલી, સુશીલાએ આઝાદીની લડતમાં ભાગ લીધો હતો જ્યારે તે મદ્રાસમાં વિદ્યાર્થીની હતી.

• મહાત્મા ગાંધીના સિદ્ધાંતોના અનુયાયી, સુશીલાએ કોંગ્રેસની મહિલા પાંખના રાષ્ટ્રીય સચિવ તરીકે સેવા આપી હતી.
24 Sep 2021

કેન્દ્રએ આયુષ્માન ભારત હેઠળ વધારાની પહેલ શરૂ કરી












• કેન્દ્રએ આયુષ્માન ભારત - પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB PM - JAY) યોજના હેઠળ વધારાની પહેલ શરૂ કરી છે.

• તેમાં હોસ્પિટલ હેલ્પ ડેસ્ક કિઓસ્ક, લાભાર્થી સુવિધા એજન્સી, PMJAY કમાન્ડ સેન્ટર અને નજ યુનિટ અને સુધારેલા PM-JAY ટેકનોલોજી પ્લેટફોર્મનો સમાવેશ થાય છે.

• આ યોજના માટે અમલીકરણ કરતી એજન્સી નેશનલ હેલ્થ ઓથોરિટી દ્વારા પહેલ કરવામાં આવશે.
24 Sep 2021

લેહ 24 સપ્ટેમ્બરથી હિમાલયન ફિલ્મ ફેસ્ટિવલની પ્રથમ આવૃત્તિનું આયોજન કરશે












• માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર 24 સપ્ટેમ્બર 2021 ના ​​રોજ હિમાલયન ફિલ્મ ફેસ્ટિવલ (THFF) ની પ્રથમ આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે.

• લદ્દાખના લેહમાં 24 થી 28 સપ્ટેમ્બર દરમિયાન પાંચ દિવસ સુધી ચાલનારા આ તહેવારનું આયોજન કરવામાં આવ્યું છે.

• કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત ફિલ્મ ઉત્સવોના નિર્દેશાલયના સહયોગથી આ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
24 Sep 2021

સંરક્ષણ મંત્રાલયે સંરક્ષણ મંત્રાલયને 118 ટેન્કનો આદેશ આપ્યો 













• ભારતીય સેનાએ 7,523 કરોડના ખર્ચે 118 મેઇન બેટલ ટેન્ક (MBT) અર્જુનની ખરીદી માટે કરાર કર્યો છે, જે તેની લડાઇ ક્ષમતા વધારવા માટેનું એક મોટું પગલું છે.

• તેણે હેવી વ્હીકલ ફેક્ટરી, આવડી, ચેન્નઈ ખાતે અર્જુન એમકે -1 એ ટાંકીઓ માટે ઓર્ડર આપ્યો હતો.

• MBT Mk-1A અર્જુન ટાંકીનું નવું સ્વરૂપ છે જે આગ શક્તિ, દાવપેચ અને જીવિતતા વધારવા માટે રચાયેલ છે.
24 Sep 2021

કોલસા મંત્રાલયે આઠ કોલસાની ખાણોના બિડરો સાથે કરાર કર્યા છે












• કોલસા મંત્રાલયે 23 મી સપ્ટેમ્બર 2021 ના ​​રોજ કોમર્શિયલ માઇનિંગ માટે કોલસાની ખાણોની બીજી કક્ષાની હરાજી મુજબ આઠ સફળ બિડરો સાથે કરારો કર્યા છે.  

• જે ખાણો માટે આ કોલસા ખાણ/બ્લોક ઉત્પાદન અને વિકાસ કરારો કરવામાં આવ્યા હતા તે છે ભાસ્કરપરા, બુરખાપ સ્મોલ પેચ, ગોંડખારી, જોગેશ્વર, રાઉતા બંધ ખાણ, ભિવકુંડ, ઝિગડોર અને ખારગાંવ.
24 Sep 2021

સરકારી ઇ માર્કેટપ્લેસે પ્રતિષ્ઠિત CIPS એવોર્ડ જીત્યો












• સરકારી ઇ માર્કેટપ્લેસ (GeM) ને CIPS એક્સેલન્સ ઇન પ્રોક્યોરમેન્ટ એવોર્ડ્સ 2021 (CIPS એવોર્ડ્સ) માં "ડિજિટલ ટેકનોલોજીનો શ્રેષ્ઠ ઉપયોગ" કેટેગરીમાં વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો.

• CIPS એવોર્ડનું આયોજન ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્રોક્યોરમેન્ટ એન્ડ સપ્લાય (CIPS), લંડનના નેજા હેઠળ કરવામાં આવે છે.

• CIPS એક વૈશ્વિક બિન-નફાકારક સંસ્થા છે જે પ્રાપ્તિમાં સારી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે.
24 Sep 2021

રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય સેવા યોજના (NSS) પુરસ્કારો વર્ચ્યુઅલ રીતે રજૂ કરશે












• વર્ષ 2019-20 માટે રાષ્ટ્રીય સેવા યોજના (NSS) પુરસ્કારો 24 સપ્ટેમ્બર 2021 ના ​​રોજ 3 અલગ અલગ કેટેગરીમાં 42 પુરસ્કારોને આપવામાં આવશે.

• આ પુરસ્કારો યુનિવર્સિટીઓ/કોલેજો, (+2) કાઉન્સિલ, વરિષ્ઠ માધ્યમિક, એનએસએસ એકમો/કાર્યક્રમ અધિકારીઓ અને એનએસએસ સ્વયંસેવકો દ્વારા સ્વૈચ્છિક સમુદાય સેવામાં ઉત્કૃષ્ટ યોગદાન માટે આપવામાં આવે છે.

• NSS 1969 માં શરૂ થયેલી કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે.
23 Sep 2021

4.0 સલાહકાર બોર્ડ નીતિ 4.0 ની નિમણૂકની જાહેરાત કરી છે.











• ડિજિટલ કરન્સી પોલિસી રિસર્ચ બોડી પોલિસી 4.0 એ તેના સલાહકાર બોર્ડની નિમણૂકની જાહેરાત કરી છે.
 
• બોર્ડમાં RBI ની નાણાકીય નીતિ સમિતિના સભ્ય આશિમા ગોયલ, SEBI ના ભૂતપૂર્વ નિયમનકાર સંદીપ પારેખ વગેરેનો સમાવેશ થાય છે.
 
• નીતિ 4.0 એક અનન્ય ભારતીય નીતિ સલાહકાર સંસ્થા છે જે ઉભરતી ટેકનોલોજી પર કેન્દ્રિત છે જે નિર્ણય લેનારાઓ માટે સંશોધન અને સલાહ વિકસાવે છે.
23 Sep 2021

રાજીવ બંસલ ઓક્ટોબરથી નાગરિક ઉડ્ડયન સચિવનો કાર્યભાર સંભાળશે










• IAS અધિકારી રાજીવ બંસલ 1 ઓક્ટોબર 2021 ના ​​રોજ નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MOCA) ના સચિવ તરીકે કાર્યભાર સંભાળશે.
  
• હાલમાં તે એર ઇન્ડિયા લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે.
  
• તેમની નિમણૂક 30 સપ્ટેમ્બર 2021 ના ​​રોજ પ્રદીપ સિંહ ખારોલાની નિવૃત્તિ પછી થઈ છે.
 
• ખારોલાને ફેબ્રુઆરી 2019 માં MOCA ના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
23 Sep 2021

આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષાઓનો દિવસ: 23 સપ્ટેમ્બર












• દર વર્ષે 23 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
 
• વર્લ્ડ ફેડરેશન ઓફ ધ ડેફ એ વર્ષ 2021 ની થીમ તરીકે "વી સાઈન ફોર હ્યુમન રાઇટ્સ" ની જાહેરાત કરી છે.
 
• વર્લ્ડ ફેડરેશન ઓફ ડેફ અનુસાર, વિશ્વભરમાં 70 મિલિયનથી વધુ બહેરા લોકો છે.
 
• તેમાંથી 80% થી વધુ વિકાસશીલ દેશોમાં રહે છે.

• તેઓ 300 થી વધુ વિવિધ સાઇન લેંગ્વેજનો ઉપયોગ કરે છે
23 Sep 2021

આસામ કામરૂપ જિલ્લાના ચાયગાંવ ખાતે ચા પાર્ક સ્થાપી રહ્યું છે











• આસામમાં ચાનું ઉત્પાદન વધારવા માટે સરકાર રાજ્યના કામરૂપ જિલ્લાના ચાયગાંવ ખાતે ચા પાર્ક સ્થાપશે.

• રાજ્ય જો કે, આ ટી પાર્ક તેના ચા ઉત્પાદનની ગુણવત્તા સુધારવામાં પણ મદદ કરશે.

• આ પાર્કમાં એર અને બંદર જોડાણ પણ હશે.એક છત નીચે કાર્ગો અને વેરહાઉસ અને અન્ય સુવિધાઓ જેમ કે ચા પીસવી, મિશ્રણ કરવું વગેરે સ્થાપવામાં આવશે.
Read More »