Highlight Of Last Week
- Swami Nirdoshanand Hospital Free Treatment & Surgery
- GCERT SHAIKSHANIK MASVAR AAYOJAN EXAM PLAN FOR PRIMARY SCHOOL 2022-23
- STD-5-6-7-8 SHIXAKO NI TLM GRANT MATHI TLM BANAVAVA MATE UPAYOGI GENERAL YADI.
- Indian Air Force (174 Group C Civilian) Recruitment 2017
- Indian Ordnance Factories Recruitment 2017 (Industrial Employees - 5186 Vacancies)
Search This Website
Friday, 13 May 2022
એસએએસ ગુજરાત પ્રાથમિક શિક્ષકો માટે ઉપયોગી માહિતી તથા એસએએસ ગુજરાત વેબસાઇટ લોગીન લિંક
એસએએસ ગુજરાત પ્રાથમિક શિક્ષકો માટે ઉપયોગી માહિતી તથા એસએએસ ગુજરાત વેબસાઇટ લોગીન લિંક
એસએએસ ગુજરાત પ્રાથમિક શિક્ષકો માટે ઉપયોગી માહિતી તથા એસએએસ ગુજરાત વેબસાઇટ લોગીન લિંક
એસએએસ ગુજરાત પ્રાથમિક શિક્ષકો માટે ઉપયોગી માહિતી તથા એસએએસ ગુજરાત વેબસાઇટ લોગીન લિંક
ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષકો માટે એસ એસ ગુજરાત લગ્ન કરવા માટે ઉપયોગી પોસ્ટ છે તમામ મિત્રો સુધી પહોંચાડશો ગુજરાત રાજ્યમાં જે પ્રાથમિક શાળાઓમાં શિક્ષક તરીકે નોકરી કરતા હોય પોતાની ફરજ બજાવતા હોય તેવા શિક્ષકો માટે કે જે શિક્ષકો ધોરણ ૧ થી ૫ માં પ્રાથમિક શાળામાં નોકરી કરતા હોય અથવા તો ધોરણ 1 થી 8 ની પ્રાથમિક શાળા નોકરી કરતા હોય અથવા તો છ ધોરણ છ થી આઠ ની ઉચ્ચ પ્રાથમિકમાં સામાજિક વિજ્ઞાન વિષય ભાષા વિશે કે ગણિત-વિજ્ઞાન વિષય એવા કોઈપણ વિષયમાં કામ કરતા હોય તમામે તમામ શિક્ષકો માટે ઉપયોગી હોવાથી એસ ગુજરાતની login link હોવાથી તમામ તમામ મિત્રો માટે ઉપયોગી થશે આ ઉપયોગી તમામ તમામ મિત્રો સુધી પહોંચાડવા માટે વિનંતી કરી રહ્યા છીએ જે શિક્ષકો ને પોતાની શાળાનું માસિક પત્રક પગાર બીલ અથવા તો પોતાની અંગત વ્યક્તિગત તો પૂર્ણ થાય અથવા તો કોઇ દરખાસ્ત બનાવી હોય તે તમામે તમામ માટે ઉપયોગી લીંક છે તમામ મિત્રો સુધી પહોંચાડવા માટે વિનંતી કરી રહ્યા છીએ પ્રાથમિક શિક્ષકો માટે જરૂરી દરખાસ્તો આ વેબસાઇટ પર બનાવી શકાય છે બદલી નું કામ હોય વિકલ્પ લેવાનું કામ હોય પોતાના પુરવણી બિલ હોય પોતાની પગારથી હોય પગાર પડતી હોય ઇન્કમટેક્સનું ફોર્મ હોય એટલા બધા ઘણા બધા દરખાસ્ત પત્રક હજી બનાવી શકાય છે ગમે ત્યારે એરિયર્સ બિલ બનાવવું હોય તો તેના પગાર તફાવત નું બીલ બનાવવું હોય મોંઘવારી વધારા અને બીલ બનાવવું હોય તો એ ઉપયોગી તમામ માહિતી આ વેબસાઈટ પર બની રહેશે અને શિક્ષક તરીકે જેમાં થી લોગીન કરીને બનાવવાનું રહેશે
પ્રાથમિક શાળાના શિક્ષકોની વ્યક્તિગત માહિતી ઓનલાઈન કરવાની ખૂબ જ ઉપયોગી વેબસાઈડ અહીં મુકી દેવામાં આવી છે જેમાં પ્રાથમિક શિક્ષકો પોતાની વ્યક્તિગત ગણી બધી માહિતી ઓનલાઇન કરી શકતા હોય છે પ્રાથમિક શિક્ષકોને મેસેજ વેબસાઈટ ઉપર જે માહિતી ઓનલાઇન કરવાનું હોય છે તે ચોકસાઈ કરીને વેરીફાઈ કરવાની હોય છે તાલુકામાં જિલ્લામાં તેને લોકો પણ કરી દેવામાં આવતી હોય છે કોઈપણ શિક્ષક તેના પર ખોટી માહિતી ભરી શકતા નથી સાચી જ માહિતી ભરવી પડતી હોય છે પ્રાથમિક શિક્ષકોની સમય રેખા અને ખાસ અગત્યની માહિતી પણ આમ જ કરવામાં આવતી હોય છે પ્રાથમિક શિક્ષકો જે રજા ભોગવી રહ્યા છે તે રજાઓની એક જ સરકાર શ્રી દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા જે દર વર્ષે જમા રજા આપવામાં આવે છે જે અર્થ પગારી રજાઓ જમા કરવામાં આવતી હોય અથવા તો બિલોની વળતર જમા કરવામાં આવતી હોય અથવા તો અન્ય કોઈ વળતર રજાઓ જમા કરવામાં આવતી હોય ચૂંટણીની કામગીરી ની રજાઓ જમા કરવામાં આવતી હોય તમામે તમામ વિગતો એસ વેબસાઇટ પર કરવામાં આવતી હોય છે અને તે સરસ મજાની કામગીરી શિક્ષણ વિભાગ દ્વારા કરી રહ્યા છીએ આવી ઉપયોગી માહિતી અહી મુકી દેવામાં આવી છે તમામ શિક્ષકો પોતાની રજાઓ સાહસી હોય છે ઉપયોગી માહિતી એસએસ વેબસાઈટ ઉપર હોવાથી તમામ તમામ શિક્ષકો માટે એક મહત્વપૂર્ણ વેબસાઈટ છે એસ એસ વેબસાઈટ ઉપર શિક્ષકો પોતાની સમયરેખા પોતાની નોકરી શરૂઆતથી લઈને થાય એટલે કે નિવૃત્તિ થાય તો સુધીની તમામ વિગત જોવા મળતી હોય છે તો એસએસસી ગુજરાત વેબસાઇટ તમામે તમામ શિક્ષકો માટે ઉપયોગી માહિતી પૂરી પાર્ટનર ઓનલાઇન માહિતી શિક્ષક ગમે ત્યારે કોઈપણ જગ્યાએ હોય તો તેના આઈડી પાછળથી લોગીન કરી તમામ માહિતી એક જગ્યાએ સચોટ માહિતી જોઈ શકે એવી ઉપયોગી માહિતી આ વેબસાઈટ ઉપર હોવાથી તમામ તમામ શિક્ષકો માટે આશીર્વાદરૂપ છે આવી ઉપયોગી માહિતી અગાઉના સમયમાં ઇન્ટરનેટ હોવા છતા ઉપલબ્ધ નહોતી હવે ધીરે ધીરે માહિતી ઉપલબ્ધ થવા માંડી છે તમે ઉપયોગી માહિતી વધુમાં વધુ શિક્ષકો સુધી પહોંચે વધુમાં વધુ શિક્ષકો આવી ઉપયોગી માહિતી અન્ય મિત્રો સુધી પહોંચાડે અને પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય તેમને જુદી જુદી માહિતી મળી રહે તે માટે પ્રોજેક્ટર સાથે સાથે શૈક્ષણિક માહિતી પણ પૂરું પાડવાનો અમે ઘણું બધું કામ ભગીરથ કાર્ય કરી રહ્યા છીએ તમે ઉપયોગી માહિતી જે પ્રાથમિક શિક્ષકોને ઉપયોગી થતી હોય તે તમામે તમામ પ્રાથમિક શિક્ષક મિત્રો સુધી પ્રોજેક્ટ ની માહિતી પહોચાડવા માટે અંગત રીતે તેમની વસતી કામ કરવા માટે વિનંતી કરી રહ્યા છીએ પોતાના પગારની માહિતી લઈને વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન સુધીની વિદ્યાર્થીઓના માટે મૂલ્યાંકન પત્રક હોય મતલબી હોય કે પછી હોય તમામે તમામ મૂલ્યાંકન પણ આ વેબસાઈટ ઉપર તમે કરી શકો છો ઇન્કમટેક્સનું ફોર્મ પણ તમે આ વેબસાઈડ ઉપર થી ભરી શકો છો તમે ઉપયોગી માહિતી તમામે તમામ પ્રાથમિક શિક્ષક પહોંચાડવા માટે આપને નમ્ર વિનંતી કરી રહ્યા છીએ
મહત્વપૂર્ણ લિંક
SAS GUJARAT લોગીન કરવા માટે અહીં ક્લિક કરો
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment