Highlight Of Last Week
- Swami Nirdoshanand Hospital Free Treatment & Surgery
- Nmms exam 2022 23 notification||apply online www.sebexam.org
- GCERT SHAIKSHANIK MASVAR AAYOJAN EXAM PLAN FOR PRIMARY SCHOOL 2022-23
- Check Online 7/12 Utara Gujarat Jamin Record
- Rajya ni granted school ma sthagit karayeli shikshako ni bharati fari chalu karashe
Search This Website
Sunday, 17 April 2022
There are three words hidden in this photo! Only those with the same eyes can give the correct answer
There are three words hidden in this photo! Only those with the same eyes can give the correct answer
Hello friends
Today I have brought for you a very viral photo and below is the information and also the photo.
આ ફોટામાં છુપાયા છે ત્રણ શબ્દો! તેજ નજર વાળા જ આપી શકશે સાચો જવાબ
સોશિયલ મીડિયા(Social media) પર ઘણી ચોકાવનારી તસવીરો વાયરલ(Viral) થતી રહે છે. જયારે આવી ચોકાવનારી તસ્વીરો જોયા પછી મગજ કામ કરતુ બંધ થઇ જાય છે. ત્યારે ફરી એકવાર સોશિયલ મીડિયા પર આજે એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં ત્રણ શબ્દો છુપાયેલા છે.
જો તમારી આંખો તીક્ષ્ણ છે, તો તમે ચિત્રમાં છુપાયેલા નંબર જણાવો. ચિત્ર જોયા પછી તમને શું લાગે છે? શું તમે છુપાયેલા શબ્દો જોઈ શકો છો? જો તમે જુઓ તો કોમેન્ટ કરીને જવાબ આપો. સોશિયલ મીડિયા પર બહુ ઓછા લોકો છે જે છુપાયેલા શબ્દને ઓળખી શકે છે. ધ્યાનથી જોશો તો તમને જોવા મળશે કે તેમાં ક્યાં ત્રણ શબ્દો છુપાયેલા છે.
Many shocking images go viral on social media. When you see such shocking pictures, your brain stops working. Then once again a picture is going viral on social media today, in which three words are hidden.
If your eyes are sharp, tell us the number hidden in the picture. How do you feel after seeing the picture? Can you see the hidden words? If you see, reply by commenting. There are very few people on social media who can recognize a hidden word. A closer look reveals where the three words are hidden.
આ ચિત્રમાં PET લખવામાં આવ્યું છે.
વધુ એક ચિત્ર શોધો:
હાલ તમને એક પડકાર આપવામાં આવી રહ્યો છે. આ ચિત્રમાં આપવામાં આવેલ અધૂરા અક્ષરને તમારે પુરા કરવાના છે.
શું તમને જવાબ મળ્યો?
તમારે ફક્ત તમારા મગજનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનો છે અને છુપાયેલા શબ્દ વિશે સાચી માહિતી જણાવવાની છે. જો તમને જવાબ ન મળી રહ્યો હોય તો આજે અમે તમને જવાબ આપી રહ્યા છીએ.
Friends you will find a lot of such information from this web here and you will find daily new and learning and daily news and breaking news here.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment