Search This Website

Monday 3 January 2022

Big forecast in Gujarat for meteorological department

 




Big forecast in Gujarat for meteorological department


હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ભારે વરસાદની આગાહી


ભારતીય હવામાન વિભાગે 11 સપ્ટેમ્બરના રોજ આગાહી કરી છે કે, આગામી 5 દિવસમાં ઓડિશા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને ગોવામાં ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના છે. ગુજરાત મધ્યપ્રદેશ અને ગોવા જેવા રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે.


બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાના કારણે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા 13 તારીખ ના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દમણ વલસાડ અને નવસારી માં ખૂબ જ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. તદુપરાંત નર્મદા ભરૂચ અને ડાંગ માં પણ મેઘરાજાની અવિરત સવારી ચાલુ રહેશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાના કારણે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ લો પ્રેશર ના કારણે પુરા ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામવાની સંભાવનાઓ છે.





The atmosphere in the state has been in turmoil for some time now. Following the cyclonic circulation following the forecast of Banaskantha, Sabarkantha, Mehsana, Patan and Mawtha in Kutch, the weather department has come up with a forecast of one more round of cold from December 29. As a precautionary measure, it has been reported to the concerned departments of the district administration to take yoga measures as part of precautionary measures. According to the meteorological department, the minimum temperature is not likely to change in Gujarat for the next 3 days, after which it will be cold again. Thai jai is his sanbhavana.


 


For this, the state government has issued an application bar which shows the daily weather account forecast.


The most detailed hiking maps of the world that work even offline.
Windy Maps by Seznam.cz chart the whole world in detail. Whether you love hiking, biking, or skiing, you will enjoy this app.

Plan your route and get to the destination thanks to turn by turn tourist voice navigation that works also offline. Get out of the city and start seeing the world with Windy Maps.

Even offline you can:

Use downloaded maps or regions Search locations all around the world Find the route and navigate at places.

without internet connectionsWhat’s New Winter map – map includes information about ski slopes, cross-country ski tracks and other winter information.

Shaded terrain relief – see the shape of the terrain in a realistic fashion, it gives Windy Maps an entirely new experience.
 
Important Link
 

Latest Update 27 May

આગાહી / વરસાદ માટે જોવી પડશે રાહ, ગુજરાતમાં ફૂંકાશે વંટોળ: જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

અહીંથી જુઓ હવામાન ની LIVE સ્થિતી



Click Hair Download App: 

 હવામાના ખાતાની આગાહી ગુજરાતી માં માહિતી માટે  




ઉકાળો પીવો કે આ નહીં ઉકાળો ઉપયોગી છે કે નહીં ઉકાળો ક્યારે અને કેમ પીવો જોઈએ જાણો અહીંથી




*કમોસમી વરસાદ:* રાજ્યમાં 5થી 7 જાન્યુઆરી વચ્ચે માવઠાંની સંભાવના, ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં હળવાં ઝાપટાંની આગાહી

No comments:

Post a Comment