Search This Website

Thursday, 4 November 2021

રન વે પર વિમાનને ધક્કા મારતા નજરે પડ્યા મુસાફરો, આવુ હતુ કારણ


રન વે પર વિમાનને ધક્કા મારતા નજરે પડ્યા મુસાફરો, આવુ હતુ કારણ


નવી દિલ્હી,તા.2.ડિસેમ્બર,2021

ટુ વ્હીલર કે ફોર વ્હીલર ખરાબ થાય અને તેને ધક્કો મારવો પડે તેવુ તો ઘણી વખત બનતુ હોય છે.આવા દ્રશ્યો રોડ પર છાશવારે જોવા મળતા હોય છે.

જોકે પાડોશી દેશ નેપાળમાં એક વિચિત્ર ઘટનામાં એરપોર્ટના રનવે પર વિમાનને મુસાફરો ધક્કો મારતા નજરે પડ્યા હતા.આ ઘટનાનો વિડિયો પણ બહાર આવ્યો છે.જેમાં જોઈ શકાય છે કે, નેપાળની તારા એરલાઈન્સના એક વિમાનને એરપોર્ટના રનવે પર મુસાફરો ભેગા થઈને ધક્કો મારી રહ્યા છે.નેપાળી પત્રકાર સુશીલ ભટ્ટારાયના કહેવા મુજબ વિમાનનુ ટાયર ફાટી જતા તે રન વે પર જ ઉભુ રહી ગયુ હતુ.

તેના કારણે તેની પાછળના વિમાનોને ટેક ઓફ કરવામાં મોડુ થઈ રહ્યુ હતુ.જેના પગલે હાજર મુસાફરો અને સિક્યુરિટી કર્મચારીઓએ રન વે પરથી વિમાનને દુર કરવા માટે ધક્કો માર્યો હતો.

એક યુઝરે કહ્યુ હતુ કે, નેપાળની સરકાર એરલાઈનો પાસે પૈસા તો વસુલે છે પણ એરપોર્ટ પર જરુરી સુવિધાઓ આપી રહી નથી.જેનુ વિમાન બગડયુ છે તે એરલાઈન નેપાળના પડકારજનક એરપોર્ટ પર પણ વિમાનોનુ સંચાલન કરી રહી છે.


અમેરિકામાં મહિલાઓએ કીર્તિદાન ગઢવી પર ડોલરની થપ્પીઓ ઉડાડી, “લીલી લીંબડી રે લીલો નાગરવેલનો છોડ” ગીત ગાતા…….



 ગુજરાતના જાણીતા અને લોકપ્રિય બનેલા ગાયકકલાકાર કીર્તીદાન ગઢવી ૧૬ ઓક્ટોબરથી અમેરિકામાં ધૂમ મચાવી રહ્યા છે.અમેરિકાના અલગ અલગ શહેરોમાં રહેતા ગુજરાતીઓ દ્વારા તેમના ડાયરાની મોજ માણવામાં આવી રહી છે.ત્યારે ગયી કાલે અમેરિકાના એટલાન્ટામાં કીર્તીદાન ગઢવીનો લોકડાયરો યોજવામાં આવ્યો હતો.

જેમાં ગુજરાતીઓ કીર્તીદન ગઢવીના લીલી લીંબડી રે…લીલો નાગરવેલનો છોડ ગીત ઉપર જુમી ઉઠ્યા હતા.આ સાથેજ ગુજરાતની મહિલાઓ દ્વારા કીર્તીદાન ગઢવી ઉપર ડોલરની થપ્પીઓ ઉડારવામાં આવી હતી.અમેરિકાના એટલાન્ટામાં કીર્તીદાન ગઢવીના હિન્દી અને ગુજરાતી ગીતોની મોજમાં તમામ ગુજરાતી સહીત ગુજરાતની મહિલાઓ ઝૂમી ઉઠી હતી.

તેમજ ગુજરાતી મહિલાઓએ સતેજ ઉપર ચઢીને કીર્તીદાન ગઢવી ઉપર ડોલરનો વરસાદ વરસાવ્યો હતો.કીર્તીદાન ગઢવીના લોકડાયરાથી ગુજરાતીઓ મોજમાં આવી ગયા હતા.ગુજરાતી મહિલાઓ બાદ એક અમેરિકન નાગરિક પણ પોતાને કીર્તીદાન ગઢવી ઉપર ડોલરનો વરસાદ કરતા રોકી શક્યો ના હતો.

અમેરિકન નાગરિક પણ સતેજ ઉપર જઈને ડોલરનો વરસાદ કરતો જોવા મળ્યો હતો.થોડા દિવસ પહેલા અમેરિકાના હ્યુસ્ટનમાં કીર્તીદન ગઢવીનો લોકડાયરો યોજવામાં આવ્યો હતો.ત્યાં પણ ગુજરાતીઓ કીર્તીદાન ગઢવીના રંગમાં રંગાયા હતા અને તેમના ઉપર મન મુકીને ડોલરનો વરસાદ વરસાવ્યો હતો.

નોંધનીય છે કે,સૌરાષ્ટ્રની અંદર કીર્તીદાન ગઢવીના લોકડાયરામાં રૂપિયાનો ઢગલો થઇ જાય છે.ત્યારે અમેરિકામાં વસતા ગુજરાતીઓ દ્વારા આ પરંપરા જાળવી રાખી છે.નવરાત્રી સમયે અમેરિકાના શિકાગોમાં કીર્તીદાન ગઢવીને ગરબાની રમઝટ માટે બોલાવવામાં આવ્યા હતા.ત્યાં પણ કીર્તીદન ગઢવી ઉપર ડોલરનો વરસાદ વરસાવવામાં આવ્યો હતો.આ સમયે કીર્તીદાન ગઢવીએ લોકડાયરાની  તસ્વીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી.


Read more

gandhinagar gujarat offline classes of primary schools jitu vaghani

ગુજરાત સરકારની કેબિનેટ બેઠક આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં રાજ્યમાં ધોરણ 1થી 5ના ઓફલાઈન ક્લાસ શરૂ કરવાને લઈને પણ મંથન કરવામાં આવ્યું હતું.

આ સાથે જ તેમણે વધુમાં કહ્યું કે, આરોગ્ય મંત્રી સાથે ચર્ચા કરવામાં આવી છે. બાળકોના આરોગ્યની પણ ચિંતા કરવામાં આવી રહી છે. જો કે, શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરતા પહેલા એક કમિટી બનાવવામાં આવશે અને આગામી સમયમાં કોરોનાની સ્થિતિ જોયા બાદ નિર્ણય લેવામાં આવશે. 


શિક્ષણ 4 દિવસ શાળા ચાલુ રાખવાનું આયોજન

કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે લાંબા સમય બાદ પ્રાથમિક શિક્ષણ શરૂ થશે તેવા એંધાણ છે. ધોરણ 1થી 5ની પ્રાથમિક શાળાઓ શરૂ કરવા શિક્ષણ વિભાગની હાલ વિચારણા કરી રહ્યું છે. જેમાં ડિસેમ્બરની શરૂઆતમાં આ વર્ગો ખુલશે તેવી માહિતી મળી રહી છે.અઠવાડીયામાં 4 દિવસ શાળા ચાલુ રાખવાનું આયોજન તો વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણનો પણ વિકલ્પ રાખવામાં આવશે તેવી ચર્ચા છે. પ્રાથમિક શાળાના સમયગાળામાં પણ ઘટાડો થશે તો વાર્ષિક  દિવસો વધારવા પર પણ શિક્ષણ વિભાગ નિર્ણય લઈ શકે છે.

5 નવેમ્બરના રોજ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આપ્યા હતા સંકેત

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે કે રાજ્યમાં પ્રાથમિક શાળા શરૂ કરવા અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે, કમિટીના નિર્ણય બાદ વિશેષજ્ઞો સાથે બેઠક કરીને શાળાઓ ફરી શરુ કરવી કે નહીં તેનો નિર્ણય લેવામાં આવશે, કોરોનાની અસર ઓછી થાય એટલે બંધ શાળા ફરી શરુ કરવાનો નિર્ણય કરાશે તેવું જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. હાલ રાજ્યની તમામ શાળાઓમાં દિવાળી વેકેશન ચાલી રહ્યું છે ત્યારે દિવાળી બાદ પ્રાથમિક શાળાઓને શરૂ કરવા અંગેનો નિર્ણય લેવાય શકે છે.  


BIG NEWS: ધોરણ 1થી 5ના શિક્ષણ વર્ગો આવતા મહિનાથી શરૂ થાય તેવી શક્યતાઓ, ટાઈમ-ટેબલમાં થશે ઘટાડો

school


રાજ્ય સરકાર ધોરણ-1થી 5ના શાળાના વર્ગો શરૂ કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. કોરોના વાયરસના કહેર ત્યાર પછી લોકડાઉન પછી બીજી લહેર બાદ સરકારે સ્કૂલસ કોલેજના વર્ગો શરૂ કરી દીધા છે. સાથે સાથે ખાસ પ્રકારની ગાઈડલાન પણ જાહેર કરવામાં આવી છે. ત્યારે આ વચ્ચે 1 થી 5ના વર્ગો શરૂ થાય તેવી ચર્ચાો પણ થઈ રહી છે.

બીજી તરફ આ પહેલા રાજ્યમાં ધોરણ 1 થી 5ની શાળાઓ શરૂ કરવા અંગે શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ પણ નિવેદન આપ્યું હતું કે છેલ્લાં 2 વર્ષથી બાળકો સ્કૂલમાં નથી ગયા. જેથી રાજ્યમાં ફરીથી સ્કૂલો શરૂ કરવા અંગે અમે કમિટીની રચના કરવાના છીએ. બાળકો ઝડપથી ફરીથી સ્કૂલમાં આવે તે દિશામાં અમે હવે આગળ વધી રહ્યાં છીએ. અધિકારીઓ, શિક્ષણ જગતના તજજ્ઞો તેમજ વાલીઓ સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ જ બાળકોની શાળાઓ શરૂ કરવા અંગે આખરી નિર્ણય લેવાશે તેમ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું..

school

ઉલ્લેખનીય છે કે સરકાર એ પણ વિચારણા કરી રહી છે કે ધો 1 થી 5 ના વર્ગોનો સાપ્તાહિક સમય પણ ઘટાડશે.મળતી માહિતી પ્રમાણે સપ્તાહનું શૈક્ષણિક સત્ર 6ની જગ્યાએ 4 દિવસ થશે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે.

  • ધોરણ 1 થી 5ના વર્ગો શરૂ કરવા સરકારની કવાયત્
  • 1 ડિસેમ્બરથી વર્ગો શરૂ થાય તેવી શકયતા
  • ધો 1 થી 5 ના વર્ગોનો સાપ્તાહિક સમય ઘટાડાશે
  • સપ્તાહનું શૈક્ષણિક સત્ર 6ની જગ્યાએ 4 દિવસ કરાશે
  • વર્ગ 1 થી 5 ના શૈક્ષણિક સત્રના દિવસમાં થશે વધારો

દિવાળી વેકેશન ખૂલતાંની સાથે જ શાળા શરૂ કરવામાં આવે : શાળા સંચાલક મંડળ

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ ધોરણ 6 થી 12 અને કોલેજ માટે ઓફલાઇન શિક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ગુજરાત સ્વનિર્ભર શાળાસંચાલક મંડળના ઉપપ્રમુખ જતીનભાઈ ભરાડે જણાવ્યું હતું કે, ધોરણ 6 થી 12 અને કોલેજમાં ઓફલાઇન શિક્ષણ શરૂ થયા બાદ ધોરણ 1 થી 5ના વર્ગોનું ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવે એવી અમારી મુખ્ય માંગ છે. એકમ કસોટી પૂર્ણ થયા બાદ આગામી શનિવારથી દિવાળી વેકેશન શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે દિવાળીના ખુલતા જ વેકેશન એટલે કે 21 નવેમ્બર થી ધોરણ 1થી 5 ના ઓફલાઈન વર્ગો શરૂ કરવા મંજૂરી આપે તેવી અમારી માંગ છે. ધોરણ 6 થી 12 અને કોલેજ માટે ઓફલાઇન શિક્ષણ ચાલુ છે. બે માસ જેટલો સમય થયો. શાળામાં 90% જેટલી હાજરી વિદ્યાર્થીઓની જોવા મળે છે છતા ગુજરાતમાં કોઇ પણ શાળા કે કોલેજમાં કોઇ અણબનાવ નથી બન્યો માટે હવે ધોરણ 1 થી 5ના વર્ગો પણ ઓફલાઇન શરૂ કરવામાં આવે તે જરૂરી છે.

READ ALSO

Caller Name Announcer:

Caller Name Announcer App is Best app for use hands Free Mobile. This call MC & SMS MC app identify visitant & publicize it out loud.

Visitant Name MC Pro, the top visitant name MC for incoming dispatches and calls for your Android phone.

Are you Looking for the informal incoming dispatch and visitant MC for Android? You pioneer it!

Now supports WhatsApp. Just turn on setting and hear WhatsApp dispatches out loud.
Drink to Frequenter Name Host Pro, the top Android app that announces the frequenter name the minute you enter an incoming call or manual communications. Faster, better, and 100 free, exclusive to Google Play and free for the ensuing weeks. This is an influential frequenter ID number Android app, that finds out who called you incontinently, yea before you take out your phone and see the screen to check the contact number or the communication.

caller name announcer
caller name announcer

New Widget Of Caller Name Announcer

You can use the app contrivance to enable/ disable the spoken bulletins. This way you can turn off the system fast if you are not in a good place to hear them.

Our frequenter ID host app also identifies unknown telephone computation so you can know who called you yea if the number isn’t in your Contact list. This call host & SMS host app for Android is ideal when you’re working, driving, or doing other goods and you need to put your phone on hands-free mode. The smart thing about Frequenter Name Host Pro? It’s FREE to download and use for any Android dopehead, dopehead or phone.

Safe Driving

When you’re driving or doing reality important, you can’t just accept any incoming call or textbook dispatches, that’s why a visitor posting result, it’s vital. Identify who’s calling you without touching the phone, by using our speaker alert system. It’s so annoying to get calls from telemarketers or spam calls while you’re doing reality important and can not be diverted. How do you find out who called you when an incoming call comes in? How do you know whose call to accept and whose textbook dispatch you need to read and reply incontinently when you’re on hands-free mode?

The result of your pain is Visitor NAME MC PRO.

As the instituters of the top visitor identification tool for SMS and calls, we understand that it’s not easy to find a call MC app that’s both FREE and significant at the same time. Drop-in Name Emcee Pro speaks the drop-in’s name for incoming calls. Telling you who’s calling before you look at the phone. Drop-in Name Emcee is connected to our Drop-in ID function, which enables our emcee app to identify unknown drop-ins so you know if you should accept the call or not. Our Android SMS emcee character announces the name of the person who sends you handbook communications. Analogous to our call emcee function, our SMS emcee is also connected to our phone database and is competent to identify unknown calculations who dispatch your drop-in

NAME Emcee PRO Top Features

  • Our app identifies visitant and primer dispatch sender and post it loudly, servicing as a visitant check but also visitant name speaker alert system.
  • Find out who called you or shoot you primer dispatches incontinently yea before you take a look at your phone with our smart visitant ID display system.
  • Identify unknown figuring and visitants ID who aren’t on your contact list with our Visitant ID function.
  • Our incoming dispatch host & SMS host it’s the most druggie friendly for Android fiends.
  • Turn ON or OFF our frequenter emcee function as you like. Customize it 100.
  • Constructed in Caller ID function to identify unknown frequenters & handbook, communication senders.
  • Options to save and call back Missed Call calculus, Completed Call calculus, and No Answer call calculus.

Caller name announcer pro apk download from here

No comments:

Post a Comment