Search This Website

Sunday 24 October 2021

ગુજરાત ની સંસ્કૃતિ સવાલ-જવાબ(24/10/2021)

 આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી


ગુજરાત ની સંસ્કૃતિ સવાલ-જવાબ(24/10/2021)

પ્ર. 1 ) રથયાત્રાનો પ્રારંભ કોને કરાવ્યો હતો ?

જવાબ:- મહંત નૃસિંહદાસજીએ 


પ્ર. 2 ) વેદમંદિરની સ્થાપના કોને કરી હતી ?

જવાબ:- સ્વામી યોગેશ્વરનંદજી 


પ્ર. 3 ) ગુજરાતમાં ગીતાધર્મનો પ્રચાર કોને શરૂ કર્યો હતો ? જવાબ:- સ્વામી વિદ્યાનંદજીએ 812


પ્ર. 4 ) વડોદરામાં શ્રી અરવિંદ કેન્દ્રની સ્થાપના કોને કરી હતી ?

જવાબ:- અંબુભાઇ પુરાણી


પ્ર. 5 ) ગદાધર મંદિર ક્યાં આવેલું છે ? 

જવાબ:- શામળાજી , જિ . અરવલ્લી 


પ્ર. 6 ) ગુજરાતમાં કુબેરપંથની મુખ્ય ગાદી ક્યાં આવેલી છે ? 

જવાબ:- સારસા 


પ્ર. 7 ) સંતરામ મંદિર ક્યાં આવેલું છે ? 

જવાબ:- નડિયાદ


પ્ર. 8 ) ગુજરાતના ક્યાં સ્થળેથી બુદ્રના અસ્થિ મળી આવ્યા છે ?

જવાબ:- દેવની મોરિ ( જિ . અરવલ્લી ) 


પ્ર. 9 ) પારસીઓના અગ્નિમંદિરને શું કહેવામાં આવે છે ? જવાબ:- અગિયારી 


પ્ર. 10 ) હિન્દુ – મુસ્લિમ એકતાના પ્રતિક સમું પીરણા તીર્થસ્થાન ક્યાં જિલ્લામાં આવેલું છે ?

જવાબ:- અમદાવાદ


ગુજરાત નો ઇતિહાસ સવાલ-જવાબ(24/10/2021)

પ્ર. 1 ) સારંગપુર દરવાજા બહારના ઝૂલતા મિનારાઓ કોને બંધાવ્યા હતા ? 

જવાબ:- માલિક સારંગ

 

પ્ર. 2 ) અમદાવાદમાં પ્રથમ કન્યા શાળા કોને કરી હતી ? જવાબ:- હરકુંવર શેઠાણીએ 1850 માં

 

પ્ર. 3 ) વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કોણે કરી હતી ? 

જવાબ:- એલેક્ઝાન્ડર કિન્લોક – 26 ડિસેમ્બર , 1848 ના રોજ

 

પ્ર. 4 ) રથયાત્રાની શરૂઆત કોણે કરવી હતી ? 

જવાબ:- સંત નૃસિંહદાસજીએ ઇ.સ. 1876 ના અષાઢ સુદ -2 ના રોજ


પ્ર. 5 ) ગુજરાતનાં અશોક તરીકે ક્યાં રાજાને ઓળખવામાં આવે છે ? 

જવાબ:- કુમારપાળ 


પ્ર. 6 ) ભારતના બિસ્માર્ક તરીકે ક્યાં રાજાને ઓળખવામાં આવે છે ?

જવાબ:- સરદાર વલ્લભભાઈ પટેલ 


પ્ર. 7 ) ‘ ગાંધી મરશે પણ ગાંધીવાદી નહીં ' કોનું કથન છે ? 

જવાબ:- ગાંધી


પ્ર. 8 ) લીમડીના ક્યાં ક્રાંતિવીર પરદેશમાં રહીને આઝાદીની ચળવળ ચલાવતા હતા ?

જવાબ:- સરદારસિંહ રાણા


પ્ર. 9 ) દાદા હરિની વાવ કોને બંધાવી હતી ? 

જવાબ:- મહંમદ બેગડાના અંત : પૂરની ખરીર નામની સ્ત્રી 


પ્ર. 10 ) અમૃતવર્ષિણી વાવ કોને બંધાવી હતી ? 

જવાબ:- ક્ષાત્ર રાજકુળના રધુનાથદાસે વિક્રમ સંવત 1779


ગુજરાત નું ભૂગોળ સવાલ-જવાબ (24/10/2021)

પ્ર. 1 ) સિદ્ધિ સિમેન્ટ ફેક્ટરી ક્યાં જિલ્લામાં આવેલી છે ? 

જવાબ:- જુનાગઢ 


પ્ર. 2 ) ઓક્સિજનનું ઉત્પાદન કરતી ‘ ગુજરાત ઓકસીજન લિમિટેડ ’ કંપની ક્યાં આવેલી છે ? 

જવાબ:- લિંબડી ( જિ . સુરેન્દ્રનગર ) 


પ્ર. 3 ) પક્ષીઓ માટેનું વિકટોરિયા પાર્ક ક્યાં જિલ્લામાં આવેલું છે ? 

જવાબ:- ભાવનગર 


પ્ર. 4 ) ગુજરાતમાં તમાકુની અનુકૂળ જમીન કયાં જિલ્લાઓમાં આવેલી છે ? 

જવાબ:- ખેડા ( ચરોતર પ્રદેશ ) 


પ્ર. 5 ) ગુજરાતમાં તળાવો દ્વારા સિચાઈ ક્યાં જિલ્લાઓમાં આવેલી છે ? 

જવાબ:- આણંદ અને ખેડા


પ્ર. 6 ) મેન્ગ્રવનાં જંગલો કયાં જોવા મળે છે ? 

જવાબ:- સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકિનારાના વિસ્તારોમાં 


પ્ર. 7 ) બેસર જમીન ક્યાં જિલ્લામાં આવેલી છે ?

જવાબ:- ખેડા અને આણંદ 


પ્ર. 8 ) અકીકનો સૌથી વધુ જથ્થો ક્યાથી મળી આવે છે ? 

જવાબ:- ભરુચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં 


પ્ર. 9 ) બળવંતસાગર બંધ ક્યાં આવેલો છે ?

જવાબ:- સુથરી ( કચ્છ )


પ્ર. 10 ) થરપારકર ઓલાદની ગાયોનો ઉછેર કયાં જિલ્લામાં થાય છે ? 

જવાબ:- કચ્છ


No comments:

Post a Comment