કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી ગિફ્ટ:સરકારે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કર્યો, 1 કરોડથી વધારે કર્મચારી-પેન્શનર્સને લાભ મળશે
- DAમાં 3 ટકાનો વધારો થતાં હવે મોંઘવારી ભથ્થું 31 ટકા થયું
કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સો માટે સરકારે આજે ખુશના સમાચાર આપ્યા છે. તેમને દિવાળીની ભેટ સ્વરૂપે મોંઘવારી ભથ્થું વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટ બેઠકમાં આજે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શન મેળવતા લોકોનું મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે.
DAમાં 3 ટકાનો વધારો થવાનો અર્થ છે કે હવે મોંઘવારી ભથ્થું (DA) 31% થશે. સરકારના આ નિર્ણયથી 1 કરોડથી વધારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને ફાયદો મળશે.
નોંધનીય છે કે આ વર્ષે જુલાઈમાં જ સરકારે મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો કરીને એને 28 ટકા કર્યું હતું. આ પહેલાં મોંઘવારી ભથ્થાની ચુકવણી 17 ટકાના દરથી કરવામાં આવતી હતી.
કેમ કરાયો વધારો?
હકીકતમાં લેબર મિનિસ્ટ્રીએ AICPI (All India Consumer Price Index)એ છેલ્લા 3 મહિનાના આંકડા જાહેર કર્યા હતા. એમાં જૂન, જુલાઈ અને ઓગસ્ટના આંકડા સામેલ હતા. AICPI ઇન્ડેક્સ ઓગસ્ટમાં 123 અંક પર પહોંચી ગયો છે. એનાથી જ સંકેત મળ્યો છે કે મોંઘવારી ભથ્થામાં સરકાર આગામી સમયમાં વધારો કરી શકે છે. એના આધારે જ કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું નક્કી કરવામાં આવે છે.
વધારાની અસર બીજા અલાઉન્સમાં પણ
મોંઘવારી ભથ્થું વધવાથી બીજા અલાઉન્સમાં ફાયદો મળશે. એમાં ટ્રાવેલ અલાઉન્સ અને સિટી અલાઉન્સ સામેલ છે. એ ઉપરાંત રિયાટર્મેન્ટ માટે પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેચ્યુટીમાં પણ વધારો થશે.
એક વર્ષમાં ઓછામાં ઓછો કેટલો ફાયદો મળશે
ઓછામાં ઓછી સેલરી 18,000 રૂપિયાના આધારે કરવામાં આવેલી ગણતરી 1. કર્મચારીની બેઝિક સેલરી- 18,000 રૂપિયા 2. નવું મોંઘવારી ભથ્થું (31%)- 5580 રૂપિયા/મહિને 3. અત્યારસુધીનું મોંઘવારી ભથ્થું (28%)- 5040 રૂપિયા/મહિને 4. કેટલું મોંઘવારી ભથ્થું વધ્યું- 5580-5040- 540 રૂપિયા મહિને 5. વાર્ષિક સેલરીમાં વધારો- 540*12= 6480 રૂપિયા
ગુજરાત રાજ્યનાં પંચાયત વિભાગમાં લાંબા સમય બાદ ભરતીની કવાયત શરુ કરવામાં આવી છે. જિલ્લા અને તાલુકા પંચાયતનાં માળખામાં આશરે ૧૬૬૦૦ જેટલી જગ્યાઓ ખાલી છે તેમાંથી ૧૩૦૦૦ જગ્યાઓ ભરવા માટેની વહીવટી પ્રક્રિયા ચાલુ છે.
નવેમ્બરમાં રાજયની દસ હજાર ગ્રામ પંચાયતની ચૂંટણીની આચાર સંહિતા લાગુ પડે તે પૂર્વે આ ભરતીની જાહેરાત કરી ઓન લાઈન અરજીઓ મંગાવવા સરકાર આગળ વધી રહી છે.
રાજ્યની ૩૩ જિલ્લા પંચાયતો પાસેથી વર્ગ - ૩ ની ભરતીની સત્તા રાજ્ય સરકારે લઈ લીધા બાદ હવે પંચાયત પસંદગી મંડળને આ સત્તા સોંપવામાં આવી છે. સ્ટાફ ન હોવાથી પંચાયતનાં વિભાગોમાં કામો ખોરંભે પડી રહયા હોવાની વ્યાપક ફરિયાદો બાદ રાજ્યની નવી સરકારે પંચાયત વિભાગમાં ભરતીને પ્રાથમિકતા આપી છે અને ૧૦૦ દિવસનાં એકશન પ્લાનમાં પણ તેનો સમાવેશ કર્યો છે.
સરકારની લીલીઝંડી બાદ ૧પ જેટલા સંવર્ગની ૧૩૦૦૦ કર્મચારીઓની ભરતી માટેની દરખાસ્ત હાલ નાણાં વિભાગને પણ મોકલી દેવામાં આવી હોવાનું પંચાયત વિભાગનાં સૂત્રોએ જણાવ્યુ હતુ. જુનિયર કલાર્ક, તલાટી, વિસ્તરણ અધિકારી, હિસાબનીશ સહિતની જગ્યાઓ ભરવામાં આવશે. જીપીએસસી દ્રારા કલાસ - ૧ અને કલાસ - ર ની ભરતી થાય છે. દરમિયાન પંચાયતોમાં વર્ગ - ૪ માં પટાવાળાની ભરતી તો બંધ જ કરી દેવામાં આવી છે વર્ષોથી પટાવાળની ભરતી કરવામાં નથી આવી હવે જરુર લાગે તે કચેરીમાં આઉટસોસિંગથી ભરતી કરવા સરકારની ગાઈડ લાઈન છે.
Read more
*🆕🔥આજનો જાણવા યોગ હેલ્થ વિડીયો*
*🆕💥👌🏻તમારા જીવનને સુખમય બનાવવા માટે જરૂરથી આ 21 આરોગ્યની હેલ્થ ટિપ્સ જરૂરથી જોવા વિનંતી* 👇🏻
*દરરોજ નવા હેલ્થ રિલેટેડ અને એજ્યુકેશન રીલેટેડ વિડિયો માટે આ ચેનલને જરૂર સસ્ક્રાઇબ કરો*
📌 દરરોજ નવી-નવી જાણકારી વિડીયો દ્વારા મેળવવા માટે આ ચેનલને જરૂર 🔴🔔 સસ્ક્રાઇબ કરો
We all have one common desire, i.e., 'to become financially strong.' But only thinking about it will not fulfil it; we will have to work hard for achieving the same. So, before moving towards it, we need to know what can help us to reach there, so as to make the path easier. Everyone is aware that only money has the power of creating monies. Hence, the savings that we owe are the sources of reaching the financial goals and SIP is the route for the same.
What is SIP?
The SIP, which stands for the Systematic Investment Plan, is a way of investing in the mutual fund schemes. Under this, one is required to put the amount of money at regular intervals which is automatically debited from the bank accounts and put into various investment schemes. It possesses a bundle of benefits, and provides the following advantages to an investor:
Small Amount of Payment: One can start putting his money into diversified projects with just Rs. 500 or Rs. 1000, via SIP, which does not cause burden.
Periodic Remittance: As per the nature of SIP and its functioning, it requires the amount to be payable on a recurrent basis say monthly and thus, helps the investor to plan his per month expenditure accordingly.
Debits the Money Automatically: Once the investor is enrolled with the AMC to invest in the SIP, s(he) associates his/her bank account with the same and the amount of investment money is debited from there accordingly in a hassle-free manner.
The Power of Compounding: In investment, we receive the interest on some specific rate. It may be a simple or a compound interest rate. In SIP, investments fetch the return on the compound basis. According to which, the interest earned on the principle amount also realises yield, i.e., 'interest on interest'. For example, you invest Rs. 20000 @ 10% simple interest for 5 years. At the date of maturity, you will receive an amount equal to Rs. 30000. While, in the case of compound interest, the value of the investment on the due date shall be, Rs. 32210.20. Accordingly, it is more beneficial for the investor.
Rupee-Cost Averaging: Every scheme under the SIP has a net asset value(NAV), which is basically the unit price of that scheme, on the basis of which the units are allotted to the investor. Lower NAV means more units and vice versa. As it keeps changing regularly, every time the money of the investor is put into the plan, s(he) gets a different number of units. Thus, the average cost of investment reduces. Hence, the investment in SIP is low-cost in comparison with others.
Apart from the above major benefits, SIP also provides the following:
Flexibility
Convenience
Tax Savings
Diversification
Wide Selection
Accordingly, if one is desirous of achieving the financial growth and experience the riches, the SIP(Systematic Investment Plan) is one of the best choices to make. It is capable of fulfilling every investor's requirement and is beneficial for all.
In the study of economics, we come to know about the power of savings and its relationship with the investments. For the growth of the economy of a country, investment plays a crucial role which leads to the overall development of its citizens. Hence, we can conclude here that by investing our savings in the SIP mutual fund schemes, we can achieve our objective of experiencing the financial freedom.
The author is a financial consultant and is well versed with the concepts of SIP investment plans and mutual fund like Kotak mutual fund, SBI mutual fund, Axis mutual fund, etc and has helped many investors in the past by providing consultancy services.
No comments:
Post a Comment