New cpf form download pdf file
પીએફની રકમ ઇમરજન્સીની સ્થિતિમાં ઉપાડી શકાય છે.
7 પરિસ્થિતિઓમાં તમે પીએફની રકમ ઉપાડી શકો છો. કેટલીક પરિસ્થિતિઓમાં તમે PFની સંપૂર્ણ રકમ ઉપાડી શકો છોઅને કેટલીક પરિસ્થિતિમાં પીએફની કુલ રકમનો કેટલોક ભાગ ઉપાડી શકો છો.
આવો જાણીએ કઈ છે 7 પરિસ્થિતિ જેમાં પીએફની રકમ ઉપાડી શકાય છે.
1. મેડિકલ ટ્રીટમેન્ટ– તમે તમારી, પત્નીની, બાળકોની કે પછી માતા-પિતાનીસારવાર માટે પીએફ ઉપાડ કરી શકો છો.– આ સ્થિતિમાં તમે ગમે ત્યારે પીએફ ઉપાડ કરી શકોછો, એટલે કે એજરૂરી નથી કેતમારી સર્વિસને કેટલો સમય થયો છે.– તેના માટે એક મહિનો અથવા તેનાથી વધુ સમય સુધીહોસ્પિટલમાં ભરતી થયાનીસાબિતી આપવી પડે છે.– સાથે જ એ સમય માટે એમ્પ્લોયર દ્વારા એપ્રૂવ લીવ સર્ટિફિકેટ પણ આપવાનું રહે છે.– પીએફના રૂપિયા દ્વારા મેડિકલ ટ્રીટમેન્ટ લેવા માટે વ્યક્તિએ પોતાના એમ્પ્લોયર અથવા ઈએસઆઇ દ્વારા એપ્રૂવ એક સર્ટિફિકેટ પણ આપવાનું હોય છે. આ સર્ટિફિકેટમાં જાહેર કરવામાં આવે છે કે, જે વ્યક્તિને મેડિકલ ટ્રિટમેન્ટની જરૂર છે, તેના સુધી ઈએસઆઇ સુવિધા પહોંચી નહીં શકે અથવા ઈએસાઇની સુવિધા તેના આપી શકાશે નહીં.-તેના માટે પીએફના રૂપિયા ઉપાડવા માટે ફોર્મ 31 અનુસાર અરજી કરવાની સાથે સાતે બીમારીનું સર્ટિફિકેટ અથવા અન્ય તેને સંલગ્ન અન્ય કોઈ ડોક્યુમેન્ટ આપવાનું રહે છે.– મેડિકલ ટ્રીટમેન્ટ માટે કોઈ પણ વ્યક્તિ પોતાની સેલેરીના છ ગણી રકમ અથવાસંપૂર્ણ પીએફની રકમ (બન્નેમાંથીજે રકમ ઓછી હોય થે) ઉપાડી શકે છે.
Form download
Click here
પીએફ માટે ફોર્મ ડાઉનલોડ કરો ⤵ ⤵
No comments:
Post a Comment