Income tax online pay 2023 2024 E PORTAL EXPLAIN WITH FORM 10 E
E-filing of income tax returns forms is very simple and easy. To begin with, you need a permanent account number or PAN number with which you can register on the e-filing portal to file your return.
Portal
The portal can be accessed by visiting the Income Tax Department website. You can register on this portal if you are an individual, a trust, a firm, a company or a Hindu undivided family.
If you are a new user, you can choose the Register Yourself option. For this you need to have a valid PAN number, and in case you do not have it, you can apply for one on the portal itself.
PAN Card and Registration
PAN card holders can select the relevant user type and proceed with the registration process. While filling the necessary details, ensure that you check the basic details, enter the relevant mobile number and email address, and validate the details. After this, a registration screen will pop-up.
Type in the correct password and save it with yourself. Type in the personal details along with your address information and submit your form. The system will authenticate your respective details.
Transaction ID
On successful submission, the transaction ID along with other details will be screened. Simultaneously, you will be sent an activation link on your e-mail ID. Check your inbox and click on the link in order to activate your e-filing account. Once you have done this, you can then log in to your account through the income tax filing portal.
There will be additional menu options displayed. The dashboard option is where you will receive your current notifications along with the details of your previous e-filing returns.
Account Information
Once you click on the My Account button, there are a number of services provided in the same such as List of CA, outstanding tax demand, etc. The E-file tab enables you to file your returns and the Downloads option is for downloading your forms. The Profile Settings option is for updating your profile such as change password, PAN details, Digital Signature Upload, etc. My Request option is to track requests apart from e-filing such as status on request for intimation. The Worklist option comprises of list of actions pending at your end.
The Helpdesk option is available for you in case you face any problems related to raising your ticket. You can also check the status for the same if you have raised a ticket.
How to E-file your Taxes?
After being a registered user on the portal, you are now eligible to file your income tax electronically. There are also two ways of filing your taxes through the electronic mode:
1. Download the ITR form and save it on your desktop and click on the generate XML option. Save it on your laptop or computer. Open the e-filing portal and click on the upload XML button. Login through your account and upload the file saved by you. This will be followed by a confirmation message. This helps you to fill the form without any time limitations.
2. The other option is to use the Online ITR form. With the Quick e-file ITR-1 button, all you have to do is log on to the portal. Select the type of ITR form along with the assessment year. If you have a digital signature press Yes against the question and in case you do not have one, press No. Click on submit. The ITR form will then open asking you to fill in the details. You can also choose the Save as Draft option if you do not have all the information at once. Click on the Submit button. For those with a digital signature will receive an acknowledgement ID and those without it will receive an ITR-V which will be sent to the respective e-mail ID. Print it and send it to Income Tax Department - CPC, Post Box No. 1, Electronic City Post Office, Bengaluru - 560100, Karnataka". Alternatively you can also now e-verify your ITR using an Electronic Verification Code (EVC) that can be generated in many different ways. EVC can either be generated through net banking, through ITD website, using Aadhar number, using Demat account details, using bank account details or via ATM. The detailed procedures of how to generate an EVC are given on the ITD website. Using an EVC you can verify your ITR within minutes and do not need to send the signed ITR-V to CPC Bengaluru.
💥🔴 *ગુજરાતના તમામ કર્મચારી મિત્રો સુધી પહોંચાડશો*
*આધારકાર્ડને પાનકાર્ડ સાથે લિંક કરવા માટે લાસ્ટ તારીખ & દંડ ની જોગવાઈ બાબત*
📕📢🎯
*તમામ PAN ધારકો, જેઓ 11મી મે, 2017ના નોટિફિકેશન નંબર 37/2017 મુજબ મુક્તિની શ્રેણી હેઠળ આવતા નથી અને તેઓએ તેમના PANને હજુ સુધી આધાર સાથે લિંક કર્યું નથી, તેમને તાત્કાલિક લિંક કરવા વિનંતી કરવામાં આવે છે.*
*આમ કરવામાં નિષ્ફળતા અનલિંક કરેલ PAN રદ થઈ શકે છે અથવા Rs. 10,000 દંડ ભરવાનો રહશે.*
*વિલંબ કરશો નહીં, આજે જ લિંક કરો! છેલ્લી તારીખ 31/03/2023*
*હાલમા 31/03/2023 સુધી PAN-આધાર લિંક કરવાની Goverment ફી Rs. 1,000/- છે.*
♦️આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિંક કરવાની લીંક નીચે આપેલ છે
નીચેની લીંકથી ઘરે બેઠા ઓનલાઈન આધાર કાર્ડ પાનકાર્ડ સાથે લીંક થઈ જશે👇🏻
આજે રવિવાર એટલે રજાનો દિવસ અને ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાનો અંતિમ દિવસ છે. તેથી સમય રહેતા આજના દિવસમાં આ કામ પતાવી લેજો.
- ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાનો આજે અંતિમ દિવસ
- આવતીકાલે ભરશો તો લાગશે મોટો દંડ
- આવી રીતે સરળતાથી ભરી શકશો રિટર્ન
આજે રવિવાર એટલે રજાનો દિવસ અને ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાનો અંતિમ દિવસ છે. નાણાકીય વર્ષ 2021-22 માટે જો આપ રિટર્ન નહીં ભરો તો આપને કેટલુય નુકસાન વેઠવાનો વારો આવશે. આ જ કામ જો આપ આવતીકાલે કરશો તો, આપને 5000 રૂપિયા સુધીનો દંડ લાગી શકે છે. ટેક્સપેયર્સ અને ટેક્સ કંસલ્ટેંટની સતત માગ છતાં પણ સરકારે તેની ડેડલાઈન વધારવાની ના પાડી દીધી છે. અત્યાર સુધીમાં 5 કરોડથી વધારે રિટર્ન ભરાઈ ચુક્યા છે.
ITR ભરો સરળતાથી
આઇટીઆર ભરવું એ હાલના સમયમાં એકદમ સરળ બની ગયું છે. જો તમારી પાસે તમામ ડોક્યુમેન્ટ ઉપલબ્ધ છે તો તમને ITR ફાઈલ કરવામાં 15 મિનિટનો સમય લાગશે. તમે કુલ 4 પોઇન્ટનું ધ્યાન રાખીને સરળતાથી તમારું આઇટીઆર ફાઇલ કરી શકો છો.
ફોર્મ 16 કે 16A મેળવો
નોકરીયાત લોકો, જેમને પગાર મળે છે, તેઓએ પહેલા તેમની સંસ્થામાંથી ફોર્મ 16 અથવા 16A મેળવવું જોઈએ. આમાં તમને તમારી સેલેરી સાથે જોડાયેલી તમામ જાણકારીઓ જેવી કે બેઝિક સેલરી, એચઆરએ અને અન્ય ભથ્થા મળશે. તેમાંથી ઘણાને ટેક્સમાં છૂટ પણ મળે છે. જો તમારી ગ્રોસ કુલ આવક 2.5 લાખ રૂપિયા છે, તો તમારે આઇટીઆર ફાઇલ કરવાની જરૂર છે. સાથે જ વરિષ્ઠ નાગરિકોએ 3 લાખ રૂપિયાની આવક પર આઇટીઆર ફાઇલ કરવાનું રહેશે અને 80 વર્ષથી વધુ ઉંમરના લોકોએ 5 લાખ રૂપિયાની આવક પર આઇટીઆર ફાઇલ કરવાનું રહેશે. જો તમારી પાસે ચાલુ ખાતામાં એક કરોડ રૂપિયા અથવા તેનાથી વધુની ડિપોઝિટ છે. જો તમે વિદેશ યાત્રા પર બે લાખ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો હોય અથવા તમે એક વર્ષમાં એક લાખ રૂપિયાથી વધુ વીજળીનું બિલ ભર્યું હોય તો તમારે આઇટીઆર ફાઇલ કરવું જરૂરી છે.
26ASમાં ટીડીએસની વિગતો ચકાસો
જો તમે ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા જઇ રહ્યા છો તો તમારા ડોક્યુમેન્ટ ચેક કરો. આવો જ એક દસ્તાવેજ ફોર્મ 26AS છે. તેમાં કોન્સોલિડેટેડ ટેક્સ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે. તેમાં ટેક્સપેયર્સની આવકમાંથી કપાયેલા ટેક્સની સંપૂર્ણ જાણકારી હોય છે. તમને ટેક્સ ડિડક્શન એટ સોર્સ (TDS), ટેક્સ કલેક્શન એટ સોર્સ (TCS), રેગ્યુલર ટેક્સ, રિફંડ જેવી માહિતી મળશે. જો કે, ધ્યાનમાં રાખો કે ઘણી વખત 26AS ફોર્મમાં આપવામાં આવેલી માહિતી પણ ખોટી હોય છે. તેથી તેને તરત જ સુધારી લો.
AISમાં આવક અને ટી.ડી.એસ.
એકવાર તમે તમારા 26AS માં ટીડીએસ, ટીસીએસ ચેક કરી લો, પછી વાર્ષિક માહિતી નિવેદન (AIS)ને મિક્સ કરો. તેમાં તમામ બચત ખાતાની વિગતો હોય છે. આ કારણે તમે જાણી શકશો કે બચત ખાતામાં જમા રકમ અનુસાર આઇટીર ફાઇલ કરવાની જરૂર છે કે નહીં.
કેપિટલ ગેઇન સ્ટેટમેન્ટ
જો તમે સ્ટોક્સ અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું હોય તો તમારે બ્રોકર અને મ્યુચ્યુઅલ ફંડ તરફથી કેપિટલ ગેઇનનુ સ્ટેટમેન્ટ મેળવવું જોઇએ. જો તમે કોઈ પ્રોપર્ટી વેચીને ટેક્સ બચાવવા માટે ક્યાંક રોકાણ કર્યું હોય તો તમારે તેની જાણકારી આપવી પડશે. સરકારે 2022ના બજેટમાં ક્રિપ્ટો પર 30 ટકા ટેક્સ લગાવવાની જાહેરાત કરી હતી. જો કે, આ આગામી આકારણી વર્ષ 2022-23 (AY23) થી અમલમાં આવશે.
Important link