Search This Website

Friday, 3 April 2015

ICC WORLD CUP 2015 QUIZ

ICC Cricket World Cup 2015 Quiz Questions for Exams
☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆
1) The 2015 Cricket World Cup was jointly hosted by? - Australia and New Zealand

2) How many teams participated in the tournament? - Fourteen teams

3) Total how many venues were there for the 2015 Cricket World Cup? - 14

4) When was the first and last time Australia and New Zealand jointly hosted the Cricket World Cup? - 1992

5) Who was the Ambassador of the 2015 ICC Cricket World Cup? - Sachin Tendulkar

6) Which ground hosted the final match of the tournament? - Melbourne Cricket Ground, Australia

7) Which team lifted the 2015 ICC Cricket World Cup? - Australia

8) The final match was played between Australia and? - New Zealand

9) Who was the leading run scorer (547 runs) of the Cricket world cup 2015? - Martin Guptill

10) Who scored the highest individual score of Cricket world cup 2015? - Martin Guptill (237 Runs)

11) Which player had the highest average of Cricket world cup 2015? - Kumar Sangakkara (108.2)

12) Which player scored the most number of 100s in Cricket world cup 2015? - Kumar Sangakkara (Four)

13) Which players took the most number of wickets in Cricket world cup 2015? - Mitchell Starc and Trent Boult (22 wickets each)

14) Who took the most number of wickets in a single innings ofCricket world cup 2015? - Timothy Southee (7/33 against England)

15) Name the two players who scored double century in Cricket world cup 2015? - Martin Guptill and Chris Gayle

16) Which is the only test playing nation that did not qualified for quarter finals? - England

17) Who was named the player of the Tournament? - Mitchell Starc

18) Name the two players who took a hat-trick in the World Cup 2015? - Steve Finn and JP Duminy

19) Who scored the fastest World Cup fifty in 18 balls during this edition? - McCullum

20) Who hit the fastest 150 in ODIs (in 64 balls) during this edition of World Cup? - AB de Villiers

21) Which team defeated India in the Semi Finals of Cricket world cup 2015? - Australia

22) Who became the first Indian to score a World Cup century against Pakistan during this edition? - Virat Kohli

24) Who was named the Man of the Match in the final of Cricket world cup 2015? - James Faulkner

25) Who captained Australia in the Cricket world cup 2015? - Michael Clarke

Read More »

Different Award Their Fields G.K

Diffrent awards or prizes with their respective fields
1. Oscar : Film
2. Dada sahib phalke : Film
3. Grammy : Music
4. Pulitzer : Journalism and Literature
5. Arjun : Sports
6. Bowelay : Agriculture
7. Kalinga : Science
8. Dhanwantri : Medical science
9. Bhatnagar : Science
10. Nobel prize : Peace, Literature, Economics, Physics, Chemistry, Medical science
11. Abel : Maths
12. Merlin : Magic
13. Bharat ratna : Art, Science, Public services, Sports
14. Vyas samman : Literature
15. Bihari award : Literature
16. Saraswati samman : Literature
17. Man booker : Literature
18. Vachspati samman : Sanskrit literature....

Read More »

Bhartiy Fojdari Dhara G.K

❄❄❄
ભારતીય ફોજદારી ધારામાં શિક્ષાના કેટલા પ્રકાર છે....?
શિક્ષાના પ્રકાર કઈ કલમમાં આપેલ છે?

-6 પ્રકાર,કલમ 53
દેશનિકાલ ની સજા ભારતીય ફોજદારી ધારાની કઈ કલમ હેઠળ થાય છે?

કલમ 53 ક હેઠળ

મોતની સજા યોગ્ય સરકાર દ્વારા હળવી કરવા બાબતની જોગવાઈ કઈ કલમમાં છે?

કલમ 54

હવે આજીવન કેદ હોય તો તે પણ યોગ્ય સરકાર દ્વારા હળવી કરી શકાય છે
કલમ 55 દ્વારા

જો તમે પોલીસ ઓફિસર છો.કોઈપણ ગુનેગારને દંડની સજા કરી છે પણ ગુનેગાર દંડનથી ભરતો.હવે આના માટે શુ કરશો?

જો હું પોલીસ ઓફીસર હોઉં ને ગુનેગારને દંડની સજા ફરમાવેલ હોય અને દંડ ના ભરી શકે તો કેદની સજા કરીશ કારણે આ જોગવાઈ ભારતીય ફોજદારી ધારાની કલમ 64 માં છે ...

ક્રિમીનલ પ્રોસિજર કોડ,1973

પ્રકરણ 6( ક)

હાજર થવાની ફરજ પાડવા માટે કામગીરી હુકમ

કલમ 61:

દરેક સમન્સ બે પ્રાતોમાં કોર્ટના પ્રમુખ અધિકારીની સહી સાથે કાઢવો જોઈએ
⏳⌛⌛⌛⌛⌛⌛

કલમ 62
સમન્સ બજાવવાની રીત રાજ્ય સરકાર નક્કી કરે તે નિયમો એ રહે.

કલમ 63

સંસ્થાપિત મંડળ અને મંડળીઓ ઉપર સમન્સ તેણે કરાવાયેલ સરનામે રજીસ્ટર ટપાલથી મોકલી શકાશે.

કલમ 64

સમન્સથી બોલાવેલ વ્યક્તિ ન મળી આવેલ તેના પુખ્તવયના પુરુષકુટુંબીને બે નકલોમાંની એક નકલ આપીને સમન્સ બજાવી શકાશે

કલમ 65:

ઉપરની જોગવાઈ મુજબ સમન્સ ન બજાવી શકાય ત્યારે બોલાવેલ વ્યક્તિને સાધારણ રહેવાસનાં ઘર કે રહેઠાણ ઉપર સહેલાઈથી દેખાઈ આવે એ રીતે ચોંટાવાની રહેશે.

કલમ 66:

સરકારી નોકરી ઉપર હોય તેના સમન્સની બજવણી તે જે ઓફિસમાં હોય એના વડા ઉપર તે સમન્સની બે પ્રતો મોકલવી જોઈશે.

કલમ 67: સ્થાનિક હદની બહાર સમન્સની બજવણી માટે તે જે સ્થાનિક વિસ્તારમાં હોય તે મેજિસ્ટ્રેટને સમન્સની બે પ્રતો ત્યાં બજાવવા માટે મોકલવી જોઈએ.

કલમ 68 :

ઉપર મુજબ ન થાય ત્યારે એને બજવણી અધિકારી હાજર ન હોય ત્યારે તેનું સોગંદનામું સમન્સ બજાવવા માટેના પુરાવા તરીકે ગ્રાહ્ય થશે.

કલમ 69:

સાક્ષીઓ ઉપર સમન્સની બજવણી ટપાલથી પણ કરી શકાશે

ક્રીમીનલ પ્રોસીજર કોડ

પ્રકરણ 6 ખ

કલમ 70:

ધરપકડનું દરેક વૉરંટ કોર્ટના પ્રમુખ અધિકારીની સહીવાળુ લેખિત હોવું જોઈએ અને તેના પર કોર્ટનો સિક્કો હોવો જોઈએ અને તે રદ ના કરે ત્યાં સુધી અમલમાં રહેશે.

કલમ 71

કૉર્ટ વૉરંટ પર શેરો મારીને ફરમાવે તો ધરપકડ કરનાર અધિકારી જામીનગીરી લઈને તે વ્યક્તિને કસ્ટડીમાંથી છોડી શકશે.

કલમ 72

ધરપકડનું વૉરંટ સામાન્ય રીતે એક કે વધુ પોલીસ અધિકારીઓને બજાવવા માટે આપવું જોઈએ

કલમ 73

વૉરંટ કોઈપણ વ્યક્તિને બજાવવા આપી શકાશે

કલમ 74

કોઈ વૉરંટ જે પોલીસ અધિકારીને બજાવવા આપેલું હોય તે તેના ઉપર બીજા પોલીસ અધિકારીનો શેરો કરે તે અધિકારી તે અધિકારી પણ તેને બજાવી શકશે

કલમ 75

જેને પકડવાની હોય તે વ્યક્તિને વૉરંટનો સારાંશ જણાવવો જોઈશે અને માંગે તો તે બતાવવું જોઈશે

કલમ 76

પકડાયેલ વ્યક્તિને વિના વિલંબે કોર્ટ સમક્ષ લઈ જવી જોઈશે

કલમ 77

ધરપકડનું વૉરંટ ભારતમાં કોઈપણ સ્થળે બજાવી શકાશે

કલમ 78

હકૂમત બહાર બજવણી માટે વૉરંટ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટે કે જિલ્લા સુપરિન્ટેન્ડેન્ટ કે કમિશનર ને મોકલશે અને તેઓ તેના પર શેરો કરશે

કલમ 79

હકૂમતની બહાર બજવણી કરવા માટે પોલીસ સ્ટેશન ના ઈન્ચાર્જ અધિકારી કરતા ઊતરતા દલજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારીને તે સોંપી શકાશે

કલમ 80

જેની ઉપર વૉરંટ કાઢ્યુ હોય તે વ્યક્તિ ને પકડ્યા પછી મેજિસ્ટ્રેટ કે જિલ્લા સુપરિન્ટેનડેટ સમક્ષ
લઈ જવી જોઈશે

કલમ 81

પકડાયેલ વ્યક્તિઓને જેની સમક્ષ લઈ જવામાં આવે તે મેજિસ્ટ્રે ગુનો જામીની હોય તો તેને જામીન આપશે અન્યથા કોર્ટ સમક્ષ લઈ જવા ફરમાવે.

Read More »

Current affair Date 3/4/15

Current Affairs 43 સામાન્ય જ્ઞાન
તા,3/૪/૨૦૧૫
૧) ભારતની મધ્યસ્થ બેંક આર.બી.આઈ.(રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા) ની સ્થાપનાના ૮૦ વર્ષ, બેન્કે ૮૦ માં સ્થાપના દિને ખાસ સમારોહનું આયોજન કરેલ. તેમાં દેશના વડાપ્રધાન અને નાણામંત્રીએ હાજરી આપેલી, હાલ રીઝર્વ બેન્કના ગવર્નર રઘુરામ રાજન છે.

૨) તા. ૧/૪/૧૫ ના રોજ વિશ્વની સૌથી વૃદ્ધ વ્યક્તિ કે જે જાપાનમાં રહેતા હતા, તે મીસાઓ ઓકવાનું ૧૧૭ વર્ષની વયે અવસાન થયું.

૩) મીસવો ઓકવાનું અવસાન થતા હાલ અમેરિકા સ્થિત ગેટરુડ વિવર નામની મહિલા સૌથી વૃદ્ધ વ્યક્તિ ગણાશે, જેની વાય ૧૧૬ વર્ષ, ૨૭૨ દિવસ છે.

૪) સૌથી લાંબુ જીવવાનો વિશ્વ રેકોર્ડ ફ્રાન્સના જેની ક્લેમેન્ટના નામે છે તેઓ ૧૨૨ વર્ષ, ૧૬૪ દિવસ સુધી જીવિત રહ્યા હતા.

૫) ન્યુઝીલેન્ડના ઝડપી બોલર કાઈલ મિલ્સે ક્રિકેટની તમામ રમતો માંથી નિવૃત્તિ જાહેર કરી છે. મિલ્સને આ વખતે ત્યાંની વિશ્વકપ ટીમમાં સામેલ કરાયો હતો પરુંત તેને એકપણ મેચમાં રમવાનો ચાંન્ચ મળ્યો ના હતો.

૬) રાજકોટ શહેરમાં આગામી ૧૫ એપ્રિલથી મહાનગર પાલિકા દ્વારા સાઇકલ ભાડે આપવાની સ્કીમ શરુ થશે. ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ અર્બન ડેવલોપમેન્ટની સ્કીમ હેઠળ આ પ્રોજેક્ટ શરુ થશે, મહાનગર પાલિકા દ્વ્રારા પી.પી.પી. યોજના હેઠળ ૬૦ સાઈકલ ખરીદીને રાહદારીઓને ભાડે આપાશે.

૭) ૧ એપ્રિલ ૨૦૧૫ થી રેલ્વે ટીકીટ ૧૨૦ દિવસ અગાઉ બુકિંગ કરાવી શકાશે.

૮) ટપાલ વિભાગમાં છેલ્લા ૧૩૫ વર્ષથી ચાલતી મનીઓર્ડર સેવા બંધ કરવામાં આવી. હવે તેના બદલે ઇન્સ્ટન્ટ મનીઓર્ડર સેવા શરુ થશે.

૯) નવી નીતિના અનુસંધાને ભારતના વાણીજ્ય સચિવ રાજીવ ખેરના જણાવ્યા મુજબ આગામી પાંચ વર્ષમાં ૯૦૦ અજબ ડોલરની નિકાસ થઇ તેવું આયોજન કવવામાં આવશે.

૧૦) ભારતની તમાકુ વિરોધી જુમ્બેશની જાહેરાતના પોસ્ટરમાં જેનો સારો ફાળો છે, તે પોસ્ટર ગર્લ સુનીતા તોમરનું તેના વતન મધ્યપ્રદેશમાં મૃત્યુ થયું.

૧૨) ICC ના અધ્યક્ષ કમાલ મુસ્તફાએ રાજીનામું આપ્યું.

૧૩) ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાની નેધરલેન્ડની બેંકમાં નોકરી કરતા પ્રિયંકા ચૌધરી સાથે સગાઇ થશે, જોકે બંને બાળપણથી એક બીજાથી પરિચિત છે.

૧૩) અમદાવાદમાં આગામી ૬ એપ્રિલથી આંતરાષ્ટ્રીય મહિલા ટેનીસ ટુર્નામેન્ટનો પ્રારંભ થશે, આ રમતમાં ૧૪ દેશની મહિલા રમત રમશે.

૧૪) વર્ષ ૨૦૧૪-૧૫ માં દ્વરકાધીશ મંદિરની આવક ૭ કરોડ ૯૭ લાખ ૪૧૪ ગ્રામ સોનું, અને ૩૫ કિલો ચાંદીની ભેટ  મળી.

૧૫) દ્વારકાધીશ મંદિરમાં થતી આવકમાંથી ૮૩ % પુજારી તરીકે રહેલાને મળે છે, ૧૫% મંદિરનો વહીવટ કરનાર સમિતિને મળે છે, ૨ % ચેરીટી કમિશનર ને ફાળે જાય છે.
( PRITESH RAMI)
����Share to your frndss������

Read More »

New B.L.O.BABTE suchna

Read More »

Govt employ Service book Lose babte

Read More »

Thursday, 2 April 2015

Todays Quiz Gk date 3/4/15

વોટસન સંગ્રહાલય ક્યા આવેલું છે ?

1. મોરબી
2. અમરેલી
3. રાજકોટ✔
4. અમદાવાદ

મચ્છુ ડેમ તુટવાની દુર્ઘટના ક્યા શહેર સાથે સંબંધિત છે ?

1. મોરબી ✔
2. ભુજ
3. રાજકોટ
4. ભરૂચ

આયના મહેલ ક્યા આવેલો છે ?

1. ભરૂચ
2. ગાંધીનગર
3. ભુજ✔
4. જુનાગઢ

રાણી સીપ્રીની મસ્જિદ ક્યા આવેલી છે ?

1. વડોદરા
2. અમદાવાદ✔
3. ભુજ
4. રાજકોટ

દાદા હરિની વાવ ક્યા આવેલી છે ?

1. અમદાવાદ✔
2. રાજકોટ
3. ગાંધીનગર
4. જુનાગઢ

ગુજરાતનું એકમાત્ર મુક્ત બંદર ક્યા આવેલુ છે ?

1. કંડલા ✔
2. જખૌ
3. વેરાવળ
4. નવલખી

પાટણ કઈ નદી પર વસેલું છે ?

1. રૂપેણ
2. મેશ્વો
3. હાથમતી
4. સરસ્વતી ✔

ગુજરાત રાજ્યની સ્થાપના ક્યા દિવસે થઇ હતી ?

1. 1મેં, 1960 ✔
2. 1 મેં, 1958
3. 1 જુન, 1960
4. 1 માર્ચ, 1959

તરણેતરનો મેળો ક્યા જિલ્લામાં ભરાય છે ?

1. જામનગર
2. સુરેન્દ્રનગર ✔
3. કચ્છ
4. રાજકોટ

ગુજરાતનો વિસ્તાર આશરે કેટલા ચોરસ કિમી છે ?

1. 1,96,024 ✔
2. 1,92,025
3. 1,50,060
4. 1,95,060

અલંગ ક્યા જિલ્લામાં આવેલું છે ?

1. વલસાડ
2. ભાવનગર✔
3. જામનગર
4. રાજકોટ

કંઠીનું મેદાન ક્યા જિલ્લામાં આવેલું છે ?

1. કચ્છ ✔
2. જામનગર
3. સાબરકાંઠા
4. ભાવનગર

ગુજરાતમાં ક્યા વિસ્તારની ભેંસ પ્રખ્યાત છે ?

1. ગોંડલ
2. વલસાડ
3. જાફરાબાદી ✔
4. કચ્છ

ગુજરાતમાં કેટલા વિસ્તારમાં જંગલો છે ?

1. 10 ✔
2. 7
3. 15
4. 16

ગુજરાતના ક્યા જિલ્લામાં સાગ પ્રકારનું લાકડું પુષ્કળ પ્રમાણમાં થાય છે ?

1. કચ્છ
2. ડાંગ
3. વલસાડ✔
4. અમરેલી

ઉંમરગામ ક્યા જિલ્લામાં આવેલું છે ?

1. વલસાડ ✔
2. સુરત
3. ભરૂચ
4. ડાંગ

ઘુડખર તરીકે ઓળખાતાં જંગલી ગધેડાં ક્યા જોવા મળે છે ?

1. ડાંગના જંગલોમાં
2. ગીરના જંગલોમાં
3. કચ્છના નાના રણમાં ✔
4. કચ્છના મોટા રણમાં

સુરખાબ પક્ષીઓ ક્યા જિલ્લામાં જોવા મળે છે ?

1. વલસાડ
2. કચ્છ ✔
3. અમદાવાદ
4. ભાવનગર

આરસની ખાણ ગુજરાતમાં ક્યા સ્થળે છે ?

1. ખંભાતમાં
2. પાનન્ધ્રોમાં
3. અંબાજીમાં ✔
4. ધાંગ્રધામાં

અર્થશાસ્ત્રનો પિતા' કોને કહેવામાં આવે છે ?

1. રોબિન્સન
2. આદમ સ્મિથ ✔
3. રિકાર્ડો
4. આમાંનું એક પણ નહિ.

નિક્કી'જ્યાં શહેરના શેરબજારનો શેરમુલ્ય સુચકઆંક છે ?

1. સિંગાપુર
2. મુંબઈ
3. ટોકિયો ✔
4. ન્યૂયોર્ક

'સેન્સેક્સ' ક્યા શહેરના શેરબજારનો શેરમુલ્ય સુચકઆંક છે ?

1. ટોકિયો
2. સિંગાપુર
3. હોંગકોંગ
4. મુંબઈ ✔

નીચેનામાંથી ક્યા રાજ્યના લોકોની વ્યક્તિગત આવક સૌથી વધારે છે ?

1. ગોવા
2. પંજાબ✔
3. મહારાષ્ટ્ર
4. ગુજરાત

ભારતીય રીઝર્વ બેંકનું વડું મથક ક્યા આવેલું છે ?

1. ચેન્નાઈ
2. બેંગલોર
3. કલકત્તા
4. મુંબઈ ✔

વ્યક્તિગત સંપતિની દૃષ્ટિએ વિશ્વનો સૌથી ધનવાન દેશ કયો છે ?

1. સ્વીત્ઝર્લેન્ડ ✔
2. ફ્રાન્સ
3. ઓસ્ટ્રેલિયા
4. જાપાન

ભારતીય રિઝર્વ બેન્કની સ્થાપના ક્યા વર્ષમાં થઇ હતી ?

1. 1940
2. 1945
3. 1948
4. 1935 ✔

વ્યાજનો તરલતાનો સિધ્ધાંત' ક્યા અર્થશાસ્ત્રીએ આપ્યો હતો ?

1. રિકાર્ડો
2. કેઈન્સ✔
3. રોબિન્સન
4. આમાંનું એક પણ નહિ.

ભાડાનો સિધ્ધાંત' ક્યા અર્થશાસ્ત્રી એ સમજાવ્યો ?

1. રિકાર્ડો
2. કેઈન્સ
3. રોબિન્સન ✔
4. ગ્રેસમનો નિયમ

ભારતની સૌથી મોટી વાણીજ્ય બેંક કઈ છે ?

1. પંજાબ નેશનલ બેંક
2. સેન્ટ્રલ બેંક
3. કેનરા બેંક
4. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા✔

નીચેનામાંથી કઈ બેંક ભારતની સર્વપ્રથમ બેંક હતી ?

1. બેંક ઓફ ઇન્ડિયા
2. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
3. પંજાબ નેશનલ બેંક✔
4. રીઝર્વ બેંક

14 મોટી બેન્કોનું રાષ્ટ્રીયકરણ ક્યા વર્ષમાં કરવામાં આવ્યું હતું ?

1. 1969✔
2. 1970
3. 1982
4.1984

ભારતમાં રાષ્ટ્રીયકૃત બેન્કોની સંખ્યા કેટલી છે ?

1. 26
2. 28✔
3. 30
4. 27

ભારતમાં ચલણી નોટો ક્યા છપાય છે ?

1. મુંબઈ અને હૈદરાબાદ
2. નાસિક તથા દેવાસ✔
3. મુંબઈ તથા નાગપુર
4. આમાંનું એક પણ નહિ.

ક્યા અર્થશાસ્ત્રીએ શ્રમવિભાજનનો સિધ્ધાંત આપ્યો હતો ?

1. ડેવિડ રિકાર્ડો
2. વિનેર
3. આદમ સ્મિથ✔
4. હર્બેલર

ભારતમાં આયોજન પંચની સ્થાપના ક્યા વર્ષમાં થઇ હતી ?

1. 1950 ✔
2. 1952
3. 1948
4. 1960

ભારતમાં પ્રથમ પંચવર્ષીય યોજનાની શરૂઆત ક્યારથી થઇ હતી ?

1. 1948
2. 1951✔
3. 1955
4. 1952

ભારતીય અર્થતંત્ર ક્યા પ્રકારનું અર્થતંત્ર છે ?

1. મૂડીવાદી
2. સામ્યવાદી
3. સમાજવાદી
4. મિશ્ર ✔

જવાહર રોજગાર યોજનાનો પ્રારંભ ક્યા વર્ષથી થયો હતો ?

1. 1988
2. 1989 ✔
3. 1990
4. 1991

Read More »

Gk about Panchayati Raj

પંચાયતી રાજ.

1. આપના દેશ માં પંચાયતી રાજ ની
સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
જવાબ : ઈ .સ 1959 થી

2. કઈ સમિતિ ના અહેવાલ પ્રમાણે
પંચાયતી રાજ ની સ્થાપના કરવામાં
આવી હતી ?
જવાબ : બળવંત રાય મહેતા

3. પંચાયતી રાજ ની સૌ પ્રથમ શરૂઆત કયા બે રાજ્યમાં થઇ હતી ?
જવાબ : રાજસ્થાન અને આંધ્રપ્રદેશ

4. ગુજરાત માં પંચાયતી રાજ નો અમલ
ક્યારથી કરવામાં આવ્યો ?
જવાબ : ઈ .સ 1963

5. પંચાયત ના વડા ને શું છે?
જવાબ : સરપંચ

6. ગ્રામ પંચાયત માં વહીવટી કામ કોણ કરે છે?
જવાબ : તલાટી કમ મંત્રી

7. ગ્રામ પંચાયત માં ઓછા માં ઓછા કેટલા સભ્યો હોય છે?
જવાબ : સાત (7)

8. ગ્રામ પંચાયત મા વધુ માં વધુ કેટલા સભ્યો હોય છે?
જવાબ : પંદર (15)

9. તાલુકા પંચાયત ના વડા ને શું કહે છે ?
જવાબ : તાલુકા પ્રમુખ

10. તાલુકા પંચાયત માં વહીવટી કામ કોણ કરે છે?
જવાબ : તાલુકા વિકાસ અધિકારી

11. તાલુકા પંચાયત માં ઓછા માં ઓછા કેટલા સભ્યો હોય છે?
જવાબ : પંદર (15)

12. તાલુકા પંચાયત મા વધુ માં વધુ કેટલા સભ્યો હોય છે?
જવાબ : એકત્રીસ (31)

13. જીલ્લા પંચાયત ના વડા ને શું કહે છે ?
જવાબ : જીલ્લા પ્રમુખ

14. જીલ્લા પંચાયત માં મુખ્ય વહીવટી અધિકારી કોણ હોય છે?
જવાબ : જીલ્લા વિકાસ અધિકારી

15. જીલ્લા પંચાયત માં ઓછા માં ઓછા કેટલા સભ્યો હોય છે?
જવાબ : એકત્રીસ (31)

16. જીલ્લા પંચાયત માં વધુ માં વધુ કેટલા સભ્યો હોય છે?
જવાબ : એકાવન (51)

17. ગ્રામ પંચાયત હોય ત્યાં કેટલી વસ્તી હોવી જોઈએ ?
જવાબ : 15 હજારથી ઓછી
www.gujaratieducation.com

18 નગર પાલિકા માં વસ્તી ની સંખ્યા કેટલી હોય છે ?
જવાબ : 15 હજારથી વધુ ત્રણ લાખથી ઓછી

19. ત્રણ લાખથી વધુ વસ્તી ધરાવતા ને શું
કહે છે?
જવાબ : મહાનગર પાલિકા

20. ગુજરાતમાં કુલ કેટલી મહાનગર પાલિકાઓ આવેલી છે?
જવાબ : આઠ(8)

21. ગુજરાતમાં કુલ કેટલી મહાનગર પાલિકાઓ આવેલી છે?
જવાબ : 264

22. મહિલાઓ માટે પંચાયતી રાજમાં
કેટલી બેઠકો અનામત હોય છે?
જવાબ : એક તૃતીયાંશ (1/3)

23. નગરપાલિકાના વડાને શું કહે છે ?
જવાબ : નગરપાલિકા પ્રમુખ

24. નગરપાલિકાનો વહીવટ કોણ કરે છે ?
જવાબ : સભ્યો, પ્રમુખ , ચીફ ઓફિસર

25. મહા નગરપાલિકા ના વડા ને શું કહે છે?
જવાબ : મેયર

26. મેયરની ચૂંટણી કેટલા વર્ષે થાય છે?
જવાબ : દર અઢી વર્ષે

27. મહા નગરપાલિકાનો વહીવટ કોણ કરે છે ?
જવાબ : મ્યુનીસીપલ કમિશ્નર

28. મહા નગરપાલિકાને શું કહે છે?
જવાબ : મ્યુનીસીપલ કોર્પોરેશન

29. નગરપાલિકાને શું કહે છે?
જવાબ : મ્યુનીસીપાલિટી

30. મહા નગરપાલિકાના સભ્યોને શું કહે છે?
જવાબ : કોર્પોરેટર

31. મહા નગરપાલિકા ની ઓછા માં ઓછી સભ્ય સંખ્યા કેટલી હોય છે?
જવાબ : એકાવન (51)

32. મહા નગરપાલિકા ની વધુ માં વધુ સભ્ય સંખ્યા કેટલી હોય છે?
જવાબ : એકસો ઓગણત્રીસ (129)

33. ત્રિ -સ્તરીય રાજ માં ઉમેદવારી નોંધાવવા માટે કેટલી ઉંમર હોવી જરૂરી છે?
જવાબ : એકવીસ વર્ષ (21)

Read More »

G.k ABOUT GUJARATI SAHITYA

ગુજરાતી સાહિત્ય

ભવાઈની શરૂઆત કોણે, ક્યારે કરી હતી ? - બ્રાહ્મણ અસાઈતે પંદરમીસદીમાં

લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકારતરફથીકયો મહત્વપૂર્ણપુરસ્કારઆપવામાં આવે છે ? :
ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર

કયા મહારાષ્ટ્રીયન કવિએગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે? :
બાપુસાહેબ ગાયકવાડ

રમણલાલ સોનીનું ગુજરાતી સાહિત્યના કયા ક્ષેત્રમાં પ્રદાન છે? : બાળ સાહિત્ય

રસિકલાલપરીખનું‘શર્વિલક’ નાટકકયા સંસ્કૃત નાટકનેઆધારેરચાયુંછે ? : મૃચ્છકટિકમ્

અખાએઅમદાવાદ આવીનેકયાં વસવાટ કર્યો હતો? : દેસાઈની પોળ

ગુજરાતી ભાષાના પ્રથમકાવ્યસંગ્રહનું સંપાદનકોણે કર્યું ? : દલપતરામ

ગુજરાતી કવિતા ક્ષેત્રે મૂળ ઈટાલીના સોનેટનો સૌપ્રથમ પ્રયોગ કરનાર કોણ મનાયછે? : બળવંતરાય ક.ઠાકોર

ગુજરાતી સાહિત્યની પ્રથમપરિષદકયાં અને કયારેયોજાઇ હતી? : અમદાવાદ-૧૯૦૫

ગુજરાતી ભાષાલેખનઅને ગુજરાતી રૂપરચના કયા શતાયુ સાહિત્યકારનો બહુમૂલ્ય ફાળો છે ? : કેશવરામ કાશીરામ શાસ્ત્રી (કે. કા. શાસ્ત્રી)

ગુજરાતી સાહિત્યમાં સૉનેટકાવ્ય રચના વિકસાવવામાં કોનો વિશેષ ફાળો છે ? :
બળવંતરાય ક. ઠાકોર

ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યુંછે ? :
કવિ ન્હાનાલાલ

શ્રીરંગ અવધૂત મહારાજનો સુપ્રસિદ્ધ ગ્રંથ કયો છે ? : શ્રી ગુરુલીલામૃત

કવિ નાકરનુંવતન કયુંહતું ? : વડોદરા

રમણલાલ વ.દેસાઈનો જન્મકયાં થયો હતો
? : શિનોર

ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યયન-સંશોધનમાટે કઇસંસ્થાની સ્થાપના થઇ હતી? Ans: સોશિયલ એન્ડ લિટરરી એસોશિયેશન

ખંડકાવ્યનુંસર્જન સૌપ્રથમ કોણે કર્યું હોવાનું મનાયછે?: કવિ કાન્ત

ખોબો ભરીને અમે એટલુંહસ્ચા કે કૂવો ભરીને અમેરોઇ પડ્યા’ ગીતના લેખકકોણ છે? : જગદીશ જોશી

ગઝલકારઆદિલ મનસુરીની સૌપ્રથમ રચના કયા સામયિકમાં પ્રકાશિત થઇ હતી? : કુમાર

૧૮૨૬માંપહેલ-વહેલી સ્થપાયેલી ગુજરાતી શાળાનાં સૌપ્રથમ શિક્ષક કોણ હતા? : દુર્ગારામ મહેતા

Day to Day Gandhi’ નામની ડાયરી લખનારગુજરાતી કોણ હતા? : મહાદેવભાઈ દેસાઈ

અખાઉપર સૌથી વધારેપ્રભાવ કઈ વિચારધારાનો છે? : શાંકરમત

અખાભગતના ગુરુનું નામ શુંહતું?: બ્રહ્માનંદ

અખાએ અમદાવાદ આવીને કયાં વસવાટકર્યો હતો? : દેસાઈની પોળ

અખાએ ગીતા પરઆધારિત કઈ નોંધપાત્ર કૃતિ રચી છે?: અખેગીતા

અખાનો જન્મ કયાં થયો હતો? : જેતલપુર (અમદાવાદ નજીક)

અખિલબ્રહ્માંડમાં એક તુંશ્રી હરિ...’ - આપદ કોનું છે?: નરસિંહમહેતા

અખો કઈ પરંપરાના સર્જક તરીકેજાણીતો છે?:જ્ઞાનમાર્ગી કાવ્યધારા

અખો કોના શાસનમાં ટંકશાળમાં ફરજ બજાવતો હતો? Ans: બાદશાહ જહાંગીર

અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ’ કોનું જીવનચરિત્ર છે?:મહાદેવભાઇદેસાઇ

અમદાવાદ શહેર મધ્યે મુસ્લિમ સાહિત્યને સાચવતી કઇ લાયબ્રેરી આવેલી છે? : પીર મુહમ્મદશાહલાયબ્રેરી

અર્વાચીન ગુજરાતી કાવ્યપ્રવાહમાં ‘PARODY’ પ્રતિકાવ્યનો પ્રયોગ કોણે કર્યો છે?Ans: કવિ અરદેશર ફરામજી ખબરદાર

અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમદેશભકિત કાવ્ય કોણે લખ્યું?Ans: કવિ દલપતરામ

અર્વાચીન ગુજરાતી મહાનવલકથાકઇછે? તેના સર્જકકોણ છે?Ans: સરસ્વતીચન્દ્ર -
ગોવર્ધનરામ ત્રિપાઠી

અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં સુધારકયુગની પ્રથમ કાવ્યકૃતિ કઈ છે? Ans: બાપાની પીંપર

અર્વાચીન યુગના અરૂણ’ તરીકે સુધારકયુગમાં કયા સર્જકનેબિરદાવવામાં આવ્યા છે?Ans: કવિ નર્મદાશંકરલાલશંકર દવે

અહિં આપેલીહિંદી કાવ્યરચનામાંથી કઇ કૃતિ અખાની નથી? Ans: નરસિંહમાહ્યરો

આનભઝુકયુંતેકાનજી...’ ગીતના રચયિતા કોણ છે?Ans: પ્રિયકાન્ત મણિયાર

આ મનપાંચમના મેળામાં...’ ગીતના કવિ કોણ છે?Ans: રમેશ પારેખ

આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત પર સંશોધનકાર્ય કરનાર ગુજરાતી ગણિતજ્ઞ ડૉ. પી.સી. વૈદ્યનું સંશોધનકાર્ય કયા નામે પ્રચલિત છે?Ans: વૈદ્ય મેટ્રીકસ

આચાર્ય આનંદશંકર ધ્રુવ કયુંસામયિક ચલાવતા ? Ans: વસંત

આચાર્ય આનંદશંકર ધ્રુવનો જન્મકયાં થયો હતો ? Ans: અમદાવાદ

આચાર્ય આનંદશંકર ધ્રુવે કઈ યુનિવર્સિટીમાં ઉપકુલપતિતરીકે હોદ્દો સંભાળ્યો હતો ? Ans: વારાણસી હિન્દુ યુનિવર્સિટી

આટલા ફૂલો નીચે ને આટલો લાંબો સમય ગાંધી કદી સૂતો ન’તો. - કયા કવિની અનુભૂતિછે?Ans: કવિ હસમુખ પાઠક

આત્મઓઢે અને અગન પછેડીના દિગ્દર્શક કોણ હતા ? Ans: કાંતિ મડીયા

આદિ શંકરાચાર્યના કયા શિષ્યએ દ્વારકામાં શારદાપીઠની સ્થાપના કરી હતી? Ans: હસ્તમલકાચાર્ય

આશાવલનાઆશા ભીલનેહરાવી કર્ણાવતી શહેરનીસ્થાપના કોણે કરી? Ans: કર્ણદેવ

આનંદમંગળ કરું આરતી’ - નામી આરતી લખનાર કોણ છે? Ans:કવિ પ્રીતમ

આબુમાંઆદિનાથનું આરસમંદિર કોણે બંધાવ્યુ હતું?Ans: વિમલમંત્રી

આર્યસમાજની સ્થાપના કોણે કરી હતી? Ans: સ્વામી દયાનંદસરસ્વતી

આંધળી માનો કાગળ’ કૃતિના લેખકકોણ હતા? Ans: ઈન્દુલાલગાંધી

ઇ.સ. ૧૮૪૯ ગુજરાતી ભાષામાં પ્રથમ સાપ્તાહિક કોણે પ્રકાશિત કર્યું? Ans: એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ

ઈડરના રાજા રણમલ્લનાં જીવન પર આધારિત કઈ કૃતિ રચાઈ છે? Ans: રણમલ્લ છંદ

ઈબ્રાહીમ પટેલનું ઉપનામશુંછે?Ans: બેકાર

ઈંગ્લૅંડ જનારા સૌપ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા? Ans: મહિપતરામનીલકંઠ

એકમુરખને એવી ટેવ,પથ્થરએટલાપૂજેદેવ’- કાવ્યપંકિત કયા કવિની છે? Ans: જ્ઞાની કવિ અખો

ઉમાશંકર જોશીએ ‘આંખ, કાન અને નાકની કવિતા’ કહીને કયા કવિનો મહિમા કર્યો છે?Ans: કવિ પ્રહલાદ પારેખ

ઉમાશંકર જોશીએ અખાનેકેવો કવિ કહ્યો છે? Ans: હસતોફિલસૂફ

ઉમાશંકર જોશીએ વિસાપુર જેલમાંથી સૌ પહેલું કયું એકાંકી લખ્યુંહતું?    Ans: શહીદનું સ્વપ્ન

ઉમાશંકર જોશીના એકાંકી સંગ્રહનું નામ આપો.Ans: સાપના ભારા અને હવેલી

ઉમાશંકર જોશીનું ઉપનામજણાવો. Ans: વાસૂકી

ઉશનસ્ કયા કવિનું ઊપનામ છે ? Ans: નટવરલાલ પંડયા

એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસના સહયોગથી કવિ દલપતરામે કઈ સંસ્થાની સ્થાપના કરી? Ans: ગુજરાતવર્નાકયુલરસોસાયટી

એલેમ્બિક કેમિકલ વર્કસ કંપની લિમિટેડની સ્થાપના કોની સહાયથી થઇહતી? Ans: ત્રિભુવનદાસ ગજજર

ઐતિહાસિક દૃષ્ટિએ અર્વાચીન ગુજરાતી સાહિત્યના અગ્રણી સર્જક કોણ ગણાય છે? Ans: કવિ દલપતરામ

કટોકટી સમયેસેન્સરશીપસામેની લડાઇમાં કયા ગુજરાતી સાપ્તાહિકે મહત્વની ભૂમિકા ભજવેલ હતી? Ans: સાધના સાપ્તાહિક

કનૈયાલાલ માણેકલાલ મુનશીની કઇત્રણ ઐતિહાસિક નવલકથાઓમાં ગુજરાતના ઇતિહાસનું દર્શન કરાવે છે? Ans: પાટણની પ્રભુતા, ગુજરાતનોનાથ, રાજાધિરાજ

કનૈયાલાલ મુનશીએ‘ગુજરાત અને તેનું સાહિત્ય’ - એ વિષય કયા અંગ્રેજી ગ્રંથમાં ચર્ચ્યો છે? Ans: ગુજરાતએન્ડ ઈટ્સ લિટરેચર

કનૈયાલાલમુનશીના મતમજુબ નરસિંહમહેતા કયા સૈકામાં થઈ ગયા? Ans: ૧૬માસૈકા

કનૈયાલાલ મુનશીની મહાનવલકથા‘કૃષ્ણાવતાર’ કેટલા ભાગમાં વિભાજીત છે?Ans: આઠ

કયા કવિ ગરબીઓનાકવિ તરીકેપ્રસિદ્ધિ પામ્યા છે ? Ans: કવિ દયારામ

કયા જાણીતા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝીન‘કુમાર’ની શરૂઆત કરી હતી? Ans: રવિશંકર રાવળ

કયા જાણીતા નાટ્યકારે સાહિત્યકૃતિ ‘થોડા આંસુ, થોડા ફૂલ’રચી? Ans: જયશંકર સુંદરી

કયા મહારાષ્ટ્રીયન કવિએ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે? Ans: બાપુસાહેબ ગાયકવાડ

કયા શિવમંદિરમાં નરસિંહ મહેતાને‘રાસદર્શન’ થયા હતા? Ans: ગોપનાથ મહાદેવ(જૂનાગઢ)

કલાપી’ના ઉપનામથી જાણીતા ગુજરાતના કવિનું નામ શુંહતું?Ans: સૂરસિંહજી તખતસિંહ ગોહિલ

કવિ ‘કાન્ત’ નુંમૂળ નામ શું છે? Ans: મણિશંકર રત્નજી ભટ્ટ

કવિ ‘સુંદરમ્’નું મૂળ નામ શું છે? Ans: ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર

કવિ અખો અમદાવાદમાં કયાં રહેતાહતા? Ans: દેસાઇની પોળ, ખાડિયા

કવિ ઉમાશંકર જોશીના કયા કાવ્યસંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે? Ans: નિશીથ

કવિ કલાપીનું પુરું નામ શું છે? Ans: સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ

કવિ કલાપીનો કયો કાવ્યસંગ્રહ ખૂબ પ્રસિદ્ધ છે?Ans: કલાપીનો કેકારવ

કવિ કાન્તનું મૂળનામ શુંછે? Ans: મણિશંકર રત્નજી ભટ્ટ

કવિ દયારામના સર્જનમાં સૌથી વધારે કઇ કૃતિઓ જોવા મળે છે?Ans:ગરબી

કવિ દયારામની પદરચનાઓ કયા નામથી વિખ્યાત છે?Ans: ગરબીકાવ્ય

કવિ દયારામનું બાળપણનું નામ શુંહતું? Ans: દયાશંકર

કવિ દયારામને ગુરુઈચ્છારામ ભટ્ટે કયો મંત્ર આપ્યો હતો? Ans: શ્રી કૃષ્ણઃ શરણં મમ

કવિ દલપતરામનો જન્મ કયાં થયો હતો ? Ans: વઢવાણ

કવિ દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંત પાસેથી ધર્મદીક્ષા લીધી હતી? Ans: ભૂમાનંદસ્વામી

કવિ નર્મદનું તખલ્લુસ જણાવો. Ans: પ્રેમશોર્ય

કવિ નર્મદને‘અર્વાચીનોમાં આદ્ય’ એવુંકહી કોણે બિરદાવ્યા છે?Ans: કનૈયાલાલમુનશી

કવિ નર્મદનેકયુંબિરુદઆપવામાં આવ્યુંછે? Ans: વીર

કવિ નર્મદનો જન્મ કયાં અને કયારે થયો હતો? Ans: સુરત-૧૮૩૩

કવિ નર્મદેકયા સામયિક દ્વારા સમાજ સુધારાની દાંડી પીટી હતી? Ans: ડાંડિયો

કવિ નર્મદે જગતનો ઈતિહાસ કયા નામે લખ્યો છે? Ans:રાજયરંગ

કવિ નર્મદેમુંબઈનીકઈ શાળામાં અભ્યાસ કર્યો હતો? Ans: એેલ્ફિન્સ્ટન

કવિ નાકરનુંવતન કયું હતું? Ans:વડોદરા

કવિ પદ્મનાભે કઈ કૃતિની રચનાકરી છે? Ans: કાન્હડદે પ્રબંધ

કવિ બળવન્તરાય ઠાકોરના જાણીતા સૉનેટસંગ્રહનું નામ આપો.Ans: ભણકારા

કવિ બોટાદકરનું પૂરું નામ શુંછે? Ans: દામોદર ખુશાલદાસ બોટાદકર

કવિ ભટ્ટીએ કયા મહાકાવ્યની રચનાકરી હતી? Ans: રાવણવધ

કવિ ભાલણનું મૂળ નામ શું હતું? Ans: પુરષોત્તમ ત્રિવેદી

કવિ ભાલણે જેનો ગુજરાતીમાં સારાનુવાદ કર્યો છેતે‘કાદંબરી’ના રચયિતા કોણ હતા? Ans: બાણભટ્ટ

કવિ ભીમ કોના શિષ્ય હતા ? Ans: કવિ ભાલણ

કવિ ભોજા ભગતની પદરચના કયા નામે ઓળખાય છે? Ans: ચાબખા

કવિ સુન્દરમ્ના પ્રથમ કાવ્ય સંગ્રહનું નામ જણાવો. Ans: કોયા ભગતની કડવી વાણી

કવિતા આત્માની અ-મૃત કલા છે’- તેવુંકયા વિવેચકેકહ્યું છે?Ans: આનંદશંકર બાપુભાઇ ધ્રુવ

કવિશ્વર દલપતરામેસૌપ્રથમ કયો નિબંધ લખ્યો હતો ? Ans: ભૂતનિબંધ

કહ્યું કથેતે શાનો કવિ? શીખી વાતને શાને નવી’ - આ કાવ્યપંકિત કયા કવિની છે ? Ans: કવિ શામળ

કંઈક લાખો નિરાશામાં, અમર આશાછુપાઇ છે’ના કવિ કોણ છે?Ans: મણિલાલ ન. દ્વિવેદી

કાકાસાહેબ કાલેલકરની માતૃભાષા કઇ હતી? Ans: મરાઠી

કાકાસાહેબ કાલેલકરેલખેલ ‘જીવનનો આનંદ’ અને ‘રખડવાનો આનંદ’ ગ્રંથનો સાહિત્યપ્રકાર જણાવો. Ans:લલિતનિબંધ

કાગવાણી’ના રચયિતા કોણ હતા? Ans: દુલા ભાયા કાગ

કાનકડિયા પોતાના માળા શેના વડેબાંધે છે

Read More »