Search This Website

Monday, 20 September 2021

સ્વાસ્થ્ય માટે જોખમી ઈયરબડ્સ:વાયરલેસ by Google APK


સ્વાસ્થ્ય માટે જોખમી ઈયરબડ્સ:

વાયરલેસ ઈયરબડ્સનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે જોખમી; તેનાથી બ્રેન કેન્સર અને બહેરાશ જેવી બીમારીઓનું જોખમ રહે છે, જાણો તેનાથી બચવાની ટિપ્સ
3 દિવસ પહેલા
  • ઈયરબડ્સમાંથી નીકળતા તરંગો બ્રેન ટિશ્યુને નુકસાન પહોંચાડે છે
  • સ્વાસ્થ્યને નુકસાન ન થાય તે માટે વીડિયો જોવા અથવા ઓડિયો સાંભળવા માટે સ્પીકરનો ઉપયોગ કરવો

બ્લૂટૂથ હેડફોનનો ટ્રેન્ડ સતત વધી રહ્યો છે. માર્કેટમાં ઘણા પ્રકારના એરપોડ્સ, ઈયરબડ્સ અને વાયરલેસ નેકબેન્ડ મળી રહ્યા છે. નાન બ્લૂટૂથ હેડફોન હેન્ડી અને વાયરલેસ હોવાના કારણે લાઈફ સરળ તો થઈ જાય છે પરંતુ તેમાંથી નીકળતાં રેડિયો ફ્રિક્વન્સી (RF) રેડિએશન હેલ્થને નુકસાન પણ પહોંચાડે છે. એક રિસર્ચ અનુસાર, બ્લૂટૂથ ઈયરબડ્સના વધારે ઉપયોગથી બ્રેન કેન્સરનું જોખમ વધી શકે છે.

અમેરિકાની ‘ધ યુનિવર્સિટી ઓફ કોલોરાડો’માં બાયોકેમિસ્ટ્રીના પ્રોફેસર જેરી ફિલિપ્સના રિસર્ચના અનુસાર, બ્લૂટૂથ કે વાયરલેસ હેડફોન બ્રેન કેન્સરનું જોખમ વધારે છે. ઈયરબડ્સમાંથી નીકળતા તરંગો બ્રેન ટિશ્યુને નુકસાન પહોંચાડે છે. તે ઉપરાંત ન્યૂરોલોજિકલ, જિનેટિક ડિસઓર્ડર જેવી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. વાયરલેસ હેડફોનના વધારે ઉપયોગથી મેમરી પણ નબળી પડી શકે છે. બાળકો અને ગર્ભવતી મહિલાઓને તેનાથી વધારે જોખમ છે.

વાયરલેસ ઈયબડ્સના સતત અથવા લાંબા સમય સુધી ઉપયોગથી કેમ જોખમ છે?
હકીકતમાં બ્લૂટૂથ, રેડિયો ફ્રિક્વન્સી (RF) રેડિઅશનની મદદથી ફોન અથવા બીજા ડિવાઈસથી કનેક્ટ થાય છે. તેના કારણે બ્લૂટૂથ હેડફોનમાં કોઈ પ્રકારના કેબલ અથવા વાયર નથી હોતા. વાયરલેસ હોવાના કારણે વોકિંગ, એક્સર્સાઈઝ, અથવા બીજા કામ કરતા સમયે નાના ઈયરબડ્સથી વાત કરવી અથવા ગીત સાંભળવામાં સરળતા રહે છે.

ઈયરબડ્સમાંથી નીકળતા ઈલેક્ટ્રોમેગ્નેટિક ફ્રિક્વન્સી આપણા શરીરને ઘણું નુકસાન પહોંચાડે છે. જેરી ફિલિપ્સે રિસર્ચ પહેલા લગભગ 42 દેશોના 247 વૈજ્ઞાનિકોએ વાયરલેસ ડિવાઈસમાંથી નીકળતાં ઈલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ સાથે સંબંધિત સ્વાસ્થ્ય અસર વિશે યુનાઈટેડ નેશન્સ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)માં અરજી કરી હતી, જેમાં વાયરલેસ ડિવાઈસમાંથી નીકળતા ઈલેક્ટ્રોમેગ્નેટિક ફીલ્ડ (EMF)ના સંપર્ક સાથે સંબંધિત અસર વિશે જણાવવામાં આવ્યું હતું.

વૈજ્ઞાનિકોના અનુસાર, નાના હેડફોનના રેડિએશન બ્રેન ટિશ્યુને ડેમેજ કરી શકે છે. લાંબા સમય સુધી તેના ઉપયોગથી બ્રેન કેન્સર પણ થઈ શકે છે. નાનાં ઈયરબડ્સ કાનની અંદર ઈન્સર્ટ કરવામાં આવે છે. તેના કારણે બ્લૂટૂથમાંથી નીકળતા રેડિએશન કાન અને મગજ બંને માટે જોખમકારક સાબિત થઈ શકે છે.

નાના બ્લૂટૂથ હેડફોનનાં જોખમો-
1. ન્યૂરોલોજિકલ બીમારી: સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના એક રિપોર્ટ અનુસાર, નોન-આયનોઇઝિંગ રેડિએશનના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં સતત રહેવાથી બ્રેન ટિશ્યુ ડેમેજ થવાની આશંકા હોય છે જે ન્યુરોલોજિકલ બીમારીઓનું કારણ પણ બની શકે છે.

2. બ્રેન કેન્સરઃ ઈયરબડ્સમાંથી નીકળતા રેડિએશન બ્રેન ટિશ્યુને નુકસાન પહોંચાડે છે, તે ઉપરાંત જો બ્રેનમાં પહેલાથી કોઈ ટ્યુમર છે તો રેડિએશન તેને વધારવાનું કામ કરે છે જેનાથી કેન્સર જેવી ગંભીર બીમારીઓનું પણ જોખમ વધે છે.

3. કાનના પડદા પર ખરાબ અસરઃ હેડફોનના વધારે ઉપયોગથી કાનના પડદા પર પણ અસર પડે છે. સાઉન્ડથી કાનના પડદા પર સતત વાઈબ્રેશન થાય છે, જેનાથી પડદા ફાટવાની આશંકા રહે છે.

4. ઓછું સંભળાવું અથવા બહેરાશ આવવીઃ સતત લાંબા સમય સુધી વધારે વોલ્યુમમાં ગીત સાંભળવાથી ઓછું સાંભળવા જેવી સમસ્યા થાય છે. આપણા કાનની સાંભળાની ક્ષમતા માત્ર 90 ડેસિબલ છે, જે ધીમે ધીમે 40-50 ડેસિબલ સુધી ઘટી જાય છે. જેનાથી બહેરાશની ફરિયાદ થવા લાગે છે. ઘણી વખત વધારે અવાજથી હોર્નનો અવાજ પણ નથી સંભળાતો અને દુર્ઘટનાનો ભોગ બની જઈએ છીએ.

5. ઈન્ફેક્શનનું જોખમઃ કોઈ અન્ય હેડફોનના ઉપયોગથી કાનમાં ઈન્ફેક્શનનું જોખમ રહે છે. જો તમે ઈન્ફેક્શનથી બચવા માગો છો તો હંમેશાં તમારા હેડફોનનો જ ઉપયોગ કરો. જો કોઈ અન્ય હેડફોનનો ઉપયોગ કરવો પડે તો તેને પહેલાં સારી રીતે સાફ કરી લો.

6. ટિનિટસઃ આ એક એવી સ્થિતિ છે જેમાં દર્દીને સતત કાનમાં એક પ્રકારનો અવાજ સંભળાય છે. ઈયરફોન પર ફાસ્ટ વોલ્યુમમાં ગીત સાંભળવાથી તેની આશંકા વધી જાય છે. ડૉક્ટરોના મતે ફાસ્ટ વોલ્યુમમાં ગીત સાંભળવાથી કાનમાં ‘છન છન’ જેવો અવાજ આવે છે, ચક્કર આવવા જેવી સમસ્યા થાય છે.

7. માથામાં દુખાવોઃ વાયરલેસ ઈયરબડ્સથી નીકળતાં રેડિઅશનના કારણે મગજ પર ખરાબ અસર પડે છે. ઘણી વખત માથામાં દુખાવો અથવા ઊંઘ ન આવવા જેવી સમસ્યા પણ થવા લાગે છે.

ઈયરબડ્સ ગર્ભવતી મહિલાઓ અને નાનાં બાળકો માટે વધારે જોખમકારક
પ્રેગ્નન્સી દરમિયાન લાંબા સમય સુધી ઈયરબડ્સ પર ગીતો સાંભળવાથી અથવા લાંબા સમય સુધી વાતો કરવી વધુ નુકસાનકારક છે. કેટલાક રિસર્ચના અનુસાર, પ્રેગ્નન્સી દરમિયાન રેડિએશનવાળાં ગેજેટ્સનો ઉપયોગ માતા અને ગર્ભમાં ઊછરી રહેલાં બાળકો બંનેને નુકસાન પહોંચાડે છે. રેડિએશનની અસર, પ્રેગ્નન્સી લોસની આશંકા સામાન્ય કરતાં વધી જાય છે. જ્યારે તેની અસરથી જન્મ લેનાર બાળકમાં એક પ્રકારની ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર થવાની આશંકા હોય છે. સંશોધકો ગર્ભવતી મહિલાઓને બ્લૂટૂથ ઈયરબડ્સ ઉપરાંત બીજા તમામ એવાં ગેજેટ્સથી દૂર રહેવાની સલાહ આપે છે જેનાથી નોન-આયનોઇઝિંગ ઈલેક્ટ્રોમેગ્નેટિક રેડિઅશન ઉત્પન્ન થાય છે.

અમેરિકાના કેલિફોર્નિયામાં જ્હોન વેઇન કેન્સર ઈન્સ્ટિટ્યૂટના ન્યૂરો-ઓન્કોલોજિસ્ટ ડૉ. સંતોષ કેસરીના જણાવ્યા પ્રમાણે, બ્લૂટૂથ ઈયરબડ્સ બાળકો માટે વધારે જોખમકારક છે, કેમ કે બાળકોના માથાની તુલનામાં તે નાના હોય છે, તેથી બાળકોના બ્રેન સેલ્સને રેડિએશનનું જોખમ વધારે રહે છે. બાળકોને ઈયરબડ્સનો ઉપયોગ કરવાથી રોકવા જરૂરી છે.

પોતાની જાતને આ રેડિએશનથી કેવી રીતે બચાવવા?
મોડર્ન ટેક્નોલોજી અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખતા આવા ડિવાસથી સંપૂર્ણપણે દૂર રહેવું શક્ય નથી, પરંતુ જો ઉપયોગ કરવો પડે તો આટલી બાબતોનું ધ્યાન રાખવું...

  • વાયર્ડ હેડફોન અને સ્પીકરનો વધારે ઉપયોગ કરવો
  • ફોનને 10 ઈંચ દૂર રાખીને વાત કરવી.
  • ઉપયોગમાં ન હોવા પર હેન્ડસેટ, ફોન, અન્ય ગેજેટ્સને શરીરથી દૂર રાખવા.
  • ઓશીકાની નીચે ફોન રાખીને સૂવું નહીં.
  • લાંબા સમય સુધી વીડિયો જોવા અથવા ઓડિયો સાંભળવા માટે સ્પીકરનો ઉપયોગ કરવો.
  • ઉપયોગમાં ન હોય તેવા વાયરલેસ ડિવાઈસને કાન અને માથાથી દૂર કરી દો.
  • ઊંઘતા સમયે ફોન અને બીજાં ગેજેટને દૂર રાખો.
  • સસ્તા ઈયરફોનની જગ્યાએ સારી ક્વોલિટીના ઈયરફોનનો જ ઉપયોગ કરવો.
  • આખા દિવસમાં 60 મિનિટથી વધારે ઈયરફોનનો ઉપયોગ ન કરવો જોઈએ.

Socratic by Google APK

Need to get unstuck? Socratic can help! This learning app, powered by Google AI, helps you understand your schoolwork at a high school and university level. Ask Socratic a question and the app will find the best online resources for you to learn the concepts. Socratic supports most high school subjects.


Socratic by Google APK






*** KEY FEATURES ***

- HELPFUL RESULTS
Use your voice or camera to connect to online resources and understand any problem.

- EVERYTHING YOU NEED IN ONE PLACE
Find videos, step-by-step explanations, and more to learn subjects at your own pace.

- EXPERT-CREATED STUDY GUIDES
Socratic partnered with teachers and experts to bring you visual explanations in each subject, so you can learn the concepts behind any problem.

- WORKS FOR ALL YOUR SUBJECTS
Currently includes Algebra, Geometry, Trigonometry, Biology, Chemistry, Physics, History, and Literature. More to come!


અહીંથી ડાઉનલોડ કરો


Download APK Now







Socratic is an education tech company that offers a mobile app for students. The app uses AI technology to help students with their homework by providing educational resources like videos, definitions, Q&A, links and more.

Socratic was first launched as a web product in 2013 by Chris Pedregal and Shreyans Bhansali, in New York City, United States. They launched their app under the same name in 2016.

In March 2018, Socratic was acquired by Google for an undisclosed amount. The acquisition was kept secret from the public until August 2019, when the Founder and CTO (now engineering manager) Shreyans Bhansali announced that the company had joined Google. The wake of news was accompanied by a redesigned iOS app.

Starting from August 2018, Socratic became no longer available for user contributions; past contributions were kept, but it was no longer possible to ask, answer, or edit questions

The Socratic app utilizes artificial intelligence to accurately predict which concepts will help a student solve their question. Over months, millions of real student questions were analyzed and classified. Then the app uses that data to guess on future questions and provide specific education content.

The app works by letting students take a photo of a homework question, a feature that was later added to Google Lens. Using Optical character recognition (OCR), the app is able to read their photo and classify it using the technology described above. Students receive various "cards" in the app with different learning resources such as definitions, YouTube videos, Q&A, and original content and illustrations written by the Socratic.org web community.

In January 2017, Socratic added additional Math features to the app, including step-by-step equation help and graphs.
Read More »

HOW TO DOWNLOAD USFUL E-ADHAR FROM OFFICIAL WEBSITE https://uidai.gov.in/USFUL Information




HOW TO DOWNLOAD USFUL E-ADHAR FROM OFFICIAL WEBSITE https://uidai.gov.in/USFUL Information



After a long wait of time, UIDAI has finally been able to launch its e-Aadhaar portal through which people who have enrolled for Aadhaar and have been waiting for their Aadhaar letter can easily download their Aadhaar letter online and use it anywhere by just taking a printout of the same. To download the Aadhaar letter, it is necessary to have both your enrolment numbar and date time of your enrolment

If you know your Aadhaar Number then also you can download your Aadhar card online. The complete procedure for downloading your Aadhaar letter or Aadhar card online is pointed below.


Download E-Adhar
How To Download Adhar Card
Download Adhar Card
1. Make sure that you have your enrollment number and the date-time of enrolment or your Aadhaar number with you in order to proceed for downloading the e-Aadhaar letter. These details can be found on the acknowledgement slip which you got from the enrolment centre after enrolling for Aadhaar.

2. Now there are two situations. First is that you have your Enrollment Id details and the Second is you know your Aadhaar Number. In Either case you can download your E-Aadhaar letter.



3. E-Aadhar Card Downloading process consists of 2 Steps


Step 1: Your Personal Details
4.(a). If you have Enrollment ID (enrollment number and date-time of enrollemnt), then fill in your details like enrolment number, date time of enrolment, your full name, your Pin Code, the captcha code (image text) and your mobile number in the respective fields and click on the ‘Get One Time Password’ button. You will receive a One Time Password (OTP) on the mobile number you just entered. This is essential for verification process.


4.(b). If you know your Aadhaar Number then select the radio button put in front of ‘Aadhaar’ (second radio button on the second line yellow in colour). Then fill in your Aadhaar number, full name, Pin Code and the captcha code (image text) in the respective fields and click on the ‘Get One Time Password’ button. You will receive a One Time Password (OTP) on the registered mobile number. This is essential for verification process.




VIDEO અહિંથી જુઓ

Step 2: Enter OTP Received and Download your E-Aadhaar

5. Type the OTP you received on your mobile and click on ‘Validate & Download’ button.


6. After that you will be provided with a link to download your E-Aadhaar letter (in PDF format) and to open it you will need to enter your password. following method

first 4 letter capital of your name in adhar and year of birth
ex. DIVYESH 1989
SO PASSWORD IS "DIVY1989"


You can then take the printout of that letter and use it for various services.

Since Aadhaar is a unique 12-digit number and serves the purpose of establishing identity, the downloaded version of your Aadhaar letter is as valid as the one you received via post. The digital signature on the e-Aadhaar letter validates it as an acceptable proof at all those places where Aadhar card can be used. Many people questions about the Aadhar card downloading process and the most common they ask is what the ‘resident name’ is? Well this is not a complex field and we would like to tell all our users that the ‘Resident Name’ is the person name who has enrolled for Aadhaar. Typing correct name as printed on your acknowledgement slip will prevent you from getting into any kind of trouble. The second most asked question is how to open the password protected E Aadhar card. Answer to this question is also very simple and the user needs to enter the ‘Pincode’ of his residential address and the same can also be found on the acknowledgement slip.


IMPORTANT LINK::::

Download your E Adhar Click here



We would also like to inform our users that there are only 3 attempts to download Aadhar card so we suggest our users to be very careful while downloading their Aadhar card. One more recommendation from us is that follow above pointed steps only when your Internet connection is reliable and fast as Internet connectivity failure can also pose difficulties for you. Last but not the least is that never publish or give your enrollment and personal details on any unofficial website as it can risk to your privacy.
Read More »

મેઘમહેર કે મેઘકહેર?:ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની શક્યતા, 20 જિલ્લામાં આજે ‘યલો’ અને 6 જિલ્લામાં ‘ઓરેન્જ’ એલર્ટ



રાજ્યમાં 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 20 જિલ્લામાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી છે. ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં આજે વહેલી સવારે 6 વાગ્યાથી કડાકાભડાકા અને ઠંડા પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો. વહેલી સવારે માત્ર પશ્ચિમ વિસ્તારમાં અડધો કલાક વરસાદ પડ્યો હતો, જેમાં ચાંદખેડામાં 1 ઇંચ, ગોતા અને સોલામાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.

છેલ્લા 24 કલાકમાં 190 તાલુકાઓમાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 190 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં પોરબંદર, અમદાવાદ, જૂનાગઢ, સાબકાંઠા જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે આજે સવારે 6 વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં 30 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. જેમાં સૌથી વધુ ડાંગ, સોજિત્રા, વડોદરા, તારાપુર, આંકલાવ અને ધોળકામાં 10 મિમી કરતાં વધુ વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 28.24 ઈંચ વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં થયો છે. જ્યારે કચ્છ અને ઉત્તરગુજરાતના કેટલાક વિસ્તારો હજી કોરા ધાકોર છે.

ઝોન પ્રમાણે વરસાદની સ્થિતિ

ઝોનઈંચટકા
ઉત્તર ગુજરાત19.9270.66
દક્ષિણ ગુજરાત47.8383.15
મધ્ય ગુજરાત24.476.87
કચ્છ16.2293.24
સૌરાષ્ટ્ર26.8597.29
ગુજરાત28.2485.4

આ જિલ્લાઓમાં આજે વરસાદ થઈ શકે છે
સાઇક્લોનિક સર્ક્યુલેશનને પગલે આજે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, પાટણ, મહેસાણામાં અતિભારે વરસાદ માટેનું ઓરેન્જ એલર્ટ, જ્યારે કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર- સોમનાથ, પોરબંદર, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, છોટાઉદેપુરમાં ભારે વરસાદ માટેનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બુધવારે વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલીમાં અતિભારે-નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરામાં ભારે જ્યારે ગુરુવારે રાજકોટમાં અતિભારે અને વલસાડ, દમણ, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે.

સવારે 6 વાગ્યાથી આઠ વાગ્યા સુધીનો વરસાદ

તાલુકોવરસાદ( મિમી)
આહવા27
સોજિત્રા17
વડોદરા15
તારાપુર15
આંકલાવ12
ધોળકા11
માણસા10
દેત્રોજ9
મહેસાણામાં વરસાદને કારણે રોડ પર પાણી ભરાઈ ગયાં હતાં.
મહેસાણામાં વરસાદને કારણે રોડ પર પાણી ભરાઈ ગયાં હતાં.

રાજ્યમાં સરેરાશ 85% વરસાદ થયો
રાજ્યમાં સરેરાશ 85% વરસાદ થયો છે. ગત વર્ષે 27 સપ્ટેમ્બર સુધી 135% વરસાદ થયો હતો. ગત વર્ષ કરતાં આ વર્ષે 50% વરસાદ ઓછો છે. રાજ્યમાં હજુ પણ 10 ટકા વરસાદની ઘટ છે. રાજ્યમાં આ સીઝનમાં અત્યારસુધી થયેલા વરસાદમાં 50 ટકા વરસાદ તો એકલા સપ્ટેમ્બર મહિનામાં જ થયો છે.

સપ્ટેમ્બરમાં રાજ્યમાં ત્રણ ગણો વધુ વરસાદ થયો
સપ્ટેમ્બર મહિનામાં સરેરાશ 110 મિમી જેટલો વરસાદ થતો હોય છે. આ વર્ષે 340 મિમી, એટલે કે સરેરાશથી ત્રણ ગણા ટકા વરસાદ થયો છે. ટકાવારીની રીતે દેશમાં સપ્ટેમ્બરમાં સરેરાશની સામે સૌથી વધુ ગુજરાતમાં વરસાદ છે. ભારતીય હવામાન ખાતાની 110 વર્ષ (1901-2010) ઓલ ઇન્ડિયા રેઇનફોલ મંથલી આંકડાઓને આધારે કરાયેલા વિશ્લેષણ મુજબ, છેલ્લાં 100 વર્ષના ચોમાસાના ઇતિહાસમાં આ વર્ષે સપ્ટેમ્બરનો આ સમયગાળાનો બીજા નંબરનો સૌથી વધુ વરસાદ છે.

અમદાવાદના વસ્ત્રાપુરમાં વરસાદના પાણી ભરાવાથી વાહનચાલકો હેરાન થયા હતા.
અમદાવાદના વસ્ત્રાપુરમાં વરસાદના પાણી ભરાવાથી વાહનચાલકો હેરાન થયા હતા.

લૉ પ્રેશર સિસ્ટમ બનીને ગુજરાત તરફ આવી એટલે વધુ વરસાદ
સેન્ટ્રલ વૉટર કમિશનના વિજ્ઞાનીઓએ વરસાદની પેટર્ન પર કરેલું રિસર્ચ થિયોરિટીકલ એન્ડ એપ્લાઇડ ક્લાઇમેટોલોજીમાં પ્રકાશિત થયું હતું, જેમાં જણાવ્યા મુજબ, લૉ પ્રેશરમાં થતા ફેરફારોને કારણે વરસાદની મંથલી પેટર્નમાં ફેરફારો જોવા મળ્યો છે. હવામાન ખાતાના નિયામકે જણાવ્યું હતું કે આ વખતે સપ્ટેમ્બરમાં લૉ પ્રેશર સિસ્ટમ બનીને ગુજરાત તરફ આવી હતી, જેને કારણે આ મહિને સારો વરસાદ થયો છે.

ભારતની પ્રગતિથી વિશ્વના વિકાસને વેગ મળશે : મોદી

સંયુક્ત રાષ્ટ્રમાં મોદીનું સંબોધન અફઘાન, આતકંવાદ, કોરોના પર કેન્દ્રિત

આતંકવાદનો રાજકીય સાધન તરીકે ઉપયોગ કરનારા પાકિસ્તાનને પણ તેનાથી એટલું જ જોખમ


સંયુક્ત રાષ્ટ્ર, તા.૨૫

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ૭૬મા સત્રને સંબોધન કરતાં આતંકવાદના મુદ્દે પાકિસ્તાનનું નામ લીધા વિના તેની ઝાટકણી કાઢી હતી અને ચીનની પણ ટીકા કરતાં કહ્યું કે આપણા સમુદ્ર આપણી સંયુક્ત વિરાસત છે, તેથી આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે ઓસિયન રિસોર્સનો આપણે ઉપયોગ કરીએ, દુરુપયોગ નહીં. અફઘાનિસ્તાનનો મુદ્દો ઊઠાવતાં પણ તેમણે ફરી એક વખત કહ્યું કે, અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ આતકંવાદ ફેલાવવા માટે થવો જોઈએ નહીં. આ સિવાય વડાપ્રધાન મોદીએ કોરોના, જળવાયુ પરિવર્તન, લોકતંત્ર જેવા મુદ્દાઓ પણ ઉઠાવ્યા હતા.

અફઘાનિસ્તાનો ઉપયોગ કોઈ દેશ પોતાનો સ્વાર્થ સાધવા ન કરે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકા પ્રવાસના અંતિમ દિવસે સંયુક્ત રાષ્ટ્રના ૭૬મા સત્રને સંબોધન કરતાં કહ્યું હતું કે અફઘાનિસ્તાનની ધરતીનો આતકંવદા માટે ઉપયોગ ન થાય તેનું આપણે ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. વધુમાં આપણે એ બાબતે પણ સાવધ રહેવું જોઈએ કે ત્યાંની નાજૂક પરિસ્થિતિઓનો ઉપયોગ કોઈ દેશ પોતાના સ્વાર્થ માટે આતંકવાદનો એક ટૂલની જેમ ઉપયોગ ન કરે. અત્યારે અફઘાનિસ્તાનની જનતાએ ત્યાંની મહિલાઓ, બાળકો અને લઘુમતીઓની મદદ કરવાની જરૂર છે. આપણે પણ તેમાં આપણી જવાબદારી નીભાવવી જોઈએ.

આતંકવાદ મુદ્દે નામ લિધા વિના પાકિસ્તાનની ઝાટકણી કાઢી

વડાપ્રધાન આતંકવાદ મુદ્દે પાકિસ્તાનનું નામ લીધા વિના તેના પર નિશાન સાધતા કહ્યું કે વિરોધી વિચારસરણી સાથે જે દેશ આતંકવાદનો રાજકીય ઉપરણરૂપે ઉપયોગ કરી રહ્યો છે તેણે સમજવું પડશે કે આતંકવાદ તેમના માટે પણ એટલું જ મોટું જોખમ છે. આજે વિશ્વ સામે વિરોધી વિચારસરણી અને કટ્ટરવાદનું જોખમ વધી રહ્યું છે. આ પરિસ્થિતિઓમાં આખા વિશ્વે વિજ્ઞાાન આધારિત તર્ક સંગત અને પ્રગતિશીલ વિચારસરણીને વિકાસનો આધાર બનાવવો પડશે.

સમુદ્ર આપણો સંયુક્ત વારસો, તેનો દુરુપયોગ ન થવો જોઈએ

પીએમ મોદીએ ચીનનું પણ નામ લીધા વિના તેની વિસ્તારવાદી નીતિની ટીકા કરી હતી. તેમણે કહ્યું, આપણા સમુદ્રો આંતરરાષ્ટ્રીય વેપારની જીવાદોરી છે. સમુદ્રી સરહદોનો દુરુપયોગ ન થવો જોઈએ. આપણે સરહદોની વિસ્તારવાદી વિચારસરણી સામે અવાજ ઊઠાવવો જોઈએ. ચીનની સરમુખત્યારશાહી વ્યવસ્થાને દર્પણ બતાવતાં વડાપ્રધાને ભારતના લોકતંત્રના ભરપૂર વખાણ કર્યા હતા.

ભારત લોકતંત્રની જનની, એક ચાવાળો પણ પીએમ બની શકે તે તેની તાકત

અમેરિકાના ઉપપ્રમુખ કમલા હેરીસે દુનિયામાં લોકતંત્રો જોખમમાં મૂકાયા હોવા અંગે કરેલા નિવેદન વચ્ચે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, તેઓ એવા દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે જેને લોકતંત્રની માતા બનવાનું ગૌરવ હાંસલ છે. ભારતમાં લોકતંત્રની પરંપરા હજારો વર્ષો જૂની છે. અમારી વિવિધતા અમારા સશક્ત લોકતંત્રની ઓળખ છે. ભારત એક એવો દેશ છે જ્યાં અનેક ભાષાઓ છે, સેંકડો બોલીઓ છે, અલગ અલગ પહેરવેશ અને ખાન-પાન છે. આ વાઈબ્રન્ટ લોકતંત્રનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. તેમણે વધુમાં કહ્યું કે એ ભારતના લોકતંત્રની જ તાકત છે કે એક સમયે રેલવે સ્ટેશન પર ચા વેચતો એક નાનો બાળક આજે ચોથી વખત વડાપ્રધાન તરીકે સંયુક્ત રાષ્ટ્રને સંબોધન કરી રહ્યો છે.

ચાણક્યને યાદ કરી સંયુક્ત રાષ્ટ્રના વિસ્તાર પર ભાર મૂક્યો

વડાપ્રધાન મોદીએ સંયુક્ત રાષ્ટ્ર પર પણ હુમલો કરતાં સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદના વિસ્તાર પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રે પોતાને પ્રાસંગિક બનાવી રાખવું હશે તો તેણે પોતાની અસરકારક્તા સુધારવી પડશે. વિશ્વસનિયતા વધારવી પડશે. યુએન સામે આજે અનેક પ્રકારના સવાલો ઊભા થઈ રહ્યા છે. આપણે જળવાયુ સંકટ અને કોરોના મહામારી દરમિયાન આ સવાલો જોયા છે. દુનિયાના અનેક ભાગોમાં ચાલી રહેલા છદ્મ યુદ્ધ અને વર્તમાન અફઘાન સંકટે આ સવાલોને વધારી દીધા છે. ભારતના મહાન રણનીતિકાર ચાણક્યે કહ્યું હતું કે યોગ્ય સમયે યોગ્ય કામ કરવામાં ન આવે તો સમય જ તે કામની સફળતાને નષ્ટ કરી દે છે. સંયુક્ત રાષ્ટ્રે પોતાને પ્રાસંગિત બનાવી રાખવી હશે તો તેણે પોતાની પ્રભાવશીલતામાં સુધારો કરવો પડશે અને પોતાની વિશ્વસનીયતા વધારવી પડશે.

વિકાસના માર્ગમાં કોઈ પાછળ ન રહી જાય તે જ ભારતનો મત

જળવાયુ પરિવર્તનનો મુદ્દો ઊઠાવતાં તેમણે કહ્યું કે, પ્રદૂષિત પાણી માત્ર ભારત જ નહીં, પરંતુ આખી દુનિયા માટે મોટી સમસ્યા છે. આ પડકારનો સામનો કરવા માટે અમે આખા ભારતમાં ૧૭ કરોડથી વધુ ઘરોમાં સ્વચ્છ, પીવાનું પાણી પૂરું પાડવા મોટું અભિયાન ચલાવ્યું છે. દુનિયામાં દરેક છઠ્ઠી વ્યક્તિ એક ભારતીય છે. ભારતની પ્રગતિથી વૈશ્વિક વિકાસમાં ઝડપ આવશે. ભારત આગળ વધશે તો દુનિયા આગળ વધશે. ભારત સુધારો કરે છે તો આખી દુનિયા બદલાઈ જાય છે. પંડિત દિનદયાળ ઉપાધ્યાયનો ઉલ્લેખ કરતાં મોદીએ કહ્યું કે ભારત વિકાસના માર્ગે કોઈ પાછળ ન રહી જાય તેની અવધારણા સાથે આગળ વધી રહ્યું છે.

કોરોનાએ શીખવ્યું વૈશ્વિક અર્થતંત્રે વૈવિધ્યપૂર્ણ બનવું જોઈએ

કોરોના મુદ્દે વડાપ્રધાને કહ્યું કે, છેલ્લા દોઢ વર્ષથી સમગ્ર વિશ્વ ૧૦૦ વર્ષમાં આવેલી સૌથી મોટી મહામારીનો સામનો કરી રહ્યું છે. આવી ભયાનક મહામારીમાં જીવન ગુમાવનારા બધા લોકોને હું શ્રધ્ધાંજલી આપું છું. કોરોના મહામારીએ દુનિયાને શીખવ્યું છે કે વૈશ્વિક અર્થતંત્રે હવે વધુ વૈવિધ્યપૂર્ણ હોવું જોઈએ.  

નિર્ભિક થઈ આગળ વધો : ટાગોરને યાદ કરી મોદીએ સંબોધન પૂરું કર્યું

સંબોધનની શરૂઆતમાં વડાપ્રધાને અબ્દુલ્લા શાહિદને અધ્યક્ષપદ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને સંબોધનના અંતમાં ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરને યાદ કર્યા હતા. તેમણે કહ્યું, અંતમાં નોબેલ વિજેતા ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરના શબ્દો સાથે પોતાની વાત સમાપ્ત કરી રહ્યો છું. પોતાના શુભ કર્મ પથ પર નિર્ભિક થઈને આગળ વધો. બધી જ દુર્બળતા અને આશંકાઓ સમાપ્ત થઈ જશે. આ સંદેશ આજના સંદર્ભમાં સંયુક્ત રાષ્ટ્ર માટે જેટલો પ્રાસંગિક છે, તેટલો જ દરેક જવાબદાર દેશ માટે પણ પ્રાસંગિક છે. મને વિશ્વાસ છે કે આપણે બધાના પ્રયાસોથી વિશ્વમાં શાંતિ અને સૌહાર્દ વધશે. વિશ્વ સ્વસ્થ, સુરક્ષિત અને સમૃદ્ધ બનશે. સંયુક્ત રાષ્ટ્રને સંબોધન સાથે વડાપ્રધાન મોદીનો અમેરિકા પ્રવાસ પૂરો થયો હતો અને મોડી રાતે તેમણે ભારત તરફ પ્રયાણ કર્યું હતું.



*પહેલી ઓક્ટોબરથી ઓટો ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પેમેન્ટનો બદલાશે નિયમ*

પહેલી ઓક્ટોબરથી ઓટો ડેબિટ સિસ્ટમમાં મોટાપાયા પર ફેરફાર થવા જઈ રહ્યો છે. આ જ દિવસથી નવી ઓટો ડેબિટ સિસ્ટમ લાગુ કરવામાં આવે તેવી શક્યતા છે. આ નિયમ હેઠળ બેન્ક, ડેબિડ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, યુપીઆઇ, પેટીએમ, ફોનપે જેવા ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મે ગ્રાહકના ખાતામાંથી હપ્તો કે બિલ કાપતા પહેલા દર વખતે મંજૂરી લેવી પડશે. તેમણે આ માટે પોતાની સિસ્ટમમાં એ રીતે ફેરફાર કરવાના છે કે એક વખત મંજૂરી મળ્યા પછી તેઓ વારંવાર તમારા રુપિયા કાપતા ન રહે.

હવે ઓટો ડેબિટનો નવો નિયમ લાગુ પડયો તો તમારી બિલ ચૂકવણીની પદ્ધતિ પર અસર પડશે. આ સગવડનો લાભ લેવા માટે તમારો એક્ટિવ મોબાઇલ નંબર બેન્કમાં અપડેટ થવો જરુરી છે. આમ કરવું જરુરી એટલા માટે છે કેમકે મોબાઇલ નંબર પર જ ઓટો ડેબિટ સાથે જોડાયેલ નોટિફિકેશન એસએમએસ દ્વારા મોકલવામાં આવશે. 

નવો નિયમ લાગુ થયા પછી બેન્કોએ ચૂકવણીની અંતિમ તારીખના પાંચ દિવસ પહેલા નોટિફિકેશન મોકલવું પડશે. પેમેન્ટના ૨૪ કલાક પહેલા રિમાઇન્ડર મોકલવું પડશે. રિમાઇન્ડરમાં પેમેન્ટની રકમ અને તારીખની જાણકારી હશે. તેમા ઓપ્ટ આઉટ કે પાર્ટ-પેનો વિકલ્પ પણ હશે. આ નિયમ પહેલી ઓક્ટોબરથી લાગુ પડશે. આ ઉપરાંત પાંચ હજારથી વધારે રકમની ચૂકવણી પર ઓટીપી અનિવાર્ય કરી દેવાયો છે.
 
રિઝર્વ બેન્કે બેન્કો સાથે થતી છેતરપિંડી રોકવા અને ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ માર્ગદર્શિકા જારી કરી છે. હાલની વ્યવસ્થા મુજબ બેન્ક ગ્રાહક પાસેથી એક વખત મંજૂરી લઈને દર મહિને કોઈ જાણકારી આપ્યા વગર ગ્રાહકના ખાતામાંથી  આ રકમ કાપી લે છે. તેના લીધે છેતરપિંડીની સંભાવના ઘણી ઓછી રહે છે. આ તકલીફને ખતમ કરવા માટે જ આ ફેરફાર કરવામાં આવ્યો છે.

2022માં કંપનીઓ કર્મચારીઓના પગારમાં સરેરાશ 8.6 ટકાનો વધારો કરશે

નવી દિલ્હી,તા.21 સપ્ટેમ્બર 2021,મંગળવાર

કોરોનાની બીજી લહેરનુ જોર ઓછુ થઈ ગયા બાદ દેશના અર્થતંત્રમાં સુધારો જોવા મળી રહ્યો છે અને તેના પગલે 2022માં કંપનીઓ પોતાના કર્મચારીઓના પગારમાં સરેરાશ 8.6 ટકાનો વધારો કરે તેવી આશા છે. એક સર્વે પ્રમાણે કોર્પોરેટ જગતે 2021માં પણ પોતાના કર્મચારીઓના પગારમાં આઠ ટકા જેટલો વધારો કરેલો છે.

આઈટી સેક્ટર એક માત્ર એવુ સેકટર રહેશે જ્યાં કંપનીઓ પોતાના કર્મચારીઓને 10 ટકા અથવા તેના કરતા વધારે પગાર વધારો આપશે. તેનાથી ઉલટુ રીટેલ સેક્ટર, હોસ્પિટાલિટી સેક્ટર, રિયલ એસ્ટેટ કંપનીઓ પોતાના કર્મચારીઓને સૌથી ઓછો પગાર વધારો આપશે.

સર્વે પ્રમાણે 92 ટકા કંપનીઓએ 2020માં કર્મચારીઓના પગારમાં માંડ 4.4 ટકાનો વધારો કર્યો હતો. ઉપરાંત 60 ટકા કંપનીઓ જ એવી હતી જેણે પગાર વધારો આપ્યો હતો. આ વખતે સર્વેમાં 450 કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને કંપનીઓનુ કહેવુ છે કે, કર્મચારીઓના પરફોર્મન્સના આધારે પગાર વધારો કરવાનુ ચાલુ રખાશે.

દરમિયાન એન્જિનિયરિંગ, લોજિસ્ટિક અને ખેતી આધારિત ઉદ્યોગો સહિત બીજા ક્ષેત્રોમાં નોકરીઓમાં એકાદ ટકા જેટલો જ વધારો જોવા મળ્યો છે. જોકે નોકરીઓ માટેની જાહેરખબરોમાં ઓગસ્ટ મહિનાના મુકાબલે આ મહિનામાં ચૌદ ટકાનો વધારો જોવા મળ્યો છે. જે આગામી દિવસોમાં જોબ માર્કેટમાં સુધારાનો સંકેત છે.

WiFi AR - the most useful tool ever APK


સોરઠમાં મેઘરાજાની ફરી સટાસટી: વિસાવદરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, ચાર કલાકમાં 3 ઈંચ ખબાક્યો, રસ્તાઓ પર પાણી ફરી વળ્યાજૂનાગઢ શહેરમાં 1 ઈંચ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરીરસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા


જૂનાગઢ જિલ્લામાં આજે મંગળવારે સવારથી વાદળ છાયા વાતાવરણ વચ્ચે ફરી વરસાદી માહોલ જામ્યો છે. જેમાં વિસાવદરમાં 3 ઈંચ અને જૂનાગઢમાં 1 ઈંચ વરસાદ વરસ્યો હતો. જેના પગલે શહેર અને પંથકમાં રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા. જ્યારે જિલ્લાના અન્ય તાલુકાઓમાં વરસાદી ઝાપટા વરસ્યાં હતા. વિસાવદરમાં સવારે 8થી 10 વાગ્યા સુધીમાં 2 કલાકમાં 2 ઈંચ વરસાદ વરસ્યા બાદ સવારે 10થી 12 વાગ્યા સુધીમાં ફરી એક ઈંચ વરસાદ વરસતા વિસાવદરમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો.

વાદળછાયા વાતવારણ વચ્ચે વરસાદ વરસ્યો
જિલ્લામાં 15 દિવસ પહેલા ધોધમાર વરસાદ વરસ્યા બાદ મેઘરાજાએ વિરામ લીધો હતો. આ દરમિયાન આજે મંગળવારે ફરી ભારે વરસાદ વરસ્યો હતો. તાજેતરમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી જેને પગલે જિલ્લામાં ફરી વરસાદ શરૂ થયો છે. સોરઠના બંન્ને જિલ્લાના આકાશમાં છેલ્લા બે દિવસથી વાદળછાયુ વાતાવરણ છવાયેલું જોવા મળી રહ્યું હતું. આજે સવારથી જિલ્લા મથક જૂનાગઢ અને વિસાવદર શહેર તેમજ પંથકમાં ધીમીધારે વરસાદ વરસતા મેઘરાજાની બીજી ઈનીગ શરૂ થયી હતી.

જિલ્લાના અમુક તાલુકાઓમાં વરસાદી ઝાપટા
વાતાવરણમાં ઠંડક પ્રસરી જૂનાગઢ પંથકમાં સવારે 6 થી 10 વાગ્યાં સુધીમાં 24 મીમી (1 ઈંચ) જ્યારે વિસાવદરમાં સવારે 8 થી 10 બે કલાકમાં 2 ઈંચ તેમજ 10 થી 12 વધુ એક ઈંચ વરસાદ વરસાદ કુલ 3 ઈંચ વરસાદ વરસ્યો હતો. જેના પગલે શહેર અને પંથકમાં રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા. જ્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ ઉપરાંત જિલ્લાના અમુક તાલુકાઓમાં વરસાદી ઝાપટા વરસી રહ્યાં હતા.



Source link



WiFi AR - the most useful tool ever APK













Visualize your existing WiFi/Cellular network in AR-mode.
- Signal level: Find best WiFi access point (AP) location
- Speed value: Get current connection speed value
- Ping value: Find lowest latency in space to play online-games smoothly -Wi-Fi&5G\LTE modes
- Interfering networks: Find neighbour networks that impact and reduce quality of your connection. Try to select another channel in router settings to minimize that impact
- Best WiFi AP detection: If you have more than one router, check if your device switches correctly between them

Application uses ARCore, it will be additionally requested to download.


 




WiFi Signal Strength Meter - Network Monitor & WiFi Monitor can view your current WiFi signal strength and detect WiFi Signal Strength around you in real time.

The can help you Find the sweet spots in your WiFi network. The WiFi Signal Meter app is a simple tool that allows you to view your current WiFi signal strength.


Download APK Now




Network Monitor & WiFi Monitor is useful in finding good areas of WiFi connectivity in your WiFi network. WiFi Signal Strength Meter can quickly check your WiFi strength to find the best location.

The app is constantly updating the WiFi signal strength so you can walk around your house, work, or anywhere to find the best WiFi signal Strength. So you can use the app to monitor your WiFi Signal Strength.


Measure your actual WiFi parameters and view them on a map.
You should have your floor-plan - image file accepted to work on it, take photo of a paper copy, or if you don`t - Built-in basic plan constructor included. Easily share your result by one click.

Features:
★ Signal coverage map. Poor signal means lower quality
★ Connection speed map. Indicates your wireless network throughput
★ Frequency channel map. If more than one AP is used, you can see to which you are connected to
★ Connection to best access point (AP) map. If network (AP) with better signal is available you will see it on map
★ Interfering networks map. Scans radio spectrum for third-party networks that may dramatically reduce your network quality
★ Network quality map. Real-time response from WiFi router - gateway ping
Read More »

Sunday, 19 September 2021

રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે.





રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે. શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી અને મહેસુલ કાયડાપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીની સરકારના પ્રવક્તા તરીકે જાહેરાત કરવામાં આવી છે. કેબિનેટ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રધાનોને આ અંગે સૂચના આપી છે. 2 પ્રવક્તા જ રાજકીય અને સરકારી નિવેદન આપી શકશે.
#Gujarat 



રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય સરકારના પ્રવક્તા તરીકે બે મંત્રીઓની કરાઇ નિમણૂક

જો બાઈડન સાથે મુલાકાત, આતંકવાદ-અફઘાન પર સંવાદ... PM મોદીનું અમેરિકા પ્રવાસનુ આયોજન


નવી દિલ્હી, તા. 21 સપ્ટેમ્બર 2021 બુધવાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે. કોરોના સંકટના કારણે છ મહિના બાદ પીએમ મોદી વિદેશ યાત્રા કરશે. અમેરિકાના આ પ્રવાસ પર પીએમ મોદી પહેલીવાર રાષ્ટ્રપતિ જો બાઈડનને મળશે. પીએમના આ પ્રવાસમાં ક્વાડ સમૂહની સાથે-સાથે આતંકવાદ અને અફઘાનિસ્તાન પર પણ વાત થશે. ક્વાડ સમૂહની બેઠકમાં ચીન, કોવિડ સંકટ અને ક્લાઈમેટ ચેન્જ પર પણ વાત થઈ શકે છે.

પીએમ મોદી અહીં ક્વાડ સમૂહની પહેલી ઈન-પર્સન મીટમાં સામેલ થશે. જેનુ ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકા પણ ભાગ છે. પીએમ સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીને પણ સંબોધિત કરશે.

શુ હશે પીએમ મોદીનો કાર્યક્રમ

પીએમ મોદી 23 સપ્ટેમ્બર સવારે અમેરિકાના ટોપ CEO ને મળશે. આમાં એપ્પલના CEO ટિમ કુક પણ સામેલ છે. આ દિવસે પીએમ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે મળી શકે છે. 23 સપ્ટેમ્બરે જ પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના પોતાના સમકક્ષથી દ્વીપક્ષીય મીટિંગ કરશે.

આ સાથે-સાથે અમેરિકી રાષ્ટ્રપતિ ક્વાડ દેશોના નેતાઓના ડિનરની મેજબાની કરશે. 24 સપ્ટેમ્બરે પીએમ મોદી વ્હાઈટ હાઉસમાં જો બાઈડન સંગ દ્વિપક્ષીય ચર્ચા કરશે.

ક્વાડ દેશોની થશે મીટિંગ

પીએમ મોદી સંગ દ્વિપક્ષીય મીટિંગ બાદ ક્વાડ દેશોના પીએમ બાઈડન સંગ વ્હાઈટ હાઉસમાં મીટિંગ પણ કરશે. જેમાં ચીન દ્વારા ભારત-પ્રશાંત ક્ષેત્રમાં પેદા કરવામાં આવેલી અશાંતિ પર ચર્ચા થશે. તાજેતરમાં જ US, ઓસ્ટ્રેલિયા અને UK એ એક ડિફેન્સ ડીલ સાઈન કરી છે. AUKUS ડીલમાં ઓસ્ટ્રેલિયા પરમાણુ પૉવર વાળી સબમરીન બનાવાશે.

આ સિવાય ક્વાડ બેઠકમાં કોરોના સંકટ, વેક્સિન વગેરે પર પણ વાત થશે. વિદેશ મંત્રી એસ જયશંકર પહેલા જ જણાવી ચૂક્યા છે કે ક્વાડનો હેતુ માત્ર ક્ષેત્ર વિશેષની સુરક્ષા સુધી સીમિત નથી. જેમાં ક્લાઈમેટ ચેન્જ, શિક્ષણ જેવા મુદ્દે પર પણ ચર્ચા થઈ શકે છે.

25 સપ્ટેમ્બરે UNGAમાં પીએમ મોદીનુ સંબોધન

પીએમ મોદી વૉશિંગ્ટનથી ન્યુ યોર્ક જશે. ત્યાં તે યુએન જનરલ એસેમ્બલીના 76માં સેશન દરમિયાન જનરલ ડિબેટને સંબોધિત કરશે. આ કાર્યક્રમ 25 સપ્ટેમ્બરે થશે.

અફઘાન સંકટ, પાકિસ્તાન પણ એજન્ડામાં સામેલ

પીએમ મોદીના અમેરિકાના પ્રવાસના એજન્ડામાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાન પણ છે. પીએમ મોદી અફઘાનમાં તાલિબાન સરકાર પર પોતાનુ વલણ પહેલેથી જ સ્પષ્ટ કરી ચૂક્યા છે. અફઘાનિસ્તાન પર થયેલા SCO-CSTO આઉટરીચ સમિટમાં પીએમ મોદીએ તાલિબાન શાસનમાં મહિલાઓ અને લઘુમતીના પ્રત્યે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે UNથી આ મુદ્દે હસ્તક્ષેપની માગ કરી હતી અને કહ્યુ હતુ કે તાલિબાન સરકારને માન્યતા આપવી કે નહીં આ વૈશ્વિક સ્તરે નક્કી થવુ જોઈએ.


*🔥ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પેટેલની વિધાનસભા કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ...🔥*



Read more 

*પિતા ૪૩ વર્ષ પહેલાં શેર ખરીદીને ભૂલી ગયા, આજે તેનું મૂલ્ય  રૂપિયા. ૧,૪૪૮ કરોડ* 🤔😳⤵️

વાંચવાલાયક અગત્યના રિપોર્ટ


નવી સરકાર નવી રજૂઆત:ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ધો.1થી 5ના વર્ગો શરૂ કરવા શિક્ષણમંત્રીના શરણે જશે,પડકાર ઝીલશે કે સરકાર ઝૂકી જશે !

4 કલાક પહેલા
ધો.1થી 5 શરૂ કરવા માટે નવરાત્રી પહેલા નિર્ણય આવે તેવી શક્યતા રૂપાણી સરકારમાં આપવામાં આવી હતી
  • રાજકોટ સ્વ.નિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ પણ આવતીકાલે શિક્ષણમંત્રીને રૂબરૂ કરશે રજુઆત
  • નવરાત્રી પહેલા ધો. 1 થી 5 ના વર્ગો શરૂ કરવા પૂર્વ CMએ તૈયારી દાખવી હતી
  • સરકાર બદલાતા નવા શિક્ષણમંત્રી સમક્ષ ફરી કરાશે રજુઆત
  • કોરોનાની બીજી ઘાતક લહેર શાંત થયા બાદ રાજય સરકાર દ્વારા ધીમે ધીકે તબક્કા વાર છૂટછાટો આપવામાં આવી હતી. જેમાં શાળા કોલેજો પણ ઓફલાઈન શરૂ કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો. હાલ ગુજરાતમાં ધો. 6થી 12ના ઓફલાઈન વર્ગો શરૂ છે ત્યારે ધો.1થી 5 શરૂ કરવા માટે નવરાત્રી પહેલા નિર્ણય આવે તેવી શક્યતા રૂપાણી સરકારમાં આપવામાં આવી હતી. જો કે હવે સરકારમાં બદલાવ આવતા શિક્ષણ જગત સાથે સંકળાયેલા કેટલાક નિર્ણયો અંગે પણ રોક લગાવામાં આવી છે. જે અંગે આગામી સપ્તાહમાં શાળા સંચાલક મંડળ દ્વારા નવા શિક્ષણ મંત્રી સમક્ષ રજુઆત કરવામાં આવશે. જયારે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખે નવરાત્રી પહેલા પ્રાથમિક ધોરણના ઓફલાઈન વર્ગો શરૂ થઇ જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

    રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતા - ફાઈલ તસ્વીર
    રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતા - ફાઈલ તસ્વીર

    સરકારમાં પરિવર્તન આવ્યા બાદ નિર્ણયમાં વિલંબ
    ધો. 6 થી 8 માં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થયુ તેને આશરે 15 દિવસ થઈ ગયા છે રાજયની કોઈ શાળાઓમાં કોરોનાને લઈને કોઈ મુશ્કેલી ઉભી થઈ નથી તેના આધાર પર પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ઝડપથી ધો. 1 થી 5 નાં વર્ગો શરૂ કરવામાં આવશે તેવો સંકેત દક્ષિણ ગુજરાતની મુલાકાત દરમિયાન આપ્યો હતો. શિક્ષણ વિભાગ પણ આ માટે સજજ હતો. નવરાત્રી પહેલા પ્રાથમિક શાળાઓમાં તમામ વર્ગોમાં શિક્ષણ શરૂ થાય તેવુ આયોજન કરવામાં આવ્યુ હતુ. કેબીનેટની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવાય તેવી શકયતા હતી પરંતુ ગુજરાત સરકારમાં મોટુ પરિવર્તન આવ્યા બાદ હવે નિર્ણય લેવામાં વિલંબ થવા પામ્યો છે.

    પ્રાથમિક ધોરણમાં ઓફલાઈન અભ્યાસ શરૂ કરવા અંગે રજુઆત કરવામાં આવશે.
    પ્રાથમિક ધોરણમાં ઓફલાઈન અભ્યાસ શરૂ કરવા અંગે રજુઆત કરવામાં આવશે.

    પ્રાથમિક ધોરણમાં ઓફલાઈન અભ્યાસ શરૂ કરવા રજુઆત
    ગુજરાત સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ જતીનભાઈ ભરાડે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં સરકારી અને ખાનગી મળીને 1200 જેટલી અને રાજયમાં આશરે 30 હજાર જેટલી પ્રાથમિક શાળાઓ આવેલી છે. નવા શિક્ષણ મંત્રીએ હજુ ચાર્જ સંભાળ્યો છે ત્યારે આગામી દિવસોમાં તેમનો સમય મેળવી મુલાકાત કરવામાં આવશે. આ સમયે પ્રાથમિક ધોરણમાં ઓફલાઈન અભ્યાસ શરૂ કરવા અંગે રજુઆત કરવામાં આવશે.

    ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ જતીન ભરાડ - ફાઈલ તસ્વીર
    ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ જતીન ભરાડ - ફાઈલ તસ્વીર

    નવરાત્રી પૂર્વે શાળા શરૂ થઇ જશે
    જયારે રાજકોટ સ્વનિર્ભર શાળાસંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતાએ જણાવ્યું હતું કે, તેઓ આવતીકાલે શિક્ષણ મંત્રીની ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાતે જવાના છે ત્યારે તેઓ નવી સરકાર અને નવા મંત્રી પાસે શિક્ષણ જગતને લગતા પ્રશ્નો અંગે રજુઆત કરશે. જેમાં ખાનગી શાળાના શિક્ષકો માટે સન્માન અને સંવાદ તેમજ જુદી જુદી તાલીમ અંગે આયોજન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવશે. આ સાથે ધો. 1થી 5ના વર્ગોમાં ઓફલાઈન શિક્ષણ અંગે રજુઆત કરવામાં આવશે જે નવરાત્રી પૂર્વે શરૂ થઇ જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

    ધો.1થી 5 શરૂ કરવા માટે નવરાત્રી પહેલા નિર્ણય આવે તેવી શક્યતા રૂપાણી સરકારમાં આપવામાં આવી હતી
    ધો.1થી 5 શરૂ કરવા માટે નવરાત્રી પહેલા નિર્ણય આવે તેવી શક્યતા રૂપાણી સરકારમાં આપવામાં આવી હતી

    રોટેશન મુજબ શિક્ષણ કાર્ય શરૂ
    ઉલ્લેખનીય છે કે નવા શિક્ષણ મંત્રી દ્વારા ચાર્જ સાંભળ્યા બાદ આજથી તેમના વિભાગ સાથે બેઠકો કરી આ પરિસ્થિતિમાં ધો. 1 થી 5 નાં વર્ગોમાં રોટેશન મુજબ શિક્ષણ કાર્ય શરૂ કરવા કે કેમ તે અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. તેવી સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઇ છે.


EXCEL: Cabinet Approves 28% DA Hike, Check How Much Your Salary Will Increase



EXCEL: Cabinet Approves 28% DA Hike, Check How Much Your Salary Will Increase.





IMPORTANT LINK


રાજ્યના કર્મીઓ માટે ખુશખબર: નીતિન પટેલે કહ્યું- કેન્દ્ર સરકારની જાહેરાતના સવાયા લાભ સાથે મોંઘવારી ભથ્થું આપીશું’


For maximum recovery, the hard
drive must be handled by specially trained professionals in humidity, temperature, and the contaminant-controlled environment – commonly known as a Cleanroom. For complicated tasks such as physical damages or undetected hard drive, the recovery process is complex and needs specialized equipment and skills.

Data Which Can’t be Recovered



Although some service providers may claim 100% recovery is possible, you as the buyer need to understand that even with the latest equipment and advanced technology such figures are impossible to achieve. Similarly, there are some situations where data recovery is not possible. For example-










IMPORTANT LINK


કેન્દ્રીય કર્મચારીઓને ઓગસ્ટના પગારમાં મળશે Double Bonanza! જુઓ DA અને HRAની ગણતરી via zeenews new


If the data was overwritten with new data, it can’t be recovered

Data can’t be recovered from a smartphone that has been factory reset.





In case of physical damage to the hard drive, if the data has been physically scrapped from the platter, it can’t be recovered.


List of Top Data Recovery Service Providers


Comparison of Top Five Recovery Companies
#1) Stellar Data Recovery
#2) Ontrack
#3) Gillware
#4) SalvageData Recovery
#5) Drivesavers
#6) Secure Data
#7) Seagate In-Lab Recovery
#8) WeRecoverData
#9) Disk Doctors
#10) DataTech Labs
#11) SERT
#12) Data Mechanix
#13) Ace Data Recovery


Why We Need Data Recovery Service
Sensitive information stored on these devices is not secure unless you take regular backups. Data stored on any storage device is prone to damages due to wear and tear of the mechanical parts in these devices, mishandling, or various other reasons. Facing a data loss situation either for professional or personal data is no fun.


Professional data recovery service is the process of recovering inaccessible, lost, corrupted or formatted data from various storage devices such as Hard Disk Drives (HDD), Solid State Drives (SDD), USB Drives, External Hard Drives, mobile phones, etc.



There can be multiple reasons for a storage device failure such as:
Virus attack
Formatting
Deletion
Corruption
Physical damage
Mechanical failure
Natural disasters such as fire and flood
Further reading => Best Data Recovery Software Tools


Data Which Can be Recovered
It is important to understand that the data which is accidentally deleted or formatted still exists on the hard drive somewhere. Only the storage space where the data was stored is marked as available to store the new data.


Hence, data recovery is possible from such a storage device. The important point is to stop using the drive. It is also possible in case the hard drive is not detecting, inaccessible, or has physical damages.



A mutual fund company is an investment company that receives money from investors for the sole purpose to invest in stocks, bonds, and other securities for the benefit of the investors. A mutual fund is the portfolio of stocks, bonds, or other securities that generate profits for the investor, or shareholder of the mutual fund. A mutual fund allows an investor with less money to diversify his holdings for greater safety and to benefit from the expertise of professional fund managers. Mutual funds are generally safer, but less profitable, than stocks, and riskier, but more profitable than bonds or bank accounts, although its profit-risk profile can vary widely, depending on the fund's investment objective.
Most mutual funds are open-end funds, which sells new shares continuously or buys them back from the shareholder (redeems them), dealing directly with the investor (no-load funds) or through broker-dealers, who receive the sales load of a buy or sell order. The purchase price is the net asset value (NAV) at the end of the trading day, which is the total assets of the fund minus its liabilities divided by the number of shares outstanding for that day.


A Systematic Investment Plan or SIP is a smart and hassle free mode for investing money in mutual funds. SIP allows you to invest a certain pre-determined amount at a regular interval (weekly, monthly, quarterly, etc.). A SIP is a planned approach towards investments and helps you inculcate the habit of saving and building wealth for the future.


A SIP is a flexible and easy investment plan. Your money is auto-debited from your bank account and invested into a specific mutual fund scheme.You are allocated certain number of units based on the ongoing market rate (called NAV or net asset value) for the day.


For example, an ISO 5 Class 100 Cleanroom allows 100,000 particles (0.1 microns or larger) per cubic meter, and an ISO 4 Class 10 allows 10,000 particles per cubic meter. Hence, an ISO 4 Class 10 Cleanroom is cleaner than an ISO 5 Class 100. Details of ISO Cleanroom standards are given in the table below.


ISO 14644-1 Cleanroom Standards
ISO 14644-1 Cleanroom Standards
Points to Remember in Data Loss Situations


When your hard drive or any other storage device becomes inaccessible, or there is any physical damage to it, it is crucial that you don’t panic. In this situation, you should know what you should NOT do rather than what you should do. While facing data loss, please refrain from the following:


Do not tamper with or mishandle the storage device. This is one of the primary causes of permanent data loss.
Do not format the storage device, it might make data recovery more difficult.



Do not store any new data on the storage device. It will overwrite the old data and will make recovery impossible.


If your hard drive is making a scraping, tapping, clicking or humming sounds, please do not use any recovery software it might damage the drive further.


Do not change electronic components as this may cause permanent data loss.


If Blogger Friends want to share this EXCEL File. Plz Share Only Our Post link. It is Our Humble Request.


Important Links:


Download Excel File: Click Here


Click here for PDF file DA

Read More »