Search This Website

Monday, 13 September 2021

સારા સમાચાર / હવે મોદી સરકાર ખેડૂતોના ખાતામાં 6000ને બદલે આપશે 36000 રૂપિયા, જાણો કોણ અને કેવી રીતે લઈ શકશે લાભ | નવા મંત્રીઓ:તદ્દન ફ્રેશ લુક ધરાવતા ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળના નવા મંત્રીઓ કોણ છે? જાણો તેમની ઉંમર, સંપત્તિ, શૈક્ષણિક લાયકાત


સારા સમાચાર / હવે મોદી સરકાર ખેડૂતોના ખાતામાં 6000ને બદલે આપશે 36000 રૂપિયા, જાણો કોણ અને કેવી રીતે લઈ શકશે લાભ




જો તમે પણ ખેડૂત છો તો તમને મોદી સરકારની ખાસ યોજનામાં હવે 6000 રૂપિયાના બદલે 36000 રૂપિયાનો ફાયદો થઈ શકે છે. જાણો શું છે નવો પ્લાન.

  • મોદી સરકારની નવી જાહેરાત
  • ખેડૂતોને થશે મોટો ફાયદો
  • ખેડૂતોના ખાતામાં 6000ને બદલે આપશે 36000 રૂપિયા

જો તમે પણ ખેડૂત છો તો તમને મોદી સરકારની ખાસ યોજનામાં હવે 6000 રૂપિયાના બદલે 36000 રૂપિયાનો ફાયદો થઈ શકે છે. મોદી સરકારે ખેડૂતોની આવક વધારવાના હેતુથી અનેક યોજનાઓ શરૂ કરી છે. અહીં વાત થઈ રહી છે પીએમ કિસાન સમ્માન નિધિની. આ યોજના સરકારની એવી યોજના છે જેમાં ખેડૂતોના ખાતામાં સીધા રૂપિયા જમા કરવામાં આવે છે. દરેક ખેડૂતના એકાઉન્ટમાં વર્ષે 6000 રૂપિયા ટ્રાન્સફર કરાય છે. સરકાર આ રકમને 3 ભાગમાં ટ્રાન્સફર કરે છે. હવે આ યોજનાનો લાભ લઈ રહેલા ખેડૂતો 36000 રૂપિયાનો લાભ લઈ શકે છે.એટલે કે તમને 3 મહિનામાં 2000 રૂપિયા મળશે અને સાથે યોજનાની મદદથી તમને દર મહિને 3000 રૂપિયા પણ મળી શકે છે.



  • પાટણમાં પાડોશી મહિલાએ 11 વર્ષની બાળકીના હાથ ઉકળતા તેલમાં નાખી દીધા, કારણ ચોંકાવનારું
  • હોટલમાં ચા પીતા ભાજપના આ નેતાની ઘાતકી હત્યા, સમગ્ર પંથકમાં મચ્યો હાહાકાર
  • રૂપિયાની તંગીથી બચવા માટે કરી લો આ ઘરેલૂ અને સરળ ઉપાય, માતા લક્ષ્મીના બની રહેશે આર્શિવાદ

જાણો કેવી રીતે મળશે 36000 રૂપિયા

PM kisan Man dhan Yojnaના આધારે ખેડૂતોને પેન્શન આપવામાં આવે છે. આ યોજનાના આઘારે ખેડૂતની ઉંમર 60 વર્ષ થયા બાદ દર મહિને 3000 રૂપિયા પેન્શન મળે છે. આ યોજનાનો લાભ લેવા માટે કોઈ ડોક્યુમેન્ટની જરૂર રહેતી નથી.

જાણો કોણ લઈ શકે છે આ યોજનાનો લાભ
આ યોજનાનો લાભ 18-40 વર્ષના કોઈ પણ ખેડૂત લઈ શકે છે.
આ યોજનાના આઘારે ખેડૂત પાસે 2 હેક્ટરથી વધારે ખેતી યોગ્ય જમીન હોવી જોઈએ.
યોજનાના આઘારે ઓછામાં ઓછા 20 વર્ષ અને વધારેમાં વધારે 40 વર્ષ સુધી 55 રૂપિયાથી 200 રૂપિયા સુધી માસિક રૂપિયા આપવાના રહે છે. તે ઉંમરના આધારે નક્કી કરાય છે.
18 વર્ષની ઉંમરે જોડાઓ તો તમારે માસિક 55 રૂપિયા ભરવાના રહે છે.
30 વર્ષની ઉંમરે જોડાઓ તો માસિક 110 રૂપિયા ભરવા પડે છે.
40 વર્ષની ઉંમરે જોડાઓ તો માસિક 200 રૂપિયા જમા કરવાના રહે છે.
પીએમ કિસાન સમ્માન નિધિનો ફાયદો લઈ રહ્યા છો તો તમે તે રૂપિયાને પીએમ કિસાન માનધન યોજનામાં કપાવી શકો છો.






જાણો ક્યારે ક્યારે આવે છે હપ્તો
મોદી સરકારે 24 ફેબ્રુઆરી 2019ના રોજ PM kisan Samman Nidhi Yojna શરૂ કરી હતી. આ સ્કીમના આધારે સરકાર નાના ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા 3 ભાગમાં આપે છે. પહેલો હપ્તો 1 ડિસેમ્બરથી 31 માર્ચની વચ્ચે, બીજો હપ્તો 1 એપ્રિલથી 31 જુલાઈની વચ્ચે અને ત્રીજો હપ્તો 1 ઓગસ્ટથી 30 નવેમ્બરની વચ્ચે જમા કરાય છે.
Join On Telegram

PLAYit - A New All-in-One Video Player APK Download



કોણ છે નવા મંત્રીઓ:તદ્દન ફ્રેશ લુક ધરાવતા ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળના નવા મંત્રીઓ કોણ છે? જાણો તેમની ઉંમર, સંપત્તિ, શૈક્ષણિક લાયકાત. Sources :- divy bhaskar

અમદાવાદએક કલાક પહેલા
  • જૂની રૂપાણી કેબિનેટના એકેય મંત્રીને રિપીટ કરાયા નથી, તમામ પાસેથી તરવરાટપૂર્ણ કામગીરીની અપેક્ષા

ભારે કશ્મકશ બાદ આખરે ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિ પૂર્ણ થઈ છે. આ વખતે તદ્દન નવા ચહેરા સાથેના મંત્રીમંડળ પાસે તરવરાટપૂર્ણ કામગીરીની રાજ્યની પ્રજાને અપેક્ષા છે. તો આવો, જાણીએ આપણા નવા મંત્રી મહોદય કયા મતક્ષેત્રમાંથી આવે છે, તેમની શૈક્ષણિક લાયકાત કેટલી છે, તેમની ઉંમર કેટલી છે અને તેમની પાસે કેટલી સંપત્તિ છે.

ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળની વિશેષતાઓ
- કેબિનેટમાં જ્ઞાતિનું સમીકરણઃ 7 પાટીદાર, 6 ઓબીસી, 5 આદિવાસી, 3 ક્ષત્રિય, 2 બ્રાહ્મણ તથા 1 દલિત અને 1 જૈન સામેલ.
- ઝોનવાર મંત્રીઓઃ દક્ષિણ ગુજરાત- 8, મધ્ય ગુજરાત- 7, સૌરાષ્ટ્ર-કચ્છ - 7 અને ઉત્તર ગુજરાત- 3
- સ્પીકર ફાવ્યાઃ પૂર્વ વિધાનસભા સ્પીકર અને વડોદરાના સિનિયર નેતા રાજેન્દ્ર ત્રિવેદીનું કેબિનેટમાં નંબર 2નું સ્થાન
- સુશિક્ષિત કેબિનેટઃ 10 કેબિનેટ મંત્રીમાંથી 4 એલએલબી અને 3 ધો.10 પાસ, 2 કોમર્સ ગ્રેજ્યુએટ અને 1 ડિપ્લોમા સિવિલ એન્જિનિયર
- મહિલાશક્તિઃ નવી કેબિનેટમાં પણ નારી સશક્તીકરણની વાતો વચ્ચે માત્ર 2 મહિલાને સ્થાન, રૂપાણી કેબિનેટમાં હતી 1 મહિલા




🇮🇳In need of an all-in-one video player, music player🎦 and video downloader, music downloader🎵?
✨PLAYit is ready to provide you a feast for eyes👁 and ears👂!
🎈Download and enjoy Now🎈

🎉HD video player 2020 is your best online video mate and online music player in India to enjoy latest Bollywood movies🎥, Hindi films📽, watch IPL 2020 games🏏 and other local video clips📼 in all format (MKV videos, FLV videos,M4V videos, etc

💾Besides, you can also direct download and save any videos🎞 from Facebook, Instagram, WhatsApp and other social media. In this way, you could save the video in advance and watch anytime anywhere even if there's poor Internet connection📶


🎦Best online HD sax video player, gaana music player and downloader 2️0️2️0️ with stunning features

🍿All format videos all format audio supported
HD sax video player for all format: 4k videos, 1080p videos, MKV videos, FLV videos, 3GP videos, M4V videos, TS videos, MPG videos
HQ music player for all format: mp3 files, m4a files




Auto detect and manage local media files
Auto detect all video files on Android device and SD card, easy to sort and share media files. All format video downloaded and analyzed by HD video remain high-definition


Quick search, play and download online videos/pics
VPN browser for any sites and bets video downloader. Search any videos and tab the "download" button, videos or photos will directly saved.It could be Facebook video downloader, Twitter video downloader, Instagram video downloader, WhatsApp status video downloader


Download APK Now




Floating play and background play allow multi-tasking
Turn on floating-play window to chat with others or work with other apps while watching videos or listening to music.

🔁Video to audio converter
One click to convert videos to audios and enjoy audio/music playing.

🔣Online Subtitle Function
Search online subtitle and free download to watch movies with English/Hindi/Tamil subtitles. Enjoy Vinashkaal latest hindi movie!
Read More »

GCERT Textbook Gujarati Medium And English Medium Standard 1 To 12




GCERT Textbook Gujarati Medium And English Medium Standard 1 To 12 @ https://gcert.gujarat.gov.in/gcert





Gujarat state Textbook Mandal was established in AD 1969 on 21st October. Since 38-year mandals main target. High-quality textbooks are published and to Gujarat students, they are easily available at reasonable prices.

Through Mandal Std. 1-12 Gujarati Medium textbooks are published. Thereafter in Hindi, English, Marathi, Sindhi, Urdu, Sanskrit, and Tamil Language also textbooks are published.

GCERT Textbook Download Std 1

ગણિત ગમ્મત પાઠયપુસ્તક PDF
કલરવ ગમ્મત પાઠયપુસ્તક PDF
કલકલીયો પાઠયપુસ્તક PDF

Gujarat Board Books for Class 1 English Medium Semester 1 and 2

GCERT Textbook Download Std 2

ધોરણ ૨ ગણિત ગમ્મત પાઠયપુસ્તક PDF
ધોરણ ૨ બુલબુલ પાઠયપુસ્તક PDF
ધોરણ ૨ કલ્લોલ પાઠયપુસ્તક PDF

English Medium Std 2

Gujarat Board Books for Class 2 English Semester 1 and 2

Gujarat Board Books for Class 2 Maths Semester 1 and 2

GCERT Textbook Download Std 3

ધોરણ ૩ પાઠયપુસ્તક ગણિત PDF
ધોરણ ૩ પાઠયપુસ્તક પર્યાવરણ PDF
ધોરણ ૩ પાઠયપુસ્તક ગુજરાતી PDF

English Medium Std 3

Gujarat Board Books for Class 3 Maths in English Semester 1 and 2

Gujarat Board Books for Class 3 Environmental Studies in English Semester 1 and 2

GCERT Textbook Download Std 4

ગુજરાતી TEXTBOOK PDF
હિન્દી TEXTBOOK PDF
પર્યાવરણ TEXTBOOK PDF
અંગ્રેજી TEXTBOOK PDF
ગણિત TEXTBOOK PDF

English Medium Std 4

Gujarat Board Books for Class 4 English Semester 1 and 2

Gujarat Board Books for Class 4 Maths in English Semester 1 and 2

GCERT Textbook Download Std 5

ગુજરાતી TEXTBOOK PDF
હિન્દી TEXTBOOK PDF
પર્યાવરણ TEXTBOOK PDF
અંગ્રેજી TEXTBOOK PDF
ગણિત TEXTBOOK PDF

English Medium Std 5

Gujarat Board Books for Class 5 Environmental Studies in English Semester 1 and 2

Gujarat Board Books for Class 5 English Semester 1 and 2

GCERT Textbook Download Std 6

ગુજરાતી સેમ.-2 TEXTBOOK PDF
હિન્દી સેમ.-2 TEXTBOOK PDF
સામાજીક વિજ્ઞાન TEXTBOOK PDF
અંગ્રેજી સેમ.-2 TEXTBOOK PDF
સંસ્કૃત સેમ.-2 TEXTBOOK PDF
ગણિત TEXTBOOK PDF
વિજ્ઞાન TEXTBOOK PDF

English Medium Std 6

Gujarat Board Books for Class 6 Maths in English Semester 1

Gujarat Board Books for Class 6 Sanskrit Semester 1

Gujarat Board Books for Class 6 Maths in English Semester 2

Gujarat Board Books for Class 6 Science in English Semester 1

Gujarat Board Books for Class 6 Social Science in English Semester 2

Gujarat Board Books for Class 6 Science in English Semester 2

Gujarat Board Books for Class 6 English

Gujarat Board Books for Class 6 Gujarati Semester 2

Gujarat Board Books for Class 6 Social Science in English Semester 1

Gujarat Board Books for Class 6 Sanskrit Semester 2

Gujarat Board Books for Class 6 Hindi

Gujarat Board Books for Class 6 Gujarati Semester 1

GCERT Textbook Download Std 7

ગુજરાતી સેમ.-2 TEXTBOOK PDF
હિન્દી સેમ.-2 TEXTBOOK PDF
સામાજીક વિજ્ઞાન TEXTBOOK PDF
અંગ્રેજી સેમ.-2 TEXTBOOK PDF
સંસ્કૃત સેમ.-2 TEXTBOOK PDF
ગણિત TEXTBOOK PDF
વિજ્ઞાન TEXTBOOK PDF

English Medium Std 7

Gujarat Board Books for Class 7 English Semester 2

Gujarat Board Books for Class 7 Gujarati Semester 2

Gujarat Board Books for Class 7 Hindi Semester 1

Gujarat Board Books for Class 7 Sanskrit Semester 2

Gujarat Board Books for Class 7 Maths in English Semester 2

Gujarat Board Books for Class 7 Maths in English Semester 1

Gujarat Board Books for Class 7 Science in English Semester 2

Gujarat Board Books for Class 7 Social Science in English Semester 2

Gujarat Board Books for Class 7 Social Science in English Semester 1

Gujarat Board Books for Class 7 Science in English Semester 1

Gujarat Board Books for Class 7 Sanskrit Semester 1

Gujarat Board Books for Class 7 Hindi Semester 2

Gujarat Board Books for Class 7 Gujarati Semester 1

Gujarat Board Books for Class 7 English Semester 1

GCERT Textbook Download Std 8

ગુજરાતી સેમ.-2 TEXTBOOK PDF
હિન્દી સેમ.-2 TEXTBOOK PDF
સામાજીક વિજ્ઞાન સેમ.-2 TEXTBOOK PDF
અંગ્રેજી સેમ.-2 TEXTBOOK PDF
સંસ્કૃત સેમ.-2 TEXTBOOK PDF
ગણિત TEXTBOOK PDF
વિજ્ઞાન TEXTBOOK PDF

English Medium Std 8

Gujarat Board Books for Class 8 English

Gujarat Board Books for Class 8 Gujarati Semester 2

Gujarat Board Books for Class 8 Hindi Semester 2

Gujarat Board Books for Class 8 Maths Semester 2

Gujarat Board Books for Class 8 Sanskrit Semester 2

Gujarat Board Books for Class 8 Maths Semester 1

Gujarat Board Books for Class 8 Social Science in English

Gujarat Board Books for Class 8 Science in English Semester 2

Gujarat Board Books for Class 8 Science in English Semester 1

Gujarat Board Books for Class 8 Sanskrit Semester 1

Gujarat Board Books for Class 8 Hindi Semester 1

Gujarat Board Books for Class 8 Gujarati Semester 1

GCERT Textbook Download Std 9

Download Maths Textbook
Download Gujarati textbook
Download Science textbook
Download English book from here
Download Social Science Text Book

English Medium Std 9

Gujarat Board Books for Class 9 Computer Studies in English

Gujarat Board Books for Class 9 English First Language

Gujarat Board Books for Class 9 Hindi First Language

Gujarat Board Books for Class 9 Hindi Second Language

Gujarat Board Books for Class 9 Maths in English Semester 1

Gujarat Board Books for Class 9 Maths in English Semester 2

Gujarat Board Books for Class 9 Physical Education in English

Gujarat Board Books for Class 9 Science in English Semester 2

Gujarat Board Books for Class 9 Social Science in English

Gujarat Board Books for Class 9 Science in English Semester 1

GCERT Textbook Download Std 10

Download Maths TExt book
Download Gujarati textbook
Download Science textbook
Download English book from here
Download Social Science Text Book

English Medium Std 10th
Gujarat Board Books for Class 10 Hindi Second Language
Gujarat Board Books for Class 10 Computer Studies in English
Gujarat Board Books for Class 10 Maths in English
Gujarat Board Books for Class 10 Science in English
Gujarat Board Books for Class 10 Sanskrit
Gujarat Board Books for Class 10 Physical Education in English
Gujarat Board Books for Class 10 English First Language

GCERT Textbook Download Std 11 Arts
Geography Textbook pdf
History Text Book pdf
Philosophy Textbook pdf
Political Science Pdf
Psychology Text Book pdf
Sociology Textbook pdf
Economics Textbook pdf
English TExt book pdf
Gujarati Text Book pdf

GCERT Textbook Download Std 11 Commers

Commercial correspondence Textbook pdf
Economics Textbook pdf
Elements of Accounts Part-1 Textbook pdf
Elements of Accounts part-2 textbook pdf
English TExt book pdf
Gujarati Text Book pdf
Statistics textbook pdf

GCERT Textbook Download Std 11 science

Biology Textbook pdf
Chemistry Textbook part-1
Chemistry Textbook part-2
Maths textbook pdf
Physics Textbook pdf 1
Physics Textbook pdf 2

GCERT Textbook Download Std 12 Arts

Download philosophy textbook
Download political science textbook
Download psychology textbook
Download history textbook
Download Geography textbook

GCERT Textbook Download Std 12 Commers

Download c.c. textbook
Download comercial organization textbook
Download economics textbook
Elements of account part-1
Elements of account part-2
Download english textbook
Download statistics part-1
Download statistics part-2

GCERT Textbook Download Std 12 Science
Download Biology Lab manual pdf
Download Biology Textbook
Download chemistry Lab manual pdf
Download chemistry textbook part-1 pdf
Download chemistry textbook part-2 pdf
Download maths textbook part-1 pdf
Download maths textbook part-2 pdf
Download physics Lab manual
Download physics textbook part-1 pdf
Download physics textbook part-2 pdf
Download Gujarati textbook



English Medium Std 12th

Gujarat Board Books for Class 11 Biology in English Semester 2

Gujarat Board Books for Class 11 English Second Language

Gujarat Board Books for Class 11 Physics in English Semester 2

Gujarat Board Books for Class 11 Physics in English Semester 1

Gujarat Board Books for Class 11 Maths in English Semester 2

Gujarat Board Books for Class 11 Maths in English Semester 1

Gujarat Board Books for Class 11 English First Language

Gujarat Board Books for Class 11 Chemistry in English Semester 2

Gujarat Board Books for Class 11 Biology in English Semester 1



FAQ 1: What is GSEB?

Answer: GSEB is the Gujarat Secondary and Higher Secondary Education Board.

FAQ 2: How can I get Class wise Gujarat Board Books?

Answer: You can easily avail class wise Gujarat Board Books in pdf format from our portal studiestoday.com

FAQ 3: Are Gujarat Board Books enough to clear the Board exams?

Answer: Yes, the Gujarat Board Books are best for preparation of the board exams to secure high marks, as all the relevant topics and concepts are explained in these books in the most appropriate manner.

FAQ 4: How can I download Gujarat Board Books in PDF Format for class 1st to class 12th?

Answer: Only one simple click on the links provided in this article is required to download Gujarat Board Books in PDF format for class 1 to class 12. This will help you to open, download and refer to the Gujarat Board Books with respect to the class and the subjects.

FAQ 5: When are the GSEB exams for class 10th and class 12th held?

Answer: The GSEB class 10th and class 12th exams are held in March every year.

FAQ 6:What are the passing marks for GSEBSSC exams?

Answer: The passing marks for GSEBSSC (class 10th) exams are 33%.

FAQ 7:What are the passing marks for GSEB HSC exams?

Answer: The passing marks for GSEB HSC (class 12th) exams are 33%.

FAQ 8:When do the officials release the GSEB result of High school and Intermediate?

Answer: The conducting body usually releases the GSEB result in the month of May every year.

FAQ 9:What is the official website to check the GSEB class 10th and 12th Results?

Answer: The Official website to check the GSEB Class 10th and 12th Results is www.gseb.org.

FAQ 10:What credentials are required to check the results of GSEB class 12th?

Answer: GSEB class 12th Results can be checked by logging in to the official website with the seat number or the roll number mentioned on the admit card.

FAQ 11: Can candidates give their answer sheet for rechecking?

Answer: Yes, if any student finds a gap in the score and their performance, he or she can give an answer sheet for re-evaluation after the GSEB result is announced.

FAQ 12: What formalities are required to apply for rechecking?

Answer: The candidates need to fill the online application form for the scrutiny process to give consent for re-evaluation.

FAQ 13: When will the Gujarat Board conduct the compartment examination?

Answer: The Gujarat Board is likely to conduct the compartment exam in the month of July or August every year.

FAQ 14:When and where will GSEB class 12th Mark sheets will be available?

Answer: The students will be provided their original mark sheets and passing certificates by their respective schools once the GSEB result is declared online on the official website.

FAQ 15: Can the students also get the original GSEB Mark sheet for class 12th Online?

Answer: No, the Mark sheet available online is not the original mark sheet. It is only for the reference of the student till the time he or she receives the original mark sheet from their respective schools.

FAQ 16: What are the best ways to study for the Gujarat Board Examination?

Answer: As per the experts, the best way of studying and scoring well in these exams is to study from the prescribed Gujarat Board Books
Read More »

મગજ કસો 1=5, 2=6, 3=7, 4=8, 5=? જવાબ 9 નહિ આવે




મગજ કસો 1=5, 2=6, 3=7, 4=8, 5=? જવાબ 9 નહિ આવે.


મહત્વપૂર્ણ લિંક


પ્રશ્ન જોવા માટે અહીં ક્લીક કરો 

જવાબ જોવા માટે અહીં ક્લિક કરો



મગજ કસો 1=5, 2=6, 3=7, 4=8, 5=? જવાબ 9 નહિ આવે.


મગજ કરશે તેવો એક ફોટો મુકવા આવ્યો આવે છે તો સાથે જ છે છતાં તમારું મગજ વિચારતો થઇ જશે વહેલી તકે એવું લાગશે કે આ જવાબ આપશે પણ ખરેખર એ જવાબ ન હોય જવાબ તો મારો જીવ જશે પછી જ્યારે શાંતિથી વિચારશો ત્યારે તમને સાચો જવાબ ખબર પડશે અહીં આપેલા સામાન્ય લાગતો ભોળો ખરેખર વિચારશીલ અને નિર્ણયશક્તિ અથવા તમારી વિચાર શક્તિ માં વધારે કરે તેવો ફોટો છે અહીં સામાન્ય ગણિત ની ક્રિયા કરવામાં આવેલું છે બરાબર નીકળે એનો ઉપયોગ કરીને ઘોડો બનાવવા આવે છે અહીંયા કોટડા માં લખેલું જ છે કે એક બરાબર પાછળ બે બરાબર ૬ ૩ બરાબર સાત શેર બરાબર આઠ પાંચ બરાબર કેટલા થાય તો તમે કેટલાક લોકો તરત જવાબ ન આપી દેશે પણ ખરેખર નો જવાબ આપતો નથી કેમ કે સૌથી ઉપર એક બરાબર પાછળ લખેલા જ છીએ જોઈએ પાસ થતાં જ હોય તો બરાબર દિમાગી કસરત ને મગજની ઉપયોગી થાય તેવા ઘોડાઓ મૂકવામાં આવે છે અહીં ગાણિતિક કોયડાઓ મૂકવામાં આવે છે જે તે મારા અંગ્રેજીમાં જ જુદી જુદી નિશાની આવતી હોય તે નિશાની ખરેખર જાણતા હોય તેનો ઉપયોગ જાણતા હોય તેવા તમામ મિત્રો ઘોડા નો જવાબ આપી શકશે જેને બરાબરની ચિહ્નની ખબર હોય કે બરાબર છે ને ક્યારે વપરાય છે બરાબર ચિંતાના કરશો ઉપયોગ છે બરાબર ચીન મૂકવાથી બંને બાજુ ની સંખ્યા હોય તેની કિંમત માં શું ફેરફાર થાય છે જ્યારે જરૂર ઉપયોગ થતો હોય કે ચલા ઉપયોગમાં પણ જ્યારે બરાબર છેને વચ્ચોવચ આવી જાય તો બંને બાજુ ની સંખ્યા કેટલી હોય કે બંને બાજુના જ હોય તેમની કિંમત માં શું ફેરફાર થતો હોય છે આવું બરાબર ન જે વ્યક્તિને ખબર છે તરત anuptech જવાબ આપી દેશે બાકી બરાબર ના જિલ્લા નો સાચો ઉપયોગ તમને ખબર ન હોય તેવા લોકો વિચારતા થઇ જશે અને તરત જવાબ ન આપી શકીએ માટે વિનંતી છે કે સીધી સીધો જવાબ ક્યારેય ન જુઓ કોઈ પણ પ્રશ્ન હોય તો પહેલા તેને વિચારવું જોઈએ સમજવું જોઈએ કે પછી જવાબ જોવો જોઈએ તમારો જવાબ સાચો છે કે ખોટો ખાતે કરવા માટે અહીં જવાબ મૂકો મજા આવે છે પર હંમેશા પોતાની જાતે જ જવાબ શોધવા પ્રયત્ન કરવો જોઈએ અને તમે સાચો જવાબ મળી જશે વારંવાર આવે એટલે તમે સાચા જવાબ મળતા જ રહેશે તમારું મગજ એકદમ તેજ થઈ જશે ને તમે ગમે તેવા કોઈપણ ઘોડા નો જવાબ આપી શકશો માટે અમારી વિનંતી છે કે ગાને થી ગોળા બનાવવા માટે મારા પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ રહેજો તમારી આસપાસ કોઈ પણ મિત્ર હોય તો પ્રોજેક્ટ 303 whatsapp માં જોડાવાની સલાહ જો નિયમિત રૂપે તેમાં વિવિધ માહિતી આપતા હોઈએ છીએ તો તમારી આસપાસ જેટલા પણ કોઈપણ મિત્રો જે ત્રણ whatsapp ગ્રુપમાં જોડાવાની સલાહ આપજો અને દરેક મિત્રોને વિનંતી કરજો તો વિવિધ ગોડાઉન ગાણિતિક કોયડાઓ મગજ શક્તિ શક્તિ લેવાના ઘોડાઓ શક્તિનાં વિવિધ નામો મૂકતા હોઈએ છીએ આજે બરાબર છે નું ગણિત નો ફોટો મુકે છે તેનો જવાબ ખરેખર સરળ છે સરળતાથી આવડી છતાં પણ એક ઘોડો બાળકોને આનંદ આવી જાય અને મજા પડી જાય તેવા ઘોડા મૂકવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ 

મગજ કસો 1=5, 2=6, 3=7, 4=8, 5=? જવાબ 9 નહિ આવે.


ગણિત હું ઘણા વિદ્યાર્થીઓ જુદા જુદા ચિહ્નો ઉપયોગ કરતા હોય છે સરવાળો જિંદગીની બાદબાકી ચીન મુલાકાત ભાગાકારની ચીન આવા જુદા જુદા ચિહ્નો ઉપયોગ કરતા જોઈએ છીએ તો આપણે બરાબરના ચીનનો કેવો ઉપયોગ થાય છે અને તેમાંથી કેવો બને છે તેના નમૂના રૂપે એક ફોટો મુકવામાં આવી છે તે જોવાનો છે અને તેનો જવાબ આપવાનો જ છીએ સાથે સાથે જવાબ પણ આપ્યો છે પણ તમારે આવા વિવિધ બનાવી શકો છો જાતે જ બનાવીને જાતે જ તમે તમારા પર પ્રદર્શિત કરી શકો છો તમારા વર્ગશિક્ષક હોય તે વર્ગ શિક્ષક વિશે શિક્ષક સાથે પણ આવા વિવિધ ગોડાઉન બનાવી તેની ચર્ચા કરી અને તમારી શક્તિને મગજ શક્તિ નો વિકાસ કરી શકો છો તમારા whatsapp ગ્રુપમાં મુકવામાં આવતા હોય છે જેનાથી તમારી તરફ શક્તિ મગજ શક્તિ વિકાસ થશે તમારું નિર્ણયશક્તિ પર ઝડપી બનશે વિચાર શક્તિ ખૂબ જ ઝડપી વિકસતા સેક્સ માટે વિવિધ ગોડાઉન બનાવવા માટે પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં કાયમ માટે જોડાયેલા રહેવાનું અને નિયમિત અને તેમાં આવતા કોયડાઓનો જાતે જવાબ શોધવા પ્રયત્ન કરવાનો 


મગજ કસો 1=5, 2=6, 3=7, 4=8, 5=? જવાબ 9 નહિ આવે.

https://project303.blogspot.com/2021/10/dimagi-kasrat-koyada-maths-puzzal.html

https://project303.blogspot.com/2021/10/dimagi-kasrat-koyada-maths-puzzal.html



મગજ કસો 1=5, 2=6, 3=7, 4=8, 5=? જવાબ 9 નહિ આવે.

Pattern Lock Kaise Tode 2 Minut Me





Hello friends, these days during this post we are going to apprehend that Pattern Lock Kaise Tode complete data. does one wish to interrupt the pattern lock of your phone, then positively browse this post. today everybody keeps pattern lock in their phone as a result of with this you’ll keep files safe 
 
 your phone.


If somebody doesn’t apprehend your pattern lock, then they’re going to not be able to do something on your phone. however repeatedly we tend to forget our pattern lock and during this downside we tend to don’t perceive what to try and do next. If you head to a mobile search, then you have got to procure breaking the pattern lock. however after you will do that work yourself then what’s the necessity to present cash to someone? that is why we tend to square measure inscribing this post. when reading this post you’ll savvy to interrupt pattern lock? after you do that work yourself, it’ll prevent each time and cash. thus let’s savvy to interrupt pattern lock complete data in Hindi.

Pattern lock kaise tode : How to open the pattern lock if you forget it? This question will be of many people. Because such a condition comes in front of the mobile user sometime or the other. Put pattern lock on your phone and forget it. Or even small children in the house lock the phone while playing the game. In this case, you will only be able to receive the phone. The phone will be locked again as soon as it is cut.

We do many kinds of work to protect our smartphones. As it contains a lot of private data. For this we put a pin or a pattern in the phone. But it often happens that we forget these pins or patterns. We are going to tell you a way that you can unlock your Android phone from the comfort of your own home.

Using Android Google device manager

• This requires that the phone has Internet access, a Google Account Log In, and GPS is open. This method may not work for your phone.

Open a Google Account

Go to google.com/android/device manager from another phone or computer.

Sign in to your google account. Then select the phone you want to unlock from the list.

ગુજરાતી માહિતી વાંચો

Select this option

Select the ‘Lock Your Phone’ option on the next screen. Now type a new password to replace the old PIN-pattern or password.

Set a new lock

વાંચો સંપૂર્ણ સમાચાર ગુજરાતીમા


Now click on the lock button below. Now enter a new password to unlock the phone. You can re-lock the screen if you wish.

Using ‘Ok Google’ voice match

If you set up your Google Assistant in the same way, you need to pay attention to the ‘Unlock with voice’ option. This feature works based on your already recorded voice. If this feature is running, you can simply say ‘Ok Google’ to unlock your smartphone
Read More »

Sunday, 12 September 2021

Kutuki is India's favourite kids learning app



Kutuki is India's favourite kids learning app




Wholesome Learning for Preschool Children, Learn with Interactive Rhymes-Stories
Kutuki is India's favourite kids learning app


🇮🇳 Featured on Mann ki Baat


Kutuki - Kids Learning App is an early learning app Made by Educators for Indian kids in LKG, UKG, Playgroup and Nursery. Kutuki has taken deep care to ensure that preschool kids stay curious with joyful learning. Through Kutuki - Kids Learning App, kids learn and develop skills in English, language, STEM, social and life skills.

Research shows that preschool kids learn best with the help of Stories and Rhymes. Especially when the settings and characters are familiar to the kids. Kutuki’s Stories & Rhymes are Made in India, set in India and filled with Indian Culture and Values. Kutuki - Kids Learning App enables kids to learn in English as well as Hindi, Marathi, Tamil & Kannada.

Kutuki's Learning App is aligned to preschool curriculum and will ensure that kids learn important topics such as -


⭐ Learning English Letter sounds through Phonics


⭐ Learning English Alphabet Tracing/ Handwriting


⭐ Counting numbers


⭐ Learning and recognizing Shapes


⭐ Learning and recognizing Colours


⭐ Building general knowledge and awareness



Through Kutuki’s creative curriculum - rhymes, stories, activities and more, kids have fun learning preschool themes

✓ Indian Festivals & Culture - Diwali, Dussehra, Holi, Ugadi, Christmas


✓ Space (Planets, Earth, Moon, Stars, Astronauts)


✓ Health and Hygiene (Yoga for kids, Exercise for kids, Food, Healthy Eating, Vegetables, Fruits)


✓ Animals and Nature (Dogs, Cats, Pet Animals, Farm Animals, Wild Animals, Plants, Flowers, Trees, Dinosaurs)


✓ Travel and Transport


✓ Safety


✓ Emotions & Feelings, Sharing, Overcoming Fear, Overcoming Shyness.
English Kids App is a way of learning English for kids or first-time learners.


This app shows various sections like English Alphabets, Kids Pre Math, Kids math, English Numbers, English Months, The days of the Week, Fruits & Vegetables In English, Food, Clothes, Flowers, Vehicle, Birds, Animals, Colors, Shapes, Occupations, Computer, Seasons of the year, School Stationery, good habits for kids, Magic Slate and Directions also Games for kids, kids spelling learning, drawing & painting for Kids,


The picture/words having sounds to know how to pronounce.


It also helps learners to practice writing on it by tracing the letter.


There are fun games for kids to identify the pictures/words also memory games for kids.


We are introducing English Kids App. It is a digital way of learning English and basic concepts of mathematics for school kids.


The app is self-explanatory so, it is helpful for first-time learners too.


It also contains Educational Games for kids. There are fun games that include identifying the pictures/words also memory games for kids.


Language should not be a barrier, so apart from English, our creative curriculum can also be accessed in Indian languages


Kutuki also has unique picture books for kids in English. The picture books will take your kids on a journey across India. Learn More


Here is why so many Indian parents trust Kutuki - Kids Learning App for their kids -


✓ Made by Educators


✓ Made in India app. Made for Indian kids


✓ Safe, Age Appropriate, Ad Free app experience


✓ Fresh, Original, learning focused rhymes and stories


✓ Loveable Characters (Kutu, Ki and Minku) that help kids to learn important life and moral lessons - positive behaviour, patience, humility, determination and kindness


✓ The app is simple to use for kids. It’s less of an app and more of a learning tool


✓ English that is simple


✓ English that is in Indian accents so that children can easily understand


✓ Indian languages


✓ Approved by Montessori and Kindergarten teachers. Curriculum based themes, designed by educators for kids' unique and growing educational needs


✓ Over 30 unique themes designed as per preschool curriculum (Science, Space, Health, Hygiene, Life Lessons, Math, Language, Phonics, Colours, Shapes, Safety, Transport, Family, Human Body, Moral Stories, Senses, Animals, Rhymes, Bedtime Stories, Food, Nature and more)


✓ Kids build strong foundations in English (Phonics stories, activities, tracing games and more)


✓ Kids develop number sense with number stories and activities


✓ Interactive format - quizzes and games along with rhymes and stories keep kids engaged and learning while having fun


✓ Weekly updates to content to ensure the learning never stops for kids


ગુજરાતી લર્નીગ એપ અહીથી ડાઉનલોડ કરો


અંગ્રેજી લર્નીગ એપ અહીથી ડાઉનલોડ કરો


અંગ્રેજી kutuki લર્નીગ એપ અહીથી ડાઉનલોડ કરો
Read More »