Search This Website

Wednesday 27 July 2022

27 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in



27 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in





27 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે. પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
પોસ્ટનું નામ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 27/07/2022
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્ર જીણશે ગુજરાત, જીતશે ગુજરાત
વિભાગ શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે? રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q ક્વિઝ રજીસ્ટ્રેશન ઓનલાઇન

સત્તાવાર વેબસાઈટ https://g3q.co.in/


 
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દ્વારા Quiz Bank પ્રશ્નો 27/07/2022

ગુજરાત સરકાર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” નિમિત્તે એક ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ક્વિઝ સ્પર્ધામાં 25 લાખ જેટલા વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો ભાગ લઈ, 25 કરોડ રૂપિયા સુધીના ઈનામો જીતી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા ઓનલાઈન રહેશે. આ આર્ટિકલમાં ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ અંગેની સંપૂર્ણ માહિતી આપેલ છે. જેવી કે, ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શું છે?, આ સ્પર્ધામાં કઈ રીતે ભાગ લેવો?, આ ક્વિઝ માટે કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું?, આ સ્પર્ધામાં ભાગ લેનાર કઈ રીતે ઈનામ જીતી શકે છે? વગેરે.



Gujarat Gyan Guru Quiz Questions Bank 27/07/2022
27 July School Quiz Bank Question No. 1 To 125ઇસબગુલનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાતના કયા જિલ્લામાં થાય છે ?
પ્રાથમિક શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે કયો શૈક્ષિણક ઉત્સવ ઉજવવામાં આવે છે ?
શ્રી નરેન્દ્રભાઇ મોદીના ઝીરો કાર્બન ઉત્સર્જન અને સ્વચ્છ વીજળીના સંકલ્પને આમાંથી કયો પ્રોજેક્ટ સાકાર કરે છે ?
ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ કયા વિભાગ હસ્તગત કાર્યરત છે ?
તરણેતરનો મેળો કયા મંદિરની નજીક ઉજવવામાં આવે છે ?
વિશ્વની શ્રેષ્ઠ આત્મકથાઓમાં સ્થાન પામનાર ‘સત્યના પ્રયોગો’ના લેખકનું નામ શું છે ?
‘સાત પગલાં આકાશ’માં નવલકથાના લેખિકાનું નામ શું છે ?
ગુજરાતી ભાષાની પહેલી બોલતી ફિલ્મનું નામ શું છે ?
ગાંધીજીના અંગત સચિવ કોણ હતા ?
પરંપરાગત રીતે ગુજરાતમાં નવા વર્ષનો પ્રારંભ ક્યારથી થાય છે ?
વિશ્વપ્રસિદ્ધ પટોળાં ગુજરાતમાં ક્યાં બને છે ?
અમદાવાદમાં પતંગ મ્યુઝિયમ ક્યાં આવેલું છે ?
વિશ્વનું સૌથી પ્રાચીન બંદર ‘લોથલ’ કયા રાજ્યમાં આવેલ છે ?
ગુજરાતમાં અનાથ આશ્રમની પ્રવૃત્તિ શરૂ કરનાર સૌપ્રથમ સુધારક કોણ હતા ?
‘શક્તિ વન’ ક્યાં આવેલું છે ?
ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં કયું રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે ?
ગુજરાતના ડાંગ જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ?
છારીઢંઢ અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
એસિડ વર્ષાનાં મુખ્ય ઘટકો કયાં છે ?
પીળી ક્રાંતિ શેની સાથે સંબંધિત છે ?
181 હેલ્પલાઇન નંબર કોના માટે હોય છે?
ભારતમાં ‘જિમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન’ ક્યાં આવેલું છે ?
ભારત સરકારની કઈ યોજના હેઠળ નાગરિકોને સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત દવાઓ મળે છે?
નેશનલ એસ.સી.-એસ.ટી. હબ યોજના માટે કોણ પાત્રતા ધરાવે છે?
મીઠા ઉદ્યોગ સાથેની કલ્યાણકારી યોજના કયા લોકો સાથે જોડાયેલી છે ?
વિશ્વની સૌથી મોટી રિફાઈનરી ગુજરાતમાં કયાં આવેલી છે ?
ભારત સરકારની STAR યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીની વય ઓછામાં ઓછી કેટલા વર્ષ હોવી જોઈએ ?
ગુજરાતમાં પ્રથમ સામાન્ય વિધાનસભાની ચૂંટણી કયા વર્ષમાં યોજાઈ હતી ?
શિક્ષણનો અધિકાર કયા સૂત્ર સાથે ઘડવામાં આવ્યો હતો ?
કઈ નદી ગુજરાતની જીવાદોરી ગણાય છે ?
ડિજિટલ સેવા સેતુ ક્યારે અમલમાં મૂકવામાં આવી હતી?
‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ગુજરાતમાં કઈ નદીના કિનારે સ્થિત છે?
ગુજરાતમાં ‘નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત’નું ઉદ્ઘાટન કોણે કર્યું હતું ?
ભારતના સૌપ્રથમ ગૃહમંત્રી કોણ હતા?
ભારતમાં કયા રાજ્યનો બેરોજગારી દર સૌથી નીચો છે?
કઈ સરકારે ‘ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ પ્રોટેક્શન સ્કીમ’ શરૂ કરી ?
ભારત દેશનું કયું રાજ્ય ‘પૃથ્વી ઉપરના સ્વર્ગ’ તરીકે ઓળખાય છે ?
કેરળ રાજ્યનું ત્રિવેન્દ્રમ શહેર હવે કયા નામે ઓળખાય છે ?
નીચેનામાંથી કયા મેળામાં પશુઓનું ખરીદ-વેચાણ થાય છે ?
ગુજરાત રાજ્ય કયા અક્ષાંશની વચ્ચે આવેલું છે ?
જલિયાંવાલા બાગમાં એકઠા થયેલા લોકો પર ગોળીબાર કરવાનો આદેશ કોણે આપ્યો હતો?
ગુજરાત રાજ્ય તેની સ્થાપના પૂર્વે કયા રાજ્ય સાથે જોડાયેલું હતું ?
‘વિક્રમશીલા’ શું હતું ?
રવીન્દ્રનાથ ટાગોરે પોતાનો નાઈટહૂડનો ખિતાબ જતો કર્યો તેનું કારણ શું હતું ?
10મી સદીમાં કાશ્મીરમાં કઈ રાણીનું શાસન હતું?
નીચેનામાંથી કયો સ્ટીલ પ્લાન્ટ ભારતનો પ્રથમ સ્વદેશી સ્ટીલ પ્લાન્ટ કહેવામાં આવે છે?
ભારત કયા ખંડમાં આવેલું છે?
નીચેનામાંથી ‘ખદર’ શબ્દનો અર્થ કયો છે?
નીચેનામાંથી કયું ભારતીય દ્વીપકલ્પ પ્રદેશનું સૌથી મોટું નદી બેસિન છે ?
નીચેનામાંથી કયુ ક્ષેત્ર ભારતની મોટાભાગની નદીઓના ઉદ્ગમસ્થાન તરીકે જાણીતું છે?
દૂધસાગર ધોધ નીચેની કઈ નદી પર આવેલો છે?
કઈ યોજના હેઠળ, SAI દ્વારા સારી રમતગમતની ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિશ્વસનીય રમત પ્રદર્શનનો રેકોર્ડ ધરાવતી શાળાઓ અપનાવવામાં આવે છે?
કયા ભારતીય ચેસ ખેલાડીએ 48મી ‘લા રોડા ઈન્ટરનેશનલ ઓપન ચેસ ટુર્નામેન્ટ’ જીતી?
કરાટેમાં શિખાઉ માણસ દ્વારા પહેરવામાં આવતા બેલ્ટનો પરંપરાગત રંગ શું છે?
ઓલિમ્પિકમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય કોણ હતા?
યુસૈન બોલ્ટનો 100 મીટરનો વર્લ્ડ રેકોર્ડ શું છે?
જોકી કોણ છે?
યોગની સૌથી સચોટ વ્યાખ્યા નીચેનામાંથી કઈ છે?
આયોડિનની ઉણપને કારણે કયો રોગ થાય છે?
રાષ્ટ્રીય ધ્વજના મધ્યમાં રહેલા આરાનો રંગ કેવો છે ?
‘સૌથી વધુ મતના આધારે ચૂંટણી વિજય’ એ સિદ્ધાંત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે ?
ભારતના દેશી રાજ્યોના વિલીનીકરણમાં કોણે ભાગ ભજવ્યો હતો ?
ગવર્નર તરીકેની નિમણૂક માટેની ન્યૂનતમ વય કેટલી છે ?
ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ઉપરાષ્ટ્રપતિ હોદ્દોની રૂએ રાજ્યસભાના સભાપતિ રહેશે તે અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?
ગુજરાતીમાં પ્રથમ વાર્તાકાર તરીકે કોણ ઓળખાય છે ?
ઉનાળામાં યુ.વી. (ultra violet)કિરણોત્સર્ગ શા માટે વધારે હોય છે?
કયા ભારતીય વૈજ્ઞાનિકને 2014માં ‘ભારત રત્ન’ એનાયત કરવામાં આવ્યો હતો, જ્યારે સચિન તેંદુલકરને પણ આ અવોર્ડ આપવામા આવ્યો હતો?
ભારતીય રાષ્ટ્રીય વિજ્ઞાન અકાદમી દ્વારા ગાણિતિક વિજ્ઞાનમાં કામ કરવા માટે કયો એવોર્ડ આપવામાં આવે છે?
એસ. રામાનુજન કઈ કૉલેજના ફેલો તરીકે ચૂંટાનારા પ્રથમ ભારતીય હતા ?
પીવીસી (પોલી વિનાયલ ક્લોરાઈડ)નો મોનોમર શું છે?
સામાન્ય રીતે પાણીને જંતુમુક્ત કરવા માટે કઈ બિન-ધાતુનો ઉપયોગ થાય છે ?
હવામાં કયા વાયુને કારણે પિત્તળનો રંગ ઝાંખો પડે છે ?
માનવ શરીરના તે ભાગનું નામ શું છે જેમાં મોટાભાગનું પાચન થાય છે?
ભારત રત્ન એવોર્ડ કોના દ્વારા એનાયત કરવામાં આવે છે ?
અબુધાબીમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય ભારતીય ફિલ્મ એકેડેમી એવોર્ડ્સમાં કઈ ફિલ્મે શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ જીત્યો છે ?
2021માં યુવા ગણિતશાસ્ત્રીઓ માટેના રામાનુજન ઇનામના વિજેતાનું નામ આપો ?
ભારતરત્ન એવોર્ડ મેળવનાર પ્રથમ ખેલાડી કોણ છે ?
ગોવિંદ વલ્લભ પંતને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
‘રાષ્ટ્રીય યુવા દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
‘પરાક્રમ દિવસ’ કોના જન્મદિને ઉજવાય છે ?
ભારતમાં કયા દિવસને રાષ્ટ્રીય કિસાન દિવસ’ તરીકે ઓળખવામાં આવે છે ?
‘રાષ્ટ્રીય પર્યટન દિવસ’ કયારે ઉજવવામાં આવે છે ?
ભારતમાં ‘તાજ મહોત્સવ’ કયારે ઉજવવામાં આવે છે ?
‘રાષ્ટ્રીય હાથશાળ દિવસ’ (નેશનલ હેન્ડલૂમ દિવસ’) ક્યારે ઉજવવામાં આવે છે ?
‘આયુષ્યમાન ભારત દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?
ભારત અને સિંગાપોર વચ્ચે થયેલ નૌસેના અભ્યાસ (SIMBEX-2021) ક્યાં યોજવામાં આવ્યો હતો ?
કાર્બી આંગલોંગ શાંતિ કરાર કયા રાજ્ય સાથે સંબંધિત છે?
વર્ષ 2022 દરમિયાન ‘અંધતા નિવારણ સપ્તાહ’ ક્યારે ઉજવવામાં આવ્યો ?
આઈપીએલ 2022માં કયા બોલરે સૌથી વધુ વિકેટ લીધી હતી ?
શ્રીરામ ચૌલિયા લિખિત પુસ્તક ‘ક્રંચ ટાઈમઃ નરેન્દ્ર મોદીઝ નેશનલ સિક્યુરિટી ક્રાઈસિસ’નું વિમોચન કયા રાજ્ય કક્ષાના મંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું ?
વર્ષ 2021માં કયા દિવસને આયુર્વેદ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો?
કયા સંરક્ષણ જાહેર ક્ષેત્રના ઉપક્રમે પ્રણાલીઓના સહકારી સ્વદેશી વિકાસ માટે એરપોર્ટ ઑથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે?
મધ્યકાલીન કવિ ભોજાભગતે ગુજરાતી સાહિત્યના કયા સ્વરૂપમાં સર્જન કર્યું છે ?
ગુજરાતી સર્જક સ્નેહરશ્મિનું મૂળ નામ શું છે?
ચોક્કસ માલના વેચાણમાંથી પેઢીને મળેલી રકમને શું કહેવાય છે?
વિશ્વની સૌથી હલકી ધાતુ કઈ છે?
કઈ સંસ્થાએ ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સ બનાવવાનો નિર્ણય લીધો છે ?
ઈસરોના સંદર્ભમાં MOMનું પૂર્ણ સ્વરૂપ શું છે ?
સુજલામ સુફલામ જલ અભિયાનના 5મા તબક્કા દરમિયાન ગુજરાત સરકાર દ્વારા દરરોજ કેટલા શ્રમિકોને રોજગારી આપવામાં આવી હતી?
મધ્યપ્રદેશને પાણી અને વીજળીનો લાભ આપતો ઓમકારેશ્વર બહુહેતુક પ્રોજેકટ કઈ નદી પર આવેલો છે ?
ગુજરાતની પાનમ કેનાલ ઉપરના મીની હાઇડ્રો પાવર પ્લાન્ટની ક્ષમતા કેટલી છે?
કયા પલ્લવ રથની છત ઝૂંપડી જેવી છે ?
નીચેનામાંથી કયો વાર્ષિક મલયાલી લણણી ઉત્સવ કેરળમાં ઉજવવામાં આવે છે?
શ્રીવરી બ્રહ્મોત્સવમ ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે?
ગણેશ ઉત્સવ ભારતના કયા રાજ્યમાં ઉજવવામાં આવતો પ્રખ્યાત ઉત્સવ છે?
ગણગોર ક્યા રાજ્યનો મહત્ત્વનો તહેવાર ગણાય છે?
ગુજરાતના કયા જિલ્લામાં સોમનાથ મંદિર આવેલું છે?
આંધ્રપ્રદેશમાં કયું જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?
ભારતમાં કયા રાજ્યમાં ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?
ઝારખંડમાં કયું જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?
ઉત્તર પ્રદેશના કયા જિલ્લામાં કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?
આંધ્રપ્રદેશના કયા જિલ્લામાં મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?
આદિ શંકરાચાર્યે પશ્ચિમ ભારતમાં કયા ‘મઠ’ની સ્થાપના કરી હતી?
આદિ શંકરાચાર્યે ભારતના કયા ભાગમાં ‘ગોવર્ધન મઠ’ની સ્થાપના કરી હતી?
શરીરમાં નવાં રક્તકણો ક્યાં બને છે?
લીવર, દૂધ, ઈંડાની જરદી તથા માછલીના તેલ કયા વિટામિનના સ્ત્રોત છે ?
પાવર પોઈન્ટમાં સ્લાઈડ શો જોવા માટે કી બોર્ડ પરની કઈ કીનો ઉપયોગ કરી શકાય છે?
નીચેનામાંથી કયો માન્ય સ્ટોરેજ પ્રકાર છે ?
નીચેનામાંથી કયું ઇનપુટ ઉપકરણ છે ?
આમાંથી કયું મેટા સર્ચ એન્જિન છે ?
દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા બાદ મહાત્મા ગાંધીજીએ ભારતમાં સૌપ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી?
સાંચીનો મહા સ્તૂપ ક્યાં આવેલો છે?
ભદ્રના કિલ્લાનો પાયો કઈ સાલમાં નાખવામાં આવ્યો હતો?
ઈન્ડિયન સ્પેસ પ્રોગ્રામના પિતા તરીકે કોણ ઓળખાય છે ?
CSIRનું પૂરું નામ શું છે ?

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દ્વારા Quiz Bank પ્રશ્નો 27 જુલાઈ 2022
27 July Collage Quiz Bank Question No. 1 To 125ગુજરાત સરકારના 20 વર્ષમાં કેટલાં પશુઓનું મફત નિદાન કરવામાં આવ્યું છે ?
2016થી શરૂ થયેલ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY)માં ભારતના ખેડૂતોએ કરેલા દાવાની કેટલી રકમ પ્રાપ્ત થઈ છે ?
સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કારની યોજના હેઠળ પ્રથમ સ્થાન મેળવનાર ખેડૂતને શાલ અને પ્રમાણપત્ર સાથે કેટલી રકમનો પુરસ્કાર આપવામાં આવે છે ?
સરદાર સરોવર ડેમ કેટલો લાંબો છે ?
ખેતરમાં વીજળી ઉત્પન્ન કરવા કઈ યોજના હેઠળ સહાય મળે છે ?
ગુજરાત રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા સ્થાપિત સામુદાયિક વિજ્ઞાન કેન્દ્રોનો હેતુ કયો છે ?
કયા અભ્યાસક્રમોના વિદ્યાર્થીઓને ગુજરાત સરકારની સાધન સહાય યોજનાનો લાભ મળે છે ?
ગુજરાતના વિદ્યાર્થીને સ્ટાર્ટ-અપ અને ઇનોવેશન માટે સક્ષમ કરવા માટે શેની સ્થાપના કરવામાં આવી છે ?
વર્ષ 2014માં ગુજરાત સરકાર દ્વારા કયું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે જે વિદ્યાર્થીઓ અને વાલીઓને તેમની રુચિ અને સગવડ અનુસાર સંસ્થાની પસંદગી માટે અગ્રતા નક્કી કરવામાં મદદરૂપ થાય છે ?
ગુજરાતે શિષ્યવૃત્તિ અને ડિજિટલ ઇન્ડિયા પોર્ટલ વિકસાવવા માટે કયા કોડનો ઉપયોગ કરેલ છે ?
કયા શિક્ષણ બોર્ડે મોબાઇલ એપ્લિકેશન ‘દોસ્ત ફોર લાઇફ’ શરૂ કરી છે ?
કઈ યોજના દેશના તમામ વીજળી રહિત ઘરોમાં વીજળીના જોડાણો પૂરા પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે ?
સૂર્ય ઊર્જા રૂફટોપ યોજનામાં ૩ કિલો વોટથી 10 કિલો વોટ સુધીની ક્ષમતાવાળાં ઘરો માટે સોલર સિસ્ટમ સ્થાપિત કરવા માટે કેટલી સબસિડી ઉપલબ્ધ છે ?
‘જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના’ના અરજદાર માટે વય મર્યાદાના માપદંડ શું છે?
i-Createના ઇલેક્ટ્રીક વ્હીકલ સેન્ટર ઑફ એક્સલન્સનું ઉદ્દઘાટન ગુજરાતના કયા મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવ્યું છે?
GSWAN સર્વર પર કેટલા તાલુકાઓ જોડાયેલા છે ?
SGSTનું પૂરું નામ શું છે?
ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત કેટલા જિલ્લાઓમાં સરકારી કૉલેજ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે?
અટલ પેન્શન યોજનાના લાભાર્થીની ઉંમર કેટલી હોવી જોઈએ ?
કયા વર્ષથી કન્ટ્રોલર ઑફ જનરલ એકાઉન્ટ (સી.જી.એ.) અને નાણા મંત્રાલયે નિર્ણય લીધો છે કે ડીબીટી હેઠળની ફાઇલો ફક્ત ઇલેક્ટ્રોનિક મની ટ્રાન્સફરનો ઉપયોગ કરીને આગળ વધશે?
અંત્યોદય અન્ન યોજના (AAY) હેઠળ અતિ ગરીબ કુટુંબોને કેટલા રાહતદરે ઘઉં આપવામાં આવે છે ?
ગુજરાત સરકાર દ્વારા BPL કાર્ડધારકોને દર મહિને કાર્ડદીઠ કેટલા રાહતદરે ખાંડનું વિતરણ કરવામાં આવે છે?
કચ્છના કયા વિસ્તારમાંથી ‘મંગળ જેવા ખડકો મળી આવ્યા છે ?
સશસ્ત્ર ક્રાંતિની હિમાયત કરનારા સૌપ્રથમ ગુજરાતી કોણ હતા ?
ગુજરાતમાં પારસીઓને આશ્રય આપનાર રાજાનું નામ જણાવો.
જૂનાગઢનું ભારત સાથે સફળતાપૂર્વક જોડાણ કરવવામાં સરદાર પટેલ સાથે કોણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી?
વઢવાણ શહેરનું પ્રાચીન નામ શું હતું?
ગુજરાતમાં ચિત્રવિચિત્ર મેળો કયાં ભરાય છે?
ગુજરાતમાં દીર્ઘકાળ સુધી શાસન કરનાર ચાવડા વંશનો છેલ્લો રાજવી કોણ હતો ?
સોલંકી વંશના પ્રથમ શાસકનું નામ જણાવો.
સિંધુ સંસ્કૃતિના લોકો કઈ ધાતુનો સૌથી વધારે ઉપયોગ કરતા હતા ?
રવિશંકર મહારાજનું મુખ્ય સૂત્ર કયું હતું ?
સોલંકી યુગના સિદ્ધપુરનું શૈવતીર્થ કઈ નદીના કિનારે વસેલું છે ?
કઈ કૉલેજનાં પ્રાંગણમાં વિનોદ કિનારીવાલા શહીદ થયા હતા ?
ગુરુનાનક કચ્છમાં કયાં રહ્યા હતા ?
મુસ્લિમોનું પવિત્ર યાત્રાધામ હાજીપીર કયા જિલ્લામાં આવેલું છે ?
ગુજરાતના દક્ષિણ ગુજરાત વિસ્તારની તુર નૃત્યશૈલી કઈ મુખ્ય જાતિની છે ?
ગુજરાતમાં કયા સ્થળેથી વાસ્તુકલાના નિયમો પ્રમાણે લાકડાં પર થયેલું કોતરકામ મળી આવ્યું છે ?
‘ધવલ્લક’ એ ગુજરાતના કયા આધુનિક શહેરનું પ્રાચીન નામ છે ?
ગુજરાત રાજય દ્વારા એનાયત કરવામાં આવતો સર્વોચ્ચ પુરસ્કાર કયો છે ?
રાણકદેવી સાથે સંકળાયેલ નગર નીચેનામાંથી કયું છે ?
યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ધોળાવીરાનો સમાવેશ કયા વર્ષમાં કરવામાં આવ્યો છે ?
નવગ્રહ વન (પ્લેનેટ ફોરેસ્ટ)માં રાહુ ગ્રહ સાથે કઈ વનસ્પતિ સંબંધિત છે ?
બબૂલ ફેરુગિનિયા (શમી) કયા ગ્રહ સાથે સંબંધિત છે ?
69મો રાજ્યકક્ષાનો વન મહોત્સવ ક્યાં ઉજવાયો હતો ?
વન મહોત્સવ દરમ્યાન રોપ વિતરણ યોજના અંતર્ગત રજિસ્ટર મંડળો અને સ્વૈચ્છિક સંસ્થાઓને મહત્તમ 5000 રોપાઓ કેટલા પૈસે આપવામાં આવે છે ?
આદિવાસીઓ દ્વારા વૃક્ષ ખેતી યોજના અંતર્ગત પ્રતિ હેક્ટરે કેટલા રોપા વાવવાના થાય છે ?
વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત અનુસૂચિત જાતિની વસ્તી 1000 કે તેથી વધુ હોય તો ગામદીઠ કેટલી વનકુટીરનો લાભ મળે ?
‘ગોવિંદ ગુરુ સ્મૃતિવન’નું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?
વન વિભાગની યોજના અંતર્ગત લાભાર્થીના ખેતરમાં રોપવામાં આવેલ રોપા પૈકી 50% રોપા જીવંત હોય તો લાભાર્થીને કેટલા વર્ષ સુધી વળતર મળે છે ?
ભારતમાં કેટલી જાતના કીટકો નોંધાયેલા છે ?
ગુજરાતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના ફોરોનીડા (Phoronida) જોવા મળે છે ?
ખાંડનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે ?
કયો દેશ કપાસના પાકની જન્મભૂમિ ગણાય છે ?
ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરીને કયું પ્રમાણપત્ર મેળવી શકાય છે ?
ખંભાલીડા બૌદ્ધ ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે ?
રાજ્ય સરકારની વિકાસલક્ષી યોજનાઓ અને તેમની સિદ્ધિઓ કયા ટી.વી. કાર્યક્રમમાં પ્રસારિત કરવામાં છે ?
દેશના પ્રથમ સાયબર ક્રાઈમ પ્રિવેન્શન યુનિટ ‘સાયબર આશ્વસ્ત’નો આરંભ ગૃહપ્રધાન શ્રી અમિતભાઈ શાહે ક્યારે કરાવ્યો ?
પાટણ જિલ્લાના કયા તાલુકામાં ‘સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ’ અમલમાં છે ?
કોર્ટ દ્વારા આરોપીના વધુમાં વધુ કેટલા દિવસના રિમાન્ડ મંજૂર કરી શકાય ?
કયા વિભાગે ‘ઇટ રાઇટ ઇન્ડિયા’ અભિયાન શરૂ કર્યું ?
સરકારી ‘આરોગ્ય વીમા યોજના’થી કયા લાભ મળે છે ?
‘નિરામય સહાય યોજના’ દ્વારા દર શુક્રવારે થતી લોકોની તપાસને કયા દિવસ તરીકે ઓળખવામાં આવે છે ?
‘મમતા તરુણી યોજના’નો લાભ કોને મળે છે ?
‘પ્રધાનમંત્રી માતૃવંદના યોજના’નો લાભ મેળવવા માટે સગર્ભાએ કેટલા દિવસમાં નોંધણી કરાવવી આવશ્યક છે ?
ખિલખિલાટ વાહન કોના માટે અને શેના માટે વપરાય છે ?
ICT સુવિધાઓના અમલીકરણ માટે ગુજરાત ઔદ્યોગિક નીતિ 2020 હેઠળ MSMEs કેટલા ટકા સુધીની સહાય મેળવી શકે છે ?
સામાન્ય પર્યાવરણીય માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે ગુજરાત ઔદ્યોગિક નીતિ 2020 દ્વારા કેટલા રૂપિયા સુધીની મદદ કરવામાં આવે છે ?
ભારતમાં અપ્રતિબંધિત માર્ગો દ્વારા રિટેલમાં એફડીઆઈ માટે માન્ય મર્યાદા કેટલી છે ?
સ્કીમ ઑફ ફંડ ફોર રિજનરેશન ઑફ ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝ (SFRUTI) યોજનાના લાભાર્થી કોણ છે ?
ફક્ત સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગો માટે નીચેનામાંથી કઈ યોજના છે ?
સ્કિલ અપગ્રેડેશન અને મહિલા કોયર યોજનાનો ઉદ્દેશ શો છે ?
કયા ટેરિફ હેઠળ સરકાર આયાતી માલ પર ચોક્કસ ટેરિફ અને એડ વેલોરમ ટેરિફ વસૂલે છે ?
ગુજરાતમાં શ્રમયોગીના બાળકો ધોરણ ૧૦ અને ૧૨માં કેટલા પર્સન્ટાઇલ મેળવે તો શૈક્ષણિક પુરસ્કાર મળે છે ?
ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પી.એમ.એસ.વાય.એમ. યોજનામાં અંદાજિત કેટલા અસંગઠિત કામદાર લાભાર્થીઓને લેવાનો અંદાજ છે ?
ગુજરાત સરકારની શ્રમયોગી અકસ્માત સહાય યોજના અંતર્ગત ૪૦% થી ૭૦% શારીરિક વિકલાંગતા માટે કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે ?
ભારત સરકારની પ્રધાનમંત્રી દક્ષતા અને કુશળતા સંપન્ન હિતગ્રાહી યોજનામાં ચાલુ તાલીમ દરમિયાન સ્ટાઇપેન્ડની મહત્તમ કેટલી રકમ મળવાપાત્ર છે ?
પ્રધાનમંત્રી દક્ષતા અને કુશળતા સંપન્ન હિતગ્રાહી યોજના (PM-DAKSH)નો લાભ લેવા માટે લાભાર્થીની મહત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?
2014માં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂક માટે સરકાર દ્વારા કયો કાયદો ઘડવામાં આવ્યો હતો ?
નેશનલ વોટરવેઝ બિલ કયા વર્ષમાં સુધારા સાથે અમલમાં આવ્યું ?
કાયદા અને ન્યાય મંત્રાલય હેઠળ કેટલા વિભાગો આવે છે ?
વિધાનસભાના અધ્યક્ષની પસંદગી કઈ રીતે થાય છે ?
ગુજરાત વિધાનસભા કેવા પ્રકારની છે ?
ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોન્ટ્રાક્ટ્સ, PPP અને જાહેર ઉપયોગિતાઓના સંદર્ભમાં સમસ્યાઓ ઉકેલવા માટે કયું બિલ પસાર કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી ?
ગામ નમૂના નંબર 1માં શું સામેલ હોય છે ?
પ્રધાનમંત્રી જન ધન યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે ?
નદી ‘આંતર લિંક યોજના’ હેઠળ કઈ કેનાલ દ્વારા ગુજરાતની ઘણી નદીઓ પૂરના પાણીથી ભરવામાં આવનાર છે ?
ગ્રામીણ વિકાસ માટે સાંસદો દ્વારા અમલમાં હોય તેવી યોજના કઈ છે ?
ગ્રામ પંચાયત સ્તરે ટકાઉ ભૂગર્ભજળ વ્યવસ્થાપનની સુવિધા માટે ‘અટલ ભુજલ યોજના’ કયા મિશન હેઠળ શરૂ કરવામાં આવી હતી ?
ભારતમાં ‘વોટરમેન’ તરીકેનું બિરુદ કોને આપવામાં આવ્યું છે ?
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કયા હેતુનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
ગુજરાતના કેટલા ટકા ગ્રામીણ પરિવારોને વર્ષ 2021 સુધીમાં પાઇપલાઈન વડે પાણી પુરવઠો પૂરો પાડવામાં આવેલ છે ?
નર્મદા કેનાલની વિવિધ શાખાઓના પમ્પિંગ સ્ટેશનો પર પાવરના નિરંતર ઉપયોગ માટે કયો પ્રૉજેક્ટ પ્રગતિમાં છે ?
ભારતનેટ પહેલ હેઠળ માર્ચ 2022 સુધીમાં 1.77 લાખ ગ્રામ પંચાયતમાં કયા પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવેલ છે ?
કઈ યોજના ગ્રામીણ રસ્તાઓ બાંધવા માટે ‘ગ્રીન ટેક્નોલોજી’ના ઉપયોગને પ્રોત્સાહિત કરે છે ?
રાષ્ટ્રીય રૂર્બન મિશન બીજા કયા નામે ઓળખાય છે ?
તાલુકા પંચાયતનો વહીવટ ચલાવનાર અધિકારી કયા નામથી ઓળખાય છે ?
ગુજરાત રાજ્યમાં કેટલી ગ્રામ પંચાયતો છે ?
સમગ્ર દેશમાં માણસો અને સામાનની અવરજવર માટેના ભારતમાલા પ્રૉજેકટનો મુખ્ય ઉદ્દેશ કયો છે ?
CEZનું પૂરું નામ શું છે?
ભારતમાં રત્નો અને જ્વેલરીની ચીજવસ્તુઓની કુલ નિકાસમાં ગુજરાતનું યોગદાન કેટલું છે ?
ગુજરાતના કયા બીચને ‘બ્લુ ફ્લેગ બીચ’નું પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે ?
ગુજરાતમાં બેટ દ્વારકા પ્રૉજેક્ટમાં પાણીની અંદર જોવાની ગેલેરી અને રેસ્ટોરન્ટ એ કેવા પ્રકારનું પ્રવાસન છે?
નીચેનામાંથી કયો બ્રિજ ભારતમાં સૌથી મોટો એક્સ્ટ્રા ડોઝ્ડ સ્પાન (144m) અને ગુજરાતમાં પ્રથમ એકસ્ટ્રા ડોઝ બ્રિજ છે ?
ધોરીમાર્ગ સેક્ટરની કઈ યોજના જટિલ માળખાકીય અંતરને દૂર કરીને સમગ્ર દેશમાં ભાડું અને મુસાફરોની અવરજવરની કાર્યક્ષમતાને શ્રેષ્ઠ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે ?
ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની કુલ લંબાઈ કેટલી છે ?
મુંબઈ-અમદાવાદ હાઇસ્પીડ રેલ ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થશે ?
રૂ. 300000 સુધીની વાર્ષિક પારિવારિક આવક ધરાવતા પરિવારોને PMAY (U) હેઠળ ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમ (CLSS)ના લાભ માટે કયા જૂથમાં ગણવામાં આવે છે ?
‘વિદ્યાસાધના યોજના’નો લાભ લેવા માટે ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવકમર્યાદા કેટલી સુનિશ્ચિત કરવામાં આવી છે ?
આદિજાતિના ખેડૂતને વેલાવાળા પાકોના ૧૦ ગુંઠા માટે મંડપ તૈયાર કરવા સરકારશ્રી દ્વારા કેટલી નાણાકીય સહાય કરવામાં આવે છે ?
એગ્રીકલ્ચર સર્વિસ પ્રોવાઇડર દ્વારા કઈ યોજનાનું અમલીકરણ કરવામાં આવે છે ?
વનધન યોજના કયારે શરૂ કરવામાં આવેલ હતી ?
આદિવાસી મહિલા સશક્તિકરણ યોજનાનો લાભ લેવા માટે ગ્રામીણ વિસ્તારના કુટુંબની વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ ?
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવા માટેનું વેબ પોર્ટલ કયું છે ?
ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમની પૂરી જાણકારી માટે કઈ વેબસાઇટ પર માહિતી મૂકવામાં આવેલ છે?
ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમ હેઠળ ડિપ્લોમા અભ્યાસક્રમમાં પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને કેટલી ટ્યુશન સહાય આપવામાં આવે છે ?
ભારતમાં કિશોરોની આરોગ્ય જરૂરિયાતોને ધ્યાનમાં લેતી યોજનાનું નામ શું છે ?
ગુજરાત રાજ્યમાં કાર્યરત ‘સ્કીમ ફોર એડોલેશન્ટ ગર્લ્સ’ અંતર્ગત કોને લાભ મળે છે ?
પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર યોજનાના અમલીકરણ માટેનો વિભાગ કયો છે ?
સમાજમાં દીકરીઓના મહત્ત્વને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા કઈ યોજના અમલમાં છે ?
‘મુખ્યમંત્રી નાહરી કેન્દ્ર યોજના’માં પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી દ્વારા કેટલી સહાય આપવામાં આવે છે ?
ગુજરાત રાજ્યમાં કેટલા ‘કુટુંબ સલાહ કેન્દ્રો’ કાર્યરત છે ?
8મી માર્ચને ક્યા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
ગુજરાતમાં બાળજાતિ દરમાં સુધારો કરવા માટે કઈ યોજના છે ?

મહત્વપૂર્ણ લિંક
પ્રેસ નોટ જુઓ અહીં ક્લિક કરો
ઓફિશ્યિલ પરિપત્ર વાંચો અહીં ક્લિક કરો
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું રજીસ્ટ્રેશન અહીં ક્લિક કરો
 



Disclaimer – અહીં મુકવામાં આવેલ તમામ પ્રશ્નો ઓફિશ્યિલ વેબસાઈટ પરથી લીધેલ છે , આ પ્રશ્નો તમારી જાણ માટે મુકવા માં આવેલ છે
Source : https://quiz.g3q.co.in/quizbank

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ માં પુછાયેલા પ્રશ્નો કઈ તારીખ ના છે ?


ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ માં પુછાયેલા પ્રશ્નો 27 જુલાઈ 2022ના છે

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધાનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?


સ્ટેપ 1- ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 પર ગૂગલ પર સર્ચ કરો.
સ્ટેપ 2- “www.g3q.co.in” વેબસાઇટ પર જાઓ.
સ્ટેપ 3- રજીસ્ટ્રેશન ટેબ પર જાઓ.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધાની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?


Official Website Is g3q.co.in






27 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ   ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

No comments:

Post a Comment