Search This Website

Wednesday 19 January 2022

પુરપાટ ઝડપે આવી રહેલ બાઈકચાલક સાથે છેલ્લી ઘડીએ જે થયું તે રૂવાડા બેઠા કરી દેશે- જુઓ વિડીયો




પુરપાટ ઝડપે આવી રહેલ બાઈકચાલક સાથે છેલ્લી ઘડીએ જે થયું તે રૂવાડા બેઠા કરી દેશે- જુઓ વિડીયો












કર્ણાટક(Karnataka)ના મેંગલુરુ(Mangalore)માં એક ઘટનાનો ચોંકાવનારો ફૂટેજ સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ થયો છે. વીડિયોમાં એક બસ યુ-ટર્ન લેવા માટે રસ્તાના કિનારે રોકાતી જોઈ શકાય છે. બસ ચાલક બાઇકચાલકને પસાર થયા પછી રસ્તા પર કોઈ દેખાતું નથી, પરંતુ બસ ચાલક જ્યારે યુ-ટર્ન લઈ રહ્યો હતો ત્યારે અચાનક એક સ્કૂટર સવાર ખૂબ જ ઝડપે આવે છે અને ખૂબ નજીકથી પસાર થાય છે. સદનસીબે ડ્રાઈવરે સમયસર બ્રેક લગાવી દેતા બંને વચ્ચે થવા જઈ રહેલી ટક્કર ટળી હતી.


No comments:

Post a Comment