Search This Website

Friday, 10 December 2021

SDMC સ્કૂલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીની રચના કરવા બાબત GUJARAT INSTITUE OF DISASTER MANAGEMENT

 

SDMC સ્કૂલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીની રચના કરવા બાબત GUJARAT INSTITUE OF DISASTER MANAGEMENT 

SDMC સ્કૂલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીની રચના કરવા બાબત GUJARAT INSTITUE OF DISASTER MANAGEMENT

https://project303.blogspot.com/2021/12/SDMC-GUJARAT-INSTITUE-OF-DISASTER-MANAGEMENT .html


https://project303.blogspot.com/2021/12/SDMC-GUJARAT-INSTITUE-OF-DISASTER-MANAGEMENT .html


https://project303.blogspot.com/2021/12/SDMC-GUJARAT-INSTITUE-OF-DISASTER-MANAGEMENT .html




SDMC સ્કૂલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીની રચના કરવા બાબત GUJARAT INSTITUE OF DISASTER MANAGEMENT

સ્કૂલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીની રચના કરવા બાબત .. સંદર્ભ : ( ૧ ) માન.સચિવશ્રી ( પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ) શિક્ષણ વિભાગ , ગુજરાત દ્વારા તા .૨૦ / ૦૯ / ૨૦૨૧ ના રોજ નોંધ પર મળેલ મંજુરી અન્વયે ( ૨ ) શિક્ષણ વિભાગ ઠરાવ ક્રમાંક : પીઆરઈ / ૧૧૨૦૨૧ / ૧૦૮૩ / ક , તા .૨૬ / ૧૦ / ૨૦૨૧ ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે GUJARAT INSTITUE OF DISASTER MANAGEMENT ગાંધીનગર અને શિક્ષણ વિભાગ , ગુજરાત દ્વારા થયેલ નિર્ણય અને શિક્ષણ વિભાગ ગુજરાત દ્વારા થયેલ ઉપરોક્ત ઠરાવ મુજબ રાજ્યની તમામ પ્રાથમિક માધ્યમિક શાળાઓ ( સરકારી , ખાનગી , ગ્રાન્ટેડ , નોન ગ્રાન્ટેડ KGBV મોડેલ સ્કૂલ , મોડેલ ડે સ્કૂલ , આશ્રમ શાળા તેમજ અન્ય તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ ) માં સ્કૂલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીની રચના કરવાની થાય છે . ગુજરાત શાળા શિક્ષણ પરિષદ સ્ટેટ પ્રોજેકટ ઓફીસ , સમગ્ર શિક્ષા સેક્ટર -૧૭ , ગાંધીનગર ફોન નં : ૦૭૯-૨૩૨૪૩૧૩૩ E mail qecell@gmail.com Toll Free No 1800 233 7965 ઠરાવના અમલીકરણ અંગે રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં સ્કૂલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ કિંમટીની રચના કરવા તમામ શાળાઓને આપની કક્ષાએથી જાણ કરવા વિનંતી છે . 

 સ્કુલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ કમિટિ ( SDMC ) ની રચના કરવા બાબત . ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ ઠરાવ ક્રમાંક : પીઆરઇ / ૧૧૨૦૨૧ / ૧૦૮૩ / ૬ સચિવાલય , ગાંધીનગર તારીખ : ૨૬/૧૦/૨૦૨૧ વંચાણે લીધાં : ( ૧ ) Gujarat Institute Of Disaster Management નો તારીખ ૧૮ / ૦૩ / ૨૦૨૧ નો પત્ર ક્રમાંક : GIDM / Trg / GIDM - SS / 02 / 2021 / 208-209 ( ૨ ) સમગ્ર શિક્ષા અભિયાન , ક્યુઇ સેલની તારીખ ૨૧ / ૦૬ / ૨૦૨૧ ની સ્કુલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ કમિટિ ( SDMC ) ની રચના કરવા અંગેની દરખાસ્ત . પ્રસ્તાવના : Gujarat Institute Of Disaster Management ના વંચાણે લીધા ક્રમાંક ( ૧ ) હેઠળના તારીખ ૧૮/૦૩/૨૦૨૧ ના પત્રથી શાળાની તેમજ શાળાના બાળકોની સલામતી અને સુરક્ષા માટે કુદરતી હોનારત / આફતો કે માનવસર્જિત આફતોનો સામનો કરી શકે તેની તાલીમ મળે તે માટે ગુજરાત રાજ્યની તમામ શાળાઓમાં સ્કુલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ કમિટિ ( SDMC ) ની રચના કરવા બાબતે જણાવેલ છે . સદર કમિટિ રચવા અંગે સમગ્ર શિક્ષા અભિયાન , ક્યુઇ સેલ દ્વારા સીંગલ વિન્ડો ફાઇલથી વંચાણે લીધેલ ક્રમાંક ( ૨ ) હેઠળના તારીખ ૨૧/૦૬/૨૦૨૧ પત્રથી દરખાસ્ત કરેલ હતી . જે વિચારણા હેઠળ હતી . ક્રમ ઠરાવ : પુખ્ત વિચારણાને અંતે , નીચે જણાવેલ સભ્યોની કમિટિમાં સમાવિષ્ટ કરવા આથી મંજૂરી આપવામાં આવે છે . હોદ્દો ૧ આચાર્યશ્રી ૨ મદદનીશ આચાર્ય , આશિ . શિક્ષક ૩ જિલ્લા શિક્ષણાધિકારી / જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી / શાસનાધકારીશ્રીના પ્રતિનિધિ સ્કુલ સેફ્ટી FOCAL POINT TEACHER * D ૫ વાલી - શિક્ષક મંડળના અધ્યક્ષ 5 ૪ - વિદ્યાર્થીઓ ( NCC , NSS , Scouts and Guides , Head Boy and Head Girl , Peer Educator સમિતિમાં હોદ્દો ચેર પર્સન સચિવ પ્રતિનિધિ સભ્ય સભ્ય સભ્ય



2 હેલ્થ વિભાગના પ્રતિનિધિ ( સ્થાનિક ડોક્ટર ) C ૧૦ Fire Service , Electrical safety ના પ્રતિનિધિ ( નજીકના દ ite સ્ટેશનમાંથી ૧૧ સિવિલ ડીફેન્સમાંથી વોર્ડન ૧૨ એન્જીનીયર ( સમગ્ર શિક્ષા દ્વારા નિયુક્ત કરેલ ) ૧૩ સ્થાનિક કડિયો ૧૪ - Aapda Mitra ( જો હોય તો ) ૧૫ અન્ય પ્રતિનિધિ ( ચેરપર્સન નક્કી કરે તે ) Relief / Revenue / Disater management Department / District Administration / Municipal Corporation ના પ્રતિનિધિ પોલીસ વિભાગના પ્રતિનિધિ ( નજીકના પોલીસ સ્ટેશન માંથી ) * . આ હુકમો આ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ પર તારીખ ૨૦ / ૦૯ / ૨૦૨૧ ની નોંધથી મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવે છે . 


SDMC સ્કૂલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીની રચના કરવા બાબત GUJARAT INSTITUE OF DISASTER MANAGEMENT

No comments:

Post a Comment