Search This Website

Saturday, 23 October 2021

સટ્ટા બજારમાં તેજી:ભારત-પાકિસ્તાન વચ્ચેની કાલની મેચમાં સૌરાષ્ટ્રમાં હાઇવોલ્ટેજ 500 કરોડનો સટ્ટો, 60 પૈસા સાથે ઇન્ડિયા હોટ ફેવરિટ, બોલે બોલે ભાવ ફરશે


સટ્ટા બજારમાં તેજી:ભારત-પાકિસ્તાન વચ્ચેની કાલની મેચમાં સૌરાષ્ટ્રમાં હાઇવોલ્ટેજ 500 કરોડનો સટ્ટો, 60 પૈસા સાથે ઇન્ડિયા હોટ ફેવરિટ, બોલે બોલે ભાવ ફરશે

T20 WC: સુપર-12 મેચનું નિર્ધારણ, પાક-ન્યૂઝીલેન્ડ સિવાય આ ટીમો સામે રમશે ભારત

આજથી આઈસીસી ટી20 વિશ્વકપ 2021નો પ્રારંભ થઈ રહ્યો છે. ભારતની યજમાનીમાં આ ટૂર્નામેન્ટ યૂએઈ અને ઓમાનની ધરતી પર રમાવાની છે. ભારતીય ટીમ 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમીને પોતાના અભિયાનનો પ્રારંભ કરશે.


- શુક્રવારે એક રોમાંચક મુકાબલામાં નામીબિયાએ આયરલેન્ડને હરાવીને સુપર-12માં સ્થાન મેળવ્યું હતું


ટી-20 વર્લ્ડ કપમાં ભારતનો પહેલો મુકાબલો 24 ઓક્ટોબરના રોજ પાકિસ્તાન સામે રમાશે. સૌ કોઈની નજર આ મહામુકાબલા પર અટકેલી છે. સુપર-12 સ્ટેજમાં પાકિસ્તાન અને ભારત બંને માટે આ પહેલી મેચ છે. સેમીફાઈનલમાં પહોંચ્યા પહેલા ટીમ ઈન્ડિયાએ સુપર-12 સ્ટેજમાં કુલ 5 મેચ રમવી પડશે અને હવે તમામ ટીમોની પસંદગી થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાએ સ્કોટલેન્ડ અને નામીબિયા સામે પણ રમવું પડશે. 

સુપર-12માં ટીમ ઈન્ડિયાની તમામ મેચોની યાદી...

* 24 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન

* 31 ઓક્ટોબરે ભારત-ન્યૂઝીલેન્ડ

* 3 નવેમ્બરે ભારત-અફઘાનિસ્તાન

* 5 નવેમ્બરે ભારત-સ્કોટલેન્ડ

* 8 નવેમ્બરે ભારત-નામીબિયા

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે એક રોમાંચક મુકાબલામાં નામીબિયાએ આયરલેન્ડને હરાવીને સુપર-12માં સ્થાન મેળવ્યું હતું. નામીબિયા માટે આ ઐતિહાસિક તક છે તેવામાં હવે તેને દિગ્ગજ ટીમો સામે લડવાની તક મળશે જેમાં ભારત પણ સામેલ છે.

T20 WC: Schedule of Super-12 match, India will play against these teams except Pak-New Zealand


 The ICC T20 World Cup 2021 is starting from today.  Hosted by India, the tournament will be played on UAE and Oman soil.  The Indian team will start its campaign against Pakistan on October 


 3


 - Namibia beat Ireland in a thrilling match on Friday to reach the Super-12



 India's first match in the T20 World Cup will be against Pakistan on October 24.  Everyone's eyes are fixed on this great encounter.  This is the first match for both Pakistan and India in the Super-12 stage.  Before reaching the semi-finals, Team India will have to play a total of 5 matches in the Super-12 stage and now all the teams have been selected.  Team India will also have to play against Scotland and Namibia.


 List of all matches of Team India in Super-12 ...


 * India-Pakistan on October 24


 * India-New Zealand on 31st October


 * India-Afghanistan on November 3


 * India-Scotland on 5 November


 * India-Namibia on 8 November


 Namibia beat Ireland in a thrilling match on Friday to reach the Super-12.  This is a historic opportunity for Namibia and now it will have a chance to fight against the giants, including India.


No comments:

Post a Comment