Search This Website

Saturday 30 October 2021

કાળી ચૌદશ:આ પર્વનું મહત્ત્વ યમરાજ, શ્રીકૃષ્ણ અને રાજા બલિ સાથે જોડાયેલું છે, આ દિવસે ઔષધી સ્નાન ઉંમર અને સૌંદર્ય વધારે છે LRD માટે તૈયારી કરતાં ઉમેદવારો માટે મોટા સમાચાર


કાળી ચૌદશ:આ પર્વનું મહત્ત્વ યમરાજ, શ્રીકૃષ્ણ અને રાજા બલિ સાથે જોડાયેલું છે, આ દિવસે ઔષધી સ્નાન ઉંમર અને સૌંદર્ય વધારે છે

એક દિવસ પહેલા
  • નરક ચૌદશના દિવસે શ્રીકૃષ્ણની પૂજા અને વ્રત કરવાથી પાપ દૂર થાય છે, આ દિવસે ઉબટન લગાવીને સ્નાન કરવામાં આવે છેદિવાળીના એક દિવસ પહેલાં કાળી ચૌદશનો તહેવાર ઊજવવામાં આવે છે, જેને નરક ચૌદશ અથવા નાની દિવાળી પણ કહેવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે યમરાજને પ્રણામ કરીને દીવો પ્રગટાવવાથી દરેક પ્રકારની પરેશાનીઓ અને પાપમાંથી મુક્તિ મળી જાય છે. દિવાળી પહેલાં કાળી ચૌદશના દિવસે યમ માટે દીવો પ્રગટાવવામાં આવે છે. આ પર્વ નરકાસુર અને રાજા બલિ સાથે પણ જોડાયેલું છે. આ વખતે આ પર્વ 3 નવેમ્બર, બુધવારે સવારે 9.03 કલાક પછી શરૂ થઈ રહ્યું છે. પુરાણો પ્રમાણે, આ દિવસે સૂર્યોદય પહેલાં જાગીને ઉબટન, તેલ વગેરે લગાવીને સ્નાન કરવું જોઇએ.

ઉબટન અને ઔષધી સ્નાન
કાળી ચૌદશના દિવસે સૂર્યોદય પહેલાં જાગીને શરીર પર તલ કે સરસિયાના તેલની માલિશ કરવી જોઇએ. ઔષધીઓથી બનાવેલું ઉબટન લગાવવું જોઇએ. ત્યાર બાદ પાણીમાં બે ટીપાં ગંગાજળ અને અપામાર્ગનાં પાન રાખીને સ્નાન કરવું. પછી ભગવાન વિષ્ણુ અને શ્રીકૃષ્ણનાં દર્શન કરવા જોઇએ. આવું કરવાથી ઉંમર અને સૌંદર્ય વધે છે, પાપ દૂર થાય છે.

નરક ચૌદશના દિવસે શ્રીકૃષ્ણની પૂજા અને વ્રત કરવાથી પાપ દૂર થાય છે, આ દિવસે ઉબટન લગાવીને સ્નાન કરવામાં આવે છે.
નરક ચૌદશના દિવસે શ્રીકૃષ્ણની પૂજા અને વ્રત કરવાથી પાપ દૂર થાય છે, આ દિવસે ઉબટન લગાવીને સ્નાન કરવામાં આવે છે.

નરકાસુરનો વધ
વિષ્ણુપુરાણમાં નરકાસુરના વધની કથા છે. દ્વાપર યુગમાં ભૂમિ દેવીએ એક ક્રૂર પુત્રને જન્મ આપ્યો. અસુર હોવાથી તેનું નામ નરકાસુર પડ્યું. તે પ્રાગજ્યોતિષપુરનો રાજા બન્યો. તેણે દેવતાઓ અને મનુષ્યોને ખૂબ જ પરેશાન કર્યા. સોળ હજાર અપ્સરાઓને નરકાસુરે કેદ કરી લીધી. ત્યાર બાદ ઇન્દ્રની પ્રાર્થના સાંભળી ભગવાન કૃષ્ણએ અત્યાચારી નરકાસુરની નગરી પર આક્રમણ કર્યું. યુદ્ધમાં તેમણે મુર, હયગ્રીવ અને પંચજન જેવા રાક્ષસોને માર્યા ત્યારે નરકાસુરે હાથીનું સ્વરૂપ ધારણ કરીને આક્રમણ કર્યું. આસો મહિનાના વદ પક્ષની ચૌદશ તિથિએ શ્રીકૃષ્ણએ નરકાસુરનો વધ કર્યો. ત્યાર બાદ અપ્સરાઓ અને અન્ય લોકોને કેદમાંથી છોડાવ્યાં. એટલા માટે પણ આ તહેવાર ઊજવાય છે, એટલે આ તહેવારનું નામ નરક ચૌદશ પડ્યું છે.

દક્ષિણ ભારતમાં માન્યતા છે કે ઓણમના દિવસે દર વર્ષે રાજા બલિ પોતાના પ્રાચીન રાજ્યને જોવા આવે છે. વિષ્ણુ ભગવાનની પૂજા સાથે-સાથે રાજા બલિની પણ પૂજા કરવામાં આવે છે
દક્ષિણ ભારતમાં માન્યતા છે કે ઓણમના દિવસે દર વર્ષે રાજા બલિ પોતાના પ્રાચીન રાજ્યને જોવા આવે છે. વિષ્ણુ ભગવાનની પૂજા સાથે-સાથે રાજા બલિની પણ પૂજા કરવામાં આવે છે

વામન અવતાર અને રાજા બલિની કથા-
રાજા બલિ પરાક્રમી અને મહાદાની હતો. દેવરાજ ઇન્દ્ર તેનાથી ડરતા હતા. તેમને ભય હતો કે તેઓ તેમનું રાજ્ય છીનવી લે નહીં, એટલે તેમણે પોતાની રક્ષા માટે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી. ત્યારે ભગવાન વિષ્ણુએ વામન અવતાર લઇને રાજા બલિ પાસે ત્રણ પગ ધરતી માગી લીધી અને તેને પાતાળનો રાજા બનાવીને પાતાળ લોક મોકલી દીધો.

દક્ષિણ ભારતમાં માન્યતા છે કે ઓણમના દિવસે દર વર્ષે રાજા બલિ પોતાના પ્રાચીન રાજ્યને જોવા આવે છે. વિષ્ણુ ભગવાનની પૂજા સાથે-સાથે રાજા બલિની પણ પૂજા કરવામાં આવે છે. નરક ચૌદશના દિવસે દીવો પ્રગટાવવાથી વામન ભગવાન પ્રસન્ન થાય છે અને મનગમતું વરદાન આપે છે.

કાળી ચૌદશે સાંજે દક્ષિણ દિશામાં યમરાજ માટે ચૌમુખો દીવો પ્રગટાવવાની પણ પરંપરા છે
કાળી ચૌદશે સાંજે દક્ષિણ દિશામાં યમરાજ માટે ચૌમુખો દીવો પ્રગટાવવાની પણ પરંપરા છે

યમરાજની પ્રાર્થનાનો દિવસ-
આસો મહિનાના વદ પક્ષની ચૌદશના દિવસને નરક ચૌદશ એટલે કહેવામાં આવે છે, કેમ કે આ દિવસે અકાળ મૃત્યુથી બચવા અને સારા સ્વાસ્થ્ય માટે યમરાજની પ્રાર્થના કરવામાં આવે છે. યમ, ધર્મરાજ, મૃત્યુ, અન્તક, વૈનસ્વત, કાળ, સર્વભૂતક્ષય, ઔદુમ્બર, દગ્ધ, નીલ, પરમેષ્ઠી, વૃકોદર, ચિત્ર અને ચિત્રગુપ્ત નામથી પ્રણામ કરવું જોઇએ. આવું કરવાથી લાંબી ઉંમર પ્રાપ્ત થાય છે.

 LRD ભરતી પ્રક્રિયાનો મામલો

3 દિવસ ઉમેદવારો માટે હેલ્પલાઇન શરૂ કરાઇ

રતીને લઇ ઉમેદવારોના પ્રશ્નોને હેલ્પલાઈન શરૂ



લોકરક્ષણ દળની ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે, જેના માટે અરજી ઓનલાઈન અરજી મંગાવાઈ રહી છે, તેવામાં ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે રાહતના સમાચાર આવ્યા છે

ઉમેદવારો માટે 3 દિવસ સુધી હેલ્પલાઇન શરૂ કરાઇ

હવે રાજ્યમાં ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સરકાર દ્વારા એક હેલ્પલાઈન શરૂ કરવામાં આવનાર છે જેમાં ભરતીને લઈને ઉમેદવારો પોતાને મુજવાતા પ્રશ્નો અંગે માર્ગદર્શન મેળવી શકશે, સાથે જ ભરતીને લઈને ઉઠેલા સવાલોના જવાબો મેળવી શકશે. આ હેલ્પલાઈન ત્રણ દિવસ માટે શરુ કરવામાં આવી છે. જે શનિવાર, રવિવાર અને સોમવાર સુધી ચાલુ રહેશે જે સવારના 10.30 કલાકથી લઈને સાંજના 4.00 કલાક સુધી કાર્યરત રહેશે. LRD ભરતીને લઇ ઉમેદવારો માટે હેલ્પલાઇન શરૂ કરાઇ છે જેના હેલ્પલાઇન નંબર-91046-54216,84011-54217 આ પ્રમાણે છે, તેમજ ભરતી અંગે હેલ્પલાઇન નંબર-7041454218 પર ફોન કરીને પણ માહિતી મેળવી શકાશે.

કમ્પ્યુટરનું સર્ટિફિકેટ નહીં ધરાવનાર કરી શકશે અરજી

અગાઉ પણ રાજ્ય સરકારના વિભાગે પોલીસ અને LRDની સીધી ભરતી માટે 15 અને 8 ગણાનો નિર્ણય બદલ્યો છે જેથી હવે શારીરિક કસોટી પાસ કરતા ઉમેદવારો સીધી લેખિત પરીક્ષામાં બેસી શકશે. ત્યારે ઉમેદવારોને સરકારે વધુ એક રાહત આપી છે. લોક રક્ષણ દળની ભરતી પરીક્ષામાં હવે કોમ્યુટરનું સર્ટિફેકેટ નહી ધરાવનાર ઉમેદવાર પણ અરજી કરી શકશે, જો કે તેમણે દસ્તાવેજ ચકાસણી વખતે માન્ય સંસ્થાનું કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે. મહત્વનું છે કે ધોરણ 10 અને 12માં કોમ્યુટર પરીક્ષા પાસ કરેલ હોય તેવા ઉમેદવારોને સરકાર તરફથી છુટ આપવામાં આવી છે, એટલે આવા ઉમેદવારોને સર્ટિફિકેટની કોઈ જરૂર નથી.

ધો-10 અને 12માં કમ્પ્યુટર પાસ કરનારને સર્ટિની નથી જરૂર

PSI-LRD ભરતીનો મામલે અરજીની શરૂઆત થતાં જ ઉમેદવારોએ ફોર્મ ભરવા માટે મોટા પાયે અરજીઑ કરી રહ્યા છે સરકારી આકડા પ્રમાણે અત્યાર સુધી 1.25 લાખ જેટલી અરજીઓ મળી ચૂકી છે. મહત્વનું છે કે 9 નવેમ્બર સુધી ઓજસ વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી શકાશે ત્યારે ઉમેદવારોને અંતિમ તારીખ સુધી રાહ ન જોવા ભરતી બોર્ડના અધ્યક્ષ દ્વારા અપીલ કરવામાં આવી છે.લોકરક્ષક ભરતીની અરજી સ્વિકારવાની છેલ્લી તારીખ 9/11/21 છે. છેલ્લે સુધી રાહ જોવાને બદલે ઉમેદવારો ને શરૂઆતમાં જ અરજી કરી લેવા સલાહ છે.અત્યાર સુધી સવા લાખ જેટલી અરજી મળેલ છે.

LRDની 10459 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ

ભરતી બોર્ડના અધ્યક્ષ IPS હસમુખ પટેલે આ અંગે માહિતી આપી છે. ઉમેદવાર OJAS વેબસાઇટ પર ફોર્મ ભરી શકશે. LRDની 10459 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. જેમાં 8476 પુરૂષ અને 1983 મહિલા ઉમેદવારો માટે ભરતી પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે. આજથી 9 નવેમ્બર સુધી ઉમેદવાર અરજી કરી શકશે. વેબસાઇટ https://ojas.gujarat.gov.in પર અરજી થઇ શકશે.

PSI-LRD માટે અલગ અરજી કરવાની રહેશે

PSI-LRD ભરતી માટે ઓનલાઇન અરજી કરવાનું શરૂ છે. ત્યારે PSI અને LRD માટે અલગ-અલગ અરજી કરવાની રહેશે. ભરતી બોર્ડના અધ્યક્ષ IPS હસમુખ પટેલે સ્પષ્ટતા કરી છે કે, જે ઉમેદવારોએ પો.સ.ઇની ભરતી માટે ફોર્મ ભરેલ હોય અને તેઓ લોકરક્ષક માટે પણ અરજી કરવા માંગતા હોય તો તેઓ એ અલગથી અરજી કરવાની રહેશે.

કઈ વેબસાઇટ મહત્વની?

લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ: http://lrdgujarat2021.in
અરજી કરવાની વેબસાઇટ https://ojas.gujarat.gov.in

લોકો પેપર ફોડવાનું કામ કરતા હોય તો...

LRD ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલનું નિવેદન સામે આવ્યું છે.તેમણે કહ્યું કે ભરતી વખતે અનેક અફવાઓ ચાલુ થઇ જાય છે. કેટલાક લોકો ઓળખાણની લાલચ આપતા હોય છે. ઘણી વખતે લોકો પૈસા આપી નોકરી અપાવવાની લાલચ આપે છે. કેટલાક લોકો પેપર ફોડવાનું કામ કરતા હોય છે...ઉમેદવારોએ પરીક્ષા તરફ જ ધ્યાન આપવું જોઈએ...કોઇ આવી વાત તમારા સુધી આવે તો અમને જાણ કરજો. ઉમેદવારોએ નવી ભરતીની તૈયારીઓ કરવી જોઇએ

LRDની ભરતીમાં કોણ ફાવશે?

25 મિનિટમાં 5 કિલોમીટર દોડનાર પુરૂષને મળશે તક
9.5 મિનિટમાં 1600 મીટર દોડનાર મહિલાને પણ મળશે તક
ઉંચાઇ, વજન અને છાતીના ધોરણમાં પાસ થનારને પરીક્ષાની મળશે તક

The recruitment process of Lokrakshan Dal is underway, for which an online application is being called, there is news of relief for the candidates who are preparing for recruitment.


 Helpline for candidates started for 3 days


 Now, a helpline will be set up by the government for candidates preparing for recruitment in the state, in which candidates will be able to get guidance on the questions they are asking about recruitment, as well as get answers to the questions raised about recruitment.  The helpline has been running for three days.  Which will continue till Saturday, Sunday and Monday which will be operational from 10.30 am to 4.00 pm.  A helpline has been started for LRD recruitment candidates whose helpline number is 91046-54216,84011-54217 as well as information about the recruitment can be obtained by calling the helpline number-7041454218.


 Those who do not have a computer certificate can apply


 Earlier also the state government department has changed the decision for direct recruitment of police and LRD by 15 and 8 times so that now the candidates who pass the physical test can sit for the written test directly.  Then the government has given one more relief to the candidates.  Candidates who do not have a computer certificate can now apply for the Lok Raksha Dal recruitment examination, although they will have to submit a computer certificate from a recognized institution at the time of document verification.  It is important to note that candidates who have passed the commuter examination in Std. 10 and 12 are exempted from the government, so there is no need for a certificate for such candidates.


 Those who pass computer in Std-10 and 12 do not need certificate


 In the case of PSI-LRD recruitment, candidates are applying in large numbers to fill up the forms as soon as the application starts. According to government figures, about 1.25 lakh applications have been received so far.  Importantly, candidates have been appealed by the Chairman of the Recruitment Board not to wait till the last date when online application can be made on Ojas website till November 9. The last date for accepting Lokrakshak recruitment application is 9/11/21.  Instead of waiting till the end, candidates are advised to apply at the beginning. So far, 1.5 lakh applications have been received.


 Recruitment process started for 10459 posts of LRD


 Recruitment Board Chairman IPS Hasmukh Patel has given information in this regard.  The candidate will be able to fill up the form on the OJAS website.  Recruitment process has been started for 10459 posts of LRD.  The recruitment process for 8476 male and 1983 female candidates has already started.  Candidates will be able to apply from today till November 9.  Applications can be made on the website https://ojas.gujarat.gov.in.


 A separate application has to be made for PSI-LRD


 Start applying online for PSI-LRD recruitment.  Then separate application has to be made for PSI and LRD.  Recruitment Board Chairman IPS Hasmukh Patel clarified that the candidates who have filled the form for recruitment of PSE and also want to apply for Lokarakshak will have to apply separately.

No comments:

Post a Comment