Search This Website

Thursday 5 August 2021

જો તમે પણ What's Appના ટ્રેડિશનલ stickersથી બોર થઇ ગયા છો તો આજે અમે તમને બતાવી રહ્યાં છીએ,New Trick Whats app stickers

 

જો તમે પણ What's Appના ટ્રેડિશનલ stickersથી બોર થઇ ગયા છો તો આજે અમે તમને બતાવી રહ્યાં છીએ,New Trick Whats app stickers


WHATS APP STICKERS

WhatsApp Tips: ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp પોતાના usersને વધુને વધુ સહુલિયત આપવા માટે નવા નવા features લઇને આવે છે. આવામાં કેટલાય features છે જે chating દરમિયાન આપણને બહુજ કામ આવે છે. આમાનુ એક છે stickers. હંમેશા users પોતાની વાત કહેવા માટે Whats app stickers બનાવી શકે છે. જો તમે પણ વૉટ્સએપના ટ્રેડિશનલ Whats app stickersથી બોર થઇ ગયા છો તો આજે અમે તમને બતાવી રહ્યાં છીએ, કઇ રીતે પોતાના ફોટોને Whats app stickersમાં ફેરવી શકો છો. જાણો શું છે પુરેપુરી પ્રૉસેસ.


Whats App પર પોતાનો photoને આ રીતે બનાવો stickers- 

પોતાનો ફોટાને  Whats app stickers  બનાવવા માટે સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટૉર પરથી Sticker Maker App download કરો. એપ download થયા બાદ આને open કરો અને create new sticker packના ઓપ્સન પર ક્લિક કરો. હવે અહીં પોતાના Whats app stickers પેકનુ કોઇ નામ રાખી લો. હવે જે folder ક્રિએટ થશે તેના પર ક્લિક કરી દો. આટલુ કર્યા બાદ આ folderમાં કેટલાય Box દેખાશે. હવે આમાંથી કોઇપણ એક પર click કરી દો. 

Whatsapp નવી અપડેટ જાણો..

હવે અહીં આપવામાં આવેલી Galary ઓપ્શન પર ટેપ કરીને પોતાના તે ફોટાને select કરી લો, જેને તમારા Whats app stickers બનવવા છે. હવે પોતાના ફોટાને edit કરીને save કરી દો. હવે આ ફોટા Whats app stickers બનીને સેવ થઇ જશે.

અહીં ધ્યાન રાખવાની બાબત એ છે કે તમારે આ Whats app stickers શેર કરવા માટે કમ સે કમ ત્રણ phota વાળા stickersની જરૂર પડશે. 

No comments:

Post a Comment