Search This Website

Thursday 6 August 2015

CCC GTU REGISTRATION DATE DECLARE

GTU CCC Registration ની નવી તારીખ જાહેર
વારંવાર મિત્રો પુછતા હતા કે GTU CCC Registration ક્યારે થશે ?
તેનો આખરે અંત આવ્યો. હા કોઈ ફેક સમાચાર નથી 100% સાચા જ સમાચાર અને GTU ની વેબ પર છે. તા- 10-08-2015 ના રોજ 11.30 am થશે તમે GTU CCC Registration કરવાનું ચુકશો નહી વધુ માહીતી માટે નીચે લિક પર જાઇ તમે જાતે જ ચેક કરો

Click here

No comments:

Post a Comment