Search This Website

Thursday 2 July 2015

Check out Your CPF (KAPAT)DETAIL ONLINE

શું આપ આપની CPF કપાત ઓનલાઈન જોવા ઈચ્છો છો ?
તો તે માટે નીચે પ્રમાણે પગલાને અનુસરો.

પગલું - 1
આપને મળેલ PRAN KIT ને ખોલી તેમાંથી એક બંધ કવર ખોલો તેમાં ત્રણ પાસવર્ડ નીચે મુજબ હશે.
1. 12 અંકનો પ્રાણ નંબર
2. I PASSWORD ( Internet Password )
3. T PASSWORD ( Teliphonik Password )
પ્રથમ બે પાસવર્ડ પ્રાણનંબર અને આઈ પાસવર્ડ બરાબર જુઓ.

પગલું - 2
અહી નીચે દર્શાવેલ વેબસાઈટ લિંક પર ..
Click here

પગલું - 3
વેબસાઈટની ડાબી બાજુના Subscribers પોપઅપ મેનુમાં User Id ના ખાનામાં ૧૨અંકનો પગલા 1 માં બતાવેલ પ્રાણ નંબર અને Password ના ખાનામાં આઈ પાસવર્ડ લખી નીચે સબમીટ બટન પર ક્લીક કરો. પ્રથમ વખતે ખોલશો તો નીચે I accept બટન પર ક્લીક કરવાનું કહેશે.
ત્યારબાદ આપનો પાસવર્ડ બદલવાનું કહેશે. તે માટે હાલનો (કરંટ) પાસવર્ડ તથા આપ જે ઈચ્છતા હોય તે નવો પાસવર્ડ બે વાર લખી અન્ય ખાના ભરી ક્લીક કરો અને ફરી નવેસરથી પ્રાણનંબર અને આપના નવા પાસવર્ડથી લોગી થાઓ.
પગલું - 4
આપના એકાઉન્ટમાં આપ બીજા
Account Details માં જઈને Personal Details ,Statements Of Holding ,Statements Of Tranaction જોઈ શકો છો તથા પ્રિંટ કરી શકો છો.
POSTED BY PRITESH RAMI

No comments:

Post a Comment