Search This Website

Sunday, 8 March 2015

LETEST NEW LTC INFORMATION

પ્રાપ્ત રજાનું એક્ત્રિકરણ/ સંચય અને રોકડમાં રૂપાંતરણનું પ્રમાણ અંગે ગુજરાત સરકારનાનાણાં વિભાગે સ્પષ્ટતા કરતો ઠરાવ બહાર પાડેલ છે.કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષકસમાજના પ્રમુખ રામસંગજી જાડેજા અને મહામંત્રી દિનેશભાઈ શાહે રાજ્યના નાણાં વિભાગે જે જોગવાઈઓ બહાર પાડેલ છે. તેની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે$ રાજ્યના તમામ કર્મચારીઓ એલટીસી (રજા પ્રવાસરાહત)નો લાભ લેતી વખતે ૧૦ દિવસ સુધી પ્રાપ્તરજાને રોકડમાં રૂપાંતર કરવાનો લાભ લઈ શકશે. સમગ્ર સેવામાં ૬૦ દિવસની મર્યાદાને આધિન રોકડાનું રૂપાંતર મળવાપાત્ર રહેશે. આ સુવિધા પતિ- પત્ની સરકારી કર્મચારી હોય તો બંને વ્યક્તિઓને વૈયક્તિક રીતે મળવાપાત્ર રહેશે. આ સુવિધા, રજા પ્રવાસ રાહત મેળવવા માટે લીધેલી રજાના પ્રકાર અને દિવસોની સંખ્યાને ધ્યાનમાં લીધા વિના મળવાપાત્ર રહેશે.$

No comments:

Post a Comment