શિક્ષણની વાતો:-
- રાજ્યનાં શિક્ષણ વિભાગમાં " વિદ્યાદીપ યોજના " 2001 થી અમલમાં આવી.
- ગ્રાંટ-ઇન- કોડની સૌપ્રથમ શરુઆત સાલ 1954- વુડનો ખરીતો કાયદા સમિતિ દ્વારા થઇ.
- શાળાનાં વડાએ એલ. સી. 7 દિવસમાં કાઢી આપવું જરુરી છે.
- સ્વૈચ્છિક નિવૃતિ માટે શિક્ષકની ઓછામાં ઓછી 20 વર્ષની નોકરી હોવી જોઇએ.
- સાલ 1986 માં શિક્ષણ મંત્રાલયનું નામ બદલી " માનવ સંસાધન વિકાસ મંત્રાલય"રાખવામાં આવ્યું.
- એન.સી.એફ. 2005 માં બાળકનાં પ્રથમ બે વર્ષનાં શિક્ષણનાં માધ્યમની ભાષા તરીકે પ્રાદેશિક ભાષાને રાખવા પર ભાર મૂકયો છે.
- શા.પા.પુ. મંડળ કુલ 8 ભાષામાં પાઠયપુસ્તકો પ્રસિધ્ધ કરે છે.
No comments:
Post a Comment