શિક્ષક સજજતા સર્વેક્ષણ માટે MOST IMP મટીરીયલ્સનુ કલેકશન
આ બધા મોડયુલ ની pdf આપને સંદર્ભ તરીકે ખૂબ ઉપયોગી બનશે.
કલેકશન સારુ લાગે તો અન્ય શિક્ષકમિત્રો ને પણ સેન્ડ કરો
શિક્ષક સજ્જતા સર્વેક્ષણ માટેનું બેસ્ટ મટેરિયલ્સ
મહત્વપૂર્ણ લિંક
પદ્ધતીશાસ્ત્ર અને વિષયવસ્તુ
મહત્વપૂર્ણ લિંક
શિક્ષક સજ્જતા ટેલીકોન્ફરન્સ ના મહત્વના મુદ્દા ની ફાઈલ અહીંથી ડાઉનલોડ કરો
શિક્ષક સજ્જતા સર્વેક્ષણ ટેલીકોન્ફરન્સ YOU-TUBE
મહત્વપૂર્ણ લિંક.
ગુણોત્સવ 2.0 વિશે અહીંથી વાંચો
નવી શિક્ષણ નીતિ PDF અહીંથી વાંચો
અત્યાર સુધી લેવાયેલ એકમ કસોટી પ્રશ્નપત્રો
શિક્ષક આવૃત્તિ અહીંથી વાંચો 1 અને 2 માટે
શિક્ષક સજજતા સર્વેક્ષણ માટે MOST IMP મટીરીયલ્સનુ કલેકશન
આ બધા મોડયુલ ની pdf આપને સંદર્ભ તરીકે ખૂબ ઉપયોગી બનશે.
કલેકશન સારુ લાગે તો અન્ય શિક્ષકમિત્રો ને પણ સેન્ડ કરો
ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષકો માટે સ્વસ્થતા સર્વેક્ષણ શિક્ષક સજ્જતા નું આયોજન થઈ રહ્યું છે જેના માટે ખૂબ જ જરૂરી મટીરીયલ માટે આ લીંક બનાવવામાં આવી છે આ લિંકમાં તમને શિક્ષક સજ્જતા સર્વેક્ષણ માટે કેવા કેવા પ્રશ્નો પુછાય શકે તેનો મટીરીયલ મુકવામાં આવશે તમામ મિત્રોને વિનંતી કે મારું પ્રોજેક્ટ 3g whatsapp ગ્રુપ છે તેમાં જોડાઇ જવું અને માહિતી મેળવતા રહેવું શિક્ષક સજ્જતા માટે કયા વિશે નો કેટલો ભાવ લાગશે કેવા પ્રશ્નો પુછાશે તેનો સિલેબસ પણ જાહેર કરી દેવામાં આવે છે તે મુજબ તૈયારી કરવાની રહેશે શિક્ષક સજ્જતા સર્વેક્ષણ એ કોઈ મોટો કસોટી કે તેનાથી ગભરાવાની જરૂર નથી શિક્ષક સજ્જતા સર્વેક્ષણ એ ફક્ત સર્વિસ છે તેમજ પ્રશ્નાવલી આવશે અને એ પ્રશ્નાવલી માં શું કરવાનું રહેશે તેની તમામ વિસ્તૃત માહિતી જુલાઈ મહિનાના અંત ની છેલ્લી તારીખે ટેલીકોન્ફરન્સ માં જણાવવામાં આવશે શિક્ષક સજ્જતા ટેલીકોન્ફરન્સ તમામ શિક્ષકો આચાર્યો જોવાની રહેશે અને તે મુજબ અનુકરણ કરી તેની સૂચનાનું પાલન કરી શક્તા ટેલીકોન્ફરન્સ મુજબ કાર્યવાહી કરવાની રહેશે સમગ્ર ટેલીકોન્ફરન્સ જોયા બાદ તેના મુદ્દા પણ તમને મારા whatsapp માંથી મળી જશે માટે તમે મારા પ્રોજેક્ટ બૂક માં જોડાયેલા રહેશો શિક્ષક સજ્જતા sarvekshan prashnavali માં કેવા કેવા પ્રશ્નો પુછાશે તે માટે વિવિધ માટે અમારા દ્વારા મૂકવામાં આવશે તે જોતા રહેવું અને જાણતા રહેવું તમામ મિત્રોને પણ આવી વાતની જાણ કરવી અને વધુમાં વધુ લોકો સુધી આવી માહિતી પહોંચાડતા રહેવું
શિક્ષક સજજતા સર્વેક્ષણ માટે MOST IMP મટીરીયલ્સનુ કલેકશન
શિક્ષક સજજતા સર્વેક્ષણ માટે MOST IMP મટીરીયલ્સનુ કલેકશન
શિક્ષક સજજતા સર્વેક્ષણ માટે MOST IMP મટીરીયલ્સનુ કલેક્શન
NEP - 2020 માં ગુણવતાલક્ષી શિક્ષણ માટે શિક્ષકોની સજજતા ખુબજ અગત્યનું પરીબળ છે . આ હેતુસર શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ સાથે જોડાયેલા શિક્ષકોની શૈક્ષણિક સજજતાના સર્વેક્ષણ હેતુસર એક પ્રશ્નાવલી દ્વારા સર્વેક્ષણ હાથ ધરાનાર છે . આ બાબતની વિસ્તૃત સમજ આપવા હેતુસર તારીખ ૩૧/૦૩/૨૦૦૧ ના રોજ ૧૦:૦૦ કલાક થી ૧૧.૦૦ કલાક સુધી બાયસેગ દ્વારા એક ટેલીકોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે . આથી ઉક્ત ટેલીકોન્ફરન્સ આપની તાબાની તમામ શાળાના આચાર્યશ્રી , તમામ શિક્ષકો તેમજ સી.આર.સી.સી. / બી.આર.સી.સી . નિહાળે તેવી સુચના આપની કક્ષાએથી આપવા વિનંતી છે .
પ્રાથમિક શિક્ષણ સાથે જોડાયેલા તમામ પ્રાથમિક શિક્ષકો શાળાનું સંચાલન કરતાં શ્રી તથા સીઆરસી કોઓર્ડીનેટર તથા પ્રાથમિક શિક્ષણ સાથે જોડાયેલા તમામ એ તમામનો શિક્ષક સજ્જતા અંતર્ગત પ્રશ્નાવલી ના પ્રશ્નો ના જવાબ આપવા માટે એક નાનું એવું સર્વેક્ષણ તૈયાર કરવામાં આવે છે શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાં પ્રશ્નાવલી છે તે પ્રશ્નાવલી મુજબ શિક્ષકો સર્વેક્ષણમાં ભાગ લેવાનો રહેશે આ સર્વિસ શનિવાર તારીખ જાહેર કરી દેવામાં આવી છે ટેલીકોન્ફરન્સ પણ યોજવામાં આવી છે ટેલીકોન્ફરન્સ શિક્ષકોને સમજાવવામાં આવશે શિક્ષક સજ્જતા અને વિસ્તૃત માહિતી આપવામાં આવશે કોઈપણ જાતિ મૂંઝવણના રહે તે માટે શિક્ષક સજ્જતા સર્વેક્ષણનું સમગ્ર રીતે વ્યવસ્થિત આયોજન કરવામાં આવી છે અને પ્રશ્નાવલી બાબત ખાસ મહત્વપૂર્ણ ટેલિફોન ટેલીકોન્ફરન્સ દરેક પ્રાથમિક શિક્ષકોએ ભાગ લેવાની રહેશે
શિક્ષક સજજતા સર્વેક્ષણ માટે MOST IMP મટીરીયલ્સનુ કલેકશન