Pages

Search This Website

Sunday, 26 July 2015

EDUCATION INFO

શિક્ષણની વાતો:-


- રાજ્યનાં શિક્ષણ વિભાગમાં " વિદ્યાદીપ યોજના "    2001 થી અમલમાં આવી.

- ગ્રાંટ-ઇન- કોડની સૌપ્રથમ શરુઆત સાલ 1954- વુડનો ખરીતો કાયદા સમિતિ દ્વારા થઇ.

-  શાળાનાં વડાએ એલ. સી. 7 દિવસમાં કાઢી આપવું જરુરી છે.

-  સ્વૈચ્છિક નિવૃતિ માટે શિક્ષકની ઓછામાં ઓછી 20  વર્ષની નોકરી હોવી જોઇએ.

- સાલ 1986 માં શિક્ષણ મંત્રાલયનું નામ બદલી " માનવ સંસાધન વિકાસ મંત્રાલય"રાખવામાં આવ્યું.

- એન.સી.એફ. 2005 માં બાળકનાં પ્રથમ બે વર્ષનાં શિક્ષણનાં માધ્યમની ભાષા તરીકે પ્રાદેશિક ભાષાને રાખવા પર ભાર મૂકયો છે.

- શા.પા.પુ. મંડળ કુલ 8 ભાષામાં પાઠયપુસ્તકો પ્રસિધ્ધ કરે છે.

No comments:

Post a Comment