Search This Website

Friday, 3 February 2023

Xamta app information

 

Xamta app information



એકમ કસોટી માર્ક સ્લીપની અને એનાલીસિસ ફાઈલ | Ekam Kasoti Gun Patrak (Unit test Marksheet) pdf & Excel - Download


*સામાયિક મૂલ્યાંકન (PAT) - દ્વિતીય સત્ર 2022-23*


*તા.04-02-2023 પ્રશ્નબેંક ડાઉનલોડ* 

=============================

*તા. 04-02-2023 ના રોજ શાળાઓમાં લેવાનાર દ્વિતીય સત્રના સામાયિક મૂલ્યાંકન (PAT) માટેની પ્રશ્નબેંક* 

- *Online Attendance Portal પર ઉપલબ્ધ કરવામાં આવશે.* જે શાળાના Login માંથી ડાઉનલોડ કરી શકશો.

- રાજ્ય કક્ષાએથી ફાળવવામાં આવેલ ઇમેલ મારફતે પણ સીધા જ *શાળા કક્ષાએ પ્રશ્નબેંક શાળા સમય શરૂ થયા બાદ (7:30 am સુધીમાં) મોકલી આપવામાં આવશે.*

- *BRC Co.અને CRC Co. ના ઇમેલમાં તમામ ધોરણ અને માધ્યમની પ્રશ્નબેંક મોકલી આપવામાં આવશે.* 


સામાયિક મૂલ્યાંકન (PAT)ની *DATA ENTRY Xamta App : https://bit.ly/xamta  પર તા.05-02-2023 રવિવારથી શરુ કરવામાં આવશે જે તા. 25-02-2023 સુધીમાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.*


*વિદ્યા સમીક્ષા કેન્દ્ર હેલ્પલાઈન: 07923973615*




Your Flipkart business now on your mobile!

Start your Online Business at 0% Commission with Flipkart, one of India’s leading e-commerce marketplace and sell directly to 400 million customers.

Looking to sell your products online? Need assistance to grow your business digitally? Want to take your offline stores - online and start selling hassle free?

Welcome to Flipkart Seller Hub that enables you to sell your products online and take your business digital with an easy onboarding process. Sell on Flipkart at 0% commission (in certain verticals), explore selling in multiple verticals, gain more profit and expand your reach to a new set of customers - all at a reduced cost of doing business.

Whether you are new to selling online or an existing seller, Flipkart Seller Hub is the ultimate tool that makes selling on Flipkart easier than ever before! This app equips you with various features that help you carry out all the business processes in the easiest possible way on India’s largest marketplace.








Ekam Kasoti Gun Patrak (Unit test Marksheet) pdf & Excel – Download



એકમ કસોટી માર્ક્સ સ્લીપ અધ્યયન નિષ્પતિ સાથે તમામ શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી

મહત્વપૂર્ણ લિંક


તારીખ-25-02-2023

તારીખ-25-02-2023 ની ધોરણ 4 ની માર્કસ્લીપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો



તારીખ-25-02-2023 ની ધોરણ 6 થી 8 ની માર્કસ્લીપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો


Ekam Kasoti Gun Patrak (Unit test Marksheet) pdf & Excel - Download


એકમ કસોટી માર્ક્સ સ્લીપ અધ્યયન નિષ્પતિ સાથે તમામ શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી 

એકમ કસોટી જનરલ માર્કશીટ પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક

તારીખ-07-01-2023

તારીખ-07-01-2023 ની ધોરણ 3-4-5 ની માર્કસ્લીપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

તારીખ-07-01-2023 ની ધોરણ 6-7-8ની માર્કસ્લીપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

તારીખ-31-12-2022

તારીખ-31-12-2022 ની ધોરણ 3-4-5 ની માર્કસ્લીપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

તારીખ-31-12-2022 ની ધોરણ 6-7-8ની માર્કસ્લીપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

તારીખ-17-12-2022.

તારીખ 17-12-2022 ની ધોરણ 3-4-5 ની માર્કસ્લીપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.

તારીખ 17-12-2022 ની ધોરણ 6-7-8 ની માર્કસ્લીપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.


મહત્વપૂર્ણ લિંક એનાલીસિસ ફાઈલ 

એકમ કસોટી એનાલીસિસ માધવ પ્રજાપતિ, ભુરગઢની ફાઈલ દ્રિતીય સત્ર-2022-23 વિદ્યાર્થીના એકમ કસોટી પ્રશ્ન તથા ટકાવારી પ્રમાણે ફાઈલ બની જશે ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો


ફોન્ટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 




એકમ કસોટી માર્ક સ્લીપની વિશેષતાઓ



એકમ કસોટી એનાલીસિસ ફાઈલ
(૧)વિદ્યાર્થીના એકમ કસોટી પ્રશ્ન તથા ટકાવારી પ્રમાણે ફાઈલ બની જશે
(૨) માસ વાર એકમ કસોટી એકંદર ફાઈલ બની જશે
(૩) ગ્રાફિક્સ સાથે પ્રિન્ટ લઈ શકાશે
(૪) સ્કૂલ ઓફ એકસિલેન્સ પ્રમાણે મૂલ્યાંકન થતાં માહિતી દેવામાં અનુકૂળતા રહેશે
(૫) એક સાથે ૫૦ વિદ્યાર્થી માટે કામ થશે







એકમ કસોટી એનાલીસીસ (Sem-2) 🌴👉 સૌપ્રથમ ફાઈલ ઓપન કરો ત્યારે Macro એનેબલ ના હોય તો એનેબલ કરવું .

 


👉 દરેક ટેસ્ટની શીટમાં સૌ પ્રથમ કુલ રજીસ્ટર સંખ્યા લખી બાજુમાં રહેલા OK બટન પર ક્લિક કરી વિદ્યાર્થીની વિગત એડ કરવી.
👉 પીળા બોક્ષમાં પ્રશ્ન પ્રમાણે કુલ ગુણ લખી દેવા. ત્યારબાદ મેળવેલ ગુણની એન્ટ્રી કરવી.
ગેરહાજર વિદ્યાર્થીમાં AB કે એવું કંઈ લખવું નહિ.
👉 જે ટેસ્ટની એન્ટ્રી પૂર્ણ થઈ જાય એને Home શીટમાં ટેસ્ટની તારીખ પર આપેલ ચેકબોક્સમાં ટીકમાર્ક કરી દેવું.
👉 આપેલ ફાઈલ કોઈ પણ પ્રકારના પાસવર્ડથી પ્રોટેક્ટ નથી જેથી કોઈ વસ્તુ ડીલેટ કરવી નહિ કે બિનજરૂરી જગ્યાએ એડ કરવી નહિ
👉 જો કોઈ ભૂલ થઇ જાય તો નવી ફાઈલ લઈને બધો ડેટા તેમાં કોપી પેસ્ટ કરી દેવો.
(બનાવનાર - માધવ પ્રજાપતિ, ભુરગઢ અનુપમ પ્રા.શાળા)







મહત્વપૂર્ણ લિંક

એકમ કસોટી એનાલીસીસ(Sem-2)🌴

👉 સૌપ્રથમ ફાઈલ ઓપન કરો ત્યારે Macro એનેબલ ના હોય તો એનેબલ કરવું .

👉 દરેક ટેસ્ટની શીટમાં સૌ પ્રથમ કુલ રજીસ્ટર સંખ્યા લખી બાજુમાં રહેલા OK બટન પર ક્લિક કરી વિદ્યાર્થીની વિગત એડ કરવી.



ડાઉનલોડ કરો,, એકમ કસોટી એનાલીસીસ ફાઈલ (બીજું સત્ર)

Font Download

તારીખ-07-01-2023

તારીખ-07-01-2023 ની ધોરણ 3-4-5 ની માર્કસ્લીપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

 


તારીખ-07-01-2023 ની ધોરણ 6-7-8ની માર્કસ્લીપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

તારીખ 31-12-2022

ધોરણ 3 થી 5 ગુણપત્રક 31/12/2022
ધોરણ 6 થી 8 ગુણપત્રક 31/12/2022



તારીખ 17-12-2022

ધોરણ 3 થી 5 ગુણપત્રક 17/12/2022
ધોરણ 6 થી 8 ગુણપત્રક 17/12/2022



તારીખ-1-10-2022.

તારીખ 1-10-2022 ની ધોરણ 4-5 ની માર્કસ્લીપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.



તારીખ 1-10-2022 ની ધોરણ 6-7-8 ની માર્કસ્લીપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.


તારીખ-24-9-2022


ધોરણ 3 થી 5 માટેની ગુણ પત્રક ફાઈલ ડાઉલોડ કરો.





ધોરણ 6 થી 8 માટેની ગુણ પત્રક ફાઈલ ડાઉલોડ કરો.


મહત્વપૂર્ણ લિંક



✓ ધોરણ 3 થી 5 માટેની એનાલોસિસ ફાઈલ (તારીખ 17-12-2022)

✓ ધોરણ 6 થી 8 માટેની એનાલોસિસ ફાઈલ (તારીખ 17-12-2022)
 




એકમ કસોટી એનાલીસિસ ઓટો એક્સેલ ફાઇલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

તારીખ-3-9-2022

તારીખ 03-09-2022 ની ધોરણ 6-7-8 ની માર્કસ્લીપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.



તારીખ-27-08-2022

તારીખ-27-8-2022 ની ધોરણ 3-4-5 ની માર્કસ્લીપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

તારીખ-27-8-2022 ની ધોરણ 6-7-8 ની માર્કસ્લીપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

તારીખ-6-8-2022

તારીખ-6-8-2022 ની ધોરણ 3-4-5 ની માર્કસ્લીપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.

તારીખ-6-8-2022 ની ધોરણ 6-7-8ની માર્કસ્લીપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.

તારીખ-30-7-2022

તારીખ-30-7-2022 ની ધોરણ 3-4-5ની માર્કસ્લીપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

તારીખ-30-7-2022 ની ધોરણ 6-7-8ની માર્કસ્લીપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

તારીખ-23-7-2022

તારીખ-23-7-2022 ની ધોરણ- 5 ની માર્કસ્લીપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

તારીખ-23-7-2022 ની ધોરણ -6-7-8ની માર્કસ્લીપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો



 

એકમ કસોટીના માર્ક લખવા માટે પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

પ્રશ્ન બેંક આધારિત એકમ કસોટી ના માર્ક ની એન્ટ્રી કરવા માટેની એક્સેલ ફાઇલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

એકમ કસોટી એનાલીસિસ ઓટો એક્સેલ ફાઇલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો




Why register on Flipkart Seller Hub?

• Hassle free registration
• Sell to existing crores of customers on Flipkart
• Lowest cost of doing business
• Ship to 100% of India’s serviceable pin-codes
• Training, webinars, events and support from Account Managers for scaling your business
• 24X7 Seller Support available

How to register to sell your products on Flipkart?

To start selling online, you just need
• Your mobile number and email ID to sign up
• Your pickup address and pin code
• GSTIN Number
• Bank details
• Adding listings with stock

How can you run your Business on the Flipkart Seller Hub?
The app enables you with a variety of features that aid you in everyday business

 
New Launches
HomepageView the summary of your entire business on Flipkart on our homepage card
• Upload a listing and images using phone camera directly via the app
• Manage your orders from anywhere view upcoming and completed orders, create shipping label, dispatch orders, download manifest & track shipments
• Monitor real-time sales and quality metrics: Keep an eye on how your business is performing and what you need to do to make it grow further
• Calculate your settlement - Choose from Seller/Smart/ Flipkart Fulfillment and calculate your earnings basis Seller Tier
• Monitor your upcoming payments and review past payments
• Set up ad campaigns to increase product visibility and sales
• Protect yourself with Flipkart’s Seller Protection Fund incase of lost/damaged goods
• Participate in promotional activities and flash sales
• Get Notifications about key events and activities on your portal
• Flipkart’s Seller Support to help with any of your queries



With an easy registration process and guidance from Account Managers, you can now easily scale your online business on Flipkart. Trusted by over 4 lakh sellers, no wonder Flipkart is India’s favourite marketplace to sell online.

Having trouble using the app?
Don’t worry, our support team will guide you through the app so you can learn how to use it effectively.

Facing any other issues?
Get help from the team on anything. Be it taxes, order-related, shipping, or anything else. The app has a detailed list of FAQs on various topics to answer your questions so you can learn to run that app proficiently for your business.

Flipkart Seller Hub is quick to start and grow your business online. So what are you waiting for? Download now and send us your feedback right from within the app. Happy selling on Flipkart!



Download Ekam Kasoti Gun Patrak / Unit Test Marks Sheet {pdf & Excel}



DOWNLOAD :: PDF || EXCEL-1 || EXCEL-2

⤵️ દરેક શિક્ષક મિત્રો ખાસ વાંચે ⤵️


રચનાત્મક મૂલ્યાંકન પત્રક - A બાબતે ઓફિસિયલ માર્ગદર્શન




Std 3 to 8 Adhyayan Nishpatti Aadharit Patrak-A Excel File 2022


ધોરણ ૩ પત્રક-A Pdf/Excel ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.


ધોરણ 4 પત્રક-A Pdf/Excel ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.


ધોરણ 5 પત્રક-A Pdf/Excel ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.


ધોરણ 6 પત્રક-A Pdf/Excel ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.


ધોરણ 7 પત્રક-A Pdf/Excel ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.


ધોરણ 8 પત્રક-A Pdf/Excel ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.


STD-3 PATRAK-A EXCEL 



STD-4 KOOHU PATRAK-A EXCEL 


STD-4 PATRAK-A EXCEL 


STD-5 PATRAK-A EXCEL 


STD-6 PATRAK-A EXCEL 


STD-7 PATRAK-A EXCEL 


STD-8 PATRAK-A EXCEL 



PATRAK-A 3 TO 5 SEM-1/2 EXCEL FILE


PATRAK-A 6 TO 8 SEM-1/2 EXCEL FILE





Std 3 to 8 Adhyayan Nishpatti Aadharit Patrak-A pdf File 2022



PATRAK-A SEM-1 AND 2 NEW


SCE PATRAK -A FOR SECOND SEM WITH OUTCOMES





ALL IN ONE PARINAM PATRAK 2022-23 AUTO EXCEL FILE 




STD 1 PARINAM PATRAK 2022-23


STD 2 PARINAM PATRAK 2022-23



STD 3 PARINAM PATRAK 2022-23


STD 4 PARINAM PATRAK 2022-23


STD 5 PARINAM PATRAK 2022-23



STD 6 PARINAM PATRAK 2022-23




STD 7 PARINAM PATRAK 2022-23





STD 8 PARINAM PATRAK 2022-23





STD 1 TO 8 Parinam Patrako - PDF Format 2022





PATRAK - A DOWNLOAD HERE


PATRAK - B DOWNLOAD HERE


PATRAK - C DOWNLOAD HERE


PATRAK - D DOWNLOAD HERE


PATRAK - E DOWNLOAD HERE


PATRAK - F DOWNLOAD HERE


PATRAK - G DOWNLOAD HERE


Read More »

Tuesday, 10 January 2023

લીલા ચણાના અઢળક ફાયદા જાણો




લીલા ચણાના અઢળક ફાયદા જાણો:વજન ઘટાડવામાં અને ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક, ડિપ્રેશનના લક્ષણ જોવા મળે તો ડાયટમાં અચૂક સામેલ કરો આ માહિતી.




લીલા ચણાના અઢળક ફાયદા જાણો:વજન ઘટાડવામાં અને ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક, ડિપ્રેશનના લક્ષણ જોવા મળે તો ડાયટમાં અચૂક સામેલ કરો આ માહિતી.



ઠંડીમાં પાલક, મેથી, બથુઆ, સરસો, સોયા સાથે એક અન્ય શાક બજારમાં ખૂબ જ જોવા મળે છે. આ સીઝનમાં લીલા ચણા ખાવાની મજા જ કંઈક અલગ છે. આ ખાવામાં જેટલા ટેસ્ટી હોય છે તેટલા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. સાથે જ તે ઘણા પ્રકારના ન્યૂટ્રિઅન્ટથી ભરપૂર હોય છે. તેમાં વિટામિન A, વિટામિન B1, વિટામિન B6, વિટામિન C અને વિટામિન K હોય છે. લીલા ચણાને પાવર હાઉસ પણ કહી શકાય છે. લીલા ચણામાં કેલરી બહુ જ ઓછી હોય છે અને ફાઈબર, પ્રોટીન, મેગેનિઝ, આયર્ન અમે ફોલેટનું પ્રમાણ વધારે હોય છે.
વિટામિન A અને C થી ભરપૂર માહિતી નીચે છે.
ડાયટીશિયન ડો. વિજયશ્રી પ્રસાદના જણાવ્યા પ્રમાણે લીલા ચણા અને ચણાની ભાજીમાં વિટામિન A અને C વધારે હોય છે. વિટામિન-સી ઇમ્યૂન સિસ્ટમ માટે જરૂરી છે. જેમાં રહેલાં એન્ટીઓક્સીડેન્ટ્સ શરીરમાં રેડ બ્લડ સેલ્સને અસરદાર બનાવવાનું કામ કરે છે. તેનાથી આપણાં શરીરની ઇમ્યુનિટી વધે છે. તેમાં વિટામિન A ની માત્રા પણ મળી આવે છે. એન્ટી ઓક્સીડેન્ટ્સ ગુણ હોવાના કારણે સ્કિન પણ ચમકદાર બને છે. વિટામિન એ આંખની બીમારીઓની સમસ્યાને ઘટાડે છે.
લીલા ચણા ફાયદાકારક છે તેની માહિતી નીચે છે
મોટા ભાગના લોકોને લીલા ચણા ખૂબ પસંદ હોય છે અને પસંદ પણ કેમ ન હોય. તે ટેસ્ટમાં લાજવાબ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. લીલા ચણા ડાયાબિટીસ, કોલેસ્ટેરોલ, બ્લડ પ્રેશર અને બ્લડ શુગર લેવલ કન્ટ્રોલ કરે છે.



વજન ઘટાડવામાં ફાયદાકારક હોય છે જાણો
વેટ લોસ માટે લીલા ચણા ઘણા અસરકારક માનવામાં આવે છે. તેમાં ફાઈબર અને પ્રોટીન ભરપૂર હોવાને લીધે તે ખાધા પછી ઘણા સમય સુધી ભૂખ લગતી નથી. તેનાથી વજન કંટ્રોલ કરવામાં પણ મદદ થાય છે.
લીલા ચણા ફીલ ગુડ હોર્મોન વધારે છે જાણો
ઠંડીના દિવસોમાં સેરોટોનિન એટલે કે ફીલ ગુડ હોર્મોનનું સ્તર ઘટવા લાગે છે. તે આપણા મૂડને સીધી અસર કરે છે. જ્યારે તેનું સ્તર નીચે આવે છે, ત્યારે આપણે સુસ્ત અને નિરાશા અનુભવવાનું શરૂ કરીએ છીએ. ઘણા લોકોને શિયાળામાં ચિંતા, બેચેની, ઝડપી ધબકારા, છાતીમાં દુખાવો જેવી ફરિયાદો હોય છે. લીલા ચણામાં ફોલેટ એટલે કે વિટામિન B9 હોય છે. ડૉ. વિજયશ્રી પ્રસાદના જણાવ્યા પ્રમાણે શિયાળામાં સિઝનલ અફેક્ટિવ ડિસઓર્ડરને કારણે લોકો ડિપ્રેશન જેવું અનુભવે છે. મૂડ સ્વિંગ પણ થાય છે. આવી સ્થિતિમાં લીલા ચણા ખાવાથી ડિપ્રેશનમાંથી બહાર આવવામાં મદદ મળે છે. સગર્ભા સ્ત્રીઓ પણ લીલા ચણા ખાઈ શકે છે. જોકે તેની માત્રા વધુ ન હોવી જોઈએ.

બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે જાણો
લીલા ચણામાં મેગ્નેશિયમ અને પોટેશિયમની માત્રા વધારે હોય છે. આથી તે બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે. આપણું હૃદય સ્વસ્થ બને છે. તેમાં બીટા-સેટોસ્ટેરોલ કેમિકલ હોય છે જેને પ્લાન્ટ સ્ટેરોલ પણ કહેવામાં આવે છે. આ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે. તેના સેવનથી પ્રોસ્ટેટ અને અન્ય પેશીઓમાં બળતરા ઓછી થાય છે.
સ્નાયુઓને મજબૂત બનાવે છે જાણો
માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે વનસ્પતિ આધારિત પ્રોટીન આવશ્યક છે. જ્યારે નિયમિત આહારમાં લીલા ચણાનો સમાવેશ કરવામાં આવે છે, ત્યારે શરીરને પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન મળે છે. સ્નાયુઓ તાકાત મેળવે છે. જે મહિલાઓને વાળ ખરવાની સમસ્યા હોય તેમણે લીલા ચણા કે ચણાનો લીલોતરી ખાવો જોઈએ. તેનાથી નખમાં ચમક પણ આવે છે.

લીલા ચણા ફેટી એસિડ્સનું પાવરહાઉસ છે
તાજા લીલા ચણાને ફેટી એસિડ્સનું પાવરહાઉસ કહેવામાં આવે છે. ફેટી એસિડને બ્યુટિરેટ કહે છે. તે ક્લોનોસાઇટ્સ માટે બળતણ તરીકે કામ કરે છે. તે આપણા પાચનતંત્ર માટે ખૂબ ઉપયોગી છે. તે ડાયાબિટીઝ અને કેન્સર જેવા ઘણા પ્રકારના ક્રોનિક રોગોને રોકવામાં પણ મદદરૂપ છે.


100 ગ્રામ લીલા ચણામાં આટલાં ન્યુટ્રિઅન્ટ મળી આવે છે



બ્લડ શુગરને કંટ્રોલમાં રાખો
વિટામિન C થી ભરપૂર
એન્ટિઓક્સિડન્ટ્સ માત્રા વધારે હોય છે
રોગપ્રતિકારક શક્તિને વધારે છે
લીલા ચણાને કેવી રીતે પકવશો તે જાણો
લીલા ચણાને કાચા કે પકવીને ખાવામાં આવે છે. જ્યારે ચણાના છોડમાં દાણા આવવા લાગે છે ત્યારે તેને પીસીને પણ ખાઈ શકાય છે. ગ્રામિણ વિસ્તારમાં તેને હોરા કે હોરહા કહેવામાં આવે છે. લીલા ચણાને સરસિયાના તેલમાં સરળતાથી પકવી શકાય છે. ચણાને અન્ય શાકભાજીઓમાં ગ્રેવીમાં પણ મિક્સ કરવામાં આવે છે. લીલા ચણાની દાળ પણ બનાવવામાં આવે છે. તેને ઉકાળીને મિક્સચરમાં પીસવામાં આવે છે તે પછી તે દ્વારા દાળ બનાવવામાં આવે છે.

Read More »

Thursday, 5 January 2023

5000 mAh battery and 6.52 inch HD Plus display for Rs 6249




5000 mAh battery and 6.52 inch HD Plus display for Rs 6249






5000 mAh battery and 6.52 inch HD Plus display for Rs 6249







Today, many new models are launched by mobile manufacturing companies every day. Chinese brand Poco (POCO) has launched the cheapest smartphone in India. The company has also provided a large 5000 mAh battery in the Poco C50 series C. Apart from this, the smartphone has a 6.52 inch HD Plus display. On the other hand, Royal Blue and Country Green color options are available.



પોકોએ લોન્ચ કર્યો સૌથી સસ્તો સ્માર્ટફોન:6249 રૂપિયામાં મળશે 5000 mAhની બેટરી અને 6.52 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે

Poco C50 is priced at Rs 6,999 for the 2 GB RAM + 32 GB storage model and Rs 7,299 for the 3 GB RAM + 32 GB storage model. But in the launch offer, customers can buy the 2 GB RAM variant of this phone for Rs 6,249 and the 3 GB RAM variant for Rs 6,499. The Poco C50 will be available for sale on online shopping platform Flipkart from January 10.



Poco C50 Specifications
Battery and Charger: The phone has a lithium ion polymer battery with a capacity of 5000 mAh, which supports 10W charging.


 
Camera: The Poco C50 also features an 8-megapixel dual camera setup with a depth sensor on the rear panel. which is capable of recording video at 30 frames/second. On the front of the phone is a 5-megapixel selfie camera.

Display: The phone has a 6.5-inch HD Plus IPS LCD waterdrop display. It has a touch sensing rate of 120 Hz, a refresh rate of 60 Hz at 269 ppi and a resolution of 720 * 1600 pixels.


Dimensions: The dimensions of the phone are 164.9 x 76.75 x 9.09 mm and the weight of the phone is 192 grams.

Processor OS : Poco C50 is powered by MediaTek Helio A 22 processor. So the phone operating system works on Android 12 Go Edition.


ગુજરાતી માં માહિતી વાંચો

Memory: Up to 3 GB of LPDDR 4X RAM with up to 32 GB of storage. So the internal memory can be expanded with a microSD card.

Security: Rear finger sensor and face unlock are provided for security.

Network and Connectivity : For connectivity, the phone has 4G/3G/2G support dual SIM + microSD card, 3.5mm headphone jack, Bluetooth 5.1 and Wi-Fi.


Others: Budget phones offer connectivity features like Wi-Fi, Bluetooth, GPS, A-GPS. Sensors like light sensor, virtual proximity sensor and accelerometer are also provided.
Read More »

Samsung Galaxy F04 Smartphone Launch




Samsung Galaxy F04 Smartphone Launch

Samsung Galaxy F04 Smartphone Launch: ₹ 7,499 to Get Two-Time Upgraded Operating System with 8GB RAM






Korean company Samsung has launched a gaming smartphone in India at an affordable price. Samsung Galaxy F04 gets a large 5000mAh battery. Apart from that, the smartphone gets a 16.55 cm (6.5 inch) HD+ display. It is available in Z Purple and Opal Green color options.


 
Samsung Galaxy F04 is priced at ₹ 9,499 for 4GB RAM and 64GB storage, but customers can buy this smartphone for ₹ 7,499 in the launch offer. The Samsung Galaxy F04 will be available for sale on online shopping platform Flipkart from January. The company is offering a 1-year warranty on the smartphone and 6 months on the accessories.






Samsung Galaxy F04 Specifications
Battery and Charger: This smartphone has a 5000mAh capacity lithium ion battery, which supports 10W charger.

Camera: The rear panel of Samsung Galaxy F04 will get a dual camera setup of 13+2 megapixels with f/2.2 aperture. It can record videos at 30 frames/second. The front camera of this smartphone is 5MP.

Display: This smartphone has a 16.55 cm (6.5 inch) HD+ display. The company claims that this display will give the customer a high definition viewing experience.

Processor and OS: Samsung Galaxy F04 is powered by MediaTek Helio P35 processor for performance. On the other hand, this smartphone runs on the latest Android 12 OS. It is two time upgraded OS. The company calls it a multitasking gaming smartphone.


ગુજરાતી માં માહિતી વાંચો

Memory: This smartphone has 4GB of RAM for performance, which you can expand up to 8GB. You get 64GB of internal storage memory in this smartphone, which can be expanded up to 1TB via micro SD card.

Security: Face unlock system is provided for protection.

Network and Connectivity: For connectivity, the smartphone offers 4G/3G/2G support dual SIM+ micro SD card, 3.5MM headphone jack, Bluetooth 5.1 and WiFi. Apart from that, connectivity features like GPS and A-GPS are also provided.

Other: This smartphone has features like light sensor, virtual proximity sensor and accelerometer.
Read More »

Wednesday, 4 January 2023

KBCમાં અત્યાર સુધી કેટલા રૂપિયા આપવામાં આવ્યા હતા




KBCમાં અત્યાર સુધી કેટલા રૂપિયા આપવામાં આવ્યા હતા?:1400થી પણ વધુ લોકો હોટ સીટ પર બેસી ઇનામ જીતી ચૂક્યા છે, જાણો આ શોના તમામ કરોડપતિઓ હાલ શું કરે છે?




KBCમાં અત્યાર સુધી કેટલા રૂપિયા આપવામાં આવ્યા હતા?:1400થી પણ વધુ લોકો હોટ સીટ પર બેસી ઇનામ જીતી ચૂક્યા છે, જાણો આ શોના તમામ કરોડપતિઓ હાલ શું કરે છે?




કૌન બનેગા કરોડપતિ'ની 14મી સીઝન 30 ડિસેમ્બરના રોજ પૂરી થઈ છે અને દર્શકો 15મી સીઝનની રાહ જોઈ રહ્યા છે. 'KBC'એ અત્યાર સુધીમાં કેટલા રૂપિયા સ્પર્ધકોને મળ્યા હશે? અત્યાર સુધીમાં કેટલા સ્પર્ધકો આ શોમાં આવી ચૂક્યા હશે? આ શોને હોસ્ટ કરવા માટે શાહરુખ ખાન અને અમિતાભ બચ્ચનને કેટલી ફી મળી હશે? નોંધનીય છે કે ત્રીજી સીઝનને શાહરુખ ખાને હોસ્ટ કરી હતી અને એ સિવાયની તમામ સીઝન અમિતાભ બચ્ચને જ કરી છે. 14 સીઝનના કુલ કેટલા કરોડપતિ હશે અને તેઓ શું કરતા હશે? આજે તમને આ તમામ સવાલોના જવાબ આપીશું.


પહેલી સીઝન ક્યારે શરૂ થઈ જાણો સંપૂર્ણ માહિતી?
રાજ્ય સરકારના કર્મચારીઓને ૧૦ / ૨૦ /૩૦ વર્ષે ઉચ્ચત્તર પગાર ધોરણ આપવા બાબત લેટેસ્ટ પરિપત્ર
પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો


'કૌન બનેગા કરોડપતિ'નો પહેલો એપિસોડ 3 જુલાઈ, 2000ના રોજ ટેલિકાસ્ટ થયો હતો. વર્ષ 2002, 2003, 2004 એમ ત્રણ વર્ષ સુધી એકપણ સીઝન આવી નહોતી. બીજી સીઝન 2005માં આવી હતી. પછી ફરી બે વર્ષનો બ્રેક લેવામાં આવ્યો હતો અને ત્રીજી સીઝન 2007 માં આવી હતી. ચોથી સીઝન 2010 માં તો પાંચમી સીઝન 2011 માં, છઠ્ઠી 2012 માં, સાતમી 2013 માં, આઠમી 2014માં આવી હતી. ત્રણ વર્ષ બાદ એટલે કે 2017માં નવમી સીઝન આવી હતી. 2018માં દશમી, 2019માં 11મી, 2020માં 12મી, 2021માં 13મી તથા 14મી સીઝન 2022 માં આવી હતી.



'KBC'ની 14 સીઝનમાં ટોટલ 28 લોકો કરોડપતિ બન્યા છે, જેમાં એકમાત્ર બોલિવૂડ સેલેબ કપલ અજય દેવગન-કાજોલ પણ સામેલ છે. આ શોના પ્રોડ્યુસર્સે અત્યાર સુધીમાં હોટ સીટ પર બેસનારા તમામ સ્પર્ધકોને એક અબજથી પણ વધુ જેટલી રકમ આપી છે. પહેલી સીઝનથી લઈને 14મી સીઝન સુધી ટોટલ 1446 લોકો હોટ સીટ પર બેસી ચૂક્યા છે. નવાઈની વાત એ છે કે ત્રીજી સીઝનમાં શોને એક પણ કરોડપતિ મળ્યા ન હોતા. આ સીઝનને શાહરુખ ખાને હોસ્ટ કરી હતી.


તો ચાલો... જાણીએ કે સીઝન પ્રમાણે શોના પ્રોડ્યુસર્સે કેટલા રૂપિયા હોસ્ટ ને કેટલા રૂપિયા સ્પર્ધકોને આપ્યા? પહેલી સીઝનથી લઈ 14મી સીઝનના કરોડપતિ ક્યાં છે ને શું કરે છે હાલ?



































































Read More »

Wednesday, 28 December 2022

10 day begless school program શાળાઓના બાળકોના દફતરનો ભાર ઓછો કરવા બાબત




10 day begless school program શાળાઓના બાળકોના દફતરનો ભાર ઓછો કરવા બાબત

2023માં આ 10 રાજ્યોમાં યોજાશે ચૂંટણી : જાણો ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષોની રાજકીય સ્થિતિ
હાલ મધ્યપ્રદેશ, ત્રિપુરા, કર્ણાટકમાં ભાજપની સરકાર, જ્યારે મેઘાલય, નાગાલેન્ડ અને મિઝોરમમાં ભાજપની NDA સરકાર છે
રાજસ્થાન-છત્તીસગઢમાં કોંગ્રેસની જ્યારે તેલંગાણામાં ભારતીય રાષ્ટ્ર સમિતિની સરકાર છે. જમ્મુ-કાશ્મીરમાં પણ આ વર્ષે ચૂંટણી યોજાઈ શકે છે


નવી દિલ્હી, તા.01 જાન્યુઆરી-2023, રવિવાર

આ વર્ષ રાજકીય દૃષ્ટિકોણથી ભારતમાં ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનું છે. આ વર્ષે દેશમાં કુલ 10 રાજ્યોની ચૂંટણી યોજાવાની છે. પૂર્વોત્તરના ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં ફેબ્રુઆરીથી માર્ચ વચ્ચે ચૂંટણી યોજાશે. જ્યારે દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયા એપ્રિલ-મેમાં પૂર્ણ થશે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગાણા રાજ્યો પણ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી જોવા મળશે. આ વર્ષે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં પણ ચૂંટણી યોજાઈ શકે છે. હાલ મધ્યપ્રદેશ, ત્રિપુરા અને કર્ણાટકમાં ભાજપની સરકાર છે, જ્યારે મેઘાલય, નાગાલેન્ડ અને મિઝોરમમાં ભાજપ એનડીએના સહયોગીઓ સાથે સરકારમાં છે. કોંગ્રેસ પાસે માત્ર રાજસ્થાન અને છત્તીસગઢ છે. તેલંગાણામાં ભારતીય રાષ્ટ્ર સમિતિની સરકાર છે. કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં હજુ સુધી ચૂંટણી થઈ નથી.

મધ્ય પ્રદેશ

હાલમાં મધ્યપ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વમાં ભાજપની સરકાર છે. 2018ની વિધાનસભા ચૂંટણીમાં કોઈપણ પક્ષને બહુમતી મળી નથી. ચૂંટણી બાદ 230 બેઠકોની વિધાનસભામાં 114 બેઠકો જીતનાર કોંગ્રેસે અપક્ષો અને બસપા અને સપાના સમર્થનથી સરકાર બનાવી છે. આ સાથે 1998 પછી પહેલીવાર કોંગ્રેસ અહીં સત્તામાં આવી છે. જોકે દોઢ વર્ષ બાદ કોંગ્રેસમાં બળવો થયો હતો. માર્ચ 2020માં જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થકો સહિત કુલ 22 ધારાસભ્યોએ પક્ષ પલટો કરી ભાજપમાં જતા રહ્યા હતા, જેના કારણે કમલનાથ સરકાર પડી ગઈ હતી. ત્યારબાદ ભાજપ ફરી સત્તામાં આવી અને શિવરાજ સિંહ ચૌહાણ ફરી એકવાર મુખ્યમંત્રી બન્યા. અહીં કુલ 28 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપે 18 બેઠકો જીતી અને ફરી એકવાર વિધાનસભામાં બહુમતી મેળવી હતી. રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણી નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાશે. ભાજપ સામે પ્રદર્શન સુધારવાનો પડકાર રહેશે, તો મુખ્ય વિપક્ષ કોંગ્રેસ ફરી સરકારમાં આવવાનો પ્રયાસ કરશે.

રાજસ્થાન

છેલ્લા ત્રણ દાયકાથી રાજસ્થાનમાં દર પાંચ વર્ષે સત્તા બદલાય છે. 2018ની ચૂંટણીમાં મુખ્ય વિપક્ષ કોંગ્રેસ પાંચ વર્ષ બાદ ફરી સત્તામાં આવી છે. અશોક ગેહલોત ફરી એકવાર રાજ્યના મુખ્યમંત્રી બન્યા. જો કે, પોતાના જ લોકોના બળવાને કારણે સરકાર ક્યારેય સ્થિર જોવા મળી નથી. જુલાઇ અને ઓગસ્ટ 2020માં પાઈલટ જૂથના બળવાના કારણે અશોક ગેહલોતની આગેવાની હેઠળની રાજસ્થાન સરકારને અવિશ્વાસના મતનો સામનો કરવો પડ્યો. બળવાના કારણે પાયલોટ સહિત અનેક ધારાસભ્યોને તેમના પદ ગુમાવવા પડ્યા હતા. અચાનક પરિસ્થિતિ બદલાઈ ગઈ અને કોંગ્રેસ હાઈકમાન્ડની સમજાવટ બાદ પાયલોટ જૂથનું વલણ ઢીલું પડી ગયું. ત્યારબાદ સરકારે રાજસ્થાન વિધાનસભામાં ધ્વનિ મત દ્વારા વિશ્વાસનો મત જીત્યો હતો.

રાજ્યમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. કોંગ્રેસ આ વખતે કોના ચહેરા પર ચૂંટણી લડશે તે હજુ અસ્પષ્ટ છે. ઉપરાંત પાર્ટીને સત્તા વિરોધી લહેર પર કાબૂ મેળવવાનો પડકાર પણ સામે આવશે. બીજી તરફ ભાજપને અહીં સત્તામાં પાછા ફરવાની આશા છે.

ત્રિપુરા

2018ની ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જીત મેળવી હતી. ભાજપે અહીં 25 વર્ષથી શાસન કરતા ડાબેરીઓને હરાવ્યા હતા અને બિપ્લબ દેબ રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા. આ વર્ષે મે મહિનામાં ભાજપે રાજ્યની સત્તા દેબના બદલે જહ માણિક સાહને સોંપી હતી. હવે શાહ પર ભાજપને સત્તામાં પરત લાવવાની જવાબદારી રહેશે. જો કે, ચૂંટણીની જાહેરાત પહેલા જ રાજ્યમાં રાજકીય ગરમાવો ચાલુ થઈ ગયો છે. ભાજપના નેતા હંગશા કુમાર ત્રિપુરા આ વર્ષે ઓગસ્ટમાં તેમના 6,000 આદિવાસી સમર્થકો સાથે ટિપરા મોથામાં જોડાયા હતા. તો બીજી તરફ આદિવાસી અધિકાર પાર્ટી ભાજપ વિરોધી રાજકીય મોરચો શરૂ કરવાનો પ્રયાસ કરી રહી છે. ઉપરાંત અનેક નેતાઓ પાર્ટી બદલી રહ્યા છે.

મેઘાલય

2018માં રાજ્યમાં નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) અને ભાજપની ગઠબંધન સરકાર બની હતી. કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી. જો કે કોંગ્રેસ બહુમતીના આંકડાથી થોડી દુર રહી હતી. બીજીતરફ NPP અને ભાજપ ચૂંટણીમાં અલગથી લડ્યા હતા અને ગઠબંધન કર્યું હતું. NPPના કોનરાડ સંગમા મુખ્યમંત્રી બન્યા હતા. અહીં પણ ચૂંટણી પહેલા રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. ગઠબંધન સરકાર ચલાવી રહેલા NPP અને ભાજપ વચ્ચે પણ વિવાદ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ બે ધારાસભ્યોએ NPPમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા.

નાગાલેન્ડ

2018ની વિધાનસભા ચૂંટણી પહેલા સત્તારૂઢ નાગા પીપલ્સ ફ્રન્ટ (NPF)ના બે ભાગ પડી ગયા હતા. ત્યારબાદ પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યના મુખ્યમંત્રી નેફ્યૂ રિયોએ બળવાખોર જૂથમાં જતા રહ્યા હતા. આ ઘટના બાદ બળવાખોરોએ નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP)ની રચના કરી હતી. તો ચૂંટણી પહેલા જ એનપીએફએ ભાજપ સાથે ગઠબંધન તોડી નાખ્યું હતું. ભાજપ અને એનડીપીપીએ સાથે મળીને ચૂંટણી લડી હતી. નાગાલેન્ડમાં એનડીપીપીએ 18 અને ભાજપે 12 સીટો જીતી હતી. ગઠબંધન સત્તામાં આવ્યું અને નેફિયુ રિયો મુખ્યમંત્રી બન્યા હતા. નેફ્યૂ રિયો મુખ્યમંત્રી બન્યા બાદ 27 સીટો જીતનાર NPFના મોટાભાગના ધારાસભ્યો NDPPમાં જોડાઈ ગયા છે, જેના કારણે NDPP ધારાસભ્યોની સંખ્યા 42 થઈ ગઈ છે. જ્યારે એનપીએફમાં માત્ર 4 ધારાસભ્યો જ બચ્યા હતા. બાદમાં NPFએ પણ સત્તાધારી ગઠબંધનને સમર્થન આપ્યું. હાલમાં રાજ્ય વિધાનસભાના તમામ 60 ધારાસભ્યો સત્તાધારી પક્ષમાં છે.

કર્ણાટક

2018ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 224 બેઠકોવાળી કર્ણાટક વિધાનસભામાં 104 બેઠકો જીતી હતી. સૌથી મોટી પાર્ટી હોવા છતાં ભાજપ સત્તાથી દૂર રહી છે. આ દરમિયાન JDS અને કોંગ્રેસે ચૂંટણી પછી ગઠબંધન કરી અહીં સરકાર બનાવી હતી, જોકે બાદમાં કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોએ રાજીનામા આપતા કુમારસ્વામી સરકારનું પતન થયું હતું. અહીં પણ ધારાસભ્યો ભાજપમાં જતા રહ્યા હતા અને આ જ કારણે ભાજપે બીએસ યેદિયુરપ્પાના નેતૃત્વમાં સરકાર બનાવી હતી. યેદિયુરપ્પાએ 26મી જુલાઇ 2021ના ​​રોજ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું, તેમના ચોથા કાર્યકાળની બીજી વર્ષગાંઠ 28મી જુલાઈ-2021ના રોજ બસવરાજ બોમાઈને મુખ્યમંત્રી બનાવાયા છે. રાજ્યમાં એપ્રિલ-મે મહિનામાં ચૂંટણી યોજાવાની છે.

છત્તીસગઢ

કોંગ્રેસે 2018માં 15 વર્ષ બાદ રાજ્યમાં 90માંથી 68 બેઠકો જીતીને ફરીથી સત્તા મેળવી હતી. જ્યારે રમણ સિંહના નેતૃત્વમાં ભાજપને માત્ર 15 બેઠકો જીતી હતી. અહીં કોંગ્રેસે ભૂપેશ બઘેલને રાજ્યના મુખ્યમંત્રી બનાવ્યા છે. 2018થી ભાજપ અહીં યોજાયેલી પાંચ પેટાચૂંટણી હારી ગયું છે. તાજેતરમાં યોજાયેલી ભાનુપ્રતાપપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની હાર થઈ હતી. અગાઉ કોંગ્રેસે દંતેવાડા, ચિત્રકોટ, મારવાહી અને ખૈરાગઢમાં પણ જીત મેળવી હતી.

મિઝોરમ

મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રન્ટ (MNF)એ વર્ષ 2018ની વિધાનસભા ચૂંટણીમાં 40માંથી 26 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસ માત્ર 5 સીટો જીતી શકી હતી. રાજ્યમાં ભાજપે પ્રથમ વખત ખાતું ખોલાવ્યું હતું. આ વખતે પણ ભાજપ અને MNF હવેથી મોટી જીતનો દાવો કરી રહ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસ પક્ષ પોતાની જ પાર્ટીને એકજૂટ રાખવા સંઘર્ષ કરી રહી છે.

તેલંગાણા

વર્ષ 2018ની વિધાનસભા ચૂંટણીમાં ચંદ્રશેખર રાવની આગેવાની હેઠળની ભારત તેલંગણા રાષ્ટ્ર સમિતિ (અગાઉનું નામ - તેલંગાણા રાષ્ટ્ર સમિતિ)એ 119માંથી 87 બેઠકો મેળવી જંગી જીત નોંધાવી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસને 19 બેઠકો મળી હતી. તો ટીડીપીને માત્ર બે બેઠકો, ભાજપને માત્ર એક બેઠક મળી હતી. રાજ્યના ઘણા મોટા નેતાઓ કોંગ્રેસ, ટીડીપી સહિત અન્ય પાર્ટીઓમાંથી ભાજપમાં જોડાયા છે. ભાજપ 2023ની ચૂંટણી મુખ્યપક્ષ તરીકે ટીઆરએસ સામે લડવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપના ઘણા નેતાઓ અહીં અવારનવાર ચૂંટણી મુલાકાતો કરી રહ્યા છે.

જમ્મુ અને કાશ્મીર

કલમ-370 હટાવ્યા બાદ રાજ્ય વિધાનસભા માટે સીમાંકનનું કામ પૂર્ણ થઈ ગયું છે. ચૂંટણી પંચ આ વર્ષે જ રાજ્યમાં ચૂંટણી કરાવી શકે છે. જમ્મુ અને કાશ્મીરના ભાજપના પ્રભારી તરુણ ચુગે તાજેતરમાં પાર્ટીના સભ્યોને રાજ્યના લોકો સુધી પહોંચવા હાકલ કરી હતી. ભાજપે પણ ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. આગામી ત્રણ મહિનામાં પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતના અહેવાલો પણ મળી રહ્યા છે. વિપક્ષો પણ જમ્મુ-કાશ્મીરની ચૂંટણી લડવા તનતોડ મહેનત કરી રહ્યા છે. 5 ડિસેમ્બરના રોજ જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારુક અબ્દુલ્લાને નેશનલ કોન્ફરન્સના વડા તરીકે ફરીથી ચૂંટવામાં આવ્યા હતા. તો બીજી તરફ કોંગ્રેસના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદની નવી ડેમોક્રેટિક આઝાદ પાર્ટી પણ આ ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

બેગ લેસ મોડ્યુલ

◆ વીડિયો જોવા અહીં ક્લિક કરો


 10 દિવસ નું બેગલેસ મોડ્યુલ downlod

અનુક્રમણિકા

1. પરિચય –

2. ભણવાના પરિણામો

૩. પદ્ધતિ

4. વાર્ષિક કાર્ય યોજના વિકસાવવી

5. જરૂરી સંસાધનો

6. સમય ફાળવણી

7. વિદ્યાર્થીનું મૂલ્યાંકન

8. શિક્ષકની ભૂમિકાઓ અને કાર્યો

9. વિદ્યાર્થીઓ વચ્ચે કૌશલ્ય સ્પર્ધાનું નિદર્શન કરો

10 બેગલેસ દિવસોનો વિચાર

 પરિચય

 10 દિવસ નું બેગલેસ મોડ્યુલ downlod


◆ વીડિયો જોવા અહીં ક્લિક કરો

0 NEP 2020 નો ઉદ્દેશ વ્યાવસાયિક શિક્ષણ સાથે સંકળાયેલ સામાજિક દરજ્જાના વંશવેલાને દૂર કરવાનો છે અને તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં તબક્કાવાર રીતે વ્યાવસાયિક શિક્ષણ કાર્યક્રમોને મુખ્ય પ્રવાહના શિક્ષણમાં એકીકરણની જરૂર છે.
મધ્યમ અને માધ્યમિક શાળામાં નાની ઉંમરે વ્યાવસાયિક સંસર્ગની ગુણવત્તાયુક્ત વ્યાવસાયિક શિક્ષણમાં સરળતાથી સંકલિત કરવામાં આવશે શરૂઆત કરીને, શિક્ષણને ઉચ્ચ શિક્ષણ ને સંતુલિત કરવામાં આવશે.

તે સુનિશ્ચિત કરશે કે દરેક બાળક ઓછામાં ઓછું એક વ્યવસાય શીખે છે અને તે થોડા વધુ માટે ખુલ્લા છે. આનાથી કૌશલ્ય નિર્માણ, શ્રમનું ગૌરવ અને ભારતીય કળા અને કારીગરી સાથે સંકળાયેલા વિવિધ વ્યવસાયોના મહત્વ પર ભાર મૂકવામાં આવશે (પેરા 16.4, NEP 2020)

જાણો ધોરણ ૩,૫,૮ માં GCERT કઈ પરીક્ષા લેશે?
વાંચો સમગ્ર સમાચાર
Click here to view news


0 NCFSE 2020-21 ની રચના કરતી વખતે NCERT દ્વારા ગ્રેડ 6-8 માટે પ્રેક્ટિસ આધારિત અભ્યાસક્રમ યોગ્ય રીતે ડિઝાઇન કરવામાં આવશે. આ પ્રોગ્રામ મિશ્રિત મોડ, ઑફલાઇન અથવા ઑનલાઇન મોડમાં બનાવવામાં આવી શકે છે.

 10 દિવસ નું બેગલેસ મોડ્યુલ downlod







૦ ન્યૂ એજ્યુકેશન પોલિસી (NEP) ઓછામાં ઓછા 50 ટકા શીખનારાઓને વ્યવસાયિક શિક્ષણ સાથે જોડવાનો પ્રસ્તાવ મૂકે છે. નીતિ કહે છે કે વિદ્યાર્થીઓને ધોરણ 6ની શરૂઆતમાં જ વ્યાવસાયિક વિષયો સાથે સંપર્ક કરવામાં આવશે.

તેવી જ રીતે ધોરણ 6 થી 8 ના બાળકોને 10 બેગલેસ દિવસની પ્રવૃત્તિઓ દ્વારા વિવિધ વ્યવસાયોનું જ્ઞાન, કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.


૦ ગ્રેડ 6-8 દરમિયાન દરેક વિદ્યાર્થી મનોરંજક અભ્યાસક્રમ લેશે, જે મહત્વ વ્યાવસાયિક હસ્તકલા, જેમ કે સુથારક ઇલેક્ટ્રિક વર્ક, મેટલ વર્ક, બાગકામ, માટીદ વગેરેના નમૂના લેવાનો સર્વેક્ષણ અને હાથ અનુભવ આપે છે. રાજ્યો અને સ્થા સમુદાયો દ્વારા નક્કી કરવામાં આવે છે સ્થાનિક કૌશલ્ય જરૂરિયાતો દ્વારા કરવામાં આવે છે.


આ પણ વાંચો   PARIKSHA PE CHARCHA PPC 2023👇


◆ વીડિયો જોવા અહીં ક્લિક કરો

Pariksha pe charcha ppc 2023
 Officiale Site



10 દિવસ નું બેગલેસ મોડ્યુલ downlod

૦ બધા વિદ્યાર્થીઓ ગ્રેડ 6-8 દરમિયાન અમુક સ 10-દિવસના બેગલેસ સમયગાળામાં ભાગ જ્યાં તેઓ સ્થાનિક વ્યાવસાયિક નિષ્ણાતો જેમ સુથાર, માળીઓ, કુંભારો વગેરે સાથે ઇન્ટર રેકશન કરશે. બેગલેસ દિવસોને આખા વર્ષ દરમિય કળાને લગતી વિવિધ પ્રકારની સંવર્ધન પ્રવૃત્તિ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. ક્વિઝ રમતગમત અને વ્યાવસાયિક હસ્તકલા.



બાળકોને સમયાંતરે ઐતિહાસિક, સાંસ્કૃતિક અને પ્રવાસી મહત્વના સ્થળો/સ્મારકોની મુલાકાત, સ્થાનિક કલાકારો અને કારીગરોને મળવા દ્વારા શાળા બહારની પ્રવૃત્તિઓનો સમયાંતરે એક્સપોઝર આપવામાં આવશે.

૦ તેમના ગામ/તહેસીલ/જિલ્લા/રાજ્યની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાતો જે રાજ્યો અને સ્થાનિક સમુદાયો દ્વારા નક્કી કરવામાં આવે છે અને સ્થાનિક કૌશલ્યની જરૂરિયાતો દ્વારા મેપ કરવામાં આવે છે તે નીતિને આગળ ધપાવે છે.


◆ વીડિયો જોવા અહીં ક્લિક કરો

બાળકો વિવિધ વિભાવનાઓ અને વૈજ્ઞાનિક સિદ્ધાંતો અને કામની દુનિયામાં વ્યવસાયો અને કારકિર્દીની તકો સાથે ગાઢ સંબંધ ધરાવતા મૂળભૂત કૌશલ્યો શીખવા માટે વિવિધ શૈક્ષણિક વિષયો સાથે કાર્યને એકીકૃત કરવામાં સક્ષમ હોવા જોઈએ.



૦ વિવિધ ક્ષેત્રો અથવા ક્ષેત્રોમાં સંકળાયેલા વિવિધ કાર્યો વિશે બાળકોનું અભિગમ તેમને યોગ્ય કારકિર્દીની પસંદગી કરવામાં મદદ કરશે. તે વિદ્યાર્થીઓ કે જેઓ આઠમા ધોરણથી આગળ ચાલુ રહેશે, કૌશલ્ય આધારિત પ્રવૃત્તિઓ તેઓને કારકિર્દીના માર્ગની કલ્પના કરવામાં સક્ષમ બનાવશે કે જેના પર તેઓ ચાલવા માંગે છે.

0 10 બેગલેસ દિવસની પ્રવૃત્તિઓ પાછળનો મૂળ વિચાર એ છે કે તેને ધોરણ 6 થી 8 ના ધોરણ સુધીના શિક્ષણના અભ્યાસની હાલની સ્કીમમાં એડ-ઓન તરીકે બનાવવાને બદલે શિક્ષણ-અધ્યયન પ્રક્રિયાના એક અભિન્ન ભાગ તરીકે બનાવવાનો છે.

તે માત્ર પુસ્તકીય જ્ઞાન અને જ્ઞાનના ઉપયોગ વચ્ચેની સીમાઓને ઘટાડશે નહીં પણ બાળકોને કાર્યક્ષેત્રમાં કૌશલ્યની આવશ્યકતાઓથી પણ ઉજાગર કરશે, આમ તેઓને ભાવિ કારકિર્દીનો માર્ગ નક્કી કરવામાં મદદ મળશે.

૦ આ બહુ-કૌશલ્ય પ્રવૃત્તિઓ, અન્ય બાબતોની સાથે, સૌંદર્યલક્ષી મૂલ્યો, સહકાર, ટીમ વર્ક, કાચા માલનો ન્યાયપૂર્ણ ઉપયોગ, સર્જનાત્મકતા, ગુણવત્તા સભાનતા વગેરે જેવા નરમ કૌશલ્યોના વિકાસને પણ પ્રોત્સાહન આપશે.

આમ, 6-8 વર્ગના દ્ર માટે 10-દિવસીય બેગલેસ એજ્યુકેશન પ્રોગ્રામ માત્ર પ્રાપ્તિમાં જ નહીં પરંતુ મૂલ્યો વિકસાવવા અને બહુવિધ-કૌશલ્ય નિર્માણમાં પણ મદદરૂપ થશે.


 10 દિવસ નું બેગલેસ મોડ્યુલ downlod



◆ વીડિયો જોવા અહીં ક્લિક કરો




◆ વીડિયો જોવા અહીં ક્લિક કરો

નવી શિક્ષણ નીતિ મુદ્દે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે સાહેબ શ્રી એ ટ્વીટ કર્યુ. ધોરણ 6થી 8માં 10 દિવસ માટે વિદ્યાર્થીઓને મનોરંજન જેવી પ્રવૃત્તિઓ કરાવામાં આવશે, સુથારીકામ, મેટલવર્ક, બાગકામ, માટીકામ સહિતની પ્રવૃતિઓ કરાવાશે




નવી શિક્ષણ નીતિને લઈને શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે ટ્વીટ કર્યું છે. નવી શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીઓ 10 દિવસ માટે બેગલેસ શિક્ષણ મેળવશે. તેમણે ટ્વીટ કરી જણાવ્યું છે કે, ધોરણ 6થી 8માં 10 દિવસ માટે વિદ્યાર્થીઓને મનોરંજન જેવી પ્રવૃત્તિમાં જોડવામાં આવશે

 10 દિવસ નું બેગલેસ મોડ્યુલ downlod

નવી શિક્ષણ નીતિ મુદ્દે શિક્ષણમંત્રીએ કર્યુ ટ્વીટ નવી શિક્ષણ નીતિ મુદ્દે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે ટ્વીટ કરી જણાવ્યું છે કે, ધોરણ 6થી 8માં 10 દિવસ માટે વિદ્યાર્થીઓને મનોરંજન જેવી પ્રવૃત્તિમાં જોડવામાં આવશે તેમજ વિદ્યાર્થીઓને પોતાના રસ અને વલણ અનુસાર શિક્ષણ આપવામાં આવશે, વિદ્યાર્થીઓને સુથારીકામ, મેટલવર્ક, બાગકામ, માટીકામ સહિતની પ્રવૃતિઓ કરાવાશે.

જેમ જેમ બાળક પરિપક્વ થાય છે તેમ, કાર્યની દુનિયા માટે બાળકની તૈયારી કરવાની જરૂરિયાતને ઓળખવા માટે અભ્યાસક્રમની આવશ્યકતા છે, અને કાર્ય-કેન્દ્રિત શિક્ષણશાસ્ત્રને વધતી જટિલતા સાથે આગળ ધપાવી શકાય છે જ્યારે હંમેશા જરૂરી સુગમતા અને સંદર્ભિતતા સાથે સમૃદ્ધ બનાવવામાં આવે છે.

 વધુ માહિતી માટે અહી ક્લિક કરો



◆ વીડિયો જોવા અહીં ક્લિક કરો





 Matter of reducing children’s office load of schools.




 ભણતર નો ભાર ઓછો કરવા બાબત નો 2018 નો પત્ર અને તે અંગે ની સૂચના પત્ર DOWNLOD







◆ વીડિયો જોવા અહીં ક્લિક કરો
Referring back to the above topic and reference, necessary instructions have been issued by the Education Department vide resolution dated 26/11/2018 to reduce the burden of children’s office of schools. Government, Granted and Non-Granted Primary Schools under your control in your district are requested to take further action to ensure that these instructions are strictly followed. It should be seen that Sadar resolution is strictly followed in schools of all other boards except Gujarat Board in your district. Necessary instructions should be given from your level to the Education Inspector/ Deputy District Primary Education Officer Assistant Education Inspector/ Education Inspector/ Taluka Primary Education Officer Beat Education Inspector/ BRC, CRC Coordinator from your level. In case any school violates the instructions contained in the Annexure, immediately show cause notice. The schools are instructed to take standard action under the provisions of the RTE Act-2009 and the Education Act-1947. All your subordinate inspectors are requested to make arrangements to visit at least three schools in a week and submit a report to you regarding the implementation of the President’s resolution. Every month in accordance with this resolution, the report as per the attached sheet should be sent to this office at te.dpe@gmail.com for strict implementation of the instructions and annexure mentioned in the resolution during the inspection of schools. Continuous monitoring will have to be done from your level.
 
Read More »

Tuesday, 27 December 2022

PRAYER DAILY DIN VISHESH & SUVICHAR

 

 



PRAYER DAILY DIN VISHESH & SUVICHAR




At the point when it's the ideal opportunity for recharging of your car insurance numerous things are going in your mind like whether to remain with and get it reestablished from a similar Insurer or compare car insurance designs of different companies and check whether you could show signs of improvement bargain. Indeed, it won't do you any damage on the off chance that you look around a bit and welcome statements from different companies. Contrasting might be to support you as you can foresee Premium from your current safety net provider by demonstrating the statements got from the market, in the event that you choose to remain with that company. Then again it might enable you to change to a superior arrangement of an alternate company.

Basically; don't reestablish your Policy before contrasting. Investigate your options; it isn't required to proceed with a similar back up plan except if you have some add-ons in your policy which express that the benefit can be profited just on the off chance that you remain with your present safety net provider. Presently, how about we comprehend on what premise you should compare car insurance designs

1. Compare for premium

A standout amongst the most evident reasons to compare insurance designs is to get a decent arrangement with the least expensive premium accessible in the market. Compare online on insurance aggregator sites to get free of cost unprejudiced correlation at a solitary web area. Along these lines, in an exceptionally improved manner you can get different car insurance statements to compare on a solitary site.

2. Most noteworthy IDV

Particularly if there should arise an occurrence of top of the line cars the proprietors need to get the most elevated IDV (protected announced esteem). IDV is the most noteworthy esteem recoverable from the insurance company in the event of aggregate misfortune. At the point when your car is costly one must go for the company offering the most noteworthy IDV.

3. Least IDV

Much the same as most noteworthy IDV companies have a top of least IDV too. At the point when your car is old and to spare upon premium is your essential goal, in such case search for back up plans consenting to guarantee your car at the base IDV. As premium increment with the bring up in IDV you have to compare anticipates the premise of the least IDV a company will guarantee your car at when looking insurance for an old or modest car.

4. Maximum cashless facility/carport

Much the same as Health Insurance portion, cashless Claim facility is picking up energy in the car insurance space. Guarantors brag of the quality of their tie-ups with various engine carports wherein you can send your car for repairs and not pay forthright. When looking at based on arrange quality guarantee that the carports close to your region frame some portion of their system. It is of no utilization to you if their system carports are situated at far off spots.

5. Free Add-ons

A few companies connect some free add-ons to improve the quality of their car insurance policies. Careful statistical surveying would tell you about the companies offering such plans. For reference, experience the accompanying table to comprehend the accessible add-ons in the India car insurance showcase.

6. Maximum add-ons

Not all car insurance companies give all the add-ons appearing in the rundown above. Go for companies that are putting forth you your required add-ons and at sensible rates. Compare premiums in the wake of joining the add-ons to perceive how much additional you wind up paying and assessed the added cost against the benefits anticipated that would be gotten from such add-ons..

Important link :- 


Support Inbuilt Image Viewer to view pictures and slideshow them with transition effects.


■ પ્રાર્થના સંમેલન અને સમાચારની ફાઈલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

ons..


   સમાચાર પ્રાર્થના સંમેલન ફાઈલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો



આજનું પ્રાર્થના સંમેલન સમાચાર સુવિચાર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો


◆ પ્રાર્થના સંમેલન સમાચાર સુવિચાર દિન વિશેષ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો


◆ આજનું પ્રાર્થના સંમેલન સમાચાર સુવિચાર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો


◆ પ્રાર્થના સંમેલન સમાચાર સુવિચાર ની ફાઈલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો


◆ ફાઈલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો



3 ડિસેમ્બર પ્રાર્થના સંમેલન ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો



◆ પ્રાર્થના સંમેલન ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો


■ સમાચાર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો


◆ પ્રાર્થના સંમેલન સમાચાર સુવિચાર જાણવા જેવું એક ડિસેમ્બર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો








30 નવેમ્બર સમાચાર અને પ્રાર્થના સંમેલન ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

■ શિક્ષકોની વિનંતીથી પ્રાર્થના સંમેલન એક દિવસ પહેલા મૂકવામાં આવશે સમાચાર કાલે સવારે 9:00 વાગ્યા સુધી અપલોડ થઈ જશે

29 નવેમ્બર 

સમાચાર અહીં ક્લિક કરો

◆ પ્રાર્થના સંમેલન ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો



પ્રાર્થના સંમેલન ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો


આજના સમાચાર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો


આજના સુવિચાર જોવા અહીં ક્લિક કરો


આજની હેલ્થ ટિપ્સ જોવા અહીં ક્લિક કરો

26 નવેમ્બર આજનું પ્રાર્થના સંમેલન ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો


◆ ફાઈલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો



PRAYER TIME DAILY HERE DIN VISHESH.



13 October


12 October


11 October


10 october


8 ઓક્ટો


7 October


6 october



4 October


3 October


1 October.





30 sep




29 sep

28 sep


26 sep

24 sep



23 sep.


◆ ફાઈલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

22 sep.


◆ ફાઈલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

21 sep




20 sep


◆ પ્રાર્થના સંમેલન ની ફાઈલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો


19 sep


■ પ્રાર્થના સંમેલાની ફાઈલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

17 sep


◆  ફાઈલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

16 sep


◆ ફાઈલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

15 sep


■ આજનું પંચાગ અને મુખ્ય સમાચાર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

14 sep

13 sep





12 sep


◆ ફાઈલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો


◆ પરીક્ષાની ફાઈલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો


9 sep


◆ ફાઈલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

8 sep


◆ પ્રાર્થના સંમેલન ફાઈલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

7 sep



◆ આજના મુખ્ય સમાચાર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો


6 sep


◆ ફાઈલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો




5 sep


◆ ફાઈલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

3 sep


◆ ફાઇલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

2 sep


■ ફાઈલ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

1 sep




◆ આજનું તમામ દિન વિશેશ જાણવા જેવું ફાઈલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

30 Aug


29 Aug




27 AUGUST








◆ પ્રાર્થના સંમેલન ની ફાઈલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો






◆ આજના સમાચાર દિન વિશેષ ફાઈલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો




◆ સમાચારની ફાઈલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો


◆ ફાઈલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો


◆ ફાઈલ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો



◆ ફાઈલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો




redemption.










We justify the prerequisites of a distributor in many terms by this online mutual fund software named as "wealth e office" effectively used by more than 2500+ CFPs and MF Advisors across 400+ cities in India. Good portfolio management software makes what would once have been a fraught undertaking, quite simple.

We have opted software methodology based on investment concept by an investor to a distributor as when it comes for a small investment by an investor for him the time to move on from basic investment to more investment by seeing market standards then same as we have developed so many things in software from small software to robust mutual fund software for distributors. Our software includes reports classification as given below-

AUM report differentiation by advisors - If you're working with a corporation, then there is the requirement to see AUM individually as given by sub brokers because at that time it becomes a need to hide advisor wise AUM we cannot show over all AUM and there is the option in our software to see AUM by sub brokers. Particularly use for those firms who in charge of maintaining privacy and security as per client investment handled by sub brokers.

Historical transaction records- Wealth e office software is used by distributor professionals to watch the risk and return characteristics of their client's portfolios on historical data. Live NAV updates, sensex update for equity funds is also there.

Asset allocation in mutual fund investment - there is asset allocation for every investment it may be equity or debt there is also the sub categorization for this equity and debt category, this details are not provided by any other vendor on same page as we provides to you in this mutual fund software for IFA and then it reflect to your client. It can be check for all clients in a single shot as the category may be any type - DIVERSIFIED, INCOME, SECTOR, BALANCED and TAX SAVING FUNDS (ELSS).

Report to tell you that how you can focus on non investing client - as there may be so many clients who were with you but not now or it may be possible that some clients who having investment with you but now not regularly in touch with you to invest more than in both the cases the software is there to help you as it give you the list of your dead client 0 balance clients, non SIP, non MIP and ELSS clients. As the possibility of their investment can be increased if you will be having an interaction regarding the same and software will give you the excel of it with a positive note of current AUM status as well the AUM status after the investment done by following clients available in list. Advisor has to focus on it and perform the portfolio making strategy infront of an investor using existing reports so that he will try to invest more or atlaest will think to start an elss investment to keep money safe and volatile for many years without any 


14 ઓગસ્ટ


◆ ફાઈલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

13 ઓગષ્ટ



■ સમાચારની ફાઈલ ડાઉનલોડ કરો

12 ઓગષ્ટ


■ ફાઈલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો


10ઓગષ્ટ


■ ફાઈલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

8 ઓગષ્ટ





6 ઓગષ્ટ


■ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.

5 ઓગષ્ટ



■ માહિતી ફાઇલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

4 ઓગષ્ટ


■ ફાઈલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.


3 ઓગષ્ટ






આજની હેલ્થ ટીપ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો


2 ઓગષ્ટ



1 ઓગષ્ટ



30 જુલાઈ




29  જુલાઈ



■ સમાચારની ફાઈલ અને જાણવાજેવું ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

28 જુલાઈ


■  પ્રાર્થના સંમેલન ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો


27 જુલાઈ




◆ સમાચાર પીડીએફ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

26 જુલાઈ




25 જુલાઈ



◆ સમગ્ર જુલાઈ મહિના નું દિન વિશેષ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

23 જુલાઈ





આજના સમાચાર મેળવો અહીંથી

22 જુલાઈ



















21 જુલાઈ















20 જુલાઈ









19 જુલાઈ


આજનું પ્રાર્થના સંમેલન તેમજ આજના મુખ્ય સમાચાર પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો


18 જુલાઈ


આજનું પ્રાર્થના સંમેલન તેમજ આજના મુખ્ય સમાચાર પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

17 જુલાઈ





Read more તમારા બાળકોનું તેમ જ તમારી શાળાના બાળકોનું નીચેની લીંકથી રજીસ્ટ્રેશન કરાવો અને ગીતો ગુજરાત સરકારની યોજના નો લાભ જરૂરથી લેવા નમ્ર વિનંતી :- 




16 જુલાઈ


આજનું પ્રાર્થના સંમેલન તેમજ આજના મુખ્ય સમાચાર પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

15 જુલાઈ






14 જુલાઈ


આજનું પ્રાર્થના સંમેલન ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

13 જુલાઈ




આજનું પ્રાર્થના સંમેલન ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

12 જુલાઈ



11 જુલાઈ



આજના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો 10 વાગ્યા પછી મૂકવામાં આવશે

9 જુલાઈ





8 જુલાઈ







7 જુલાઈ








6 જુલાઈ





5 જુલાઈ





4 જુલાઈ









Read More »