દુનિયાનું પ્રથમ હેલિકોપ્ટર,કાર, કેમેરો, કોમ્પ્યુટર, બંદૂક, ક્રિકેટ બોલ, સાયકલ,ફ્રીઝ કેવા હતા તેના ફોટા
*😱 દુનિયાનું પ્રથમ હેલિકોપ્ટર,કાર, કેમેરો, કોમ્પ્યુટર, બંદૂક, ક્રિકેટ બોલ, સાયકલ,ફ્રીઝ કેવા હતા તેના ફોટા👇*
વિશ્વની સૌથી ભવ્ય માનવ નિર્મિત ઇમારતો અને કુદરતી વસ્તુઓની યાદી તૈયાર કરવા સદીઓથી વિશ્વની અજાયબીઓની વિવિધ સૂચિનું સંકલન કરવામાં આવે છે.
પૌરાણિક વિશ્વની સાત અજાયબીઓ માનવ સર્જિત પ્રાચીન અવશેષોની પહેલી જાણીતી સૂચિ હતી, તે માર્ગદર્શક પુસ્તકો આધારિત અને પ્રાચિન ગ્રીસના પ્રવાસીઓમાં લોકપ્રિય હતી અને તેમાં ભૂમધ્ય સમુદ્રના પ્રદેશમાં આવેલી કૃતિઓનો જ સમાવેશ થતો હતો. સાતનો આંકડો પસંદ કરવામાં આવ્યો હતો કારણ કે ગ્રીક લોકો માને છે કે આ આંકડો ચોકસાઇ અને વિપુલતા[૧]નું પ્રતિનિધિત્વ કરે છે. આ પ્રકારની ઘણી સૂચિ બનાવવામાં આવી હતી, તેમાં મધ્ય વિશ્વ અને આધુનિક વિશ્વનો પણ સમાવેશ થાય છે.
દુનિયા નું પ્રથમ, અહીંથી જુઓ સંપૂર્ણ ફોટો PDF
પૌરાણિક વિશ્વની સાત અજાયબીઓ[ફેરફાર કરો]
મુખ્ય લેખ: દુનિયાની પ્રાચીન સાત અજાયબીઓ
ગીઝાનો વિશાળ પિરામિડ પૌરાણિક વિશ્વની એકમાત્ર અજાયબી છે જે હજુ પણ અસ્તિત્વ ધરાવે છે.
રોમમાં આવેલી નાટ્યશાળા
ચીનની વિખ્યાત દિવાલ
હેગિઆ સોફિયા
તાજ મહેલ
ગોલ્ડન ગેટ બ્રિજ
ચિચેન ઇત્ઝા
જેરૂસલેમનું જુનું શહેર
ધ ઓરોરા બોરેઅલિસ અથવા ઉત્તર ધ્રુવ તરફનો છ મહિનાનો પ્રકાશ
ગ્રાન્ડ કેન્યન
ધ ગ્રેટ બેરિયર રીફ
લંડનની ગટર વ્યવસ્થાનું ઓરિજિનલ એબી મિલ્સ પમ્પીંગ સ્ટેશન
માચુ પીચુ
ઇતિહાસવિદ હીરોડોટસ (આશરે ઇ.પૂ. ૪૮૪ BC– ઇ.પૂ. ૪૨૫) અને સાયરિનના વિદ્વાન કેલિમાકસે (આશરે ઇ.પૂ. ૩૦૫–૨૪૦) એલેક્ઝાન્ડ્રીયાના મ્યુઝિયમમાંઅગાઉની સાત અજાયબીઓની યાદી બનાવી હતી પણ તેનું લખાણ બચી શક્યું નહોતું ફક્ત સંદર્ભ સચવાયા હતા. સાત અજાયબીઓ નીચે પ્રમાણે છે:ગીઝાનો વિશાળ પિરામિડ
બેબિલોનના હેંગિંગ ગાર્ડન્સ
ઓલંમ્પિયામાં આવેલી ઝેયસની મૂર્તિ
ઇફેસસમાં આવેલું આર્ટેમિસનું મંદિર
હેલિકાર્નેસસમાં આવેલી મોસોલસની નાટ્યશાળા
રોડ્સનું કલૉસસ
એલેક્ઝાન્ડ્રીયાની દિવાદાંડી
અગાઉની યાદીઓમાં સાતમી અજાયબી એલેક્ઝાન્ડ્રીયાની દિવાદાંડીના સ્થાને ઇસ્તર ગેટ હતો
ગ્રીક કેટેગરી અજાયબીઓ નહોતી પણ "થાઉમાટા"(Greek: Θαύματα), જેનું ભાષાન્તર ચમત્કારોની નજીક છે.આજે આપણે જે સૂચિ વિશે જાણીએ છીએ તેનું સંકલન મધ્યયુગમાં થયું હતું- તે સમયે ઘણાં સ્થળો લાંબા સમય સુધી ટકી શક્યા નહોતા.આજે પૌરાણિક વિશ્વની એકમાત્ર અજાયબી અસ્તિત્વ ધરાવે છે તે છે ગીઝાનો વિશાળ પિરામિડ
મધ્યયુગની અજાયબીઓ[ફેરફાર કરો]
મધ્યયુગ સુધી વિશ્વની અજાયબીઓની ઘણી યાદી અસ્તિત્વ ધરાવતી હતી તેમ કહેવાય છે, જોકે આ બધીજ યાદીઓ તે સમયની જ હતી તે શક્ય નથી કારણ કે મધ્યયુગીન શબ્દ પણ પ્રકાશયુગ સુધીમાં શોધાયો નહોતો, અને મધ્યયુગનો અભિગમ ૧૬મી સદી સુધીમાં ઘણો જાણીતો થયો નહોતો.બ્રેવર તેને પાછળથી બનેલી યાદી[૨] ગણાવે છે અને સૂચવે છે કે આ યાદીઓ મધ્યયુગ પછી બની હતી.
આ સૂચિના ઘણાં સ્થાપત્યો મધ્ય યુગ કરતા પણ ઘણાં પહેલાનાં સમયમાં બન્યા હતા, પણ ઘણાં જાણીતા હતા.[૩]આ યાદીઓના નામ નીચે પ્રમાણે હતા જેમકે મધ્ય યુગની અજાયબીઓ(તેમાં સાત આંકડાની મર્યાદા નહોતી), મધ્ય યુગની સાત અજાયબીઓ, મધ્યયુગીન માનસ અને મધ્યયુગના સ્થાપત્યની અજાયબીઓ.
મધ્યયુગીન વિશ્વની સાત સૌથી મોટી અજાયબીઓનાં પ્રતિનિધિ નીચે પ્રમાણે છે:
કોમ એલ શોકાફાની મડદા દાટવાની ગુફા
ચીનની વિખ્યાત દિવાલ
નાનજિંગનો પોર્સેલિન ટાવર
હેગિઆ સોફિયા
પીસાનો ઢળતો મિનારો
આ પ્રકારની સૂચિમાં સમાવિષ્ઠ બીજી જગ્યાઓ:
આધુનિક વિશ્વની અજાયબીઓ
ઘણી સૂચિઓ આધુનિક સમયમાં બનેલા મહાન સ્થાપત્યો અથવા હાલ અસ્તિત્વ ધરાવતી મહાન અજાયબીઓ પરથી બનાવવામાં આવી છે.કેટલીક સૌથી નોંધિનય સૂચિઓ નીચે આપેલી છે.
અમેરિકન સોસાયટી ઓફ સિવિલ એન્જિનિયર્સ
No comments:
Post a Comment