Highlight Of Last Week
Search This Website
Monday, 7 March 2022
Aantar rashtriy mahila din nimite shubhkamna pathvo.
Aantar rashtriy mahila din nimite shubhkamna pathvo.
તું આદિશક્તિ
👩તું આદિશક્તિ, તુંજ મહાશક્તિ, વરદાયિની કાલિકા,
તારી કૃપા થી સજ્યો છે આ સંસાર.
વિશ્વ મહિલા દિવસ ની શુભકામના
👩 સ્ત્રી એટલે વાત્સલ્ય,
સ્ત્રી એટલે માંગલ્ય,
સ્ત્રી એટલે માતૃત્વ.
સ્ત્રી એટલે કર્તવ્ય.
વિશ્વ મહિલા દિવસ ની શુભકામના
👩દુનિયામાં આવ્યા પછી સૌથી પહેલા મને,
વહાલ અને પ્રેમ કરનારી વ્યક્તિ એટલે “માઁ” …
👩અવકાશમાં જેનો કોઇ અંત નથી તેને સૌ આકાશ કહે છે
👉અને ૫ૃથ્વી ૫ર જેના વાત્સલ્યનો ભંડાર કદી ખૂટતો નથી તેને આ૫ણે ‘મા’ કહીએ છીએ.
જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે, ત્યાં દેવો પ્રસન્ન થાય છે.
👉સ્ત્રી એ પુરુષનો પોષક છે અને પુરુષ એ સ્ત્રીનો શણગાર છે.
👉જયારે સ્ત્રીઓનું હૃદય પવિત્રતાનો સાર બની જાય છે ત્યારે જગતમાં એનાથી વધુ કોમળ કોઈ વસ્તુ હોતી નથી.
👉સ્ત્રી યુવાવસ્થામાં ગૃહલક્ષ્મી, પ્રોઔધાવસ્થામાં જીવનસંગીની અને વૃદ્ધાવસ્થામાં પરિચારિકા હોય છે.
👉સ્ત્રી સ્નેહ અને સરળતા એ એક જ વસ્તુના વિવિધ નામો છે.
👉સ્ત્રી મોટામાં મોટું દુઃખ પણ હોઠો પર સ્મિત સાથે સહી લે છે.
👉સ્ત્રી પુરુષની સહભાગી, તેના ધર્મની રક્ષક, તેની ગૃહલક્ષ્મી તથા તેને દેવત્વ સુધી પહોંચાડનારી રાધિકા છે.
👉સુયોગ્ય પત્ની પરિવારની શોભા અને ગૃહની લક્ષ્મી છે.
માં તે માં બીજા બધા વગડાના વા
💥એક મા સો શિક્ષકની ગરજ સારે છે
મા તે મા
💥માની ગરજ કોઈથી ના સરે
💥મા કહેતા મોઢું ભરાય
💥ગોળ વિના સુનો કંસાર મા વિના સુનો સંસાર
💥જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે
💥જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચડિયાતી છે
💥આખો સાગર નાનો લાગે છે જ્યારે ‘મ’ને કાનો લાગે
💥માં એટલે દુનિયાનો એક માત્ર નિસ્વાર્થ સંબંધ
💥‘મા’ ની મમતાથી મોટુ આ દુનિયામાં કંઇ જ નથી
💥વહેલી સવાર ફક્ત ત્રણ જ વ્યક્તિ ઊઠે છે માં, મહેનત અને જવાબદારી
💥જના પ્રેમને ક્યારેય પાખંડ નડે તેનું નામ માં
💥માની મમતાનું એક બિંદુ અમૃતના ભરેલા સમુદ્ર કરતા પણ મીઠું હોય છે.
💥માતાનું હૃદય બાળકની પાઠશાળા છે.
💥‘મા’ એ એવી ઋતુ છે જેની કદી પાનખર નથી હોતી
💥ત્રણ જગતનો નાથ ‘મા’ વગર અનાથ
💥મા એ ઇશ્વરની અમુલ્ય ભેટ છે.
💥મા વગરનું બાળક એટલે સાંકળ વગરનો દરવાજો
અહીં મહિલાઓ વિષે ફાઈલ સંકલન કરેલ છે .
બધીજ ફાઈલ અગત્યની છે .
👉દીકરી ભણાવો
👸ફાઈલ 1 downlod
👉મહિલાઓ
👸ફાઈલ 2 downlod
👉મહાન મહિલાઓ
👰ફાઈલ 3 downlod
👉આંતરાષ્ટ્રીય મહિલા દિન ગુજરાતી
👭ફાઈલ 4 downlod
👉38 પોપ્યુલર વુમન
👭ફાઈલ 5 downlod
મહિલાઓ
👰ફાઈલ 6 downlod
👉પ્રથમ ભારતીય મહિલાઓ
👰ફાઈલ 7 downlod
👉મહિલા દિન ઉજવણી
👸ફાઈલ 8 downlod
👉આંતર રાષ્ટ્રીય મહિલા દિન હિન્દી
👰ફાઈલ 9 downlod
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment