Search This Website

Wednesday, 23 February 2022

મધ્યાહન ભોજન યોજના હેઠળ ફૂડ સિક્યુરીટી એલાઉન્સીસ વિધાર્થીઓને ચુકવવા અંગે .




મધ્યાહન ભોજન યોજના હેઠળ ફૂડ સિક્યુરીટી એલાઉન્સીસ વિધાર્થીઓને ચુકવવા અંગે .







મધ્યાહન ભોજન યોજના હેઠળ ફૂડ સિક્યુરીટી એલાઉન્સીસ વિધાર્થીઓને ચુકવવા અંગે .

મહત્વપૂર્ણ લીંક

(આ ફાઇલ કમ્પ્યુટરમાં ઓપન કરવી.)

ફૂડ સિક્યુરિટી પંદરમો તબક્કો ઓટોમેટિક કુપન એક્સલ ફાઇલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લીંક

પંદરમો મો તબક્કો

લેટર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો



ચૌદમો મો તબક્કો

લેટર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

તેરમો મો તબક્કો

લેટર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો




બારમો મો તબક્કો

લેટર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો




મહત્વપૂર્ણ લીંક

અગિયાર મો તબક્કો

લેટર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો





મધ્યાહન ભોજન યોજના હેઠળ તા .૦૧ / ૦૪ ૨૦૨૧ થી તા .૦૧ / ૦૫ / ૨૦૨૧ સુધીના ૨૩ દિવસના સમયગાળાનું ફૂડ સિક્યુરીટી એલાઉન્સીસ વિધાર્થીઓને ચુકવવા અંગે .












મધ્યાહન ભોજન યોજના હેઠળ તા .૦૧ / ૦૪ ૨૦૨૧ થી તા .૦૧ / ૦૫ / ૨૦૨૧ સુધીના ૨૩ દિવસના સમયગાળાનું ફૂડ સિક્યુરીટી એલાઉન્સીસ વિધાર્થીઓને ચુકવવા અંગે . સંદર્ભ : - આ કચેરીના હુકમકમાંક : -મભય / અમલ -૧ / E.S.A./૨૦૨૧ / ૬ ર૫૧-૬૪૪ , તા .૦૯ / ૦૭ / ૨૦૨૧ . શ્રીમાન , જય ભારત સહ ઉપરોકત વિષય અને સંદર્ભ પરત્વે આપનું અંગત ધ્યાન દોરતાં જણાવવાનું કે , મધ્યાહન ભોજન યોજના હેઠળ તા .૦૧ / ૦૪ / ૨૦૨૧ થી તા .૦૧ / ૦૫ / ૨૦૨૧ સુધીના ૨૩ દિવસોના સમયગાળાનું શાળામાં નોંધાયેલા તમામ વિધાર્થીઓને ફૂડ સિક્યુરીટી એલાઉન્સીસ પૈકી સમય મર્યાદામાં અનાજ વિતરણ કરવા અને વાલી વિધાર્થીના બેંક એકાઉન્ટમાંજ કુંકીંગ કોસ્ટની રકમ તાત્કાલિક જમા કરાવવા અને તેનો દૈનિક રિપોર્ટ ગુગલ ડ્રાઈવ પર મોકલવા આથી જણાવવામાં આવે છે . Dist Page 91

જે જિલ્લાનો ગુગલ ડ્રાઈવ પર દૈનિક વિતરણ અહેવાલ અધતન નથી થતો તે જિલ્લા અને તાલુકાની શાળા /S.M.C . કક્ષાએથી કુંકીંગ કોસ્ટ અને અનાજ વિતરણની કામગીરી શરૂ થયેલ ન હોવાનું માની શકાય . તેથી તમામ મામલતદારે સ્ત્રીઓ , શાળાના મુખ્ય શિક્ષકશ્રીઓ , મધ્યાહન ભોજન યોજનાના માનદ વેતન ધારકો , વ્યાજબી ભાવના દુકાનદારો વગેરે સંબંધિત તમામને સત્વરે વિતરણ કરવા જરૂરી સુચના આપવા વિનંતી છે . તેમજ ૨૩ શાળા દિવસોને ફૂડ સિક્યુરીટી એલાઉન્સીસના રમનાજનું તાત્કાલિક વિતરણ શરૂ થાય તે માટે ઝડપી કાર્યવાહી હાથ ધરવા અને અત્રેની ગુગલ ડ્રાઈવ પર દૈનિક અહેવાલ આપવા વિનંતી છે . ૨ . વધુમાં મધ્યાહન ભોજન યોજનામાં ઉપયોગમાં લેવાતા સામાન્ય ચોખા કરતાં ફોર્ટીફાઈડ ચોખાની કિંમત વધુ ચુકવવાની થતી હોય ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ગોડાઉનમાંથી તેના ઉપાડ અને વિતરણ અંગેનો અલગથી ચોક્ત હિસાબ રાખવાનો રહેશે . અને અનાજ વિતરણ માટે જિલ્લા કક્ષાએ જે પધ્ધતિ નિયત થાય તે મુજબ મધ્યાહન ભોજન યોજના માટે ભારત સરકાર તરફ્યી ફાળવણી થઈ આવેલ અનાજના જથ્થામાં થી અનાનું વિતરણ સમય મર્યાદામાં પુર્ણ કરવાનું રહેશે , તેમજ જિલ્લા કોર્પોરેશન વિસ્તાર પૈકી જે કોર્પોરશના જિલ્લામાં ફોર્ટીફાઈડ ચોખાનો જથ્થો ઉપલબ્ધ હોય તે જથ્થામાંથી ફોર્ટીફાઈડ ચોખાનું જ વિતરણ કરવાનું રહેશે . ૩. કોઈપણ વિધાર્થી ફૂડ સિક્યુરીટી એલાઉન્સથી વંચિત ન રહે તેની શાળા કક્ષાએ ખાત્રી કરવાની રહેશે . તથા મામલતદારશ્રી નાયબ કલેકટરશ્રી ( મ.ભો.યો. ) અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી શાસનાધિકારીશ્રી , નગર પ્રાથમિક શિક્ષણ સમિતી મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આ અંગે દેખરેખ રાખવાની રહેશે . અને વિતરણ દરમ્યાન સઘન વારંવાર સ્થાનિક વ્યાજબી ભાવની દુકાન તથા શાળાની મુલાકાત લઈ યોગ્ય રીતે અનાજ વિતરણ તથા વિધાર્થી વાલીના બેન્ક એકાઉન્ટમાં કુકીંગ કોસ્ટ જમા કરાવ્યા અંગેની ખાત્રી માટેની તપાસણી કરવાની રહેશે .







મધ્યાહન ભોજન યોજના હેઠળ તા .૦૧ / ૦૪ ૨૦૨૧ થી તા .૦૧ / ૦૫ / ૨૦૨૧ સુધીના ૨૩ દિવસના સમયગાળાનું ફૂડ સિક્યુરીટી એલાઉન્સીસ વિધાર્થીઓને ચુકવવા અંગે .

No comments:

Post a Comment