Search This Website

Saturday, 11 December 2021

lpg gas subsidy : શું તમને LPG ગેસ સિલિન્ડર પર સબસિડી મળી ગઈ? આ રીતે કરો ચેક Anamat Sahay Yojana



lpg gas subsidy : શું તમને LPG ગેસ સિલિન્ડર પર સબસિડી મળી ગઈ? આ રીતે કરો ચેક

lpg gas cylinder price - જો તમે પણ ઘરેલુ ગેસના બાટલાનો ઉપયોગ કરો છો તો તમારી માટે એક ખુશ ખબર છે. જણાવી દઈએ કે ફરી એકવાર સબસિડીની રકમ સરકાર દ્વારા ગ્રાહકના ખાતામાં જમા કરવામાં આવશે


lpg gas cylinder price - જો તમે પણ ઘરેલુ ગેસના બાટલાનો ઉપયોગ કરો છો તો તમારી માટે એક ખુશ ખબર છે. જણાવી દઈએ કે ફરી એકવાર સબસિડીની રકમ સરકાર દ્વારા ગ્રાહકના ખાતામાં જમા કરવામાં આવશે


જો તમે પણ ઘરેલુ ગેસના બાટલાનો ઉપયોગ કરો છો તો તમારી માટે એક ખુશ ખબર છે. જણાવી દઈએ કે ફરી એકવાર સબસિડીની રકમ સરકાર દ્વારા ગ્રાહકના ખાતામાં જમા કરવામાં આવશે. હવે એલપીજી ગેસના ગ્રાહકોને રૂપિયા 79.26થી રૂપિયા 237.78 સુધીની સબસિડી પ્રત્યેક બાટલા પર આપવામાં આવી રહી છે.

કેટલાક એલપીજી ગેસ સિલિન્ડરના ગ્રાહકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેમને સબસિડી તરીકે પ્રતિ સિલિન્ડર 79.26 રૂપિયા મળી રહ્યા છે. જોકે, કેટલાકને 158.52 રૂપિયા અને 237.78 રૂપિયાની સબસિડી પણ મળી રહી છે. એવામાં ગ્રાહકને કેટલી રકમ સબસિડી તરીકે મળવી જોઈએ તે અંગે હાલ મૂંઝવણ છે. પરંતુ તમારે વધારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અમે તમને સરળ રીત બતાવવા જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે સરળતાથી જાણી શકો છો કે ગેસ સિલિન્ડરની સબસિડી તમારા ખાતામાં આવી રહી છે કે નહીં.

આ રીતે જુઓ તમને સબસિડી મળી છે કે કેમ

- ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ https://cx.indianoil.in/ પર વિઝિટ કરો.

- હવે સબસિડી સ્ટેટસ સિલેક્ટ કરી આગળની પ્રક્રિયા પૂરી કરો.

- સબસિડી સાથે જોડાયેલા વિકલ્પ (PAHAL) પસંદ કરો અને સબસિડી નોટ રિસિવ્ડ ઓપ્શન પર ક્લિક કરો.

- હવે તમારો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને LPG ID નાંખો.

- વેરિફાય કરી સબમિટ કરો.

- આગામી પેજ પર તમને સમગ્ર માહિતી મળી જશે.

સબસિડી ન મળવાનું મુખ્ય કારણ શું હોય છે ?

જો તમને સબસિડી નથી મળી તો તે જાણવું જરૂરી છે કે શા માટે હજી સુધી તમારી સબસિડી અટકી ગઈ છે. સબસિડી ન મળવાનું મુખ્ય કારણ LPG ID એકાઉન્ટ નંબર સાથે લિંક ન હોવાનું હોય છે. આ માટે તમારા નજીકના ડિસ્ટ્રીબ્યુટરનો સંપર્ક કરો અને તેને તમારી સમસ્યાથી વાકેફ કરો. ટોલ ફ્રી નંબર 18002333555 પર કોલ કરીને પણ તમે તમારી ફરિયાદ નોંધાવી શકો છો. સાથે જ 10 લાખ કે તેથી વધુ આવક ધરાવતા લોકોને સબસિડી આપવામાં આવતી નથી.

આધાર કાર્ડને બેંક ખાતા સાથે કેવી રીતે લિંક કરવું

- જે લોકો ઇન્ડેન LPG કનેક્શન ધરાવે છે, તેઓ આ માટે cx.indianoil.in વેબસાઈટની મુલાકાત લઈ શકે છે.

- ભારત ગેસના ગ્રાહકો કંપનીની વેબસાઇટ ebharatgas.com પર જઈને વિગત તપાસી શકે છે.

- તમે તમારી બેંકની મુલાકાત લઈને પણ તમારા આધાર કાર્ડને બેંક ખાતા સાથે લિંક કરાવી શકો છો.

Bin Anamat Sahay Yojana | New Registration @gueedc.gujarat.gov.in



Bin Anamat Sahay Yojana : The person who comes under the Economical Weaker Section (EWS) Bin Anamat Category will get a benefit from the Gujarat Government Loan Yojana. The Gujarat Government launched new schemes for people who fall under EWS / General Category. This Scheme for Bin Anamat Category People, More Details about this Self Employment EWS Loan Registration 2021 at given below and check gueedc.gujarat.gov.in






gueedc.gujarat.gov.in: The person who comes under the Economical Weaker Section (EWS) Bin Anamat Category will get a benefit from the Gujarat Government Loan Yojana. The Gujarat Government launched new schemes for people who fall under EWS / General Category. This Scheme for Bin Anamat Category People,
The Highlights of Bin Anamat Sahay Yojana
Organization Name GUJARAT UNRESERVED EDUCATION & ECONOMIC
DEVELOPMENT CORPORATION (GUEEDC)
Name of the scheme Bin Anamat Sahay Yojna (EWS)
State Government Gujarat
Article Type Education
Initiated By Gujarat Social Justice and Empowerment Department
Official Website https://gueedc.gujarat.gov.in/
Eligible Beneficiaries Bin Anamat Category People ( EWS )


More Details about this Self Employment EWS Loan Registration 2021 at given below and check gueedc.gujarat.gov.in.
Self Employment Loan Scheme for EWS up to Rs.10 lakh

GUJARAT UNRESERVED EDUCATION & ECONOMIC DEVELOPMENT CORPORATION (GUEEDC) is focusing on the creation of self-employment opportunities.

The candidates who want to start their own small-scale business such as grocery trade or transportation can get the benefit of the scheme. The loan for this scheme will get 2 up-to Rs. 10 lakh at a 5% interest rate. And for the women, the interest rate for the same amount is 4% per annum.



Eligibility for Self employment EWS category Loan Yojana :
Income Criteria: Max. 6 Lack per annum.
Age Limit: 18 to 50 Years as on Advt. Date.
Other eligibility: All Licences and Certificates Required for category wise.
Apply Online Link: Click Here
Name of Scheme : Tuition Assistance
Scheme form / standards of assistance:
In the scheme of tuition assistance, school / college education or tuition fees are not available. Apart from the school, additional amount of tuition is taken as a part of the assistance
Students of non-reserved students have received 70% marks in standard 10 and tuition encouragement assistance of Rs.15,000 / – per annum will be given to scholars who are studying in the science stream in standard 1112.
Students with qualifications studied in any tuition / coaching classes administered by any society / trust / non-profit organization will be eligible for assistance as above.
Qualification Standards : 70% or more in Std-10
Only once a year, assistance will be available.

Income Limit : Family annual income limit is Rs.4.50 lakh or less. Apply Online Link

Name of the scheme : Coaching Assistance for JEE, GUJCET, NET (NEET) Examination.
Scheme form / standards of assistance:



For students of standard science stream 12th standard, after 12th standard, for the coaching of preparatory examination of entrance examination in engineering, such as JEE, GUJCET, NIT, 70% students in standard 10 have three years or more experience. The Coaching Assistance will be provided to the students for coaching in the amount of Rs.20,000 per annum or actual fee, whichever is less.Eligibility standards : Must be 70% marks or more in standard 10.Limitation : The annual family income limit is Rs.4.50 lakh or less. Apply Online Link 



Name of the Scheme : Training for Competitive Examination



How to Apply for GUEEDC Schemes at gueedc.gujarat.gov.in?

The candidate needs to have valid documents before apply online for Scheme. Applicant opens the Official website of GUEEDC to get benefits of EWS Business Loan Sahay. Open the GUEEDC Official Portal www.gueedc.gujarat.gov.in
Click on Relevant Scheme
Read all the Information Carefully and arrange documents for it
Now Click on the Apply Online button or Open Link https://gueedc.gujarat.gov.in/
Enter Mobile No., Email ID, and Password to get Register
Now Login with Credential
Take Print out of Form and Attach documents signed by Gazetted officer
Submit For to Nearest Nayab niyamak or Jill Samaj Kalyankari Officer
The amount will be Credited to Your Linked Bank Account.
Useful Link :


યોજનાઓ વિશે ગુજરાતી મા જાણો Click here
Apply Online Link Click Here
View Official Notification Click Here

No comments:

Post a Comment